🦜🏵️મારા કાના તને કોણ વાલું લાગે 🏵️🦜(લખેલું છે) દક્ષાબેન

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • કાનુડા કાનુડા તને કોણ વાલું લાગે છે (૨)
    ગાયોના ટોળામાં બેસી બંસી બજાવતો
    કાનુડા કાનુડા તને ગાયો વાલી લાગે છે
    કાનુડા કાનુડા...
    વૃંદાવનમાં તો રાસ રચાવ તો
    ગોવાળો ની સાથે ગેડી દડો રમતો
    કાનુડા કાનુડા તને ગોવાળ વાલા લાગે છે
    કાનુડા કાનુડા....
    જૂનાગઢમાં જાતો ને મામેરા ભરતો
    કાનુડા કાનુડા તને નરસિંહ વાલો લાગે છે
    કાનુડા કાનુડા...
    મેવાડ જાતો ને મીરા ને મળતો
    કાનુડા કાનુડા તને મીરાબાઈ વાલી લાગે છે
    કાનુડા કાનુડા...
    કૌરવ ને કીધા તંગ પાંડવો ને સાથે રાખે
    કાનુડા કાનુડા તને પાંડવ વાલા લાગે છે
    કાનુડા કાનુડા...
    વિદુરની ભાજી ખાધી શબરી ના બોર ખાધા
    કાનુડા કાનુડા તને વિદુર વાલા લાગે છે
    કાનુડા કાનુડા તને ..
    બોડાણા ના ગાડી બેસી દ્વારિકાથી આવ્યા
    બોડાણા ની લાજ રાખવા ગંગાબાઈ ને તારિયા
    કાનુડા કાનુડા તને બોડાણો વાલો લાગે છે
    કાનુડા કાનુડા....
    ગોપીઓની મટકી ફોડી યમુના કાંઠે જતો
    કાનુડા કાનુડા તને ગોપીઓ વાલી લાગે છે
    કાનુડા કાનુડા તને રાધા વાલી લાગે છે
    વૈકુંઠમાં ઢોલ ને કરતાલ
    નાચી કૂદીને સખીયો ગાય છે
    કાનુડા કાનુડા તને સખીઓ વાલી લાગે છે
    🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

КОМЕНТАРІ • 85

  • @ilaxiparikh1554
    @ilaxiparikh1554 3 місяці тому +1

    ખૂબ ખૂબ સુંદર ભજન ગાયું છે
    બધા બહેનો એ સરસ રીતે ભજન ઝીલયા છે બધા બહેનો ને ખૂબ ખૂબ ધન્યવાદ
    હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🌹🙏🏻

  • @arunapanchal8765
    @arunapanchal8765 3 місяці тому +1

    દક્ષાબેન. તમારા. ભજન. વહાલા. લાગે. છે. જય. શ્રી. કૃષ્ણ

  • @dharmendrabalatawar9793
    @dharmendrabalatawar9793 2 місяці тому

    Very nice bhajan ❤❤❤❤

  • @kavitaahuja7368
    @kavitaahuja7368 3 місяці тому +1

    bàjàñ làkhí mókló tó tàmàró khub aàbaàr jàí shri krishna🙏🙏🙏🙏❤

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому +1

      🙏🙏🙏🙏🙏🥰🥰❤️

  • @kusumbenpatel2063
    @kusumbenpatel2063 3 місяці тому +1

    Please lakhine muko

  • @IllabenPatel-z6h
    @IllabenPatel-z6h 3 місяці тому +1

    Bhajan saru karo te pahela lakhi ne muko sabdo sabhalata nathi

  • @varshamehta3154
    @varshamehta3154 3 місяці тому +4

    ખુબ સુંદર ભજન ગાય દક્ષાબેન જય શ્રી કૃષ્ણ

  • @chetnabendarji6782
    @chetnabendarji6782 3 місяці тому +3

    Nice daxaben

  • @radhebhajanmandal6571
    @radhebhajanmandal6571 3 місяці тому +1

    મારી બેન નો મને તમારા ભજન વાલા લાગે છે

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому +1

      🙏🙏🙏🙏🙏🙏❤️🥰🥰

  • @vashubenpatel5218
    @vashubenpatel5218 3 місяці тому +1

    ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર ખૂબ જ સરસ અને સુંદર ભજન ગાયું મંજુલાબેન દક્ષા બેન બંને બહેનો નો આવાજ મોરના ટહુકા જેવો છે એટલે ભજન ખુબ જ સરસ અને સુંદર લાગો છો મંજુલાબેન દક્ષા બેન બંને ની જોડી અમર રહે એવી પ્રાર્થના ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ જય અંબે મા સુખી રાખે ઍવી પ્રાથના વસંતીબેન ના જયશ્રીકૃષ્ણ જય શ્રી રામ ખૂબ જ સરસ ભજન ગાયું મંજુલાબેન મને ખૂબ જ ગમ્યું મે આજે ઉતારી લીધું મંજુલાબેન દક્ષા બેન બંને ની તબિયત સારી છે ને ભગવાન તમને ખુબ લાંબી આવુષ આપે એવી પ્રાર્થના મંજુલાબેન ફોન કરજો જરૂર ને જરૂર પીજ

  • @jignakishor5215
    @jignakishor5215 3 місяці тому +1

    Daxaben fine gavo cho please lakhi muko bhajan

  • @raginisuthar6690
    @raginisuthar6690 3 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ બહુજ સરસ ભજન ગાયુ દક્ષા બેન

  • @chandrikabhatt9083
    @chandrikabhatt9083 3 місяці тому +2

    Very nice Bhajan

  • @pateldaxaben753
    @pateldaxaben753 3 місяці тому +1

    Manju ben Bajan lakhena mokal saras 6

  • @pateldaxaben753
    @pateldaxaben753 3 місяці тому +1

    Manju ben Bajan mokalo jaldi lakena na mokal o

  • @PatelShantaben638
    @PatelShantaben638 3 місяці тому +1

    બેસ્ટ સુપર કિર્તન રાધે રાધે ❤❤❤❤❤❤❤❤

  • @DipikaPatel-g1w
    @DipikaPatel-g1w 3 місяці тому +1

    Bhajan lakhine mukone 🎉

  • @SUSHMAPATEL-kb6sb
    @SUSHMAPATEL-kb6sb 3 місяці тому +1

    Kub sunder bajen gui che😅

  • @manjulapatel5801
    @manjulapatel5801 3 місяці тому +1

    Very good Bhajan

  • @ShilpaPatel-rv2tc
    @ShilpaPatel-rv2tc 3 місяці тому +1

    Bhajan saras che lakhi ne muko

  • @hemapatel6316
    @hemapatel6316 3 місяці тому +1

    Wah daxaben❤

  • @anilpatel-os1gn
    @anilpatel-os1gn 3 місяці тому +1

    Lakhi ne muko Manju ben

  • @lilabenprajapati9901
    @lilabenprajapati9901 3 місяці тому +1

    સરસ મંજુલા બેન લખી ને મુકવા ભજનને🎉🎉🎉 રાધે મહિલા મંડળ

  • @bhartibenjada
    @bhartibenjada 3 місяці тому +1

    Saras kirtan 👌👌🙏🙏🙏

  • @sharmisthasoni8963
    @sharmisthasoni8963 3 місяці тому +1

    Wah daxa ben wah khub saras bhajan che

  • @jaiminipatel2541
    @jaiminipatel2541 3 місяці тому +1

    Lakhi ne muko🙏🙏

  • @dhanuahir1931
    @dhanuahir1931 3 місяці тому +1

    ખુબ જ સરસ ભજન ગાયું છે દક્ષા બેન દરેક ભજન લખીને મુકો બેનો જય દ્વારકાધીશ વહાલાં બેનો🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому +1

      ❤️❤️🙏🙏🙏🙏🙏🙏🥰

  • @Biholamahavirsinh1
    @Biholamahavirsinh1 3 місяці тому +1

    સ ર સ સરસ ભજન ગાયું છે🎉🎉

  • @champaprajapati4201
    @champaprajapati4201 3 місяці тому +1

    Daxaben Ana manjuben SARS gau cha 🙏🙏🙏🌻🌻💐💐💐

  • @jashvantpatel569
    @jashvantpatel569 3 місяці тому +1

    ખુબ ખુબ સરસ દક્ષાબેન કાના નું ભજન સાંભળવા ની મજા આવી ગઈ મંજુબેન સાથે કંપની ખુબ સારી લાગે છે તમારા બંને ના સાથે ના ભજન હુ ગોતી ગોતી ને સાંભળુ છુ તમારો ઉત્સાહ અને આનંદ જોઈને અમને પણ મજા આવે છે ભગવાન હંમેશા તમને ખુશ ખુશાલ રાખે અને તમે આવી રીતે ભજન ગાતા રહો અને અમને આનંદ કરાવતા રહો
    બધા બહેનો ને ઉષાબેન ના જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏💕💕❤️💐💐

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 місяці тому +1

      ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰

  • @bhavnajoshi7350
    @bhavnajoshi7350 3 місяці тому +1

    બહુ સરસ ભજન છે 🎉🎉

  • @BhavanaParmar-qb2sn
    @BhavanaParmar-qb2sn 3 місяці тому +1

    બહેનો તમે પહેલાં લખીને મુકો પછી તમે જલ્દી લખીને મુકતા નથી

  • @nirupamadhuliar7232
    @nirupamadhuliar7232 3 місяці тому +1

    Remix muoko

  • @chauhandaksha123
    @chauhandaksha123 3 місяці тому +1

    सरस भजन che

  • @IllabenPatel-z6h
    @IllabenPatel-z6h 3 місяці тому +1

    Lakhine muko

  • @dineshbhaiparmar6829
    @dineshbhaiparmar6829 3 місяці тому +1

    ભજન લખી મોકલો

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 3 місяці тому +1

    Nice

  • @kantapatel2645
    @kantapatel2645 3 місяці тому +1

    Jai ho Dakshaben

  • @varsharathod5124
    @varsharathod5124 3 місяці тому +1

    Varsha rathod

  • @JayshreeRaj
    @JayshreeRaj 3 місяці тому +1

    સરસ ભજન ગાયું દક્ષાબેન 🙏🏻🙏🏻

  • @RishabhShah-k9y
    @RishabhShah-k9y 3 місяці тому +1

    Very very nice bhajan lakhi moklo

  • @riteshpatel3849
    @riteshpatel3849 3 місяці тому +1

    Very nice

  • @RameshPatel-sg7ej
    @RameshPatel-sg7ej 3 місяці тому +1

    Sarsbhajanchepleaselakhinemuko

  • @ushaben.j.parmar4505
    @ushaben.j.parmar4505 3 місяці тому +1

    🙏🏻🙏🏻🙏🏻સુપર ભજન ગાયુ દકસા બેન 👌👌👌

  • @kantapatel2645
    @kantapatel2645 3 місяці тому +1

    Khub saras bhajan gayu🎉❤😂❤🎉🎉

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому +1

      ❤️❤️🙏🙏🙏🙏🥰🥰

  • @dharmishthapatel2751
    @dharmishthapatel2751 3 місяці тому +1

    ખુબ સરસ લખીને મોકલો

  • @patelbhagat475
    @patelbhagat475 3 місяці тому +1

    Very nice bhajan gayu Dakxa ben ❤❤❤

  • @leelabashukla
    @leelabashukla 3 місяці тому +2

    ખુબ સરસ ભજન ગાયું..અમને તો તમારા મંડળના ભજન વ્હાલ લાગે છે... બહેનો સૌને મારા જય શ્રી કૃષ્ણ..🙏🏻👌🏻🙏🏻

    • @daxaparmar2350
      @daxaparmar2350 3 місяці тому

      Thank you so much🙏🙏😊

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому +1

      ❤️🙏🙏🙏🙏🙏🥰🥰🥰

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay9244 3 місяці тому +1

    Very nice

  • @veerupatel9198
    @veerupatel9198 3 місяці тому

    દક્ષાબેન મટકીના ભજન મોકલો ને

  • @hemlattabenpatel6052
    @hemlattabenpatel6052 Місяць тому

    Super Bhajan jay Shree Krishna 🙏

  • @jaiminipatel2541
    @jaiminipatel2541 3 місяці тому +1

    Mast bhajan🙏🙏

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 3 місяці тому +1

    ખુબ જ સુંદર ભજન ગાયૂ દક્ષા બેન સર્વે બેનોને જય શ્રી કૃષ્ણ 🙏

    • @daxaparmar2350
      @daxaparmar2350 3 місяці тому

      જય શ્રી કૃષ્ણ થેન્ક્યુ વેરી મચ😊

    • @daxaparmar2350
      @daxaparmar2350 3 місяці тому

      Thank you🙏🙏

  • @KantabenVyas-jy8tc
    @KantabenVyas-jy8tc 2 місяці тому

    દક્ષા બહુ સરસ ભજન

  • @alkashukla1390
    @alkashukla1390 2 місяці тому

    સુપરભજન

  • @sujatapathak5908
    @sujatapathak5908 3 місяці тому +2

    Khub saras bhajan lakhi mokalo

  • @darshanamistry8064
    @darshanamistry8064 2 місяці тому

    👌👌👌👌👌

  • @kapilabenpatel5324
    @kapilabenpatel5324 3 місяці тому +1

    લખી ને મોકલો બેનો

  • @riteshpatel3849
    @riteshpatel3849 3 місяці тому +1

    લખી ને મુકો મંજુ બેન