અત્યારે ભગવાન પણ જોઈ ને રાજી થતા હશે કે મેં જે કરોડો કીડા મકોડા બનાવ્યા તેમાંથી અમુકજ તમારા જેવા માનવી બની ગયા 👏 દિલ ❤️ થી ધન્યવાદ ખજૂર ભાઈ અને તમામ ટીમ મેમ્બર ને 👏jay mahadev ☘️🌺🙏
ખજૂરભાઈ, તરૂણભાઈ અને સોમાભાઈ તમારી સેવા અદ્ભૂત છે.તમે ખરેખર દિલથી સેવા કરો છે.ઘણા દાન આપી ખસી જાય છે પણ તમે પોતાનો પરસેવો પાડીને મહેનત કરી રહ્યા છો ભગવાન તમને ખૂબજ તરક્કી આપે તમારી પૂરી ટીમને સ્વસ્થ અને નિરોગી રાખે 🙏🙏🙏🙏💐💐💐💐
Big Bro..Tamaro and tamari teamni full family. Stay Healthy and Happy forever.....param pita parmeshwer pase Mari prarthna che ke Tamane Bhagwan etlu sukh aape ke tamare hasta hasta na parvi pade....🙏🙏🙏🙏
Hi Mr. Nitin you are doing fantastic job for the poor and needy persons👍You are an inspiration to so many youths! God bless you always. Watching your vlog from Canada🇨🇦
Khajur bhai i have got only one thing to say that we all loved you and your team the way you bring smile on every one faces whether we watch your funny vedios or we the way you help others..God bless you..bhagvan kare tamaro bhandar kadhi khali no thai...
અરે નિતિનભાઈ તમે શાબિત કરિ દિધું કે માણશો ને માણશાઈ ન ભુલવિ જોઈ એ આ જે વિડિયો તે ઘણાં બધાં લોકો ને પ્રેરીત કરે છે અને ખુબજ સરસ કામ કરિ રહીયા છો અને આવા કામો માટે આપણો ગુજરાતી પેલાં કરે જય માતાજી નિતિનભાઈ 👌👌👌👌🙏🙏🙏
ખજુર ભાઇ તમને ભારત ના વડાપ્રધાન બનાવવા જોઈએ તરૂણ ભાઇ ને અમિતશાહ સોમાકાકા જીતુભાઈ વાધાણી દાદા ને ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે આખી ટીમ બદલવાની જરૂર છે .જય હિન્દ 🇮🇳🇮🇳🇮🇳 જય ભારત 🇮🇳🇮🇳 ભારત માતા કી જય 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Khajurbhai tamne ane tamari team ne dhanya chhe je aavu kam karo chho aavu kam Rupani sarkar ne karvanu hoy and te to jaju bahar city ma j farta hoy che...jay ho tamari jay ho...👌👌
એક વસ્તુ બધા માર્ક કરજો, જ્યાં સંત ના ચરણ પડ્યા કે જ્યાં ભગવાન પર અતૂટ ભરોસો હોય એવા ઘરે આપડા ખજૂર ભાઈ ના પગ પડે!🙏 એએ જેનું કોઈ નઈ એનો મારો દ્વારિકાધીશ છે હો 🙏 ખજૂર ભાઈ આ કામ કરતા રહો ક્યાય જરૂર પડે ગુજરાત આખું ખડે પગે છે હો બાપ.
નીતિનભાઈ તમે વિકલાંગો ની મદદ કરી તે મને ખુબજ ગમ્યું કારણ કે વિકલાંગો નું કોઈ નથી હોતું ભાઈ મને ખબર છે છે કારણ કે હું પણ વિકલાંગ છું તમારા વિડિયો રોજ જોવ છું
जय माताजी मां अंबे गौरी हमारे भाई नितिन जानी भाई के उपर आशीर्वाद बनाये रखना आपका जय श्री केदारनाथ बाबा भोलेनाथ आपका आशीर्वाद बनाये रखना हमारे सभी पर 🙏🏻🚩
તમારો આભાર માનીએ એટલો ઓછો છે 🎉🙏તમારા લાઈફ માં હંમેશા ખુશ રહો અને તમારી સાથે પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ જોડાયેલા તમામ વ્યક્તિઓને તમારાથી ઘણું બધું શીખવા મળે છે અને ઘણા જરૂિયાતમંદોને તમે મદદ કરી અને હંમેશા સારું એવું કામ કરતા રહો છો ❤️ હૃદયપૂર્વક આભાર🙏
*GOD BLESS YOU KHAJURBHAI ❤🙏, YOUR ALL TEAM MEMBERS AND YOUR FAMILY AND ALL PEOPLE 🙏 KHAJURBHAI YOU ARE GOD OF ALL PEOPLE 🙏🙏🙏GREAT PROUD TO BE YOUR PARENTS 🙏🙏🙏❤GREAT PROUD TO BE HARSHIL 👍🙏GOD BLESS YOU AND YOUR FAMILY 🙏❤*
માતાજી તમને લાંબુ આયુષ્ય આપે તેવી પ્રાર્થના 🙏
Yes
Haaaaaaaaaa
Full seaport bhaine
We can get the ppp
We n’ and then the p lol ppl
Pp
Kunjar bahy nabar Aapo tmaro
નિતીન ભાઈ તમારો ખુબ ખુબ ધન્યવાદ માનું છું તમે તમારું ઘર છોડીને પણ બીજાને ઘર બનાવી આપો છો સાચો દાનવીર તો આને કહેવાય.
સરકાર ને કરવાનું કામ એક ખજૂર ભાઈ કરી રહ્યા છે 👏👏👏
જો આ કામ સરકાર કરે તો જાતીવાદ.
પક્ષવાદ.અને ભ્રષ્ટાચાર. નડે ...નડે...અને નડે જ.
TU TARU KAR
Sachi vat
Beta tu. Cm. Na pad sushi. Puch pachi ame. Tara. Kaam. Josu ke tu Ketkar. Kanda. Kadhi sake che..betha . Betha. Tona. Marva. Sehlu. che 😖
@@laljisarvaiya6492 👍👍👍
ખજુરભાઈ ખરેખર ગરીબ અને બે સહારા લોકો ના ભગવાન છે માતાજી તમને હમેશા ખુશ રાખે🙏🙏
આને કેવાય પૈસા કમાઈ ને સાચી જગ્યા એ વાપર્યા વાહ ખજૂર ભાઈ ધન્ય છે તમને અને ધન્ય છે તમારા માં-બાપ ને અને ધન્ય છે બીજા તમારી સાથે નો પૂરી ટીમ ને👍
ધન્ય છે તમારા માવતર ને ....અને ધન્ય છે તમારા કામને ખજૂર ભાઈ
ધન્ય છે નીતીનભાઈ તમને કે આજે તમે મારા જેવા અપંગ ભાઈનુ ઘર બનાવી આપ્યું ભગવાને તમને આપ્યું છે એનાથીએ સવાયુ આપે એવી ભગવાનને 🙏 પ્રાર્થના
🙏🏻🙏🏻🙏🏻
નિતીનભાઇ, દિવ્યાંગ ભાઇ નું જે તમારી ટીમે તથા ગામવાળા ના પ્રયત્ન થી ઘર બનાવી આપ્યું તે માટે ખુબજ ધન્યવાદ બીજા મારા માટે કોઈ શબ્દો નથી.
હર્ષિલ બહુ જ સમજુ અને સેવાભાવી દિકરો છે. ભગવાન એને ખૂબ પ્રગતિ કરાવે એવી પ્રાર્થના
ધન્ય છે ખજૂર ભાઈ.. તમને અને તમારી ટીમને ભગવાન લાંબુ આયુષ્ય આપે 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
ખજુર ભાઈ તમે જીવો હજારો સાલ ભગવાન પાસે એવી પ્રાર્થના જય ચામુંડા માં તમારી કાયમ રક્ષા કરે
સુખમાં તો બધા સાથ આપે પણ જે દુઃખ માં સાથ આપે ને એને ભગવાન. કહેવાય નીતિનભાઈ તરુણભાઈ અને સોમાકાકા બાકીના જે ભાગી ગયા એને પણ ધન્યવાદ છે
ધન્ય છે નિતિનભાઈ તમને 🙏🙏🙏
સોમનાથ મહાદેવ આપને આવીને આવી ક્રુપા દ્રષ્ટી રાખે એવી પ્રાર્થના 🙏
ધન્ય છે ખજૂર ભાઇ તમારી જનેતાને દાદા હનુમાન તમારી હંમેશા રક્ષા કરે ❤❤❤❤❤❤❤❤❤😢
એક લાઈક સોમાકાકા & તરુણભાઇ માટે 👍🙏
Khajurbhai ને આ વર્ષ સરકારે એવોર્ડથી સન્માનિત કરવા જોવે 🙏🙏🙏
ખજુર ભાઈ ની સાથે સાથે ભગવાન આ હર્ષીલ ને પણ સુખી રાખે......🙏🏻🙏🏻
માતાજી તમને ખુબ લાંબુ જીવન આપે અને આવા ને આવા કામ કરતા રહો નીતિનભાઈ અને તમારી ટીમ ને માતાજી કય નય થવા દે જય માતાજી ❤️🙏🙏🙏❤️
કળિયુગમાં પણ ભગવાનનું રૂપ દેખાય છે ખજુરભાઈ તમને જોઈને 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
નિતીન ભાઈ તમે સારું કામ કરો છો તમને તો ભારતનાં વડાપ્રધાન બનાવવા જોઈએ ❤️❤️❤️❤️❤️❤️❤️😍😍😍😍😍😍🥰🥰🥰🥰🥰🥰☺️☺️☺️☺️☺️☺️
👍👍👌👌👌🙏🙏🙏
સાચી વાત છે ભાઈ ભારત મા કયારે ગરીબી જોવા નહી મળે
Rajkarani bov professionaly hoy che tena thi dur revu hammesa
ખૂબ જ સરસ કાર્ય છે આપનું. ખૂબ પ્રગતિ કરો 🙏🙏🙏
ધન્ય છે નિતીન ભાઈ તમારી જનયતાને 🙏🙏
પ્રમાણ ખજૂર ભાઈ તમે ખરેખર કળિયુગ ના ભગવાન છો 👏👏👏👏
ખુબ ખુબ અતિ સુંદર કાર્ય જાની ભાઈ
આપને માતાજી જાજુ આપે એવી પ્રાર્થના 🙏👌👌👌👌
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ તથા તેમની પૂરી ટીમને
અત્યારે ભગવાન પણ જોઈ ને રાજી થતા હશે કે મેં જે કરોડો કીડા મકોડા બનાવ્યા તેમાંથી અમુકજ તમારા જેવા માનવી બની ગયા 👏 દિલ ❤️ થી ધન્યવાદ ખજૂર ભાઈ અને તમામ ટીમ મેમ્બર ને 👏jay mahadev ☘️🌺🙏
तमे छो ने दानवीर जानी भाइयो ।
जिसका कोई नही उसका भगवान(जानी भाइयो) सहारा होता है ।
खूब जियो खूब खुशियां बाँटो भगवान महादेव खूब कृपा करे
Outstanding... sir proud of u
Tamara jeva manso kharekhar bov j ocha hoy
God always with you sir
#khajurbhai
#therealhero
તમારી માતા પિતા ને લાખ લાખ વંદન છે નીતિનભાઈ . 🙏🙏🙏
ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે 🙏🙏
*500K SUBSCRIBER पूरे होने पर खजूर भाई & Team को हार्दिक बधाई हो*
વાહ, ઘર પણ બનાવી દેવાનું અને સાથો સાથ ઘર બનાવવામાં સખત મહેનત પણ કરવાની.,🙏
વાહ વાહ શુ વાત છે ભાઈ જી.
God bless you
ખજૂર ભાઈ ને અને તેમની ટીમ ને ખૂબ ખૂબ ધન્યવાદ તમને બધાને પરમાત્મા લાંબૂ આયુષ્ય આપેને જરૂરિયાત લોકો ની મદદ કરતા રહો .
ખજૂર ખાઈ ભગવાન તમારી હરેક મનોકામના પૂર્ણ કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના.
Very good work brother..!! મારો ભગવાન દ્મારકાધીશ તમારી બઘી મનોકામના પૂર્ણ કરે..!!
વાહ નિતિન ભાઈ
વાહ તરુણ ભાઈ
માતાજી હંમેશા તમને ખુશ રાખે ❤️
ખજૂરભાઈ, તરૂણભાઈ અને સોમાભાઈ તમારી સેવા અદ્ભૂત છે.તમે ખરેખર દિલથી સેવા કરો છે.ઘણા દાન આપી ખસી જાય છે પણ તમે પોતાનો પરસેવો પાડીને મહેનત કરી રહ્યા છો ભગવાન તમને ખૂબજ તરક્કી આપે તમારી પૂરી ટીમને સ્વસ્થ અને નિરોગી રાખે 🙏🙏🙏🙏💐💐💐💐
ભગવાન તમને 200 વર્ષ સુધી સેવા કરવાની તક આપે 🙏🙏🙏
Ha Gujarat Na Havaj
NITIN BHAI & TARUN BHAI
GOOD JOB
MATAJI TAMNE JAJU AAPE
સારી બુધ્ધિ, અને તંદુરસ્ત શરીર.
જો ભગવાને આપેલ હોય તો
જગત નું ભલું કરી શકો .
ખજૂર ભાઈ સલામ છે .. ભગવાન તમને લાંબો આયુષ આપે..
Aakho bhini thai gai khajur bhai... Dhanya Che tamne 🙏🙏🙏
ખજુભાઈ (નીતિન જાની) આપના કાર્ય ના વખાણ કરવા માટે શબ્દો અચ્છા પડે ! 🙏 પરમાત્મા આપ ને આવા કાર્ય કરવા માટે ખુબજ શક્તિ આપે🙏
બહુ સારું કામ કરો છો, ભગવાન તમને લાંબી ઉંમર આપે 👍👍👍
Big Bro..Tamaro and tamari teamni full family. Stay Healthy and Happy forever.....param pita parmeshwer pase Mari prarthna che ke Tamane Bhagwan etlu sukh aape ke tamare hasta hasta na parvi pade....🙏🙏🙏🙏
Soma kaka ne hand ma saru thai gyu khajur bhai?
Keep it up khajur bhai. 🙏🙏
Hi Mr. Nitin you are doing fantastic job for the poor and needy persons👍You are an inspiration to so many youths! God bless you always. Watching your vlog from Canada🇨🇦
ભગવાન તમને ખુબ આગળ વધાડે નતીન ભાઈ
Very proud of you sir🙇🏻♀️
Excellent work you are so great
Jay dada Parshuram...........🙏🏻
Mnu
🙃
💯 vat ni ak vat khajur bhai is great
Khajur bhai i have got only one thing to say that we all loved you and your team the way you bring smile on every one faces whether we watch your funny vedios or we the way you help others..God bless you..bhagvan kare tamaro bhandar kadhi khali no thai...
ખૂબ ખૂબ અભિનંદન ખજુરભાઈ ને તમારી અને તમારી ટિમ ને ભગવાન તમારા બધા સપના સાકાર કરે એવી ભગવાન ને પાથના
Bhagwan tamne vathare sakti ape ava social work mate khajurbhai and all team 🙏🙏👍👍
16:00
ધન્ય છે નિતીન ભાઈ અને તરુણ ભાઈ
I LOVE YOU 💘 💗 ♥ 💓 💛
Your real legend khajur bhai ❤️
Love from kamrej surat.
He is direct Mother's brother(my mama) who need home ,Thanks a lot khajur bhai ,god bless you🙏.
खजूरभाई धन्य छे तमोने प्रभु तमने जीवन मा खूब बड़ आपे सुंदर काम करवा माते
मारी प्रभु ने विनती छे मने तमारा जेवो भाई आपे
અરે નિતિનભાઈ તમે શાબિત કરિ દિધું કે માણશો ને માણશાઈ ન ભુલવિ જોઈ એ આ જે વિડિયો તે ઘણાં બધાં લોકો ને પ્રેરીત કરે છે અને ખુબજ સરસ કામ કરિ રહીયા છો અને આવા કામો માટે આપણો ગુજરાતી પેલાં કરે જય માતાજી નિતિનભાઈ 👌👌👌👌🙏🙏🙏
Love you Bhai
તુમ જીયો હજારો સાલ
જય મોગલ ભાઈ
જય માતાજી ભાઈ
ખુજરભાઈ ને કોટી કોટ વદન તમે ગરબના ભાગવાનસો દાનાભાઈ ચૌહાણ લીબડી ગામ બલાળા
ભાઈ તમે સારું કામ કરું છું 🙏🏻🙏🏻🙏🏻
ખજુર ભાઇ તમને ભારત ના વડાપ્રધાન બનાવવા જોઈએ તરૂણ ભાઇ ને અમિતશાહ સોમાકાકા જીતુભાઈ વાધાણી દાદા ને ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે આખી ટીમ બદલવાની જરૂર છે .જય હિન્દ 🇮🇳🇮🇳🇮🇳 જય ભારત 🇮🇳🇮🇳 ભારત માતા કી જય 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Khajurbhai tamne ane tamari team ne dhanya chhe je aavu kam karo chho aavu kam Rupani sarkar ne karvanu hoy and te to jaju bahar city ma j farta hoy che...jay ho tamari jay ho...👌👌
ધન્ય છે નીતીનભાઇ તમને 🙏🙏🙏
Proud of you khajur bhai.
Great work for people 👍👍👍
Mnu
ગરીબો ના બેલી ને માતાજી લાંબુ આયુષ્ય આપે અને હંમેશા ખુશ રાખે....
Nitin bhai tamne dil thi salute se bosss......tame life ma hanmesh khus raho.....
👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🧡❤️❤️🧡🧡🧡❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ખજૂર ભાઈ આ તમે અને તમારી ટીમ ખુબજ સારું કામ કરી રહ્યાં છો અને આ કામ માંથી તમને ખુબજ આશીર્વાદ મલેસે અને તમે ખુશ રહો
Congratulations Brother 500 K Subscribers Ke Liye, Best Wishes For Your Dream 🙌🙌
એક વસ્તુ બધા માર્ક કરજો, જ્યાં સંત ના ચરણ પડ્યા કે જ્યાં ભગવાન પર અતૂટ ભરોસો હોય એવા ઘરે આપડા ખજૂર ભાઈ ના પગ પડે!🙏 એએ જેનું કોઈ નઈ એનો મારો દ્વારિકાધીશ છે હો 🙏 ખજૂર ભાઈ આ કામ કરતા રહો ક્યાય જરૂર પડે ગુજરાત આખું ખડે પગે છે હો બાપ.
તમે સાજા તાજા રયો માતાજી તમને કામ કરવાની શકિત આપે નીતિન ભાઈ અને તરુણ ભાઈ તમારી આખી ટીમ 😊
ધન્ય છે આ ગુજરાત વીર દીકરા ને 🙏🏼🙏🏼🙏🏼
નીતિનભાઈ તમે વિકલાંગો ની મદદ કરી તે મને ખુબજ ગમ્યું કારણ કે વિકલાંગો નું કોઈ નથી હોતું ભાઈ મને ખબર છે છે કારણ કે હું પણ વિકલાંગ છું તમારા વિડિયો રોજ જોવ છું
ભગવાન માતાજી ની ક્રૂપા હંમેશા તમારા ઉપર રહે🙏
જયશ્રી કૃષ્ણ વાહ ખજૂર ભાઈ વાહ ❤️😍😍🙏🙏🙏🙏🙏🙏🙏
Harshil.. waheguru blessed you bacha😭🙏
ખુબ ખુબ સરસ ખજુર ભાઈ દ્વારકાધિશ તમને ઘણુ આપે મને ભગવાન આવે ભાઈ આપે
jug jug jiyo mara vala..dwarkadhish tmne raji rakhe bap..bas aawa j sara kam rehjo khajurbhai..🙌👏
जय माताजी मां अंबे गौरी हमारे भाई नितिन जानी भाई के उपर आशीर्वाद बनाये रखना आपका जय श्री केदारनाथ बाबा भोलेनाथ आपका आशीर्वाद बनाये रखना हमारे सभी पर 🙏🏻🚩
આપડે બધા છીએ સાથે🙏🙏
Jay Mataji 🙏 Jay Gurudev 🙏
👍🙏 god bless you Khajur bhai
ખજૂરભાઈ તમારું કામ ખૂબ અભિનંદનને પાત્ર છે આપના જેવા સેવાભાવી માણસો ખૂબ ઓછા છે તમારી સેવા બધેજ આપો છો કે
જય જાની દાદા 👏🏻💐❤️
જય માં કુળદેવી કાયમ લીલા લેર કરાવે તમને
ઉંડો ઉંડો 👏🏻💐❤️
भगवान आपको लंबी उम्र दे खजूर भाई आप ऐसे ही काम करते जाओ आपको कोटि कोटि वंदन
ખજૂર્ભાઈ તમે દિવ્યાગ પરિવાર ને મકાન બાધી આપ્યું તો અમે દરેક દિવ્યાંગ ગો આપના આભારી છી યે હું સુ સાવરકુંડલા તાલુકાના દિવાયાગ અધિકાર કમિટી પ્રમુખ ભરતભાઇ પથ્થર
નિતીન ભાઈ મે ક્યારેય ભગવાન જોયા નથી પણ તમને જોય ને એમ લાગે છે કે કદાચ ભગવાન આવા જ હશે.🙏🙏🙏
આકાશમાં થી ભગવાન ઊતર યા છે ખજૂર ભાઇ❤
તમારો આભાર માનીએ એટલો ઓછો છે 🎉🙏તમારા લાઈફ માં હંમેશા ખુશ રહો અને તમારી સાથે પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ જોડાયેલા તમામ વ્યક્તિઓને તમારાથી ઘણું બધું શીખવા મળે છે અને ઘણા જરૂિયાતમંદોને તમે મદદ કરી અને હંમેશા સારું એવું કામ કરતા રહો છો ❤️ હૃદયપૂર્વક આભાર🙏
જય દશામાં પોર વડોદરા જય માતાજી ખજુર ભાઈ
*GOD BLESS YOU KHAJURBHAI ❤🙏, YOUR ALL TEAM MEMBERS AND YOUR FAMILY AND ALL PEOPLE 🙏 KHAJURBHAI YOU ARE GOD OF ALL PEOPLE 🙏🙏🙏GREAT PROUD TO BE YOUR PARENTS 🙏🙏🙏❤GREAT PROUD TO BE HARSHIL 👍🙏GOD BLESS YOU AND YOUR FAMILY 🙏❤*
KhajurBhai nay ...Tame to "The NitinBhai " Chho......🙏🏻🙏🏻
હું લખીને આપૂચું આનાથી મોટી કોઈ સેવા નથી 🤲🏼 ખજૂર ભાઈ જાય હો...
Great work khajur bhai
Congratulations for 5 lakh family 😍
you've done creditable job - Khajur bhai
Great work done
ખુબ જ સરસ કાર્ય છે ભાઇ ભગવાન સૌનું ભલું કરે...🙏🏻🙏🏻
Congratulations for 500k ❤️
5લાખ subs complete congratulations 🎉❣️