Van MA chandliyo ugyo

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 107

  • @Keshubhai577
    @Keshubhai577 Місяць тому +4

    વાહ શું એ સમય હતો જ્યારે આખું કુટુંબ એક સાથે બેસીને આવી સુંદર ફિલ્મો જોતા હતા. એ સુવર્ણ યુગ હવે પાછો નહિ આવે એનું ખુબજ દુઃખ છે.

  • @GOPALMukhi-fx1km
    @GOPALMukhi-fx1km Рік тому +12

    ❤❤ જોવા નય મળે ઉપેન્દ્ર ત્રિવેદી જી ❤❤wha ઉપેન્દ્ર જી wha

  • @ragnathchaudhari9392
    @ragnathchaudhari9392 Рік тому +11

    आ समय पागल बनावी ने गयो ते भूलातुं नथी,आ जोडी ने प्रणाम 🙏

  • @janakrajput6578
    @janakrajput6578 Рік тому +34

    ગુજરાતી ફિલ્મો નો સુવર્ણ કાળ સમયના વહેણમાં વહી ગયો પણ એ સૌભાગ્ય હતું કે ઉપેન્દ્ર ત્રિવેદી અને સનેહલતા ને જોઈ શકયા …!

  • @ashokkumarbarot8482
    @ashokkumarbarot8482 Рік тому +11

    ખૂબજ મધુર ગીત અને સાથે ઉપેન્દ્રભાઇ અને સ્નેહલતા જેવાં કલાકારની બેલડી. વારંવાર સાંભળવું ગમે તેવું સુંદર ગીત છે.

  • @GOPALMukhi-fx1km
    @GOPALMukhi-fx1km Рік тому +11

    વાસલી નો સુર જોરદાર છે

  • @sanjaylimbachiya135
    @sanjaylimbachiya135 2 роки тому +31

    મારું મન પસંદ ગીત....
    વાહ..... મારું ગુજરાત..
    મારી સંસ્કૃતિ............

  • @eshwarsolanki3907
    @eshwarsolanki3907 2 роки тому +7

    So beautiful amazing song so beautiful music lyrics and singing 🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️

  • @babujithakor7499
    @babujithakor7499 Рік тому +33

    સોરઠધરા ને આહીરકુળ ગુજરાત ની કલગી સમાન છે શેતલને કાં ઠે ફિલ્મ અને તેના ગીતો ની કોઈ બરાબરી કરી શકે તેમ નથી ઉપેન્દ્ર ત્રિવેદી સ્નેહ લતાની અદાકારી લાજવાબ છે અમે નસીબદાર છીએ કે તે સમયને‌‌માણયૉ . બાલજી વડુ

  • @HasmukhlalBarot
    @HasmukhlalBarot Рік тому +6

    Upendra Bhai please you come back once more😢😢😢😢😢.

  • @bharatchavda8232
    @bharatchavda8232 4 роки тому +23

    ખૂબ સુંદર ગીત ..અને આવા સુંદર ગીત માં જે મીઠી મધુર વાંસળી વાગે છે એ તો અવર્ણીય છે.

  • @tashmivyas
    @tashmivyas 9 місяців тому +3

    Su abhinay karyo che , especially snehlataji e, absolutely amazing 🙏 kalja na tukda thay jai, bev prem karnara ne madvu che pan nathi madi sakta samaj ane vijog na lidhe, upendra trivedi e pan saras abhinay karyo che, ane baun saras gayu che suman kalyanpur e 👌😭💓

  • @rajeshgohil9266
    @rajeshgohil9266 3 роки тому +10

    Atlu saras gujarati geet....! Aa geet ane kalakaro na jetla vakhan karu etla ochha chhe..evergreen...

  • @ravindrabhaipadhiyar7873
    @ravindrabhaipadhiyar7873 Місяць тому +9

    ખરેખર આ જોડી ગયા પછી બિલકુલ નથી ગમતું

  • @HemarajBhachani
    @HemarajBhachani Рік тому +1

    Aa git na sabado pan good chhe Jenathi prachin yad aavi Jay gitkar ne dhanyvad

  • @manharsinhpadhiyar9615
    @manharsinhpadhiyar9615 2 роки тому +6

    ખૂબ જ સુંદર ગીત.
    વાહ !!!!!! ગુજરાતી ભાષા વાહ!!!!!
    અતિસુંદર.
    મનહરસિંહ પઢિયાર હિંમતનગર.

  • @HasmukhlalBarot
    @HasmukhlalBarot Рік тому +1

    Upendra Bhai i miss you, you was Abhinay samart.😢😢😢😢😢.

  • @solankiyogendrabhai1139
    @solankiyogendrabhai1139 4 місяці тому +3

    Marvelous song. word's and beautiful music 🎵🎶

  • @dhirubhaisolanki6346
    @dhirubhaisolanki6346 Рік тому +6

    ખૂબ જ સુંદર લોકગીત

  • @yogeshvaghela6722
    @yogeshvaghela6722 2 роки тому +12

    ગુજરાતી.. કલાકારો.... પ્રફુલભાઇ દવે. વેલજીભાઇ ગજ્જર. સુમન કલ્યાણપુર. આશા ભોંસલે..👍👍👍👍👍

  • @aniruddhsinhgohil4960
    @aniruddhsinhgohil4960 3 місяці тому +2

    એ સમય કદાચ આજે યાદ કરી ને આજના ફિલ્મ અને તેના ગીત કેટલા બોગસ ગીતો બને શે. ગુજરાતી ફિલ્મ ની ગોલ્ડન જોડી હતી

  • @saintchristopher8228
    @saintchristopher8228 4 місяці тому +2

    ❤🎉❤Avinash Vyas has made great contribution to the Gujarati Film Music 🎉❤🎉

  • @ravangamingyt7613
    @ravangamingyt7613 Рік тому +7

    વાંસળી ના સૂર ગજબ

  • @JIGAR-18-FREE-FIRE
    @JIGAR-18-FREE-FIRE 2 місяці тому +1

    જય રામદેવ પીર 🙏🌹🙏

  • @baraiyamukeshbhai8044
    @baraiyamukeshbhai8044 3 місяці тому +3

    હવે પછી આ ઞીત આ સમય ક્યારેય નહીં આવે ❤❤❤❤❤❤❤❤❤

  • @kamleshraval7541
    @kamleshraval7541 3 роки тому +7

    Junu etalu sonu.. (24 caret gold)

  • @rajubhaiparmar3150
    @rajubhaiparmar3150 Рік тому +4

    ખુબજ સરસ ગીત છે

  • @ManishRathod-g9g
    @ManishRathod-g9g 3 місяці тому +2

    સુપરહિટ

  • @rajendrakumarraval3284
    @rajendrakumarraval3284 2 місяці тому +1

    Hartley Gurjar Good Geet ❤❤❤😊

  • @niralchavda4111
    @niralchavda4111 2 роки тому +8

    amazing voice by Suman kalyanpur

  • @dpgohil4681
    @dpgohil4681 3 місяці тому +4

    સુપર ગીત છે

  • @bharatbhaithakor3291
    @bharatbhaithakor3291 2 роки тому +4

    અમે ઇડરિયો ગઢ જીત્યા રે....
    ગીત મુકજો
    ફિલ્મ ધરતી માતા (1976)

  • @yogeshvaghela6722
    @yogeshvaghela6722 2 роки тому +8

    ગુજરાતી ગીત... ગ્રેટ..... ભાવ.. પ્રેમ.. સમર્પણ

  • @sgpatel3686
    @sgpatel3686 Місяць тому

    ખરેખર અદભુત ગીતો

  • @manojjadav2346
    @manojjadav2346 Рік тому +2

    સરસ‌્.્્ઞીત‌‌છૂ
    આવાઞીત...બનતાનથી

  • @bhartibenpanchal6951
    @bhartibenpanchal6951 Рік тому +2

    My feveritsong

  • @jilanisabapu4874
    @jilanisabapu4874 Рік тому +1

    Setal ne kanthe dhari 😢

  • @sardiyaranjit5045
    @sardiyaranjit5045 2 роки тому +8

    Original gujrati song wah 🙏🏿

  • @virchandbhaisolanki3385
    @virchandbhaisolanki3385 5 місяців тому +3

    Super song may fevrit

  • @yogendraprajapati7391
    @yogendraprajapati7391 4 роки тому +7

    Sunder Gujarati song

  • @GOPALMukhi-fx1km
    @GOPALMukhi-fx1km Рік тому +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @dr.virendradolasia8752
    @dr.virendradolasia8752 3 роки тому +3

    બહુ સરસ 👍👍

  • @BabubhaiPatel-dy8zu
    @BabubhaiPatel-dy8zu 3 місяці тому +6

    આ જોડી ગઈ પછી ગુજરાતી પિક્ચરો જોવાના બંધ કર્યા

  • @kishorsinhvaghela21
    @kishorsinhvaghela21 3 роки тому +4

    Supar hit jodi

  • @monasaxena8105
    @monasaxena8105 2 роки тому +2

    Mast song

  • @harsharohela3920
    @harsharohela3920 3 роки тому +4

    Superb geet 👌

  • @arjunumreth7258
    @arjunumreth7258 3 роки тому +8

    Avinash dada miss you

  • @rathodmahendra2219
    @rathodmahendra2219 3 місяці тому +1

    હવે એ સમય ક્યારેય નહી આવે 😢😢😢

  • @bharat.p.bharat.p4551
    @bharat.p.bharat.p4551 11 місяців тому +1

    લાજવાબ સુપર સોંગ.

  • @NarsinhbhaiVankar
    @NarsinhbhaiVankar 3 місяці тому

    તદ્દન સાચી વાત છે...

  • @Rajendrapanchal-ct8yy
    @Rajendrapanchal-ct8yy 5 місяців тому +1

    ❤❤hchi.film.ka.best.git❤

  • @krmitprajapati9023
    @krmitprajapati9023 29 днів тому

    એ ગોલ્ડન સમય હવે જોવા નહીં મળે.. ગોલ્ડન જોડી

  • @rajnibhaikantilal7944
    @rajnibhaikantilal7944 2 роки тому +2

    My favorite song

  • @chetanchauhan2423
    @chetanchauhan2423 2 роки тому +2

    👌👌👌👌👌🌷🌷

  • @HasmukhbhaiParjapati-d7i
    @HasmukhbhaiParjapati-d7i 15 днів тому

    Sorath ni Rasdhar jay garvi Gujarat

  • @shilpeshrathod4771
    @shilpeshrathod4771 2 роки тому +3

    વાહ

  • @ronaksinhchauhan432
    @ronaksinhchauhan432 10 місяців тому

    Su par, Jodi 🎉❤

  • @kinjalrajgor9505
    @kinjalrajgor9505 Рік тому +2

    गायक कलाकार ?

  • @badbunny1910
    @badbunny1910 2 місяці тому

    Avinash vyas great musician

  • @KiranbhaiThakor-s7j
    @KiranbhaiThakor-s7j 2 місяці тому

    Sneh last upendra trivedi jodi suraj chand jevi chhe ❤

  • @yunusvadadariya7087
    @yunusvadadariya7087 Рік тому +3

    JAY,HO

  • @bhaveshsolanki1332
    @bhaveshsolanki1332 4 роки тому +6

    My feverit song by original

  • @Satyanarayanbhandole
    @Satyanarayanbhandole 3 роки тому +3

    movie name plz

    • @vinjuda
      @vinjuda  3 роки тому

      Shetal ne kanthe

  • @IrfanGhanchi-kf3or
    @IrfanGhanchi-kf3or 3 місяці тому +1

    😢😢😢😢😢😢😢😢😢😢

  • @shaileshdodia3313
    @shaileshdodia3313 Рік тому +2

    Awesome song

  • @dineshshamariya3056
    @dineshshamariya3056 2 роки тому +3

    સેતલ ને કાંઠે વા............

  • @jkcreative4411
    @jkcreative4411 4 роки тому +4

    Jay hoo..wah

  • @makwanadivyang4396
    @makwanadivyang4396 3 роки тому +2

    Movie name

    • @vinjuda
      @vinjuda  3 роки тому +1

      Shetal ne kanthe

  • @IrfanGhanchi-kf3or
    @IrfanGhanchi-kf3or 3 місяці тому

    ❤❤😢😢❤❤

  • @manharsinhpadhiyar9615
    @manharsinhpadhiyar9615 2 роки тому +3

    જય જય ગરવી ગુજરાત!!!!!
    ધન્ય ગુર્જરધરા, ધન્ય સોરઠ ધરા.
    મનહરસિંહ પઢિયાર હિંમતનગર.

  • @sgpatel3686
    @sgpatel3686 Місяць тому

    ❤❤❤

  • @indarsinhhgohilindarsinh8986
    @indarsinhhgohilindarsinh8986 3 роки тому +1

    Moving name❤❤❤❤❤❤

    • @vinjuda
      @vinjuda  3 роки тому

      Shetal ne kanthe

  • @GeetaDave-ib2wc
    @GeetaDave-ib2wc 11 місяців тому +1

    સરસ

  • @chatnagoddes7402
    @chatnagoddes7402 2 роки тому +3

    Our culture 🐅

  • @umeshbhaibarot2874
    @umeshbhaibarot2874 3 роки тому +4

    Super

  • @mukundparmar4750
    @mukundparmar4750 Місяць тому +1

    Bast bast

  • @Rajendrapanchal-ct8yy
    @Rajendrapanchal-ct8yy 5 місяців тому

    Gujarat.saurastra.ni.sanskruti.fillm.ma..dekhay.che....❤ 3:24

  • @hadiyolshankarji1644
    @hadiyolshankarji1644 2 місяці тому +1

    ગુજરાતી ફિલ્મ નવરંગ ચૂંદડી ગીતો સાથે અપલોડ કરો જોવી છે

  • @jayminirana9626
    @jayminirana9626 Рік тому +2

    Bb

  • @ronaksinhchauhan432
    @ronaksinhchauhan432 11 місяців тому +1

    विवाह,garvi, गुजरात

  • @srkanpariya5653
    @srkanpariya5653 Рік тому +2

    Sonana. Divso. Viti. Gaya

  • @kiranbenchauhan7754
    @kiranbenchauhan7754 3 роки тому +3

    Wah

  • @mtbhatiyabhatiya7363
    @mtbhatiyabhatiya7363 Місяць тому

    ❤.

  • @GeetaDave-ib2wc
    @GeetaDave-ib2wc 11 місяців тому

  • @MahendraPatel-dj1xg
    @MahendraPatel-dj1xg 4 роки тому +4

    Mix song

  • @NarsinhbhaiVankar
    @NarsinhbhaiVankar 3 місяці тому

    બંને કલાકારો હાલમાં સક્રીય નથી..

  • @akherajayar6338
    @akherajayar6338 Рік тому +1

    Rudi ne rangeli vala tari vasadi setal ne kanthe

  • @rameshchauhan3057
    @rameshchauhan3057 5 місяців тому

    મારૂમનગમતુગીત

  • @DineshbhaiGohil-kw1dn
    @DineshbhaiGohil-kw1dn 4 місяці тому +1

    Ytiy

  • @lavatab6453
    @lavatab6453 Рік тому

    Sonano.samay.ye.hato

  • @VinodbhaiSenma-c6l
    @VinodbhaiSenma-c6l Місяць тому

    🇮🇳SENMA🇮🇳VlNODBHAl🇮🇳SHlVAHBAl🇮🇳🕉️18=10=20=24🕉️

  • @Rajendrapanchal-ct8yy
    @Rajendrapanchal-ct8yy 5 місяців тому

    Best guj.fillm.setalne.kanthe.u .trivedi.snehlata❤❤

  • @itsmesp4064
    @itsmesp4064 5 місяців тому

    હુ યુવાન હતો ત્યારે સ્નેહ લત્તા જેવી સુન્દર સ્રી નિ પાછ્ળ પાગલ હતો.અને તેનિ ફિલ્મ વાર વાર જોતો હતો.

  • @ajayborisa2792
    @ajayborisa2792 9 місяців тому +2

    Wah

  • @pdpanchal7179
    @pdpanchal7179 5 місяців тому

  • @MahendraPatel-dj1xg
    @MahendraPatel-dj1xg 3 роки тому +2

    Mix song