મજબુર બાપ ।Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Saurashtra | Help | Seva | Kantasar

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024

КОМЕНТАРІ • 2,8 тис.

  • @dheeruparmar4597
    @dheeruparmar4597 Рік тому +29

    પૈસા તો અંબણી પરીવાર પાસે પણ છેપણ શું કામના... ધન્ય છે ખજુરભાઈ તમને અને તમારા પરિવારને તમને દરીયા જેવડુ વિશાળ દિલ આપયુ છે.. ખુબ આભાર સાહેબ 🙏

  • @FactswithVaibhav
    @FactswithVaibhav Рік тому +23

    Bhai Tme Je Kam Karo Chho Dil Thi Salam Che Khajur Bhai Tamne ❤🙏

  • @harikrushnarabari9195
    @harikrushnarabari9195 Рік тому +113

    ઘણું જીવો મારા બાપ, ખજુરભાઈ, ઘણી ખમ્મા તમને બાપ, ધન્ય છે તમારી જનેતાને, આજ એને ય તમને જન્મ દીધાનો પોરસ ચડતો હશે...
    ભગવાન તમારું આયુષ ખૂબ વધારે, તમને સાજા સોના જેવા રાખે અને તમે કંઈક નિરાધાર ના આધાર બનો એવી અંતરની શુભકામનાઓ...🙏

  • @usharathod5050
    @usharathod5050 Рік тому +3

    ❤❤❤ખૂબ ખુશ રાખે તમને khajurbhai અને તમારી ટીમ ને બાપાસીતારામ

  • @khyatiscuisine
    @khyatiscuisine Рік тому +26

    ખરેખર આ પરિવાર ની હાલત જોઈ આંખ માં આંસુ આવી ગયા 😢😢😢 ખજૂર ભાઈ બીજું કોઈ નહિ પણ સાક્ષાત ભગવાન નું સ્વરૂપ જ છે જરૂરિયતમંદો માટે! દિલ થી સલામ 🙏🙏🙏

  • @mahendramangale5870
    @mahendramangale5870 Рік тому +271

    Actor + Dancer + Singer +
    Super Star + Motivater
    + Handsome + A man with golden heart 💛 = Nitin jani sir God bless you long life sir
    🙏 જય માતાજી 🙏

  • @ravatvijayraj7731
    @ravatvijayraj7731 Рік тому +185

    લાખ લાખ વંદન તમારા માં બાપ ને❤❤

  • @aai_mogal_chhoru__
    @aai_mogal_chhoru__ Рік тому +1285

    કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏❤️

  • @badboy1_4_3_to5
    @badboy1_4_3_to5 Рік тому +4

    ખજુરભાઈ આ દ્રશ્ય જોઈને આંખ ભરાઈ આવી આ દ્રશ્ય માટે કોઈ શબ્દ નથી પણ ખજુરભાઈ એટલું જરૂર કહીશ કે સાહેબ દિલ થી સેલ્યુટ છે ,🙏🙏🙏🙏🙏🙏

  • @sandeepchauhan8141
    @sandeepchauhan8141 Рік тому +1

    દુનિયામાં કેટલું બધું દુ:ખ દર્દ છે
    એની સરખામણીમાં આપણું દુ:ખ દર્દ
    તો સામાન્ય લાગે.
    જીયો નિતિનભાઈ. ❤❤

  • @ANANTAHIRPRODUCTION
    @ANANTAHIRPRODUCTION Рік тому +19

    મિત્રો ભગવાન નો પાડ માનો કે તમારા હાથમાં પંદર હજાર નો ફોન છે
    મારી આખો રડી પડી છે
    ધન્ય છો બાપ ખજૂર ભાઇ ❤

    • @ANANTAHIRPRODUCTION
      @ANANTAHIRPRODUCTION Рік тому

      મિત્રો તમારા બાળકોને આ ખાસ બતાવો
      મિત્રો હું ગીતકાર તરીકે
      ખજૂર ભાઇ નું એક ધમાકેદાર ગીત
      બનાવીશ, જેમાં ગરીબોને દરેક વ્યક્તિ મદદ કરતો થાય એવી પ્રેરણા દર્શાવી શ
      એક દિવસ પહેલા જ મેં
      પોપટભાઈ આહિર નું પણ ગીત રીલીઝ કર્યું છે
      મારી દીકરી એ ગાયું છે પણ સુંદર
      hetal ahir official chenal par che
      Jay mataji

    • @chetnasavaliya2020
      @chetnasavaliya2020 Рік тому

      હા હે તલ દીદી 😢ધન્ય છે આ બાપ ને
      કેવુ દુઃખ થાય છે

  • @vipulsarvaiya1851
    @vipulsarvaiya1851 Рік тому +58

    સાહેબ આ દ્રસ્ય જોઈને આંખ ભરાઈ આવી
    આ દ્રસ્ય માટે કોઈ શબ્દ જ નથી પણ એટલું જરુર કહી શકું કે સાહેબ દિલ થી સેલ્યુટ છે.....🙏🙏

  • @anishvohra2268
    @anishvohra2268 Рік тому +40

    ખજુર ભાઈ તમે તો ગુજરાત ના વિર છો રાજા તમારા જેવા કામ કોઈ ના કરી શકે તમે આ ગરીબ લોકો ને ઘર બનાવી આપીને તેમને નવી દુનિયા વસાવી આપો છો ♥️♥️♥️♥️♥️

    • @bhavanabenpatel6557
      @bhavanabenpatel6557 Рік тому

      Be Kodi na netao potana ghar krva desh lunte..ne khajurbhai jeva nek Manas pote luntai ne bija ne jivan de 🙏🏿🙏🏿

  • @chaudharyprakash5249
    @chaudharyprakash5249 Рік тому +2

    ખજુર ભાઈ ખૂબ ખૂબ આભાર .. ભગવાન તમને ખુશ રાખે...

  • @kiranofficial3528
    @kiranofficial3528 Рік тому +6

    જિંદગી ની અંદર કોઈનું દુઃખ ના જોયું હોય એવા લોકોને ખજૂર ભાઈ આગળ લાવે છે સેલ્યુટ છે ખજૂર ભાઈ તમને 🙏🙏

  • @devurathwaofficial
    @devurathwaofficial Рік тому +414

    આજ સુધી ભગવાન ના દર્શન થયા નથી 👏 પણ આજે તો ખરે ખર ભગવાન ના દર્શન થય ગયા 🙏
    ખુબ આગળ વધો એવી માં મોગલ ને પ્રાથના 🙏
    જય શ્રી કૃષ્ણ

    • @shorts-video11
      @shorts-video11 Рік тому

      ua-cam.com/users/shortsbC5zAutsUTE?feature=share

    • @jenikiran7982
      @jenikiran7982 Рік тому +5

      ખજુર ભાઈ ભગવાન છો હો આવા માણસોની સેવા કરો છો બાકી રૂપીયા વાળા શું કામના આવા માણસો ની મદત નો કરે એપૈસા શું કામના

    • @jenikiran7982
      @jenikiran7982 Рік тому +3

      સાસી વાત છે હો આવા લોકોને જયને આંખ ભરાઈ જાય

    • @jigneshdave3268
      @jigneshdave3268 Рік тому +2

      Mahadev harbhai 🙏

    • @hansacharan2885
      @hansacharan2885 Рік тому

      तुम्हारे मोगल मा ना आशीर्वाद से नितिन भाई 6:38

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 Рік тому +72

    ખજૂર ભાઈના માતા-પિતાને લાખ લાખ વંદન છે.
    જુગ જુગ જીવો ખજૂર ભાઈ.એવા આશીર્વાદ.હનુમાન..દાદા.ના. ખજુર ભાઈને.હનુમાન .જયંતી સુભકામના ખજુર ભાઈ❤️❤️❤️❤️

    • @shorts-video11
      @shorts-video11 Рік тому

      ua-cam.com/users/shortsbC5zAutsUTE?feature=share

  • @sagarvora6613
    @sagarvora6613 Рік тому +19

    ખજૂર ભાઇ લાખ લાખ વંદન છે. તમારા માં-બાપ ને કેવા પુણ્ય કર્યા હશે, કે આવા દીકરા ભગવાને આપ્યા 🙏ભગવાન ને એવી દુવા કરું કે મારી બાકીની ઉંમર તમને આપી દે.🙏

  • @ravianiyariya205
    @ravianiyariya205 Рік тому +1

    જય અલખધણી જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની

  • @rasiklalmandaviya5847
    @rasiklalmandaviya5847 Рік тому +2

    ગુજરાત નો એક માત્ર ભામાશા, ધન્યવાદ નીતીન ભાઈ જાની,( ખજુર ભાઈ)

  • @JayrajAlone
    @JayrajAlone Рік тому +77

    ખજૂર્ ભાઈ જેવું 21મિ સદી મા બીજું કોઈ ના હોય શકે ..ધન્ય છે તમારી જનેતા ને.🚩

  • @abhaygadhavi8339
    @abhaygadhavi8339 Рік тому +62

    દુખી આત્માનો ભગવાન ખજુર ભાઈ ને કોટી કોટી વંદન❤🙏🙌

  • @gamitfilipy.2793
    @gamitfilipy.2793 Рік тому +60

    જય માતાજી જય શ્રી કૃષ્ણ
    આવી ગરમી ની મોસમ માં
    પ્રભુ તમારી અને તમારી ટીમ નું સ્વાથ્ય સારું રાખે એવી પ્રાર્થના

  • @mansipatel.1086
    @mansipatel.1086 Рік тому +5

    Salute real hero🇮🇳🇮🇳🇮🇳. proud of Khajur bhai bcz he is belong of Gujarat.. proud of Gujarati...
    Tame pan pakka gujrtati hoy to like this comments ☺️ jay jay garwi Gujrat🇮🇳

  • @makwanavishnubhai4660
    @makwanavishnubhai4660 Рік тому +1

    જય માતાજી નિતીન ભાઈ જાની ખુબ ખુબ અભિનંદન

  • @sanjayjethwaofficial3022
    @sanjayjethwaofficial3022 Рік тому +121

    આપ સૌને હનુમાન જયંતિની શુભકામનાઓ🙏🙏💓💓
    🚩🚩જય શ્રી રામ 🚩 🚩

  • @ankulvasava
    @ankulvasava Рік тому +28

    હનુમાન દાદા ની કૃપા તમારા પર હમેશાં રહે એવી દાદા ને પ્રાર્થના ખજૂર ભાઈ..

  • @vrishastationerymart7655
    @vrishastationerymart7655 Рік тому +11

    ભગવાન તમને વધુ આપે જેથી આવા દુઃખીયા ની મદદ થાય આજ સુધી ભગવાન ના દર્શન થયા નથી 👏 પણ આજે તો ખરે ખર ભગવાન ના દર્શન થય ગયા 🙏
    ખુબ આગળ વધો એવી માં મોગલ ને પ્રાથના 🙏
    જય શ્રી કૃષ્ણ
    ખજૂર ભાઈના માતા-પિતાને લાખ લાખ વંદન છે.
    જુગ જુગ જીવો ખજૂર ભાઈ.એવા આશીર્વાદ.હનુમાન..દાદા.ના. ખજુર ભાઈને.હનુમાન છે.જયંતી❤❤❤❤

  • @alpeshparmar2873
    @alpeshparmar2873 Рік тому +5

    ખજૂર ભાઈ ધન્યવાદ આવા લોકોની મદદ આવ્યા બદલ આભાર ભગવાન તમને ખૂબ આપે🙏🙏🙏❤❤❤

  • @solankiramji5705
    @solankiramji5705 Рік тому +5

    ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ...તમે સાક્ષાત ઈશ્વર સમાન છો....😢

  • @Nr.maniti.gj8
    @Nr.maniti.gj8 Рік тому +20

    વાહ ભાઈ વાહ તમારી વાતો સાંભળીને તો પણ અમારા જેવા ને આંખો માં પાણી આવી. ગયું.

  • @imtiazagvan6426
    @imtiazagvan6426 Рік тому +46

    અસલામોલેકૂમ. યાર. 😢😢 ખરેખર બોવજ દૃખ થયૃ ધન્ય છે યાર. એ. બાપને જે. પોતાના દીકરાને આવી હાલતમાં પન સાચવે છે 😮 ખજૃર ભાઈ તમારા સીવાય કય ઊધાર નથી આ દેસનૃ ગૂજરાતનૃ માલીક ભગવાન તમને 100 💯 ગનૃ આપસે યાર 😢😢

  • @Dada_Digital
    @Dada_Digital Рік тому +19

    ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પ્રથાના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમનામ લોકો ની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏🙏
    😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎

  • @hiyansinghbhati3799
    @hiyansinghbhati3799 Рік тому +1

    Bhagwan aapko Hazaro Lakho Hathon Se Sab kuch de❤️❤️❤️❤️

  • @vikramrajput633
    @vikramrajput633 Рік тому +1

    Bhagwan apki har icha puri kare bhai 🙏 jay mataji 🙏

  • @songsugamshihoraanand9331
    @songsugamshihoraanand9331 Рік тому +42

    નીતિનભાઈ તમે લોકોના ૨૦૦ થી પણ વધારે ઘર બનાયા અને એ પણ માત્ર ગુજરાતમાં જો આપની જેવા માણસો ભારતના તમામ રાજ્યોમાં હોય તો ભારતમાં કોઈ ઘર વગરનું ન રહે 🙏🙏🙏

  • @Sunilpatel-kf1vh
    @Sunilpatel-kf1vh Рік тому +27

    જય ઠાકર, નીતિન ભાઈ અને એમની ટીમ ને ખરેખર સરકાર જ્યાં નથી પહોંચી શકતી ત્યાં તમે પહોચી જાઓ છો. સલામ સે દિલ થી.. અને તમને પણ જીવન મા ભગવાન કોઈ દુઃખ ના આવવા દે જય સ્વામિનારાયણ

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 Рік тому +27

    લાખ લાખ વંદન છે ખજુર તમને અને તમારી નિસ્વાર્થ ભાવની સેવા ને... love you bro 🥰 Mahadev bless you 🙏

  • @MrBad-s
    @MrBad-s Рік тому +2

    ખજુર ભાઈ ભગવાન તમને ખુબ આગળ વધારે

  • @Hetvi87
    @Hetvi87 Рік тому +7

    ખરેખર આંસુ આવી ગયા ભાઈ🥺.ખજૂર ભાઈ તમે ગનું સારું કામ કરી રહ્યા છો.🙏

  • @gujaratmahiti
    @gujaratmahiti Рік тому +4

    ધન્ય છે,નીતિનભાઈ તરુણભાઈ અને સમગ્ર ટીમ ને ❤તમે જે કાર્ય કરો છો..તે સેવા અદ્દભુત છે..👌👌👌

  • @bhavnabensojitra5312
    @bhavnabensojitra5312 Рік тому +8

    જય શ્રી કૃષ્ણ 🙏 નિતીનભાઈ તરુણ ભાઈ તમને ખુબ ખુબ અભિનંદન 💐 ભગવાન તમને ખુશ રાખે હર હંમેશ માટે લાંબુ આયુષ્ય આપે તમને કે તમે આ વા બિચારા ની મુલાકાત લ્યો છો ને બધા ને મદદ કરવા પહોંચી જાવ છો ગુજરાત નું ઘરેણું છો તમે સેવા ભાવી હિરલા 🙏

  • @kalpeshpatel8420
    @kalpeshpatel8420 Рік тому +17

    ભગવાન તમને વધુ આપે જેથી આવા દુઃખીયા ની મદદ થાય

  • @radhakrishnafarm9145
    @radhakrishnafarm9145 Рік тому +4

    ખજૂર ભાઈ પોતેજ ભગવાન બની ને લોકો ની મદદ કરે છે ...... ખજૂર ભાઈ દિલથી સેલ્યુટ છે તમને ...... મહાદેવ હર...... જયશ્રી કૃષ્ણ........

  • @thoriyamukeshbhai1436
    @thoriyamukeshbhai1436 Рік тому +4

    ખજૂર ભાઈ તમે આટલું સરસ કામ કરો છો પણ સરકારને આ લોકો ધ્યાનમાં આવતા નથી ધન્યવાદ છે ખજૂર ભાઈ

  • @SarthiSupport
    @SarthiSupport Рік тому +22

    ભગવાન તમને બધી ખુશી આપે નીતિન ભાઈ ❤

  • @Aim_tv01
    @Aim_tv01 Рік тому +54

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ખજૂર ભાઈ ની જનેતા ને ધન્ય હો જેને ગરીબો ની સેવા કરવા નું સદભાગ્ય મળુ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 અમારા મહુવા ના લોકો આપને ખૂબ સપોર્ટ મા રેશે

    • @Aim_tv09
      @Aim_tv09 Рік тому +3

      જય શ્રી રામ જય હનુમાન દાદા ❤❤❤❤❤

    • @Aim_tv09
      @Aim_tv09 Рік тому +1

      ​@Khajurbhaishorts024👈👈👈👈

    • @Aim_tv01
      @Aim_tv01 Рік тому +1

      ​@Khajurbhai_shorts_024 👈👈👈🙏

    • @JANKISTUDIO3241
      @JANKISTUDIO3241 Рік тому +2

      🙏😊

    • @shorts-video11
      @shorts-video11 Рік тому

      ua-cam.com/users/shortsbC5zAutsUTE?feature=share

  • @vancyparmar2045
    @vancyparmar2045 Рік тому +23

    ધન્ય છે તમને નિતીનભાઇ 🙏🙏😢 અને પ્રભુ અવતાર છો તમે ધન્ય ધન્ય ધન્ય છે તમને,🙏🙏🙏😭😭😭😭

  • @mayurdixit5096
    @mayurdixit5096 Рік тому +3

    ईश्वर आपको बहुत लंबी उम्र दे ,
    मेने आज तक किसी को idol नही समझा,
    But आप रियल हीरो हो

  • @dipsinhmasani8866
    @dipsinhmasani8866 Рік тому +3

    ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ જીવનમાં તમારા મનની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય તમારા હાથે આવા નિરાધાર લોકોની સેવા થતી રહે તેવી ભગવાન ને પ્રાર્થના

  • @villegerss1
    @villegerss1 Рік тому +116

    This man Born to make History 💟💟 Love You Legend 💙

  • @royofficial2717
    @royofficial2717 Рік тому +16

    ધન્ય છે જે માતા ને જે આવા સંતાનોને પેદા કરે છે❤🙏☺️🎉💫 ખજૂર ભાઈ....❤ દિલ થી સેલ્યુટ છે તમને❤🎉

  • @dharmeshgoswami2917
    @dharmeshgoswami2917 Рік тому +32

    નીતિનભાઈ ને લાખ લાખ વંદન છે👏

  • @amleshkhoda3030
    @amleshkhoda3030 Рік тому +2

    🙏🙏જોરદાર કામ કરો છો ખજુરભાઈ તમારૂ જીવન સફળ થયુ🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivabhaisuthar434
    @shivabhaisuthar434 Рік тому +6

    જીવનમાં ધણા લોકોને જોયા પણ ખજુરભાઇ જેવું આ દુનિયામાં કોઈ નથી ભગવાન તમને ખુબ જ આગળ વધારે તેવી શુભકામનાઓ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vajaparesh1891
    @vajaparesh1891 Рік тому +6

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️

  • @parmarzaverbhai4526
    @parmarzaverbhai4526 Рік тому +7

    Jay maa mogal khajur bhai
    હજુ આગળ વધો તેવી પ્રભુને પ્રાર્થના

  • @devurathwaofficial
    @devurathwaofficial Рік тому +32

    ખજુર ભાઈ ને સો સો સલામ 🙏
    જય હો ખજુર ભાઈ ❤

  • @sunilchavda10
    @sunilchavda10 Рік тому +4

    ખજૂર ભાઈ તમારા vlog ની સ્ટોરી ને વિડિયોઝ જોઈને આંખો ભીની ભીની થય જાય છે.
    આવા ગરીબ લોકો ના તમે ભગવાન છો
    માતાજી તમને હમેશાં તંદુરસ્ત રાખે ને આવા લોકો ની મદદ કરતા રહો .....
    જય માતાજી 👍👍👌👌👌👌

  • @youtubytv250
    @youtubytv250 Рік тому +4

    જય માતાજી 💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓

  • @jadavajay2819
    @jadavajay2819 Рік тому +4

    ખજુર ભાઈ ગરીબ ના બેલી છે ભાઈ આવા ને આવા કામ કરતા રહેજો ભાઈ ખુબ ખુબ અભિનંદન છે ખજુર ભાઈ તમને તમારી ટીમને Jay hind Jay Mataji

  • @Gotpadaprimaryschool
    @Gotpadaprimaryschool Рік тому +11

    દિલ થી ધન્યવાદ ખજૂરભાઈ.... આવા લોકોની હમેશા મદદ કરવા માટે

  • @pavanmohinani2415
    @pavanmohinani2415 Рік тому +7

    વાહ ખજૂર ભાઈ આવા લાચાર અને મોહતાજ માણસો ની મદદ કરવા. માટે ભગવાન તમને ખુબ ખુબ શક્તિ આપે.હરી ૐ્

  • @factbaba9593
    @factbaba9593 Рік тому +23

    Observed and understood the one thing from your video that if you give anyone good surroundings & good respect then that's enough to change their minds & perspective about how the people are around him/her self.
    I'm your subscriber i don't know the Gujarati language but i can understand & feel the emotions and the reason behind your work ... However, i should definitely say that i learned some Gujarati from your videos ...🙂
    Keep going & keep supporting needy people 🙂❤️

  • @manilalmamtora2290
    @manilalmamtora2290 Рік тому +1

    ખરેખર ખજુરભાઈ બહુ સરસ કામ કરી રહ્યા છૂ. હુ તો ભગવાન કરતા પણ મહાન માનુ છુ. ખરેખર હદય કંપી જાય તેવી હાલત મૉ લોકો જીવી રહ્યા છે ભગવાન તેમને શક્તિ આપે 🙏🙏🙏🙏🙏

  • @Nr.maniti.gj8
    @Nr.maniti.gj8 Рік тому +14

    જય માતાજી ખજૂર ભાઈ ખુબ ખુબ ધન્યવાદ

  • @ghanshyam_sarvaiya
    @ghanshyam_sarvaiya Рік тому +19

    ધન્ય છે ખજૂરભાઇ તમે બંને ભાઈઓને, ધન્ય છે તમારી જનેતાને... ધન્ય છે તમારી સંપૂર્ણ ટીમને.. 💐💐

  • @patelvinod99
    @patelvinod99 Рік тому +6

    નિતીનભાઈ તરુણ ભાઈ , આ બન્ને ભગવાન હમેશા સફળતા આપે અને આવા સત કર્મો કરતા રહો.

  • @SanjayPatel-kb6vd
    @SanjayPatel-kb6vd Рік тому +1

    નીતિન ભાઈ તમારો વિડિયો જોઈને આખ માં આંસુ આવી જાય છે

  • @kashishlokhil1036
    @kashishlokhil1036 Рік тому +3

    ❤❤❤ જયમાતાજી

  • @2.ksubschallengewith0video6
    @2.ksubschallengewith0video6 Рік тому +33

    Summer has come.. Keep water for the birds on the roof, this brother also used to keep..!!❤

  • @villagetrip4906
    @villagetrip4906 Рік тому +10

    હળાહળ કળયુગમાં દુઃખિયાના ભગવાન બસ તમે જ સવો love you khajurbhai ❤️ જય દ્વારકાધીશ 🙏🙏

  • @jkrayka3199
    @jkrayka3199 Рік тому +7

    ધન્ય સે khajur bhai તમને તો પણ1000000000 ધન્ય સે તમારા માં બાપ ne ❤️2❤️❤️❤️

  • @Afjal_lb_007
    @Afjal_lb_007 Рік тому +2

    I proud off you khajur bhai ❣️🙏🥺

  • @vipulsuvancomedy6376
    @vipulsuvancomedy6376 Рік тому +2

    😘😘🥰ખજુરભાઈ એટલે ગરીબ માણસ નું કલ્યાણ કરનાર ભગવાન 🙏🙏

  • @gulamemustufamustufa4394
    @gulamemustufamustufa4394 Рік тому +33

    જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર તાલુકા મુસ્તુફા ❤

  • @rathodmahesh5071
    @rathodmahesh5071 Рік тому +10

    લાખ લાખ વંદન ખજુર ભાઈ ભગવાન તમને જાજુ આપે મારા ભાઈ 🙏🙏🙏

  • @Bhimshivadher.21
    @Bhimshivadher.21 Рік тому +9

    જય દ્વારકાધીશ જય મુરલીધર
    ભાઈ તમારૂ કામ બહુજ સુંદર છે અને ભગવાન તમને ખૂબ ખૂબ આગળ વધો

  • @mehulrathod794
    @mehulrathod794 Рік тому +1

    ખજૂરભાઈ આપ માનવીના રૂપમાં ભગવાન બની લોકોની મદદ કરવા આવ્યા છો.. આપને બે હાથ જોડી વંદન કરું છુ. 🙏

  • @RupeshBhatt-nk2lt
    @RupeshBhatt-nk2lt 25 днів тому

    ખજુરભાઈ ગુજરાત ના મુખ્યમંત્રી બને એવી દ્વારકાધીશ ને પ્રાર્થના

  • @Shilpapandavadra4780
    @Shilpapandavadra4780 Рік тому +5

    ભગવાન તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે ખજૂરભાઈ....🙏🙏

  • @Ajju_Rtw_4586
    @Ajju_Rtw_4586 Рік тому +5

    જય માતાજી ❤ ખજૂર ભાઇ ❤

  • @Aim_tv01
    @Aim_tv01 Рік тому +5

    આ ભાઇ ઉતર બુનિયાદી વિદ્યાલય Bhadrod નો student છે. આ બાળક ના ગુરુજી પ્રાણ ભાઈ jani sir એ આમારા ગુરુજી છે એટલે બાળક ખૂબ કઠિન પરિસ્થિતિ પણ સહન કરી જ શકે ❤❤❤❤❤❤❤❤❤ આમની school ની મુલાકાત લેજો ખજૂર ભાઈ 🙏🏻school રસ્તા મા જ આવે છે.

  • @PrakashKumar-nr5bg1009
    @PrakashKumar-nr5bg1009 Рік тому +1

    તમારા થી મોટો ભગવાન પણ નથી ભાઈ ઉપર ખાલી ભગવાન આપણને ઘણી જ મૂકી દે છે તમે તો માણસોની હંભાર લેવા આવો છો સાચા ભગવાન તમે છો સાહેબ ધન્યવાદ ખજૂર ભાઈ❤❤❤

  • @vdgujarativlogs
    @vdgujarativlogs Рік тому +1

    ખરે ખર આવા ઘોર કળિયુગ માં તમે ગરીબો ના ભગવાન છો નીતિનભાઈ જાની [ ખજૂર ભાઈ ] ભગવાન નુ રૂપ તમારા માં જરૂર દેખાય છે 😍🙏🥰

  • @nagjithakor1867
    @nagjithakor1867 Рік тому +4

    જય માતાજી ખજુરભાઈ પુરી ટીમ ને✅

  • @king_of_salangpur
    @king_of_salangpur Рік тому +20

    કોણ કોણ ખજૂર ભાઈ ને મહાન માણસ માનેછે 🙏🙏🙏

  • @Vijay_jadav
    @Vijay_jadav Рік тому +7

    મા મોગલ જાજુ આપે ખજુરભાઈ🙏❤

  • @dudharajpatel
    @dudharajpatel Рік тому +2

    ખજુર ભાઈ જય માતાજી

  • @user-gd6pb9cg7t
    @user-gd6pb9cg7t 11 місяців тому

    હર હર મહાદેવ જય માતાજી ખજૂરભાઈ ભઞવાન તેમને ખુબ ખુબ આશીર્વાદ આપે આવા સારા કામ કર્યા છે મહાદેવ તમને ખૂબસુખી રાખે ખુબ ધન આપે એવી પ્રાર્થના કરીસ લાલસિંહ એસ વાધેલા સરઞાસણ ઞાધીનઞર જય ભોલેનાથ જય માતાજી ✋✋🌹🙏

  • @user-dk2fz1yz5y
    @user-dk2fz1yz5y Рік тому +7

    જય માતાજી ખજુર ભાઈ 🙏🏻🙏🏻🙏🏻

  • @umeshbabariya7777
    @umeshbabariya7777 Рік тому +7

    ખજુર ભાઈ ભગવાન છે ❤❤❤❤😢😢😢😢😢😢

  • @bambhaniyamunna2082
    @bambhaniyamunna2082 Рік тому +3

    આવું દુઃખ જોયને આંખમાં આછું આવી જાયા સાહેબ😢😢😢

  • @ravianiyariya585
    @ravianiyariya585 9 місяців тому

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત ના મુખ્ય મંત્રી નીતિન ભાઈ જાની

  • @hemaxirathod4699
    @hemaxirathod4699 Рік тому +1

    sarkar ko kuch nahi dikhta 🥺 sab aapni me he aap hi ho khajur bhai jo sab ki madd karte ho love you 🙏❤️🥺😘🥰🤗❤️❤️

  • @easytolearnwithtwisha
    @easytolearnwithtwisha Рік тому +4

    તમે તો સાક્ષાત્ ભગવાન છો🙏🙏🙏
    દુઃખિયા નો બેલી🙏
    ઘણું જીવો

  • @bharatpanchalantrol1149
    @bharatpanchalantrol1149 Рік тому +19

    લાખ લાખ વંદન છે ખજુર ભાઈ ને ❤️જય શ્રી કૃષ્ણ 🙏☺️

  • @ahirjagdish9745
    @ahirjagdish9745 Рік тому +5

    જય ચામુંડા માં
    જય મોગલ માં
    જય હનુમાન દાદા
    જય વાછરા દાદા
    જય મુરલીધર ભગવાન
    જય સીતા રામ
    જય શ્રી કૃષ્ણ ભગવાન
    જય મહાદેવ ભગવાન
    જય જલારામ બાપા

  • @alpapatelviog8457
    @alpapatelviog8457 Рік тому +1

    ધન્ય છે ખજૂર ભાઈ તમને આંખમાંથી આંસુ આવી ગયા

  • @prabhabenukani4089
    @prabhabenukani4089 Рік тому

    ❤થી નીતીનભાઇ આંખ મા આંસુ આવી જાય છે પણ શુ કરીએ ભગવાન ને આ બધું ગમતું હશે એવા વિચાર આવે છે