ચીતડા નૉ ચૉર મામા તે કંસના ભાણેજડા

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 184

  • @bharatbambhaniya5627
    @bharatbambhaniya5627 3 роки тому +47

    નાનપણમા ગુજરાતી ફિલ્મ અને ગીત, જોવાની ખૂબ મજા આવતી હતી. અમે ગામડાઓમા વીશીયાર અને કલર ટીવી ભાડે લઈ આવીને આખી રાત જોતા હતા. 🙏

  • @manharsinhpadhiyar9615
    @manharsinhpadhiyar9615 3 роки тому +22

    હું ગુજરાતી છું, માતૃભાષાનું મને ગૌરવ છે.
    માતૃભાષાના જુના ચલચિત્રો અને તેના ભાવવાહી અર્થ સભર ગીતો ને લોકભોગ્ય બનાવવા માટે આપને ખુબ ખુબ ધન્યવાદ.
    જય માતાજી.
    મનહરસિંહ પઢિયાર .હિંમતનગર.

  • @mansukhvadher26
    @mansukhvadher26 2 роки тому +13

    વાહ શુ ગીત છે સાંભળી ને મનને ટાઢક આપે અને અદભૂત અભિનય વાહ ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ

  • @memansaddam2320
    @memansaddam2320 3 роки тому +11

    બહુ મસ્ત છે મજા આવી ગયી

  • @mukeshbhaivirabhaipatel6926
    @mukeshbhaivirabhaipatel6926 4 роки тому +17

    ઉપેન્દ્ર ત્રિવેદી બેસ્ટ કલાકાર છે જય ગુજરાત

  • @himanshubhadra5777
    @himanshubhadra5777 3 роки тому +2

    Wah bahu saras geet👌👌👌👍

  • @rajeshkumarrathod368
    @rajeshkumarrathod368 3 роки тому +10

    ગીત ના શબ્દો ગજબના ગોઠવેલા છે,, કોઈ અભદ્ગ ભાષા નહીં.આજકાલની જેમ..બહુ જ સુંદર ગીત,,આઈ લવ ઈટ

  • @PathanAkbarkhan-f9g
    @PathanAkbarkhan-f9g 2 місяці тому +1

    Vah.praffuldave.usha.mangeskar

  • @himanshubhadra5777
    @himanshubhadra5777 3 роки тому +6

    Super hit jodi👌👌🙏🙏

  • @vikramsinhzala7631
    @vikramsinhzala7631 Рік тому +2

    વાહ આવા ગીતો ની મોજ તો અલગ જ છે હવે આ વા ગીતો ના બને સુ એ સમય હતો ગુજરાતી ચલચિત્ર નો એક સુવર્ણ સમય હતો

  • @pateliyadhirubhai504
    @pateliyadhirubhai504 Рік тому +1

    અત્યાર ના ગુજરાતી ફિલ્મો એ તો દાટ વાળ્યો..
    ઓલ્ડ ઈઝ ગોલ્ડ..
    🌻🌻🌻🌻🌻🌻🌻👌👌👌👌👌👌👌👌

  • @Thakor14375
    @Thakor14375 3 роки тому +7

    બહુ સુંદર છે

  • @jayeshsolanki9157
    @jayeshsolanki9157 4 роки тому +3

    Super प्रफुल्ल भाई

  • @solankimontu3755
    @solankimontu3755 3 роки тому +11

    જૂના ગીત સાંભલવાની મજા આવેશે.

  • @mahendrasolanki9747
    @mahendrasolanki9747 4 роки тому +10

    બહુ જ સરસ સુંદર ગીત છે

  • @jayantichodhry5220
    @jayantichodhry5220 3 роки тому +2

    सुंदर गीत मस्त मस्त छे 🙏🙏🙏🙏आवो विडियो बना जो आई लव आ

  • @diwanjithakor3802
    @diwanjithakor3802 2 роки тому +13

    આવા કલાકારો સ્વર્ગવાસ થયા પસી મેં ગુજરાતી ફિલ્મો જોવાનું બંધ કર્યું.. ખાસ કરીને રાધા વિક્રમ ના બિલકુલ nahi.... બાકી ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી બંન્ને ભાઈઓ એ ગુજરાતી ની આગવી સબી ઉભી કરી..

  • @nareshmaru1547
    @nareshmaru1547 6 років тому +3

    wah bhai wah su song che

  • @parmardhursinh8966
    @parmardhursinh8966 3 роки тому +11

    ગુજરાતી ફિલ્મો જૂની જોવા માટે ભાડે ટીવી વિસીઆર લાવીને જોવાની આખું ગામ ભેગું કરીને ને જોવા ની મજા એવી હતી કે શબ્દો માં કહી શકાય એમ નથી

  • @thakorjivan2136
    @thakorjivan2136 6 років тому +8

    vah firoj irani bhai tamara abhinay no javab nathi .

  • @ganpatprajapati3768
    @ganpatprajapati3768 5 років тому +6

    Nice Song.. Sunder Jodi aava kalakar have nahi male.. Aava saras pic pan nahi male..

  • @ghanshyambhainparmar6511
    @ghanshyambhainparmar6511 23 дні тому

    આવાકલાકારો.આવા ગીતોહવે સાંભળવા નોમળે નેસંગીતપણ મીઠું મધુર છે

  • @K.k.goswamiBapji
    @K.k.goswamiBapji 6 днів тому

    🎉જુગજુગ.જીયો❤અંમર.રહો.અંમર.રહો🙏🙏🙏🙏

  • @sarvaiyapankaj7737
    @sarvaiyapankaj7737 3 роки тому +1

    super se uper.

  • @narudadajabal1135
    @narudadajabal1135 2 роки тому +5

    વાહ અદ્દભુત કલા બધાજ કલાકારની ખૂબ સરસ હવે આવું જોવા નય મળે યાદો રહીંગય

  • @vivekprajapati_official
    @vivekprajapati_official 2 роки тому +2

    Khub saras git che voice grate lajavab che

  • @bharatbambhaniya5627
    @bharatbambhaniya5627 4 роки тому +10

    ઉપેન્દ્ર ત્રિવેદી જેવા કલાકારો આ સમયમાં જોવા મળશે ખરા ?

  • @ashwinpadhiyar6571
    @ashwinpadhiyar6571 3 роки тому +4

    Super jodi upendra ane snehlata ...

  • @ishwarparmar8596
    @ishwarparmar8596 5 років тому +2

    Bahuj saras song

  • @narendrakumarpatel4580
    @narendrakumarpatel4580 4 роки тому +30

    ગુજરાતી ફિલ્મો નો સમય પૂરો થઈ ગયો . હવે આવા ગીતો નહિ સાંભરવા મરે. અવિનાશ વ્યાસ. પ્રફુલભાઇ દવે. દમયંતિ બરડાઈ કંઈ દુનિયામાં ગયા. ગોલ્ડન સમય નહિ આવે.પ્રાણલાલ વ્યાસ સંગીતકાર સી અર્જુન ક્યાં રહે છે ખબર નહિ

    • @mukeshbhaivirabhaipatel6926
      @mukeshbhaivirabhaipatel6926 4 роки тому +1

      સાચું છે ભાઈ

    • @nlthakor3747
      @nlthakor3747 8 місяців тому +1

      સી અર્જુન ૩૦ અેપ્રિલ ૧૯૯૨ માં તેમનુ અવસાન થયું હતું આ દુનિયા માંથી કાયમ માટે જતા રહ્યા છે...

  • @titanarmy2016
    @titanarmy2016 4 роки тому +3

    Good

  • @bhaveshkanpariya9546
    @bhaveshkanpariya9546 3 роки тому +1

    Super

  • @harishtailorharishtailor5292
    @harishtailorharishtailor5292 5 років тому +8

    🌹સુંદર ગુજરાતી ફિલ્મ ગીત 🌹

  • @RajendraYadav-bi1rz
    @RajendraYadav-bi1rz 2 роки тому +5

    A beautiful gujrati song. Thanks for Updendra and Snehlata who had jointly made so many movies.

  • @sunilvaghela-m6z
    @sunilvaghela-m6z 9 місяців тому

    Aa film jaldi thiyouytub uper dekhado

  • @paramarpratapsingh684
    @paramarpratapsingh684 3 роки тому +4

    OLD. IS. GOLD.

  • @kishorsinhvaghela21
    @kishorsinhvaghela21 3 роки тому +1

    Supar hit jhodi

  • @kanaiyalalborad351
    @kanaiyalalborad351 5 років тому +4

    NICE SONG

  • @akkia5225
    @akkia5225 3 роки тому +2

    Bhai bhai

  • @rajeshpatni813
    @rajeshpatni813 6 років тому +4

    Nice song

  • @vishramvora1250
    @vishramvora1250 Рік тому +1

    गुड

  • @vinodbhaidabhi-r8p
    @vinodbhaidabhi-r8p 5 місяців тому

    Moovi. Jovi se

  • @manubhaiparmar8463
    @manubhaiparmar8463 4 роки тому +19

    ઉપેન્દ્રત્રિવેદી જેવા કલાકાર આ યુગ માં ફરી જોવા નહી મળે

  • @rohitkothari3415
    @rohitkothari3415 3 роки тому +3

    Old is gold

  • @vishnudantani4709
    @vishnudantani4709 2 роки тому +1

    વાહ રે વાહ

  • @yogeshvaghela6722
    @yogeshvaghela6722 2 роки тому +6

    ભાવ. પ્રેમ.. ભાષા.. તર્ક.. ગીત.. પરફેક્ટ....

  • @AaryanMakhela
    @AaryanMakhela Рік тому

    Old is gold khubj srs

  • @Vireja
    @Vireja Місяць тому

    ખૂબજ સુંદર ગીત છે ❤❤❤❤❤

  • @thakorbachuji2498
    @thakorbachuji2498 2 роки тому +1

    .બહુ જ સુંદર ગીત અદ્દભૂત અમર જોડી

  • @sureshsheraji8570
    @sureshsheraji8570 3 роки тому +1

    Mast jodi

  • @shekhharunbapu9370
    @shekhharunbapu9370 4 роки тому +2

    BV Sara's,,,

  • @kishorsinhvaghela21
    @kishorsinhvaghela21 4 роки тому +1

    Snhalta ji katla saras dadiya rame cha gujrati na hova chata

  • @bhupatsinhdaya7405
    @bhupatsinhdaya7405 4 місяці тому

    Best song usha mangeshkarji and praful dave

  • @shekhharunbapu9370
    @shekhharunbapu9370 5 років тому +5

    Wah aapni Sanskriti wah

  • @DalpatgirGoswami
    @DalpatgirGoswami Місяць тому

    ઉષા મંગેશકર ના પ્રફુલ દવે

  • @tulshithakor8744
    @tulshithakor8744 4 роки тому +3

    My favourite sneha& upendra

  • @dinubhaimakwana4930
    @dinubhaimakwana4930 7 років тому +2

    gitaben rabari sachej. koyal. of. kachh we. proudof. her gujrat nu. ratan. chhe

  • @mukeshahir7044
    @mukeshahir7044 2 роки тому

    સરસ

  • @thakorvijay5157
    @thakorvijay5157 2 роки тому +1

    Aawa geet nahin bane kyare

  • @rajendrabhai9500
    @rajendrabhai9500 5 років тому +1

    Bemisal.jodi

  • @shekhharunbapu4276
    @shekhharunbapu4276 3 роки тому +3

    Gamdu yaad aavi gayu purani yade

  • @bharvadvijay8465
    @bharvadvijay8465 6 років тому +4

    chitdano chor movie muko ben

  • @Joker_ff_910
    @Joker_ff_910 5 місяців тому

    પપ્પાને ઉપેન્દ્ર ત્રિવેદી ની ફિલ્મ બહુ જ ગમતી એટલે મને પણ ઉપેન્દ્ર ત્રિવેદી બહુ ગમે. રાજેશ પાદરા વડોદરા ગુજરાત ઇન્ડિયા

  • @jagdishparmar7681
    @jagdishparmar7681 5 років тому +7

    Uhpedar tervedi saneh Lata
    Usha Mangeshkar
    Parful dave
    Avinash vayas love love songs 💛💚💙💘💘💘💘

  • @jagadishbharvad3989
    @jagadishbharvad3989 3 роки тому +5

    ગાયક પ્રૅફુલ દવે ઉષા મંગેશકર

  • @akkia5225
    @akkia5225 3 роки тому +1

    song credit pan upload karo

  • @minoochawda2895
    @minoochawda2895 2 місяці тому

    Hit gujarati song

  • @pateldeepakmpateldeepak9288
    @pateldeepakmpateldeepak9288 4 роки тому +1

    Ame Gujrati no Garva

  • @jpprajapati7687
    @jpprajapati7687 4 роки тому +1

    Gajab ni Jodi abhinay samrat aeva Shri upendrabhai ane snehlatta jeva kalakaro kyarey nahi male aabhar aabhar aabhar

  • @VedprakashguptaRajkapurg-ih9cf
    @VedprakashguptaRajkapurg-ih9cf 3 місяці тому

    Very good dance

  • @zunzavalabhai1294
    @zunzavalabhai1294 2 роки тому

    Very nice song

  • @ParbatsinhVaghelaparbatsinh

    Jaymatajijaysomnath 4:44

  • @sadguruphoto1770
    @sadguruphoto1770 2 роки тому

    Old is gold..👌👌👌👌

  • @heenabenraval9513
    @heenabenraval9513 Рік тому

    Navnath picture muko

  • @jayeshpatel1653
    @jayeshpatel1653 2 роки тому

    I...am. Proud....gujrati.....

  • @yogeshshah7426
    @yogeshshah7426 5 років тому +3

    Sukh ma sahu dukhma vahu Gujarati film muko

  • @ahirbhupat3683
    @ahirbhupat3683 4 роки тому +1

    Gujrat nu gaurav Hata aa loko

  • @jayeshbhaithakkar3016
    @jayeshbhaithakkar3016 2 роки тому

    જીનાગીતો સાભલવાનીમજા

  • @rameshnicerathod5732
    @rameshnicerathod5732 6 років тому +6

    petalsi pindiyo ne haldar sa heath geet moklo

  • @kantariyaarvind6374
    @kantariyaarvind6374 5 років тому +2

    Wah

  • @MahesbhaiChunara
    @MahesbhaiChunara 11 місяців тому

    જય શ્રીકૃષ્ણ 🕉🕉🕉🚩🚩🚩⚘⚘⚘👌👌👌🙏🙏🙏

  • @nileshbharmani6829
    @nileshbharmani6829 4 роки тому +5

    સહેનલતા જેવા કલાકારો હવે કયાં

  • @govindpatel3654
    @govindpatel3654 7 років тому +6

    a gujarati gito aney bhajano farivar
    padada pre ave to kadach gujarati film industries jorma avi jay

  • @pravindabhidabhi917
    @pravindabhidabhi917 28 днів тому

    🎉🎉❤❤❤❤

  • @vipinpatel6591
    @vipinpatel6591 3 роки тому

    fari juna pichar theatrmo raju karva joia

  • @ajbabhaipatel8023
    @ajbabhaipatel8023 2 роки тому

    Gujrati filmo no suvrn yug

  • @jayantipatel3176
    @jayantipatel3176 6 років тому +6

    Snehlata ane upendra ni Jodi ni vat aur chhe

  • @kandoriyahamir3722
    @kandoriyahamir3722 2 місяці тому

    Me aa git 50 thi pan vadhare var sambhaliyu chhe har var aankha ma aashu aavel

  • @vasantbhaiparmar2170
    @vasantbhaiparmar2170 6 років тому +2

    Chitda no chor picture batavo

  • @rajeshlodhiya3359
    @rajeshlodhiya3359 7 років тому +2

    suraj Chandra ni sakhe upload karo Medam pl.

  • @ranajisurat5515
    @ranajisurat5515 5 років тому +1

    nice

  • @bharatirathod2965
    @bharatirathod2965 3 місяці тому

    October 2024 😊❤

  • @parmarsuresh1413
    @parmarsuresh1413 3 роки тому +2

    Rupade Rathod thank you

  • @chimantalpada1548
    @chimantalpada1548 6 років тому +2

    lohi ni sagai old moves muko ne

  • @AaryanMakhela
    @AaryanMakhela Рік тому

    😊😊😊❤❤🎉🎉🎉

  • @rameshnicerathod5732
    @rameshnicerathod5732 6 років тому +1

    Pital si pideyo ne haldar sa heath geet moklo

    • @vbdabhi5891
      @vbdabhi5891 6 років тому +1

      Chunddiodhitaranamnimovie. Upedratrivedi

  • @manishbhatt7795
    @manishbhatt7795 5 років тому +3

    THANKS FOR UPLOADING THIS SONGS

  • @jilanisabapu4874
    @jilanisabapu4874 6 місяців тому +1

    🖕 super songs

  • @AaryanMakhela
    @AaryanMakhela Рік тому

    😊😊😊❤❤

  • @manharmoraniya9462
    @manharmoraniya9462 4 роки тому +2

    Aa amar jodi uapendra & shnehlata a saurashtra no
    Etihas bani gya
    Have a youg. Jova nahi made