ગરવૉ ગરાસીયૉ મારી સેતી તણૉ સણગાર

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 320

  • @barotnitin4066
    @barotnitin4066 3 роки тому +15

    ગજરાતી ફિલ્મ ના બેતાજ બાદશાહ એવા આમારા ચાહીતા કલાકાર ઉપેન્દ્ર ભાઈ .વાહ

  • @mansukhvadher26
    @mansukhvadher26 Місяць тому

    વાહ ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ ગૂજરાતિ ફિલ્મ ના બેતાબ બાદશાહ આપ હંમેશ માટે દર્શકો માં અમર રહેશો

  • @bharatbharvad7280
    @bharatbharvad7280 5 років тому +41

    રાજપુતો જીવનભર ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ ના આભારી રહેશે

  • @PranayNoRah009
    @PranayNoRah009 2 роки тому +17

    વાહ... મહેશ-નરેશ.... આપનું મધુર સંગીત આપના ચાહકોમાં આપની યાદને સદાય જીવંત રાખશે.

  • @gujaratautos6488
    @gujaratautos6488 4 роки тому +9

    ગુજરાત નુ ગૌરવ ...વાહ પ્રફુલ્લ દવે મીઠડો અવાઝ ...આભાર ..સૅફરાઝ શેખ તારાપુર

  • @DineshbhaiThakor-qg4sp
    @DineshbhaiThakor-qg4sp 2 місяці тому +2

    મારા કાકા નો ફેવરિટ એક્ટર ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ અત્યારે મારા કાકા તો નથી પણ જ્યારે હું ઉપેન્દ્ર ત્રિવેદી ના ગીત સાંભળું ત્યારે આંખો ભીંજાઈ જાય છે મિસ યુ કાકા 😢😢😢😢

  • @યદુવંશીજાડેજારાજપુત

    Wah Garvo Garasiyo
    Khub saras song

  • @alkeshsukhadia
    @alkeshsukhadia 2 роки тому +12

    ગુજરાતની ધરોહર એવી અદભૂત ગુજરાતી ફિલ્મો અને પ્રફુલ્લભાઈનો મીઠડો ને મોહક અવાજ... હમેશા સદાબહાર છે....

    • @trpatel2344
      @trpatel2344 2 роки тому

      Gujarati film Gujarati film Gujarati film

  • @ashwinprajapati2418
    @ashwinprajapati2418 7 місяців тому +10

    સુપરસ્ટાર ગુર્જરીના બેતાજ બાદશાહ

  • @faljichaudhary4bjp
    @faljichaudhary4bjp Рік тому +5

    ઉપેન્દ્ર ત્રિવેદી અને નરેશ કનોડિયા ના ગુજરાતી ગીતો ખુબજ પ્રિય છે

  • @मंगाभाईजामनगरअंजार

    ઞૂજરાતી ગીતો ખાસ કરીને ખૂબ સરસ લાગે છે જૂનુ એટલૂ સોનું

  • @जयजयश्रीराम1947
    @जयजयश्रीराम1947 7 місяців тому +8

    જુના ગુજરાતી ગીત એકાંત મા અજવાળી રાત્રે સાંભળવા ની જે મોજ આવે એની વાત નો થાય હો.

  • @maheshmistry9371
    @maheshmistry9371 4 роки тому +19

    ઉપેન્દ્રભાઈ....❤🎼🎷

  • @rupeshgosai7827
    @rupeshgosai7827 3 роки тому +9

    આવા કલાકારો મળવા મુશ્કેલ છે હવે

  • @digvijaysadhu8632
    @digvijaysadhu8632 4 роки тому +29

    ઢોલા મારું,પાતળી પરમાર,વણઝારી વાવ,સોન કંસારી,જેસલ તોરલ,દેશ રે જોયા રે દાદા પરદેશ રે જોયા ,અને ગણી બીજી ફિલ્મ ફેવરીટ 6e

    • @surpalsinhsarvaiya4127
      @surpalsinhsarvaiya4127 Рік тому +3

      yr dil ni vat kidhi tame aapde bhale jya pan chiye ke jeva yug ma jiviye pan vitela samay ne thoda bhuli jaiye

  • @shantilalvegad5596
    @shantilalvegad5596 2 роки тому +2

    જૂના ગિતો સાંભળીને મજા આવી જાય પ્રફુલ દવે wah

  • @SankarSinhvaghela-n6z
    @SankarSinhvaghela-n6z Місяць тому

    ખૂબ સરસ ગીત કેવું પડે ધન્યવાદ

  • @jilanisabapu4874
    @jilanisabapu4874 Рік тому +2

    Wah Praful Dave Wah ❤

  • @nileshahir4826
    @nileshahir4826 3 роки тому +16

    ગુજરાતી ફિલ્મ નો સુવર્ણયુગ અને એના ગીતો આજે પણ સાંભળીને મજાજ આવે miss you old is gold

  • @bharatvaghela2495
    @bharatvaghela2495 Рік тому +2

    આવા ગીત સાંભળી ને મારા બાપુજી હજી આનંદીત થઈ જાય છે.

  • @shaileshchhabhaiya7735
    @shaileshchhabhaiya7735 5 років тому +5

    ખુબ સરસ ગીત જય હો

  • @prajaptiprakash7255
    @prajaptiprakash7255 3 роки тому +3

    ખુબ સરસ ગીત મારૂ ગમતુ ગીત

  • @ashokmaheriya8765
    @ashokmaheriya8765 8 місяців тому +1

    આ ફિલ્મ મારુ બહુજ મન ગમતું છે બહુજ સુપર હિટ ફિલ્મ છે

  • @psgimeing3670
    @psgimeing3670 6 днів тому

    જૂનાં ગુજરાતી ગીતો સાંભળીને મનને શાંતિ મળે છે..

  • @solankiashokkumar4733
    @solankiashokkumar4733 Рік тому

    ragene ben rajputane se e sanskar
    Bhai bhai jay ho

  • @keshavsolanki8181
    @keshavsolanki8181 27 днів тому

    હુ આજે પણ ગુજરાતી ફિલ્મો જોવુ છું અને એ પણ સ્પષ્ટ કહી દઉં જુની ફિલ્મોની જેમ કે ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ શ્રી અને નરેશ કનોડીયા સાહેબ શ્રી ની નવી ફિલ્મો મા કોઈ દમ નથી અને નવી ફિલ્મો કયારે આવી ને જાય છે તે પણ ખબર પડતી નથી

  • @dineshgujjar6810
    @dineshgujjar6810 4 роки тому +2

    વાહ ઉપેન્દ્ર ભાઈ

  • @yogeshvaghela6722
    @yogeshvaghela6722 3 роки тому +2

    Best actor.. Best song.. Jivanma je vato hovi joiye tevo bhav. Sabdo. Prem. Utsah. Abhiman rahit.. Avajni mithas.... Vaah lakhiye..atlu ochu

  • @NishantParamar
    @NishantParamar 3 місяці тому

    Waah...waah .waah...song mate shu khevu....shbdo ochha pde..

  • @BharatPatel-jv8xt
    @BharatPatel-jv8xt 6 років тому +27

    મોટી તકલીફ એ છે કે આપણે આ પ્રિન્ટ સારી ક્વોલિટ માં સાચવી નથી.

  • @rameshbhaliya1285
    @rameshbhaliya1285 4 роки тому +2

    સૂપર

  • @mohangadhavi824
    @mohangadhavi824 6 місяців тому +1

    Aaje pan aava gito joi ne aankho bharai aave chhe

  • @RameshbhaiSolanki-v3j
    @RameshbhaiSolanki-v3j Рік тому +3

    બચપણ યાદ આવી ગઈ

  • @drsweetyghughrawala5485
    @drsweetyghughrawala5485 Рік тому

    Atyare aa Golden song jovaj nathi malta etle khub maja aave chhe

  • @sureshsheraji8570
    @sureshsheraji8570 3 роки тому +1

    Sachu kahu to upendra trivedi bhai pachi jave gujrai film joto pan nathi

  • @__hetu_1360
    @__hetu_1360 2 роки тому

    Super hit gujarati song
    જયંતિ bhai રાવળ Ognaj Gam amdavad thi. By

  • @ekradhaekmira9198
    @ekradhaekmira9198 2 роки тому +1

    Vah su git chhe nice

  • @hareshmaru8749
    @hareshmaru8749 10 місяців тому

    Hu pan gujrati git bahuvaj game chhe👌👌

  • @kiritchavda4145
    @kiritchavda4145 2 роки тому +1

    ઉપેન્દ્ર ત્રિવેદી sir નું,અભિનય સમ્રાટ નાટક મુકવા વિનંતી.

  • @Kitu777
    @Kitu777 7 місяців тому +1

    Super hit 👍

  • @sanjayparmar3502
    @sanjayparmar3502 Рік тому

    આજે પણ ઉતરાયણ પર ઉપેન્દ્ર ત્રિવેદી અને નરેશ કનોડિયા જેવા સુપરસ્ટાર ને યાદ કરીએ છીએ

  • @solankimontu3755
    @solankimontu3755 3 роки тому

    Garvo garasiyo film jovi chhe to pliz muko

  • @hasumatiskitchen8193
    @hasumatiskitchen8193 4 роки тому +26

    મને તો હજુ પણ જુના ગુજરાતી ગીત જોવા ગમે.

  • @zaladigvijaysinh754
    @zaladigvijaysinh754 2 роки тому

    Dhanyvad aava saras avaj badal

  • @karshankasotiya8545
    @karshankasotiya8545 6 років тому +5

    ગુજરાત.નુ.ગૌરવ.

    • @RajuChauhan-kt6rj
      @RajuChauhan-kt6rj 5 років тому

      પ્રફુલ દવે ના દુહા અનેછન્દ જોરદાર છે ભાઈ

    • @kantibhaiprajapati1975
      @kantibhaiprajapati1975 4 роки тому

      Khub sundar git supar

  • @naynabenpatel2212
    @naynabenpatel2212 6 років тому +9

    Garvo garasiyo movie uplode karo ple..

  • @narendrahir4873
    @narendrahir4873 3 роки тому +3

    હા ગરાસિયા

  • @rajajadeja2423
    @rajajadeja2423 6 років тому +28

    Gujrati film na first & last Superstar Shree Upendrbhai Trivedi ne Oscar thi pann moto awords Gujrat ni prajaa e aapi dodho chhe emna Dil ma..
    Bhavishya ma aava mahaan kalakaro madva mushkel nahi namumkin chhe

  • @gautamgohel2097
    @gautamgohel2097 7 місяців тому +1

    Namaskar

  • @ashokparsuda1732
    @ashokparsuda1732 6 років тому +1

    Upendar sir Gujarat nu ratan se

  • @ganpatthakor8670
    @ganpatthakor8670 Рік тому +1

    ખૂબ સરસ ગીત ❤️

  • @kuldipsinh76
    @kuldipsinh76 6 років тому +20

    હા ગરાસિયા હા

  • @VijaysodhaVijaySodha
    @VijaysodhaVijaySodha 5 років тому +1

    Jaymataji
    Vah
    Moj

  • @શૈલેષભરવાડહિન્દુ

    હા મોજ હા super nice video

  • @GANPATBHAIPRAJAPATI-fk4lb
    @GANPATBHAIPRAJAPATI-fk4lb 2 місяці тому

    Atyare sudhi upendra Bhai jeva koi thaya nathi kalakar

  • @kanbharathod9649
    @kanbharathod9649 5 років тому

    Supar mja aavi gai

  • @rathodrahul9615
    @rathodrahul9615 4 місяці тому

    Raudi rathod ben

  • @TakhatsinhZala-td5ci
    @TakhatsinhZala-td5ci 7 місяців тому

    સુપર હિટ

  • @kinnamistry4903
    @kinnamistry4903 3 роки тому

    Wah moj garvo garasiyo

  • @rajuparmar1291
    @rajuparmar1291 5 років тому +7

    We Miss You Upendrabhai....

  • @nareshmaru1547
    @nareshmaru1547 7 років тому +8

    wow my favorite song thanks to u mem

  • @nlthakor3747
    @nlthakor3747 4 роки тому +1

    Nice song super hit's

  • @sandhyabharucha4217
    @sandhyabharucha4217 7 років тому +8

    Old son is very nice i like it

  • @Skhmt07401
    @Skhmt07401 2 роки тому +1

    Never missing upendra hai....nitin patel

  • @kokilabendhameliya9509
    @kokilabendhameliya9509 6 років тому +11

    આપને ખાસ વિનંતી કરવામાં આવે છે કે જુની ફિલ્મ ગુણસુનદરી નો ઘરસંસાર યુટયુબ પર વહેલા મા વહેલી તકે મુકો તો આપનો ખુબ ખુબ આભાર

  • @jadejasatyarajsinh9282
    @jadejasatyarajsinh9282 6 років тому +6

    Bhai aa full movies jovu hoy to

  • @rajajadeja2423
    @rajajadeja2423 6 років тому +28

    Aaje emni filmo na geeto joi ne emne gumavya no ahesaash thay chhe😪😪😪

  • @arjunsinhsodha6314
    @arjunsinhsodha6314 5 років тому +8

    ma jagdamba tane ek prathna Che ke Gujarat ni bhumi par fari ek var upendr trivedi ne janam male

    • @VijaysodhaVijaySodha
      @VijaysodhaVijaySodha 5 років тому

      Arjunsinh Sodha
      Moj

    • @sandipgodhaniya
      @sandipgodhaniya 3 роки тому

      વાહ દોસ્ત ખૂબ સુંદર વાત કરી 👌🏻👌🏻

    • @pravinmakwana8367
      @pravinmakwana8367 2 роки тому

      તમે મારા હૈયા ની વાત કરી , ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહ લતા જેવા કલાકારો ગુજરાતી સંસ્કૃતિ ના રત્નો છે.

  • @亗亗-u7v
    @亗亗-u7v Рік тому

    સુપર હીટસોનગ

  • @Harshraval.__
    @Harshraval.__ 3 місяці тому

    Very good

  • @mansukhraval4341
    @mansukhraval4341 6 років тому

    Sorath ni dharti ni jay ho

  • @pankajpatel75
    @pankajpatel75 5 років тому +1

    Very nice

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 3 роки тому +1

    ઉપેન્દ્ર ત્રિવેદી,,,,🙏🙏🙏

  • @RameshPatel-ey8vj
    @RameshPatel-ey8vj 6 років тому +2

    Ati sundet

  • @harinodashhiro1834
    @harinodashhiro1834 5 років тому +4

    Old is gold songs gujrat

  • @MakvanaMansukhbhai-yq7jd
    @MakvanaMansukhbhai-yq7jd Рік тому

    ખુબ સરસ ❤❤❤

  • @organicfarming178
    @organicfarming178 6 років тому +1

    Jordar

  • @chauhanyuvraj9771
    @chauhanyuvraj9771 5 років тому

    Vah garasiya vah....darbar ni much nu pani rakhu ..pateliya nu abhiman utari didhu..👌👌👌👌👌👌👌

  • @GangaRam-sy8uw
    @GangaRam-sy8uw 3 роки тому +1

    સરસ

  • @shivakidhun7213
    @shivakidhun7213 6 років тому +4

    Very nice old songs my name bhimraj gadhavi

  • @gulabkhansipai6011
    @gulabkhansipai6011 4 роки тому +11

    "કાદુ મકરાણી"સાલ =1973=ઉપેન્દ્ર ત્રિવેદી ની ફિલ્મ મુકશો.

  • @dilipsinghchouhan2635
    @dilipsinghchouhan2635 3 роки тому

    🇮🇳🇮🇳🇮🇳super duper 🇮🇳🇮🇳🇮🇳 jay garvi gujrat 👌👌👌🌷🌷⚘⚘🌹🌹

  • @kishorgohil9339
    @kishorgohil9339 7 років тому +4

    old song is very good I like it.B.R.Gohil.Baroda

  • @jayambecyber
    @jayambecyber 4 роки тому +1

    wah amazing song

  • @rathodmax1736
    @rathodmax1736 6 років тому +12

    The gret gujrati film jagat supar dupar samrat sree upendraa sir

  • @DhartiVasani
    @DhartiVasani 3 місяці тому

    વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ

  • @manjulabardia6842
    @manjulabardia6842 2 роки тому

    👌🙏🏿mast

  • @vaghelavaghubha310
    @vaghelavaghubha310 4 роки тому

    Garvo garasiyo gujarati full muko

  • @supriagohil5400
    @supriagohil5400 Рік тому

    રાગિણી ક્યાંના કચે ગુજરાતી છે

  • @nirudabhi5988
    @nirudabhi5988 Місяць тому

    My fevarit ❤❤❤❤❤❤❤❤

  • @jamsikandar8833
    @jamsikandar8833 6 років тому +1

    very nice gujrati

  • @shantilalmakadia6897
    @shantilalmakadia6897 6 років тому +1

    Wary nice song

  • @ravangamingyt7613
    @ravangamingyt7613 Рік тому

    મારું મન પસંદ ગીત
    રાહુલ પરમાર શોભાસણ

  • @SureshParmar-vm5kp
    @SureshParmar-vm5kp 4 роки тому +1

    Upendra trivedi ane snehlata evergreen raheshe

  • @__hetu_1360
    @__hetu_1360 2 роки тому

    Uprtra gujarati filmno Kan che.

  • @A.DJoshi
    @A.DJoshi 4 місяці тому

    40 varsh pahela nu jivan yad aavi Jay chhe

  • @sarfarajbilakhiya3007
    @sarfarajbilakhiya3007 2 роки тому

    Garvo garasiyo full movie upload karo

  • @ptchhaniyara2688
    @ptchhaniyara2688 2 місяці тому

    નવરાત્રી એક અતિત પ્રેરણા

  • @vinubhaichaudhary7767
    @vinubhaichaudhary7767 2 роки тому +1

    👌

  • @udaybhaikhavad2630
    @udaybhaikhavad2630 6 років тому +1

    Vah