ભજન નીચે લખ્યું છે.ભજનની અંતાક્ષરીથી ભરપુર અમારો વીડીયો અંત સુધી જોજો મઝા આવશે.શ્રી સખીભજન મંડળ.

Поділитися
Вставка
  • Опубліковано 22 лип 2023
  • બેઠે બેઠે ક્યા કરે કરના હે કુછ કામ
    શુરુ કરો અંતાક્ષરી લે કે પ્રભુના નામ
    અંતાક્ષરીની શરૂઆત
    હજાર હાથવાળો નાથ છે રે મારે બીજાનું શું કામ છે
    મોરલીવાળાનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે
    સખી મંડળનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે
    છેલ્લો છ આયો
    છેલ છબીલા ગાયોના ગોવાળ ઓ નંદજીના લાલા
    વિનંતી કરે છે તારો બાળ ઓ નંદજીના લાલા
    ઓ નંદજીના લાલા કરુ છુ કાલાવાલા
    છેલ છબીલા ગાયોના ગોવાળ ઓ નંદજીના લાલા
    છેલ્લો લ આયો
    લાલા હો નંદલાલા, લાલા હો નંદલાલા
    નંદલાલા હું તારી દિવાની બની
    મેં તો રાખી નજર શ્યામ તારા ભણી,શ્યામ તારા ભણી
    લાલા હો નંદલાલા, હો નંદલાલા
    છેલ્લો લ આયો
    લાગ્યો લાગ્યો રે કનૈયા તારો રંગ લાગ્યો
    તારી મોરલીના નાદે મને રંગ લાગ્યો
    તારા ઢોલના નગારે મને રંગ લાગ્યો
    છેલ્લો ય આયો
    યશોમતી મૈયા સે બોલે નંદલાલા રાધા કયું ગોરી મેં કયું કાલા
    બોલી મુસ્કાતી મૈયા લલન કો બતાયા
    કાલી અંધીયારી આધી રાત મેં તુ આયા
    લાડલા કનૈયા મેરા કાલી કમલી વાલા,ઈસ લીયે કાલા
    છેલ્લો લ આયો
    લૂંટી લીધો લૂંટી લીધો રે ઓરે કનૈયા તને લૂંટી લીધો રે
    માતા બનીને તને યશોદા એ લૂંટયો
    માખણ ખવડાવી તને બાંધી દીધો રે,ઓ રે કનૈયા તને લૂંટી લીધો રે
    છેલ્લો ર આયો
    રાધા ઢૂંઢ રહી કિસીને મેરા શ્યામ દેખા
    શ્યામ દેખા ઘનશ્યામ દેખા
    રાધા ઢૂંઢ રહી કીસીને મેરા શ્યામ દેખા
    છેલ્લો ખ આયો
    ખમ્મા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી
    હું તો સુતીતી મારા શયન ભવનમાં
    સાંભળ્યો મોરલીનો નાદ મોરલી કયા રે વગાડી
    છેલ્લો ડ આયો
    ડાક ડમરૂ વાગેને શિવ તાંડવ નાચે,શિવ તાંડવ નાચે
    મન વહાલુ વહાલુ શિવજીનું નામ લાગે
    ભાલે ત્રિપુંડ ચંદ્ર હાથમાં શોભે છે ત્રિશૂલ
    કાને કુંડળ ગળે સર્પો પહેર્યા છે અદભૂત
    શિવ તાંડવ નાચે ને ચૌદ બ઼ભાંડ ગાજે
    મને વહાલુ વહાલુ શિવજીનુ નામ લાગે
    છેલ્લો ગ આયો
    ગોકુલમાં ટહુકે મોર તાક થૈયા થૈયા
    કાનોમાં કુંડળ શોભે છે,માથે તે મુંગટ શોભે છે
    એના મુંગટ ઉપર મોર તાક થૈયા થૈયા
    છેલ્લો ય આયો
    યહા મોરલી મધુરી બજા ઈ હૈ
    ગોપી સંગ રાસ રચાયા હૈ
    યે વૃંદાવન હે મતવાલા,રહેતા હે યહા મોરલીવાલા
    છેલ્લો લ આયો
    લાલો આયો રે આજ લાલો આયો રે
    જેને જોયો એને મન ભાયો રે આજ લાલો આયો રે
    છેલ્લો ર આયો
    રુક જા ઓ કાના જરા રુક જા
    હું તો આવી કાના તને મળવા
    પ્રીત લાગી મને તારી સાથમાં ,હું તો આવી કાના તને મળવા
    છેલ્લો વ આયો
    વૃંદાવન બોલાવજો ઓ કાનજી અમારા ,ઓ કાનજી અમારા
    ભકતોની કામનાને પુરી કરવા વાળા
    વૃંદાવન બોલાવજો ઓ કાનજી અમારા,ઓ કાનજી અમારા
    છેલ્લો ર આયો
    રાધે રાધે જપો ચલે આયેંગેં બિહારી
    આયેંગેં બિહારી ચલે, આયેંગેં બિહારી
    રાધે રાધે જયો ચલે આયેગેં બિહારી
    છેલ્લે રમુજી ભજનની લીટી ગા ઈ છે
    મેં તો ભજન મેં જા ઉગી,ચાહે લોગ બોલીયા બોલે
    મેં તો બાત ન માનુંગી,ચાહે લોગ બોલીયા બોલે
    પડોશી ભી બોલે,પડોશણ બોલે
    બોલે મેરા ઘરવાલા
    મુજ કો કમરે મેં બંધ કરકે લગા દીયા હે તાલા
    તાલા તોલ કે જા ઉગી,ચાહે લોગ બોલીયા બોલે
    મેં તો પ્લેન મેં જા ઉગી, ચાહે લોગ બોલીયા બોલે
    કૃષ્ણ કનૈયા લાલ કી જય

КОМЕНТАРІ • 211

  • @sheelamody2268
    @sheelamody2268 3 дні тому

    Khub sunder bhajan Antakshari😊👌🙏

  • @vijayabenchouhan3476
    @vijayabenchouhan3476 Місяць тому

    Vhaaaa saras Jay shree Krishna

  • @jariwalamadhuri880
    @jariwalamadhuri880 8 днів тому

    Vhasaa saras jayshree krishna

  • @SarojbenJhaJha
    @SarojbenJhaJha 10 місяців тому

    Jay Shrre Krishn🙏

  • @user-xq9db8hx1c
    @user-xq9db8hx1c 11 днів тому

    Khub sundor ❤❤❤🙏🙏🙏🌹🌹

  • @VilasVekariya
    @VilasVekariya 17 днів тому +1

    ખુબ સરસ ભજન છે સાંભળી બહુ મજા આવી ગઈ વિલાસ વેકરીયા ના જય શ્રી કૃષ્ણ

  • @bharatraiyani8457
    @bharatraiyani8457 10 місяців тому

    Jay shree krishn 🙏

  • @nalinidesai610
    @nalinidesai610 10 місяців тому

    Wah saras program ❤ che.

  • @user-sw8fm5us5q
    @user-sw8fm5us5q 10 місяців тому

    Jay shree Krishna ❤

  • @sadhanacontractor8199
    @sadhanacontractor8199 4 дні тому

    બહુ જ સરસ ગાયું છે શબ્દો પણ ખૂબ જ સરસ. સુંદર...!

  • @kiranchandarana7215
    @kiranchandarana7215 10 місяців тому

    Khub sunder ❤

  • @varshamaru4430
    @varshamaru4430 Місяць тому

    Super se aupar very nice ❤❤❤❤❤

  • @varshamaru4430
    @varshamaru4430 Місяць тому

    Very nice super

  • @jigishapatel3245
    @jigishapatel3245 9 місяців тому

    Khub saras 🙏

  • @manishapatel7813
    @manishapatel7813 11 місяців тому +1

    Sara's sakhi mandal👌

  • @chauhannisha6409
    @chauhannisha6409 9 місяців тому

    Khub saras matao

  • @binakothari5550
    @binakothari5550 11 місяців тому

    Vah vah saras

  • @meenapatel4458
    @meenapatel4458 11 місяців тому

    Khub mast Antakshri Jay shree krishna

  • @jaysairam7048
    @jaysairam7048 10 місяців тому

    Wah bhu j srs enjoy
    Bhu gmyu❤👍👌🙏

  • @beenathakkar7494
    @beenathakkar7494 11 місяців тому

    Behad sundar

  • @shlokpatel9103
    @shlokpatel9103 11 місяців тому

    Nice antakshari

  • @SapnaMochi-ju6rs
    @SapnaMochi-ju6rs 10 місяців тому +1

    Jay shree mahakalesverdada Hari om Jay ambe

  • @NATAK8
    @NATAK8 11 місяців тому

    Khubsaras 🙏

  • @neelabenyadav2474
    @neelabenyadav2474 10 днів тому

    લખેલું ભજન

  • @bhartipatel754
    @bhartipatel754 11 місяців тому

    Khubshars bhajan se beno

  • @varshagajjar8008
    @varshagajjar8008 10 місяців тому +1

    Jsk khub saras 👍

  • @jitendratailor3749
    @jitendratailor3749 12 днів тому

    ❤❤❤❤jay dwarkadhish❤❤❤very nice❤❤to be continue❤❤

  • @manjulapatel3461
    @manjulapatel3461 9 місяців тому

    Nice grba

  • @hemlatapatel8643
    @hemlatapatel8643 11 місяців тому

    Naice 👌👌👌

  • @ashananavati7975
    @ashananavati7975 11 місяців тому +4

    અતિસુંદર ભજનો અને સુંદર વસ્ત્રો આભૂષણ સુંદર સાડીઓને શણગાર મંડળની સર્વે બહેનોને મારા જયશ્રીકૃષ્ણ👌👌👌👌🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @shakuntalamehta941
    @shakuntalamehta941 10 місяців тому

    બહુજ સરસ

  • @manjulapatel1643
    @manjulapatel1643 10 місяців тому

    Mast very nice 👍👍

  • @yoginijoshi1956
    @yoginijoshi1956 10 місяців тому

    Very nice 👌👌👌

  • @mohinibenvyas7753
    @mohinibenvyas7753 11 місяців тому

    Jay shree Krishna

  • @nitamehta3139
    @nitamehta3139 11 місяців тому +1

    વાહખુબજસરસ અંતાક્ષરી ભજનનીગાયછેતમે

  • @ketkipatel4920
    @ketkipatel4920 10 місяців тому

    Very nice👍👍

  • @jasumatijadhavani
    @jasumatijadhavani 10 місяців тому +3

    જયશ્રી કષ્ણ ખુબજ સરસ❤❤🙏🙏

  • @madhubenpatel5804
    @madhubenpatel5804 9 місяців тому

    Very nice 👍

  • @paruldesai158
    @paruldesai158 10 місяців тому

    Very good

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 11 місяців тому +1

    Very nice

  • @ilavaddoriya7685
    @ilavaddoriya7685 9 місяців тому

    Very nice bhajan

  • @prabhuparivar6498
    @prabhuparivar6498 11 місяців тому

    ❤👍👌🏻🙏🙏🙏🙏👌🏻👌🏻

  • @abhishekraval9432
    @abhishekraval9432 9 місяців тому

    sundar❤

  • @maganbhaivadkar4401
    @maganbhaivadkar4401 9 місяців тому

    Ramila Vadkar🙏🙏🌹🌷 Jay shreekrishna

  • @pratikshapanchal8216
    @pratikshapanchal8216 9 місяців тому

    Nice song

  • @bhavinipatel2801
    @bhavinipatel2801 10 місяців тому

    I love it

  • @swetathakkar1513
    @swetathakkar1513 11 місяців тому

    Nice 👍

  • @mamtarathi2780
    @mamtarathi2780 11 місяців тому

    Superb

  • @manjulapatel7356
    @manjulapatel7356 11 місяців тому

    Wah 👌👌

  • @kalpanapatel6710
    @kalpanapatel6710 11 місяців тому +1

    Khoob saras antakshari 6 Kalpana Patel Na Jay shree Krishna

  • @vandanasejpal450
    @vandanasejpal450 11 місяців тому

    👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @neelapandya6315
    @neelapandya6315 11 місяців тому

    🙏🙏🙏🙏💐💐👌👌

  • @janvichauhan4042
    @janvichauhan4042 11 місяців тому

    Nice 🙏

  • @varshamaru4430
    @varshamaru4430 Місяць тому

    બહુ સરસ અંતરાકક્ષરી ગાય બેન ❤❤❤❤❤❤❤

  • @varshashah4304
    @varshashah4304 11 місяців тому +1

    Wav minaben khubhj Sara's antashri ramdi khubhj maza avi khubhj Sara's lagiu vary nice

  • @snehaldoshi4726
    @snehaldoshi4726 11 місяців тому

    Saras❤❤

  • @mitabensoni6077
    @mitabensoni6077 10 місяців тому

    સરસ

  • @bhartiparmar9257
    @bhartiparmar9257 10 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gitajoshi3125
    @gitajoshi3125 10 місяців тому

    Very very good👍

  • @nandapatel6099
    @nandapatel6099 11 місяців тому

    Very nice 👌 jsk

  • @KrishnaPatel-rp9wb
    @KrishnaPatel-rp9wb 11 місяців тому

    Saras

  • @hemantjariwala7266
    @hemantjariwala7266 11 місяців тому

    Jordar

  • @jagrutiupadhyay4967
    @jagrutiupadhyay4967 11 місяців тому

    👌🙏🙏🙏

  • @bharatbhaibhatt8122
    @bharatbhaibhatt8122 11 місяців тому +5

    વાહ વાહ સુ ભજન ગાયુ બહેનો રણછોડ મંડળ ના જય શ્રી કૃષ્ણ

  • @bhartiparmar9257
    @bhartiparmar9257 10 місяців тому

    👌👌👌👌👌👌👌

  • @daxabenmarthak8086
    @daxabenmarthak8086 11 місяців тому

    👌👌👌

  • @archanajoshi3598
    @archanajoshi3598 11 місяців тому

    👌Archana

  • @ilabenpatel8564
    @ilabenpatel8564 9 місяців тому

    જય શ્રી કૃષ્ણ 🙏
    ભજન સાથે અંતાક્ષરી સાંભળવા ની મજા આવી
    👏👏😊

  • @rekhagohil6523
    @rekhagohil6523 10 місяців тому

    Khub sundar bhajan gayu Antaksree ma sarve beno n jayshree krishana 🙏🙏

  • @user-fv6qe9lq3x
    @user-fv6qe9lq3x 10 місяців тому

    Good

  • @punitofficialshrikrishnabh3785
    @punitofficialshrikrishnabh3785 11 місяців тому +1

    ખુબ સુંદર અંતાક્ષરી નું ભજન જય રણછોડ

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws 11 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર અંતાક્ષરી માં ખૂબ સરસ કિર્તન સાંભર્યું મજા આવી ગઈ સાંભળવાની સર્વે સખીઓને ધન્યવાદ 🥀🙏🥀👌🥀👍🥀🚩🥀 રતનબેન ના રાધે રાધે

  • @nimashah3818
    @nimashah3818 11 місяців тому

    Nice

  • @dakshadesai6420
    @dakshadesai6420 11 місяців тому

    Khub saras antaksharini ramzat bolali.maja aavi.jay shree krishna

  • @kaminipadhya6476
    @kaminipadhya6476 10 місяців тому

    આટલું સુંદર મજાનું મંડળ ક્યાં શહેર નુ છે તે જણાવવા વિનંતી 🎉🎉

  • @jesalpatel4483
    @jesalpatel4483 10 місяців тому

    Bahuj saras antakshari bansvi che jsk radhe radhe

  • @kumudmalkan4918
    @kumudmalkan4918 11 місяців тому

    🎉🎉🎉🎉🎉🎉

  • @hemantjariwala7266
    @hemantjariwala7266 11 місяців тому +1

    Khubaj sundar Jordan kruti 🙏 jay shree krishna

  • @shreyadesai2489
    @shreyadesai2489 11 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @smitasheth1359
    @smitasheth1359 11 місяців тому

    Mast mast antakshri .Jay ho

  • @user-hl3ip2st1x
    @user-hl3ip2st1x 10 місяців тому

    Khub sundor Jay shree Krishna

  • @kapilabensureshbhaipatel215
    @kapilabensureshbhaipatel215 11 місяців тому +1

    ખુબ સરસ ભજન અંતાક્ષરી 🎉

    • @bhavinipatel2801
      @bhavinipatel2801 10 місяців тому +1

      Very nice long time l see you guys l love you guys

  • @dimplepatel9375
    @dimplepatel9375 11 місяців тому

    🙏

  • @user-zc7wl3ox4k
    @user-zc7wl3ox4k 10 місяців тому

    ❤જય શ્રી કૃષ્ણ ખુબસરસ બહેન નોનેધનયવાદ❤❤❤

  • @JayshreeRaj
    @JayshreeRaj 11 місяців тому +1

    ખૂબ સરસ અતાક્ષરી મજા આવી ગઇ 🙏🏻🙏🏻

  • @sunitabhandari9391
    @sunitabhandari9391 11 місяців тому +1

    🙏🙏🙏

  • @bhartipatel1523
    @bhartipatel1523 10 місяців тому

    Jay Shree Krishna 👋 very nice bhajn 👌🙏

  • @sagarshah6818
    @sagarshah6818 9 місяців тому

    Khub j sunder mja avigi

  • @narendraparmar4639
    @narendraparmar4639 11 місяців тому

    Verry.Nice
    Khub.Sunder.Aantakshri
    So Nay
    Jay Shree Krishna
    Jay.Mataji
    Jay.Jalaram.Bappa

  • @krishnathakkar3762
    @krishnathakkar3762 11 місяців тому

    Vah..... Dil khush thai gayu 👌👌👌🙏🙏

  • @ranjanbalaamin4815
    @ranjanbalaamin4815 9 місяців тому

    Such a joy to see all the Gopis singing very meaningful bhajans. They are enjoying to the fullest.

  • @varshajoshi4855
    @varshajoshi4855 11 місяців тому

    Jai shree Krishna khubaj saras

  • @nandasurve9809
    @nandasurve9809 11 місяців тому

    Wah saras sharuat thi ant sudhi maza avi gayi.

  • @sumitragarasia8780
    @sumitragarasia8780 10 місяців тому

    ખુબખુબ. સરસ. ભજન ગાાયા

  • @KapilabenParmar-xn1ub
    @KapilabenParmar-xn1ub Місяць тому

    પિનલબેન. બહુ .સરસ. ભજન. છે 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @renukathakkar7353
    @renukathakkar7353 10 місяців тому

    Mast Antaxri 👌 👌 Jay Shree Krushna 🙏

  • @user-zk4cb9oj9i
    @user-zk4cb9oj9i 10 місяців тому

    Maza avi gai very nice Bhajan 👌

  • @varshadesai2680
    @varshadesai2680 11 місяців тому

    👌🏻👌🏻jai shree krushna

  • @jayshreesampat7448
    @jayshreesampat7448 10 місяців тому

    ખૂબ ખૂબ અભિનંદન, બહુ આનંદ આવ્યો

  • @anjanapatel8099
    @anjanapatel8099 11 місяців тому

    Very very nice bhajan ni antashri