ગુજરાતી ગીત ઑઢુ તૉ ઑઢુ તારી ચુદડી

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 249

  • @vikrampadhiyar8814
    @vikrampadhiyar8814 Рік тому +15

    જોરદાર શબ્દો આ ગીત ના

  • @prajapatianil1815
    @prajapatianil1815 4 роки тому +38

    ખરેખર હદયસ્પર્શ ગીત છે.
    અને જે ફિલ્મો જૂની છે એની તો વાતું કરવા જઈએ તો રાતું ની રાતું ટૂંકી પડે બાપ
    જય જય ગરવી ગુજરાત

  • @aarvindarorafacts2442
    @aarvindarorafacts2442 Рік тому +6

    હા સાહેબ હા પ્રફુલ દવે સાહેબ હા ગામને સીમાડે હા વા અલ્કા યાજ્ઞીક જી હા સુપર

  • @gohildinesh8045
    @gohildinesh8045 3 роки тому +23

    ખરેખર, ખૂબ જ સરસ ગીત છે..અને એમાં પણ પ્રફુલ્લભાઈ દવે અને અલકા યાજ્ઞિકજીનો સ્વર હોય અને નરેશ કનોડિયા હોય એટલે ઘટે જ નહીં..

  • @maheshbhaisolanki1747
    @maheshbhaisolanki1747 2 роки тому +73

    આજે મારી ઉંમર 50 થઈ ગઈ છે. મુસાફરી દરમ્યાન આ ગીત ઘણીવાર હું એકલો મનમાં ગાઈ લઉં છું. ત્યારે મારી આંખોમાં રીતસરના જળજલીયા આવી જાય છે. એ મારો 15થી 20વર્ષની ઉંમરનો આનંદનો સમય હજુ ભૂલાતો નથી

    • @aarvindarorafacts2442
      @aarvindarorafacts2442 2 роки тому +3

      હા સાહેબ તેજ તાકાત હોય છે સંગીત અને શબ્દોની તે સમયના લેખક તેમજ સંગીત કારો કેવા સુંદર સબ્દો કંડારી યાસે સુપર

    • @kishorchotaliya219
      @kishorchotaliya219 2 роки тому

      @@aarvindarorafacts2442 ધકકધ્રધ્રધ્રધધધધ્રધ્રધ્રધ્રધધ્રધ્રધ્રધ્રધ્રધ્રધ્રધ્રધ્રધ્રધ્રધ

    • @sanjaysalat
      @sanjaysalat 2 роки тому

      Saras

    • @chetanbhaivyas6554
      @chetanbhaivyas6554 2 роки тому +2

      મન પણ તમારી જેમ જ થાય છે.

    • @narendragirigoswami3707
      @narendragirigoswami3707 Рік тому +2

      આપણે નસીબદાર છીએ કે એ સમય જોવા મળ્યો

  • @rajeshrdevipujak8095
    @rajeshrdevipujak8095 4 роки тому +3

    Khubj Sunder Gujarati Video Song

  • @parmarramesh8970
    @parmarramesh8970 4 роки тому +10

    સ્નેહલતા પછી નરેશ કનોડીયા જયશ્રી ટી
    સાથે સુપર લાગે છે। l બેસ્ટ જોડી 👌

    • @parvinpatani8869
      @parvinpatani8869 4 роки тому

      No

    • @ajit.bharvad5e
      @ajit.bharvad5e 3 місяці тому

      નરેશ કનોડિયા સાથે સો પ્રથમ જયશ્રી ટી ની જોડી હતી 1976 વણજારી વાવ ફિલ્મ મા નરેશ કનોડિયા અને જયશ્રી ટી છે ત્યારે સ્નેહલતા ની તો એન્ટ્રી જ નોતી થઈ નરેશ કનોડિયા ની જયશ્રી ટી ની જોડી છે સ્નેહલતા તો ઉપેન્દ્ર ત્રિવેદી ના હીરોઈન છે

  • @sahilkhannshekh3345
    @sahilkhannshekh3345 3 роки тому +19

    નાનપણ ની યાદ આવી સરસ old the gold

  • @haribhaichaudhary5608
    @haribhaichaudhary5608 3 роки тому +43

    મહેરબાની કરી આવા જુના ગીતો ડિલીટ ના મારશો.
    ખુબ સરસ ગીત છે.

  • @dosalbhaisolanki16
    @dosalbhaisolanki16 11 місяців тому +2

    આજે હું 47 વર્ષ નો છું પણ આ ગીત આખું યાદ છે અને સંગીત પણ

  • @keshvalakamlesh7339
    @keshvalakamlesh7339 4 роки тому +24

    જ્યારથી આ વા કલાકારો એ વીદાય લીધી
    ત્યારથી ગુજરાતી મુવી જોવા નુ બંધ કરીશું
    હવે આવા પીકસર નો બને

  • @rasiamodi2
    @rasiamodi2 5 років тому +8

    વાહ શું ગીત છે

    • @bhaveshpatel4218
      @bhaveshpatel4218 4 роки тому

      ગુજરાતી.ગીત

    • @sahilajmeri2333
      @sahilajmeri2333 11 місяців тому

      Aaaaaa 😂 3:48 $😅😮😢😢😮😮😅😊

  • @desi.tec.8010
    @desi.tec.8010 6 років тому +5

    સુપર ગીત

  • @hasumatiskitchen8193
    @hasumatiskitchen8193 5 років тому +5

    બહુ સરસ

  • @shambhubhaivariya445
    @shambhubhaivariya445 3 місяці тому +2

    મારું મનપસંદ ગીત છે

  • @nlthakor3747
    @nlthakor3747 4 роки тому +5

    Super hit's song

  • @rahimmogal9239
    @rahimmogal9239 6 років тому +9

    એક દમ સરસ છે

  • @Mamtaben_
    @Mamtaben_ 8 місяців тому +2

    આઈ લવ સોગ❤❤❤❤

  • @nanubhaisolanki6433
    @nanubhaisolanki6433 3 роки тому +13

    પ્રફુલ દવે એ પ્રફુલ દવે

  • @anandthakor2154
    @anandthakor2154 2 роки тому +6

    Su juna geeto hata _ Su juna geeto na sabdo se _ Like you old songs

  • @madhavrabari4756
    @madhavrabari4756 2 роки тому +4

    Thanks 👍 જૂની યાદો આવી ગઈ

  • @rajpanchalrajpanchal3181
    @rajpanchalrajpanchal3181 5 років тому +3

    સરસ

  • @RajendraPatel-yd2pw
    @RajendraPatel-yd2pw 3 місяці тому

    Tari rudiya ni Rani wah shu ward chhe❤❤❤❤❤

  • @sodhasuresh1590
    @sodhasuresh1590 4 місяці тому

    આ ગીત બહુ જ સરસ છે પણ સંગીત અને આવાજ પેલ્લે થી ધીરો બનાવી દીધો છે

  • @singerdevdaskirade8130
    @singerdevdaskirade8130 5 років тому +2

    Very nice

  • @sureshkumarvsdsadiya4184
    @sureshkumarvsdsadiya4184 6 років тому +2

    Nice

  • @ravidharva3776
    @ravidharva3776 4 роки тому +12

    My favorite song🎶

  • @vijaykumarparmar7575
    @vijaykumarparmar7575 3 роки тому +3

    Super song 🙏🙏🙏🙏 aaj pan Naresh .Mahesh loko dil yaab chhe 🙏🙏🙏🙏🙏🙏

  • @jaymeldikrupajaymeldikrupa5861
    @jaymeldikrupajaymeldikrupa5861 5 років тому +3

    વાહ નવરંગ પ્રસ્તુત

  • @NehalNehal-x9v
    @NehalNehal-x9v 7 місяців тому

    વીતી ગયેલા સમય ની યાદો વાહ ભાઈ વાહ

  • @Raviparmarraviparmar-dp3zo
    @Raviparmarraviparmar-dp3zo 8 місяців тому

    Supar se bhi dupar

  • @akkia5225
    @akkia5225 3 роки тому +4

    👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @NarendraTalpadaNarendraTalpada
    @NarendraTalpadaNarendraTalpada 4 місяці тому

    Full hd song banavo...jova mate maza Ave che...

  • @dahyabhaiprajapati5912
    @dahyabhaiprajapati5912 5 років тому +18

    આવો જમાનો કેમ જતો રહ્યો

    • @meraninanjibhai5792
      @meraninanjibhai5792 2 роки тому +1

      કાઇ નોતું છતા બધું હતું અત્યારે બધું છે પરંતુ કાઇ નથી

  • @KsSuthar-s1v
    @KsSuthar-s1v Рік тому

    Supar sog jay garvi gujrat

  • @SweetlymitiYTofficial
    @SweetlymitiYTofficial 6 років тому +2

    Super

  • @alpeshpanchal7624
    @alpeshpanchal7624 5 років тому +2

    Very nice song

  • @vijaychauhan185
    @vijaychauhan185 7 місяців тому

    Aava geet mate magaj ma sara vichro te samay na loko pase hata atyre na geet kar na magaj havs na bahrela hoy se atla mate atare aava song dil ne adge aeva old is gold je khub aapde bhagya shali hata aapad samay ma aava song saras kalakar joya

  • @patelkishor9
    @patelkishor9 3 роки тому +7

    Praful Dave is my favorite singef

  • @rajeshkhodadiya2266
    @rajeshkhodadiya2266 Рік тому +3

    વિતી હોય એ જાણે. ❤️🎶

  • @AashishGorasava
    @AashishGorasava 7 місяців тому

    મસ્ત ગીત

  • @kanusinhmakwana7968
    @kanusinhmakwana7968 9 місяців тому

    બેસ્ટ ગુજરાતી ગીત હું રોજ જોવું છું

  • @RahulRathod-yp5dm
    @RahulRathod-yp5dm Рік тому

    Mara fev song che praful dave naresh bhai ni filmo i really miss you 🙏🙏

  • @ashokmeldimeldi5221
    @ashokmeldimeldi5221 6 років тому +1

    Ha ha moj

  • @sohampiano5554
    @sohampiano5554 2 роки тому +4

    Old is gold

  • @prakashsolanki8242
    @prakashsolanki8242 Рік тому

    Aa git aetlu jordarshe aena
    Maate shbdo khuti padeshe

  • @gordhanbhaijoshi-qt4ly
    @gordhanbhaijoshi-qt4ly 10 місяців тому

    હા મારી ઉંમર 51 વરસ થયા છે સાહેબ આગી કાયમ સાભળુ છુ અને મોઢે કાયમ ગાવુછુ પ્રફુલ્લ ભાઈ દવે જેવુ તો ના ગવાય પણ કોસીસ કરીયે જી એસ જોષી મોરીખા વાવ થરાદ બનાસકાઠા

  • @ritabarot7091
    @ritabarot7091 4 роки тому +2

    👌👌

  • @agarajithakor910
    @agarajithakor910 5 років тому +1

    Supar song

  • @diliprathod9810
    @diliprathod9810 6 років тому +2

    Good

  • @learnindia3335
    @learnindia3335 5 років тому +1

    wah naresh bhai wah

  • @nlthakor3747
    @nlthakor3747 3 роки тому +3

    Nice voice Praful Dave and Alka yagnik

  • @shaileshprajapati1915
    @shaileshprajapati1915 2 роки тому

    Superb

  • @kanusinhmakwana7968
    @kanusinhmakwana7968 9 місяців тому

    આના શબ્દો જોરદાર છે

  • @muljibhaiparmar9185
    @muljibhaiparmar9185 7 років тому +2

    supar hit

  • @maheshthakor4091
    @maheshthakor4091 2 роки тому

    Bachpan yad Avi gayu I like my old movies gujarati

  • @thakorfulit556
    @thakorfulit556 5 років тому +1

    Supar song sajan fulit love

  • @hasmukhparmar2506
    @hasmukhparmar2506 Рік тому

    Nic sog

  • @ravirajsinhdodiya8494
    @ravirajsinhdodiya8494 5 років тому +4

    પાનેતર નો રંગ મુવી અપલોડ કરો ને પ્લિઝ

  • @ismailbhaikhorajiya1001
    @ismailbhaikhorajiya1001 2 роки тому

    Prafulbhai dave no voice aetle kai no ghate

  • @hasumatiskitchen8193
    @hasumatiskitchen8193 2 роки тому

    Naresh mahesh ane praphulbhai.aa triputi ni jod kyare nahi male 🙏🙏

  • @MehulKapdi-ng6zq
    @MehulKapdi-ng6zq 26 днів тому

    ફેવરેટ પાગલ 🤝🌹🤝👌👌👌😭😭🫂

  • @SanjuKumar-su2tw
    @SanjuKumar-su2tw 6 років тому +8

    Jetpur ma aa film 1984 ma utarel se nice song

  • @TarunSTNapa-vi7ke
    @TarunSTNapa-vi7ke 5 років тому +2

    Good song

  • @natvarbhaiharijan9271
    @natvarbhaiharijan9271 2 роки тому

    Naresh kanodi ya marama te best hiro hata temamana gito filmo jovu chu to hu ghanoj nbhavuk bani javu chu...

  • @ritabarot7091
    @ritabarot7091 4 роки тому +3

    👍

  • @jitendrasolanki7977
    @jitendrasolanki7977 4 роки тому +3

    Nisa song my fevret

  • @parmarbipindhanjibhai9134
    @parmarbipindhanjibhai9134 6 років тому +1

    Super song

  • @sushilamardania9339
    @sushilamardania9339 5 років тому +1

    Veryverygood

  • @kinnariparmar4793
    @kinnariparmar4793 5 років тому +1

    Kya gaya aa divso old is really gold

  • @vageladashrathbhai2197
    @vageladashrathbhai2197 6 років тому +6

    suparsog

  • @amarsinhparmaramarsinhparm8132
    @amarsinhparmaramarsinhparm8132 2 роки тому

    👌👌👌👌👌

  • @ritabarot7091
    @ritabarot7091 4 роки тому +3

    ❤❤❤

  • @chauhanyuvraj9771
    @chauhanyuvraj9771 5 років тому +5

    Upendra trivedi pachi gujrati muvi ne bachvnar 1matra star..mega mileniyam naresh kanodiya ane have aava hero k hiroino madvni pan nathi bhai..

  • @gitavadher3116
    @gitavadher3116 Рік тому

    very very nice song

  • @deveraravi9326
    @deveraravi9326 6 років тому +5

    Sgai thati hoi tevo anubhav thai chee...

  • @mahendrsolanki9654
    @mahendrsolanki9654 5 років тому +1

    Super song by naresh kanodiya

  • @ranjitpadhiyar2300
    @ranjitpadhiyar2300 6 років тому +1

    nice

  • @dilipsinghchouhan2635
    @dilipsinghchouhan2635 5 років тому +4

    jay Jay Garvi Gujarat

  • @dineshbhairmarudineshbhai8195
    @dineshbhairmarudineshbhai8195 5 років тому +1

    Were nice

  • @sanjayambaliya6795
    @sanjayambaliya6795 6 років тому

    Supar dupar. Hit. Naresh. Bhai

  • @parth861
    @parth861 6 років тому +1

    sachi vat

  • @koliraghubalabhai5344
    @koliraghubalabhai5344 3 роки тому +2

    Alkaben & prafulbhai

  • @titanarmy2016
    @titanarmy2016 2 роки тому

    Super song @ dance ,music

  • @VijaykumarVijaykumar-wu9xh
    @VijaykumarVijaykumar-wu9xh 6 років тому +8

    ઓલ ટાઇમ હીટ સોંગ

  • @hiteshgohel5874
    @hiteshgohel5874 3 роки тому +1

    Tamara gitoto amazing6 old is gold

  • @GiriBapuofficial1
    @GiriBapuofficial1 5 місяців тому

    ❤️

  • @ranjanmuchhadia
    @ranjanmuchhadia 3 роки тому +2

    Melody supar star dancer and actress actor

  • @bhavesh0000
    @bhavesh0000 6 років тому +3

    આ ફૂલ મુવી અપલોડ કરો પ્લીઝ

  • @jayantipatel3176
    @jayantipatel3176 6 років тому +5

    Best Gujarati song

  • @anjarabhupendra109
    @anjarabhupendra109 5 років тому

    Bhi chemotabhai

  • @dharmendrarathod3149
    @dharmendrarathod3149 Рік тому

    I love My Gujarati people in hold world and Gujarati culchar

  • @laalsingchauhan1573
    @laalsingchauhan1573 5 років тому +2

    Full geet mukva badal aabhar....👌👌👌👌👌👌👌👌👌👌oll taim hits naresh kanodiya and jay sriti....

  • @SanjuKumar-su2tw
    @SanjuKumar-su2tw 6 років тому +2

    Akhu geet Jetpur ma se

  • @sureshbhaipatel3939
    @sureshbhaipatel3939 4 роки тому

    Very nice song but picture is not clear

  • @smitchauhan221
    @smitchauhan221 5 років тому +13

    વિતેલા વર્ષો ની યાદ

  • @pareshchunarachunaratranja384
    @pareshchunarachunaratranja384 4 роки тому +2

    I mis you naresh kanodiya

  • @dhaarshichauhan8915
    @dhaarshichauhan8915 7 років тому +9

    "Super hit Gujarati song*****....

  • @bhaveshparmar7742
    @bhaveshparmar7742 6 років тому +6

    સદા બહાર નરેસ કનોડિયા

  • @sanjayambaliya6795
    @sanjayambaliya6795 6 років тому +5

    Aawa. Movie. Hame. Naaa. Thai..
    AAA jmana ma