જેવી રીતે આપણે ખેડૂતોને અનદાતા માનવી છીએ એવી જ રીતે ખજુરભાઈ ગરીબો માટે ના બેલી એટલે કે ભગવાન છે જય સિધ્ધનાથ મહાદેવ ખજૂર ભાઈ ને હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના
ખજુર ભાઈ તમારા વિડીયો જોઈને રડવુ જ પડે, પણ તે ખુશી ના આંસું હોય છે, શબ્દો ઓછા પડે આશિષ માટે તો એટલું જ કહીશ, કે ઈશ્વર તમને સદા ખુશ રાખે જેથી બીજા ની જીંદગી મા ખુશી વહેંચી શકો, ❤❤❤🙏
નીતિન ભાઈ ભગવાન તમને ખૂબ સુખી રાખે ને લાંબુ આયુષ્ય આપે એવી પ્રાથના 🙏 તમે જે દુઃખી લોકો ની સેવા કરો છો એ જોઈ ને ઘણા માલેતુજાર ગુજરાતીઓ એ પ્રેરણા લેવી જોઈએ 🙏
ભગવાન અને લાંબુ આયુષ્ય આપે એવી મારી પ્રાર્થના ભગવાન એને બહુ મોટો માણસ બનાવે આવી રીતના બધાયના કામ કરે ખજૂર જય માતાજી ખજૂર ભાઈ તમે શું કહેવા માંગો છો મિત્રો જય માં મોગલ🙏🏽🙏🏽👍👍
લાખ લાખ વંદન છે તમને નિતિનભાઇ... ખુબ જ સુંદર કાર્ય. તમને તથા ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન...પ્રભુ પરમાત્મા આપની દરેક મનોકામના પૂર્ણ કરે તેવી દીલ થી પ્રાર્થના કરૂ છું.....જય માતાજી... Jay Shree Krishna
Badha mandir maa bhgwan ne gite che parntu bhgwan to खजूर भाई जी ने पोपट भाई जेवा लोंको ने अंदर बसेला चे selutbhau जैसे जय जवान और जय किसान के लिए वैसे ही हमारे खजूर भाई और पोपट भाई के लिए जय हो🙏🙏🙏🙏🙏🙏🙏
ખજૂરભાઈ ને તો દિલ થી હિરો માનીયે છીએ ખજૂરભાઈ તો મહાદેવ મહાદેવ છે આટલુ સરસ સુદંર કામ ગરીબ લાચાર માટે કામ કરે એક મહાદેવ જે માગે એ આપે બીજા મારા ખજૂરભાઈ જે માગે એ મલે ...હર હર મહાદેવ 🌺🙏
ખજૂરભાઈ ઘણું જીવો તમને અને તમારા માતા-પિતા ને ખુબખુબ ધન્યવાદ સ્વસ્થ નીરોગી અને સુખી રહો સાથે જવો ત્યાં સુધી આવા સત્કાર્યો કરતા રહો એવી દિલથી ભોળાનાથ ને પ્રાર્થના કરું.જય શ્રીકૃષ્ણ હરિૐ નમઃ શિવાય.
It's not for one family but he has been doing this for so many needy families.God bless him forever n always keeps him healthy n wealthy .Hats off to you Khajurbhai...Hope to meet you you once in a lifetime .
Nitin. .A w e s o m e👌👍. . transformation of home in this way👍🏻Nitin,Tarun और बाकी जो लोग इस मुहीम मे जुड़े हुए है उनको दिल से धन्यवाद ! के इतनी मेहनत करके इन लोगोके लिये ये सपनों से भी खुबसूरत घर बनाके दिया है और जरुरत् से भी ज्यादा जीवनकी चीजोकि पूर्ति करदी है इश्के लिये नीतिन और तरुण का क्या कहना सच्ची..L❤️ve u both of u🤞🏻. . 🙏जय श्री कृष्णा🙏
Absolutely best work by the entire team! Try to incorporate English subtitles. Not only Gujarat but the entire country and world will inspire by your work!
Waah... No words for your good work, You have taken care for all the items which is needed to nilam...Not needed but more than needy items you had provided... Really good job by your team... Thank You...🥰
""One of the best things about dude is that he never takes credit for himself when he achieves something. He always request us. The audience and his team, and he is polite in al his video. We congratulate ourselves on this achievement. More to come.......
ભગવાન તો નથી જોયા પણ ખજુરભાઈ ના રૂપ માં સાક્ષાત દર્શન થાય છે, જય હો ખજુરભાઈ ની .... 🌹🙏🙏🌹
દુનિયા દગાબાજી
ua-cam.com/video/ysBjxSIWekU/v-deo.html
એકવાર જરુરથી જોવો ☝️☝️☝️🙏🙏🙏🙏
હા ખજુર ભાઈ હા વાલા
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ
👍👍👍👍👍👍👍👍
મારા તરફથી ખજુર ભાઈ ને અને તમને પન સલામ 🙏🙏🙏🙏
વાહ મારા વીરા વાહ.....કુદરત તને ખુબ ખુબ આપશે એવી હ્રદય પૂર્વક પ્રાર્થના કરું છું.....🙏🙏🙏
દુનિયા દગાબાજી
ua-cam.com/video/ysBjxSIWekU/v-deo.html
એકવાર જરુરથી જોવો ☝️☝️☝️🙏🙏🙏🙏
મારા તરફથી ખજુર ભાઈ ને અને તમને પન સલામ 🙏🙏🙏🙏
અલ્લહા તમને સલામત રાખે ખુબ આગળ વધો જરૂરિયાત મંદો ની મદદ કરતા રહો.. આમીન
😂😂😂😂
Kon allah ?
ખજૂરભાઇ લોકો માટે જેટલો શુભ ભાવ રાખે છે અને જેટલો સમય અને ધન વાપરે છે તેનાથી અનેક ગણું વધારે ભગવાન તેમને આપતા રહે તેવી અભ્યર્થના .🙏🙏🙏🇮🇳
લાખ લાખ વંદન છે🙏🏻ખજૂર ભાઈ નામાતા🙏🏻પિતાને
મેલડી માં🙏🏻ખુબ આગળ વધારે ખજૂર ભાઈને
મારા તરફથી ખજુર ભાઈ ને અને તમને પન સલામ 🙏🙏🙏🙏
भगवान ने इन्हें गरीबों की सेवा के लिए भेजा है।
जिसका कोई नहीं उसका खजुर भाई।
નિતીનભાઇ અને તમારી ટીમને અભિનંદન 💐💐
ગરીબની આંખોમાં ખુશી લાવવી એ મોટું પુણ્યનું કામ છે
લાખ લાખ વંદન 🙏
ધન છે તમારી જનેતાને જને ખજૂર ભાઇ જેવા મહાન માણસ ને જનમ આપો 🙏🙏🙏
❤yes
મારા તરફથી ખજુર ભાઈ ને અને તમને પન સલામ 🙏🙏🙏🙏
Nitinbhai Dwarkadhish tamne ane tamara family ne world na badha sukh aapse.. Jay Dwarkadhish🙏
નીલમ બેન ની ખુશી અને હાસ્ય મા ભગવાન દેખાય છે 😍ખજુર ભાઈ ને બીજા બધાય ના આશીર્વાદ મળેજ છે પણ નીલમબેન ના આશીર્વાદ 👌👌👌👌સીધા પરમાત્મા તરફથી 😍🙏
મારા તરફથી ખજુર ભાઈ ને અને તમને પન સલામ 🙏🙏🙏🙏
કોણ કોણ ખજુરભાઈ ને સાક્ષાત ભગવાનનુ રૂપ માને છે🙏🏻જય શ્રી કૃષ્ણ 🙏🏻
🤣🤣🤣
હુ
🙏🥺😥
Nice video 👌
youtube.com/@darshan...mori...3970
ખૂબ ખૂબ અભિનંદન ખજૂરભાઈ માં ભગવતી હંમેશા તમારા પર મહેરબાન રહે એવી હું દિલ થી પ્રાથના કરું છુ
જેવી રીતે આપણે ખેડૂતોને અનદાતા માનવી છીએ એવી જ રીતે ખજુરભાઈ ગરીબો માટે ના બેલી એટલે કે ભગવાન છે જય સિધ્ધનાથ મહાદેવ ખજૂર ભાઈ ને હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના
મારા તરફથી ખજુર ભાઈ ને અને તમને પન સલામ 🙏🙏🙏🙏
❤😂 6:37 ❤@@sbvejavada
ખજુર ભાઈ તમે ગરિબો ના ભગવાન છો ❤️ ભગવાન તમને અને તમારી તિમ ને પણ સલામત રાખે ❤️🙏 જય કષ્ટભંજન દેવ 🙏❤️
મારા તરફથી ખજુર ભાઈ ને અને તમને પન સલામ 🙏🙏🙏🙏
@@sbvejavada thanks bhai 🙏❤️
He prbhu aatli aankh aapra modi sarakar ni pn thay to koi garib lachar na bane
@@meenapatel9185 sachi vat che tamari
Khajurbhai jevu koi nthi duniya ma ❤️😍🥰🤝👍
ખજુરભાઈ ના ચરણોમાં લાખો વંદન 🙏🙏🙏🙏🙏👌
He deserves ભારત રત્ન ♥️🇮🇳
Sure 100%
Sachi vat
Bharat ratna pan nano award pade tenathi pan koi moto Award hoi to te apvo joiye 😘🥰😍
👏👏@@solankinayan1407
મારા તરફથી ખજુર ભાઈ ને અને તમને પન સલામ 🙏🙏🙏🙏
Very good khajurbhai for your wonderful work.
જય માતાજી ખજૂર ભાઈ મોગલ માં હર પલ ખુશ રાખે ❤️❤️🙏
🙏🙏 ખજૂર ભાઈ તમે ખૂબ જ સુંદર કાર્ય કરો છો
ખજુર ભાઈ તમારા વિડીયો જોઈને રડવુ જ પડે, પણ તે ખુશી ના આંસું હોય છે,
શબ્દો ઓછા પડે આશિષ માટે તો એટલું જ કહીશ, કે ઈશ્વર તમને સદા ખુશ રાખે જેથી બીજા ની જીંદગી મા ખુશી વહેંચી શકો,
❤❤❤🙏
Sachi vaat
મારા તરફથી ખજુર ભાઈ ને અને તમને પન સલામ 🙏🙏🙏🙏
ઉદાર હાથે ધન વાપરનાર ખજૂરભાઇ તમને ભગવાન દુનિયામાં એક એક વ્યક્તિ ને યાદ કરવા પડે એટલી સફળતા પ્રાપ્ત થાય
Tameato,Bagvaanso
નીતિન ભાઈ ભગવાન તમને ખૂબ સુખી રાખે ને લાંબુ આયુષ્ય આપે એવી પ્રાથના 🙏 તમે જે દુઃખી લોકો ની સેવા કરો છો એ જોઈ ને ઘણા માલેતુજાર ગુજરાતીઓ એ પ્રેરણા લેવી જોઈએ 🙏
વાહ ભાઈ તમારા જેવા માણસો ની આપડા દેશ ને જરૂર છે.... 🙏🙏
મારા તરફથી ખજુર ભાઈ ને અને તમને પન સલામ 🙏🙏🙏🙏
Aankh ma aashu aavi gaya khub Saras khajurbhai👏👏👏👏
તમારા વિડિઓ જોઇને હુ ભાવુક થઈ જાવ છું..નીતીન ભાઈ તમે ભગવાન છો..તમે અને તમારી ટીમ બોવ સરસ કામ કરો છો 🙏🙏🙏🙏
ભગવાન અને લાંબુ આયુષ્ય આપે એવી મારી પ્રાર્થના ભગવાન એને બહુ મોટો માણસ બનાવે આવી રીતના બધાયના કામ કરે ખજૂર જય માતાજી ખજૂર ભાઈ તમે શું કહેવા માંગો છો મિત્રો જય માં મોગલ🙏🏽🙏🏽👍👍
Khajur bhai ek war porbandar aav jo ne hu tamari bav moti fane chu 😍😍♥️♥️
🌹👏ધન્ય છો નિતીનભાઇ જાની💝 અને તમારા માતા💖 પિતા જેમણે આવા વીર પુરુષ ને જન્મ આપ્યો
,,,🌹રામાપીર સદા સુખી રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના,,🌹
મારો સાચો ભગવાન નીતિન જાની 💗❤️
ખૂબ ખુબ આભાર ખજુર ભાઈ તમારો આવું તો કોઈ ફિલ્મનો હિરો પણ નથી કરી શક્યો એ તમે કરી બતાવ્યું
ગુજરાતનો હાવજ ગરીબોનો બેલી જુગ જુગ જીયો ખજુરભાઈ (નીતીનભાઈ) સો સો સલામ તમને તમારી ટીમને તમારા માં બાપને લાખ લાખ વંદન છે જય માતાજી 🙏🙏🙏🙏
મારા તરફથી ખજુર ભાઈ ને અને તમને પન સલામ 🙏🙏🙏🙏
ખજૂર ભાઈ ભગવાન તમને અખૂટ ધન દોલત આપે અને તમે આવી જ સેવા કરતા રહો જય શ્રી કૃષ્ણ,જય માં મોગલ 🙏🙏🙏❤️❤️
મારા તરફથી ખજુર ભાઈ ને અને તમને પન સલામ 🙏🙏🙏🙏
Khajur bhai bhagwan nu rup bani ne avya che Pruthvi par ❤
લાખ લાખ વંદન છે તમને નિતિનભાઇ... ખુબ જ સુંદર કાર્ય. તમને તથા ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન...પ્રભુ પરમાત્મા આપની દરેક મનોકામના પૂર્ણ કરે તેવી દીલ થી પ્રાર્થના કરૂ છું.....જય માતાજી...
Jay Shree Krishna
Jay sri krishna
જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની very good 👍 boss
Khajur bhai bhagwan thamane shakti aape🙏🙏👌👌👌nice ghar banavi aapyu jay mata ji
બસ 🙌
અમારા કુળ દેવી યાહા મોગી માતા તમને ખુબ આશીર્વાદ આપે...♥️
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️
Mane garv thaye chhe khajur bhai upar 🥰🥰🥰
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે 🙏❣️
Badha
Chup re chu✨
❤️લાખ લાખ વંદન ખજુર ભાઈને
❤️આજ નીલમબેન ને🙏🏻🙏🏻નવું જીવન🙏🏻મળી ગયું
જુગ જુગ જીવો ખજૂર ભાઈ
Jo ava kam karta hoy e ne manva na pade e bhagvan j hoy 🙏👍
ua-cam.com/video/KDdWe9NFujo/v-deo.html
વાહ ખજૂર ભાઈ વાહ
તમને લાખ લાખ વંદન આમ ગરીબ માણસો ના આંસુ લુછવા માં મહાદેવ તમને ખુબ ખુબ આશીર્વાદ આપે.
જય માતાજી જય ઠાકર જય દ્વારકાધીશ 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ માલધારી સમાજ તરફથી ખજુર ભાઈ અને પુરી ટીમને ધન્ય વાદ છે માલધારી સમાજ તરફથી 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કોણ કોણ ખજૂર ભાઈ ને રિયલ હિરો માને છે ❤️🙏
🙏🙏V.good work 🙏🙏
વાહ ભગવાન
Badha mandir maa bhgwan ne gite che parntu bhgwan to खजूर भाई जी ने पोपट भाई जेवा लोंको ने अंदर बसेला चे selutbhau जैसे जय जवान और जय किसान के लिए वैसे ही हमारे खजूर भाई और पोपट भाई के लिए जय हो🙏🙏🙏🙏🙏🙏🙏
ખજૂરભાઈ ને તો દિલ થી હિરો માનીયે છીએ ખજૂરભાઈ તો મહાદેવ મહાદેવ છે આટલુ સરસ સુદંર કામ ગરીબ લાચાર માટે કામ કરે એક મહાદેવ જે માગે એ આપે બીજા મારા ખજૂરભાઈ જે માગે એ મલે ...હર હર મહાદેવ 🌺🙏
Supar hero che bhai
ખજૂરભાઈ ઘણું જીવો તમને અને તમારા માતા-પિતા ને ખુબખુબ ધન્યવાદ સ્વસ્થ નીરોગી અને સુખી રહો સાથે જવો ત્યાં સુધી આવા સત્કાર્યો કરતા રહો એવી દિલથી ભોળાનાથ ને પ્રાર્થના કરું.જય શ્રીકૃષ્ણ હરિૐ નમઃ શિવાય.
God tussi great Ho.... 👌 Khajur Bhai tame pan great cho....❤️
ખૂબ ખૂબ અભિનંદન ભાઈ.
શબ્દોથી આપની સેવાને વર્ણવવી અશક્ય છે.
ઈશ્વર આપને અને આપની ટીમને દીર્ઘાયુ અને સુખ આપે. 👌👌👌👌👌👏🏆🙏🚩
કોટિ કોટિ🙏🙏🙏🙏🙏 વંદન🙏 ખજુર ભાઈ 🙏
કહેવાના શબ્દો નથી. જય સોમનાથ 🙏🙏🙏🙏🙏
ખજૂર ભાઈ ભગવાન તમને ખુબ ખુબ ખુશ રાખે ભાઈ ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે ભગવાન તો જોયા નથી પણ ભગવાન ના રુપમાં તમે ભાઈ
It's not for one family but he has been doing this for so many needy families.God bless him forever n always keeps him healthy n wealthy .Hats off to you Khajurbhai...Hope to meet you you once in a lifetime .
મારા તરફથી ખજુર ભાઈ ને અને તમને પન સલામ 🙏🙏🙏🙏
લાખ લાખ અભિનંદન છે ખજુર ભાઈ તમને..અને તમારાં માતા-પિતા નેં..😔..🤗..👍🤝👍..🙌
મારા તરફથી ખજુર ભાઈ ને અને તમને પન સલામ 🙏🙏🙏🙏
મારા તરફથી ખજુર ભાઈ ને અને તમને પન સલામ 🙏🙏🙏🙏
No words for khajur bhai 🙌🙌
ભગવાન તમને જાજુ આપે ખજુર ભાઈ 🙏🙏🙏
સાચી વાત છે ખજુરભાઈ આવા ખુબજ ગરીબ લોકોની મદદ કરે છે
માટે ખજુરભાઈ નો આભાર...
ખુબ ખુબ આભાર ખજૂર ભાઈ
ભગવાન દ્વાકાધીશના તમારી 10000 પેઢી ને સુખી અને સમૃદ્ધ આપે
સતત આવા કામ કરતા રહો તેવી માં ભગવતી ને પ્રાથના
ખજુર ભાઈ ભગવાન નો અવતાર છે અને દુઃખિયા નો દાતાર છે
જય શ્રી કૃષ્ણ 🙏
ભાઈ, જય શ્રી કૃષ્ણ હર મહાદેવ. વંદન છે આપશ્રી ને અને વંદન છે જીગલી ખજુર ની આખી ટીમ ને.🙏🙏🙏🙏💐💐🌹
Tamari seva joi ne amari akho maa Pani awe che dhany cho tame khajur Bhai tamne koti koti vandan 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 namste khajur Bhai
Nitin. .A w e s o m e👌👍. . transformation of home in this way👍🏻Nitin,Tarun और बाकी जो लोग इस मुहीम मे जुड़े हुए है उनको दिल से धन्यवाद ! के इतनी मेहनत करके इन लोगोके लिये ये सपनों से भी खुबसूरत घर बनाके दिया है और जरुरत् से भी ज्यादा जीवनकी चीजोकि पूर्ति करदी है इश्के लिये नीतिन और तरुण का क्या कहना सच्ची..L❤️ve u both of u🤞🏻. .
🙏जय श्री कृष्णा🙏
મારા તરફથી ખજુર ભાઈ ને અને તમને પન સલામ 🙏🙏🙏🙏
ખુબ અદભુત દૃશ્ય છે ભાઈ ધન્ય છે ખજુર ભાઈ અને તેની ટીમ ને 🙏❣️🤩
Very well done khajur bhai & team....God bless you...
# ગુજરાત ના સાચા હિરો ❤️
Vah બાપલીયા વાહ ભગવાન છો તમે🙏🙏🙏🙏🙏🙏🙏
Khajurbhai bhagvan no Avtar ❤️😍🥰
ખૂબ ખૂબ જીવન માં આગળ વધો મારા ભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🤩🤩🤩🤩🤗🤗🤗🤗🤗
મારા તરફથી ખજુર ભાઈ ને અને તમને પન સલામ 🙏🙏🙏🙏
🙏ભાઈ શબ્દ નથી તમને ભગવાન ખૂબ ખુશ રાખે આવા કામ કરતા રિયા જય મુરલીધર 🙏
ખજુર ભાઈ ને ઉમિયા માતા ખૂબ ખુશ રાખે એવી મા ઉમિયા માતા ને પર્થના કરું છુ 🙏🙏
મારા તરફથી ખજુર ભાઈ ને અને તમને પન સલામ 🙏🙏🙏🙏
Absolutely best work by the entire team! Try to incorporate English subtitles. Not only Gujarat but the entire country and world will inspire by your work!
Right.. @Khajurbhai
𝐽𝑎𝑦 𝑚𝑎𝑡𝑎𝑗𝑖 𝑘ℎ𝑎𝑗𝑢𝑟 𝐵𝐻𝐴𝐼
Jay ho khajur bhai maa mongal 100 varas na kare Ane saja narva rakhe aevi maa mongal ne prathna se jug jug jiyo khajur bhai.
ખજૂર ભાઈ you are real ભગવાન ❤
ભુખ્યા નું ભોણુ નિરાદર નું નોણુ..
Jay Dwarkadhish ♥️
ખજૂર ભાઈ શોમનાથ દાદા તમારી બધી મનોકામના પુરી પાડે khajur the super hero 🇮🇳👏👏👏
મારા તરફથી ખજુર ભાઈ ને અને તમને પન સલામ 🙏🙏🙏🙏
ધન્ય છે ભાઈ તમને તમારા કામ ને અને તમારી જનેતાને🙏ભગવાન તમારી ઉપર કૃપા આવીજ રીતે રાખે.
મારા તરફથી ખજુર ભાઈ ને અને તમને પન સલામ 🙏🙏🙏🙏
ગુજરાત માં દરેક માઁ જોડે તમારો જેવો દીકરો મળે ❤❤❤🇮🇳🇮🇳🇮🇳જય હિન્દ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Love Bhai
❤️❤️ ખુબ સરસ ખજુર ભાઈ ♥️♥️
ધન્ય છે ખજૂર ભાઇ તમારી જનેતાને દાદા હનુમાન તમારી હંમેશા રક્ષા કરે ❤❤❤❤❤❤😢
ભારત રત્ન ના હકદાર આપડા સૌ કોઈ ના લોક લાડીલા અને Legend ખજૂર ભાઈ અક્કા નીતિનભાઈ જાની❤️💯
ધન્ય છે આ "માં " જેને આવા દીકરાને જન્મ આપ્યો છે.🙏
Hats off to u khajur bhai. Paisa to ghana loko pahan hoy pan paisanu aavu sadupayog bau kam loko kare che... 🙏🏻🙏🏻🙏🏻
ધન્ય છે તમારી જનેતા ને જેણે આવા સુપુત્ર ને જન્મ આપ્યો
ખજુર ભાઈ ને લાખ લાખ વંદન 🙏🙏 ગરીબ ના ભગવાન ને🙏🙏
આજના હળાહળ કળયુગમાં આવી કરૂણા અને માનવતાના ની મહેક ભાગ્યે જ જોવા મળે છે!! સલામ ખજુરભાઇ ની પરોપકારી સેવાને
ખજૂર ભાઈ ખુબ ખુબ અભિનંદન❤️🌹 જય શ્રી હનુમાન દાદા 🚩🙏
ईश्वर आपकों खूब लंबी आयु के साथ , आपके अच्छे स्वास्थ्य के लिए प्रभु से प्रार्थना।
🙏 Salute che khajurbhai tamne🙏
Waah...
No words for your good work, You have taken care for all the items which is needed to nilam...Not needed but more than needy items you had provided...
Really good job by your team...
Thank You...🥰
જય માતાજી મહાદેવ તમારી હર હંમેશા તમારી સાથે રહે,,💌
એક સૈનિક જે દેશની સરહદ પર રહી લોકોની રક્ષા કરે છે અને એક સૈનિક ખજૂરભાઈ જે દેશની વચ્ચે રહી લોકોની મદદ કરે છે. Salute tamne
Great job yaar… god bless you and your team and great work for society 🎉
ધન્ય છે તમારા જનેતા ના દેવ જેવા દીકરા ને જન્મ આપ્યો 🙏
Tamara jevu koi nahi khajur bhai ❤dil thi salute❤
જય માતાજી બધા મિત્રોને 🙏
🙏 જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏
વાહ રે વાહ કુદરત તમે ખજુર ભાઈ જેવા મહાન વ્યક્તિ બનાવ્યા 🙏🙏🙏🙏🙏🙏🙏🥰
ધન્ય છે ભાઈ તેમને અને તમારા માતા પિતા ને 🙏🏻
મારા તરફથી ખજુર ભાઈ ને અને તમને પન સલામ 🙏🙏🙏🙏
નીલમબેન ને..તમે સ્વર્ગ જેવું મકાન બનાવી આપ્યું...ખુબજ સરસ.
Khare Khar Khajur Bhai Bhagvan Na Roop Mª Cho Tame Aava Garib Loko Ni Khub Madad Karo Cho Tame 🙏
કોણ ખજૂર ભાઈને ભગવાનનું બીજું રૂપ માને છે.❤️🙏
ધન્યવાદ ❤️❤️
ખજૂર ભાઈ ધન્ય છે તમને અને તમારી જનેતા ને... માં મોગલ તમારી બધી મનોકામના પુરી કરે.. રાધે રાધે 🙏🏻💯
""One of the best things about dude is that he never
takes credit for himself when he achieves something.
He always request us. The audience and his team,
and he is polite in al his video. We congratulate
ourselves on this achievement. More to come.......
મારા તરફથી ખજુર ભાઈ ને અને તમને પન સલામ 🙏🙏🙏🙏
Khajurbhai kharekhar tame mahan chho Bhai Inspiration Bano chho ghana loko ni madad karva thank you bhai 🙏