Lejo rasia re rumal

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • Navrang Chundadi

КОМЕНТАРІ • 224

  • @DarshanBharwad-n1g
    @DarshanBharwad-n1g Рік тому +25

    આવા સુંદર ગીત અને ફિલ્મો નો પણ એક જમાનો હતો આહહહ સૂ દિવસો હતા ઈ જ્યારે દૂરદર્શન સિવાય કોઈ ટીવી ચેનલ નોતી મોબાઈલ પણ નોતા ત્યારે ફિલ્મ જોવા ની મજા જ કંઈક અલગ હતી

  • @vijaypatel3300
    @vijaypatel3300 Рік тому +33

    આપણને ખુબ આનંદ થાય કે આ ગાવા વાળા આજેય આપણી વચ્ચે છે પ્રફુલ્લ ભાઇ દવે

  • @Chandrakant_Kapadia
    @Chandrakant_Kapadia Рік тому +22

    ગુજરાતી ચલચિત્ર નો સુવર્ણકાળ આથમી ગયો. કેવા મનમોહક ગીતો !!!❤❤

  • @bharatgohel1098
    @bharatgohel1098 2 роки тому +54

    વાહ,
    આવા ગીતો સાંભળી આપણુ ગામડુ ખુબ જ યાદ આવે છે.અને બાળપણ નો એહસાસ અનુભવાય છે.

  • @makwanasomsinh588
    @makwanasomsinh588 4 місяці тому +17

    ગુજરાતી સિ નેમાનો યુગ અસ્ત થઈ ગયો આત્મા ઘણો દુઃખી થાય છે

  • @narendrasinhmangrola6857
    @narendrasinhmangrola6857 Рік тому +13

    એક યુઞ હતો ઞુજરાતી ફિલ્મો નો આજે કયાંયે જોવા મળે નહીં. ધન્ય છે આ કલાકારો ને.

  • @shaileshviradia5068
    @shaileshviradia5068 3 місяці тому +10

    વાહ દવે સાહેબ. રૂંવાડા ઊભા થઈ જાય તેવો પહાડી અવાજ છે

  • @narshigadhiya60
    @narshigadhiya60 2 роки тому +16

    આટલા સરસ જુના ગીત ગુજરાતી માણસને પોતાનું કેટલું સારું એની ખબર જ નથી માણસને બધું બીજાનું જ સારો લાગે છે

  • @pravinsinhdabhi3433
    @pravinsinhdabhi3433 2 роки тому +11

    અત્યારે પણ હું જૂના ગુજરાતી મુવી જોવું સુ નવા એકપણ જોયા નથી

  • @ravangamingyt7613
    @ravangamingyt7613 Рік тому +13

    આ દિવસો ફરી પાછા નહીં આવે
    આથમી ગયો તે સમય

  • @vijaychauhan185
    @vijaychauhan185 Місяць тому +4

    તે સમય ના ગીતકાર માં અશ્લીલ વિચાર નોતા એટલે મન માં સારા વિચાર સાથે લખતા એટલે હદય સ્પર્શી ગીત લખાતા❤

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai8893 2 роки тому +54

    મારા ફેવરિટ ગુજરાતી ગીતોમાં આ ગીત ટોપટેનમાં છે.. વાહ પ્રફુલભાઇ આપના પહાડી અવાજમાં ગીત, દોહરા અને છન્દ ની તો વાત જ ના થાય. હૈયું હિલોળે ચડે... 👌👍

  • @RajendraYadav-bi1rz
    @RajendraYadav-bi1rz 2 роки тому +15

    Beautiful song by Praful Dave. Chandrabagh socity no 2. Milan Cinema maa aa movie joyu hatu in 1981.

  • @ajit.bharvad5e
    @ajit.bharvad5e 11 місяців тому +10

    વાહ પ્રફુલ દવે અને ઉષા મંગેશકર નો અવાજ

  • @Dhvanivlogs-r4h
    @Dhvanivlogs-r4h 4 місяці тому +3

    એક યુગ આથમી ગયો હુ જ્યારે જ્યારે સમય મળે ત્યારે જુના ઞીતો સાભળુ છુ અને એ જમાના મા ખોવાઈ જાઉ છુ

  • @01.lake.25
    @01.lake.25 2 роки тому +19

    ગુજરાતી સંગીત નું અને ગુજરાતી સંસ્કૃતિ નો અભૂતપૂર્વ સંગમ.....❤️👌🤩

  • @ravangamingyt7613
    @ravangamingyt7613 Рік тому +6

    હવે આવા ગીતો ક્યાં સાંભળવા મળે છે?

  • @ajbani12345
    @ajbani12345 11 місяців тому +7

    ગુજરાતી કલા સંસ્કૃતિ ને જાળવી રાખવા બદલ કલાપ્રેમી જનતા આપનો આભાર માને છે

  • @prashantpandya9835
    @prashantpandya9835 Рік тому +5

    True... It's even crazy that I have not heard this song in whole of my life in Amdavad, not even in Navratri!!!

  • @rasikkalola1444
    @rasikkalola1444 10 місяців тому +14

    આ ફિલ્મ માં તો 5 રૂ.માં બાલ્ક ની ટિકિટ મળતી..

  • @bhavnamistry1389
    @bhavnamistry1389 Рік тому +2

    Absolutely fantastic love it, best onscreen chemistry Leicester uk thi amara khub abhar ane jai shree Krishna 🙏🥰❤️👏💐💖💝

  • @narendratrivedee
    @narendratrivedee 3 місяці тому +3

    આદરનીય પ્રફુલ્લ ભાઇ ના સ્વર મા સુંદર પ્રસ્તુતિ ❤😊

  • @boykanovo2593
    @boykanovo2593 6 місяців тому +7

    મારી મમ્મી હંમેશા આ ગીતને ગણગણતી!!

  • @ChetanVyas-xn3wy
    @ChetanVyas-xn3wy 2 роки тому +8

    What a wonderful song ❤️. I firmly believe that expression given by Sneh lataji throughout this song is unparalleled. She is truly legend. Voice of Praful Daveji is outstanding.

  • @vasanibabul4448
    @vasanibabul4448 2 роки тому +13

    એક નંબર નુ ગીત મારા મતે બાપો બાપો પ્રફુલ બાપા

  • @boykanovo2593
    @boykanovo2593 6 місяців тому +3

    Miss..legend..Gujarati..film..time😔

  • @badalraval772
    @badalraval772 Рік тому +1

    Upendra Trivedi all Bhartiy Film Most 1 Abhinay samrat Hiro Jordar Hiro Naresh kanodiya ji Sanaman niy chhe Supar Star Thiye Uppar GANDHARV PAN pani pi Jay Upendra Dada ni aagal Mara Bharaman samaj no Parsmani Anamol Ratan Je Koi pan kimmte Kharidi Na sakay

  • @mspatel9542
    @mspatel9542 3 місяці тому +2

    મનગમતા ને રુમાલ આપતા હતા લેતા હતા
    અને બીજા નો રુમાલ આપતા જોયું હોય તો મડૅર થતાં.

  • @kamleshraval2023
    @kamleshraval2023 3 місяці тому +2

    આવા ગીત હવે ના બને એ વખત સુવર્ણ દિવસ હતો એવા દિવસો ફરી ના આવે

  • @sachinpanchal8771
    @sachinpanchal8771 4 роки тому +9

    Expression of snehlataji and upendra ji....can't describe

  • @bhaveshahir5405
    @bhaveshahir5405 2 місяці тому +1

    આવા ગીતો સાંભળી જૂનો પ્રેમ યાદ આવે પ્રફુલ્લ ભાઈ

  • @kishorparmar1486
    @kishorparmar1486 Рік тому +3

    જોરદાર ગીત મન પ્રફુલ્લીત કરી દિધુ

  • @KcVaghela-iw6ci
    @KcVaghela-iw6ci 3 місяці тому +1

    Bacpan me. Payar nahi kiya firbi bacpan ma asa git bahut achaa lagte tha aaj dil ro raha he bacpan bachpn he ni swarta jivan bachpan me hi miltahe baki sab swartha hihe

  • @kantilalvankar7226
    @kantilalvankar7226 Рік тому +1

    Upendra Trivedi , snehlata
    Tamari par gujarat ne gaurav chhe.

  • @OMNAMAHSHIVAYA-v7n
    @OMNAMAHSHIVAYA-v7n Рік тому +1

    Gujarat movie nu gaurav upendra Trivedi snehlata prafull dave
    TRIPUTI SE

  • @AAYUSHSANJAYBRAMBHATT
    @AAYUSHSANJAYBRAMBHATT 20 днів тому

    ❤ dil ma ghar kari gayo che mari gujrati geeto no khajano ❤

  • @sanjayparmar3502
    @sanjayparmar3502 Рік тому +5

    I am 42 years old but my favourite song

    • @Teja_Main_Hoon_Mark_Idhar_Hai
      @Teja_Main_Hoon_Mark_Idhar_Hai Рік тому

      So now you are eligible for being a hero in Gujju Film Industry... Incase you already have 4 children and the youngest is 25+ year old. 👍👍👍

  • @narendratrivedee
    @narendratrivedee 3 місяці тому

    ખુબ સરસ અભિનય એક વિશિષ્ટ પ્રતિભા નાનપણ ખુબ ગુજરાતી આદરણીય સ્નેહલતા તેમજ ઉપેન્દ્ર ભાઇ ના જોયા છે ❤❤😊

  • @rakeshdabhi3619
    @rakeshdabhi3619 Рік тому +1

    Real culture our gujarat village.

  • @Rajendrapanchal-ct8yy
    @Rajendrapanchal-ct8yy 2 місяці тому

    ❤gujarati. Film. Upendtrevedi..... Snhehlata... Ni. Best. Film..

  • @pdparmar9196
    @pdparmar9196 Рік тому +3

    વાહ.......મોજ
    મજા આવી ગઈ

  • @rameshbhaipatel9196
    @rameshbhaipatel9196 10 місяців тому +1

    Gujarat na Kishor Kumar Prafull Dave

  • @jayeshsolanki9157
    @jayeshsolanki9157 4 роки тому +4

    बात नाथाय प्रफुल्ल भाई

  • @thakarshibhaiprajapati2413
    @thakarshibhaiprajapati2413 Рік тому +2

    1981 ma film jou hatu old is gold

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 2 роки тому +7

    ખરે ખરુ સોનું 🙏

  • @dakshadave6114
    @dakshadave6114 10 місяців тому

    Purani yadein taja ho gai ❤❤❤❤❤.

  • @nilabhaipatel90
    @nilabhaipatel90 Місяць тому

    રવિવાર ની રાહ જોઈ ને બેસતા .. દુરદર્શન ગુજરાતી પર ચાર વાગ્યાની ફીલમ જોવા

  • @sanjaydodiya9650
    @sanjaydodiya9650 Рік тому +4

    વા બહુજ સરસ ગીત 🎤🎵🎶

  • @somabhaiwaghela5781
    @somabhaiwaghela5781 Місяць тому

    આ ફિલ્મો કરમુક્ત હતી મે પેટલાદ રંજન સિનેમા મા રૂ. ૧.૨૦ પૈસા ની ટિકિટ હતી

  • @Teja_Main_Hoon_Mark_Idhar_Hai

    In Gujju Film industry there are few rules if met you can be a hero or heroine based on your gender.
    1) You should be aged 40+.
    2) You should have 4 children.
    3) Your smallest child should be 35+ age.
    4) You should be at least 90-120 kilo.
    5) You should be willing to wear gujju dress.
    6) You should dance on anything thinking it is music. Steps are not important.
    😊😊😊

  • @lakhabhaikanamiya3348
    @lakhabhaikanamiya3348 5 років тому +4

    Navrang chundi mouvie muko

  • @jilanisabapu4874
    @jilanisabapu4874 Рік тому +2

    Wah Praful Dave Wah super

  • @ashokparmar8129
    @ashokparmar8129 Рік тому +1

    Aa.getane.vata.no.thay.bhai.supar.6

  • @dineshparmar5258
    @dineshparmar5258 Рік тому +2

    Dinesh Kumar Parmar

  • @ismailbhaikhorajiya1001
    @ismailbhaikhorajiya1001 2 роки тому +2

    My favorite singer prafulbhaidave

  • @valabhaiahir7764
    @valabhaiahir7764 Рік тому +1

    Vha prafull bhai bahu maja avi gai

  • @champaklalramjibhai3402
    @champaklalramjibhai3402 Рік тому +1

    Wah super geet

  • @jitendrakumarbarot8124
    @jitendrakumarbarot8124 Рік тому +1

    Wonderful song my laugauge gujarati film❤

  • @nareshparekh4636
    @nareshparekh4636 2 роки тому +2

    Wah.super.song.moj.moj.

  • @KanubhaiTadvi-y5q
    @KanubhaiTadvi-y5q Місяць тому

    હુ એ આ ફિલ્મ ત્રણ વખત જોઈ છે 😮❤❤

  • @bhovanbapuvlogs5063
    @bhovanbapuvlogs5063 2 роки тому +2

    So Super I Layk you are Very nice 👍 Some Jay Praful BhAi Dave

    • @mtbhatiyabhatiya7363
      @mtbhatiyabhatiya7363 2 роки тому

      વાહ ભાઈ વાહ મેળા ના
      મનેખ ને હવે આવી જોડી કદાચ નહીં મળે
      🌿🌿🌿🌿🌿🌿

  • @ParshotamGohil
    @ParshotamGohil 3 місяці тому +1

    Maru manpasand song

  • @lakhmanbhaimakwana43
    @lakhmanbhaimakwana43 2 роки тому +10

    જુનુ એ જુનુ ભાઈ ભાઈ👌👌👌

  • @RavalPopatbhai-e8h
    @RavalPopatbhai-e8h Рік тому +1

    Vah khub saras

  • @AlpeshGohil-wn8bk
    @AlpeshGohil-wn8bk 4 місяці тому +1

    Old is gold hoooo❤❤❤❤

  • @gogojogi2964
    @gogojogi2964 2 роки тому +67

    એક સુવર્ણ યુગ આથમયો એ ને આજ યાદ કરવી છીએ ત્યારે આંખો ભીંજાઇ જાય છે

  • @manharsinhpadhiyar9615
    @manharsinhpadhiyar9615 2 роки тому +9

    ખૂબ જ સુંદર ગીત!!!!!!!
    મનહરસિંહ પઢિયાર .હિંમતનગર

  • @keshavjishah3197
    @keshavjishah3197 2 роки тому +2

    Very nice song 16.6.2022.💿16.14. 👌🤷👍🙋‍♀️👍👌📀

  • @kishanbharwad4541
    @kishanbharwad4541 6 місяців тому

    Super prafful bhai,Usha Mangeshkar , Avinash vyash

  • @valabhaiahir7764
    @valabhaiahir7764 Рік тому +1

    નાનપણ યાદ આવી ગયો

  • @RajendrabhaiMiyatra
    @RajendrabhaiMiyatra 2 місяці тому

    જોડી આવશે નહિ ને જોડી જમાવટ થશે નહીં 🌹🌹

  • @govindpatel3654
    @govindpatel3654 Рік тому +1

    Kash a divaso pachha avijay

  • @gordhanvaghasia7047
    @gordhanvaghasia7047 Рік тому +1

    My favourite singer Praful bhai dave

  • @RupatiyaManshukha
    @RupatiyaManshukha Місяць тому

    આઞીત બહુ ગમે

  • @gohilmukesh5198
    @gohilmukesh5198 3 місяці тому

    પ્રફુલ દવે ના ગીત સાંભળી ને મન પ્રફુલ્લિત થઇ જાય છે

  • @vishnubhaipanchal5738
    @vishnubhaipanchal5738 2 роки тому +2

    Dave saheb super to super avaj

  • @pateliyadhirubhai504
    @pateliyadhirubhai504 Рік тому +3

    જુનું એજ નવું છે...
    🌻🌻🌻🌻🌻🌻🌻🌻🕉

  • @chetanpatel-yp7kz
    @chetanpatel-yp7kz Рік тому

    Golden saga of gujarati movie

  • @narensukhanandi3366
    @narensukhanandi3366 Рік тому +1

    kash fari e divaso pachha aavi jay

  • @ThakorNaranbhai-p4h
    @ThakorNaranbhai-p4h 4 місяці тому +1

    very.n ice. songbyprafuldave

  • @manishrana7766
    @manishrana7766 25 днів тому

    Samay jata vaar nathi lagato ..hu aaj 45varas no thayo chu bachpan maa joyel badha Gujarati movies naa geeto jota bachpan yaad aavi jaay che fakt 2 rupeeya ma joyela pictureo maryada Valo time

  • @yashshrimali5439
    @yashshrimali5439 Рік тому +1

    ખુબ સરસ લાગે છે આ ગી ત

  • @manubhainadoda3450
    @manubhainadoda3450 Місяць тому

    अति सुन्दर

  • @vijaymakwanavijaymakwana7790

    સરસ ગીત વા વા મજા આવી ગઈ। ।।।

  • @ajbabhaipatel8023
    @ajbabhaipatel8023 Рік тому +1

    Ati sunder geet old is gold

  • @hitendrapatel7677
    @hitendrapatel7677 Рік тому

    Vah Garvi Gujarat ❤

  • @abbassandhi5858
    @abbassandhi5858 2 місяці тому

    Jane kha gay vo din

  • @nkkhant-yb2sj
    @nkkhant-yb2sj 2 місяці тому

    Gujarati song very best

  • @kesrisinhsolanki8677
    @kesrisinhsolanki8677 2 роки тому +1

    Vah Kya Bat Hai👌

  • @ishwarbhaiprajapati6650
    @ishwarbhaiprajapati6650 2 місяці тому

    I love gujarti I love gujarti sangit kbkbkb

  • @dipakchavda3948
    @dipakchavda3948 5 днів тому

    Snehlataji ni aankh na chada gajab na che, anupam Ane bemisal che

  • @kirtisuthar3197
    @kirtisuthar3197 2 місяці тому

    મેં ફીલમ 2રૂપીયા માં જોયેલું છે

  • @bharatjasani3816
    @bharatjasani3816 4 місяці тому +1

    યાદ આ વેછે મને😢

  • @navinsolanki3257
    @navinsolanki3257 Рік тому +1

    જુગ જુગ જીવો મારા વ્હાલા

  • @rathodbharat9777
    @rathodbharat9777 3 місяці тому

    ❤saneh lata dede parpul sar.....tenk,s yar.....

  • @vaibhavthakorvlog
    @vaibhavthakorvlog 2 роки тому +1

    Super Praful bhi

  • @Chandrakant_Kapadia
    @Chandrakant_Kapadia 6 місяців тому

    વાહ પ્રફુલ્લ ભાઈ વાહ!!!

  • @dineshthakor98
    @dineshthakor98 Рік тому

    સુંદર ગીત નિંદર આવી ગઈ..

  • @linusmacwan1722
    @linusmacwan1722 Рік тому

    વાહ કેવું સરસ જીવન

  • @varsakhiyaranabhai987
    @varsakhiyaranabhai987 6 місяців тому

    આ બધા કલાકારો ની વાત જ નો થાય ભાઈ.
    આવી ગીતો આવો અભિનય હવે ના કલાકારોમાં જોવાય નો મળે.