ખજૂરભાઈ ખુબજ સરસ કામ કરી રહયા છો. ગરીબોના દેવતા ગણાવ. તમારા માબાપ અને પૂર્વજોના ઉત્તમ સંસ્કાર અને સર્જનહાર ની કૃપા દૃષ્ટિ થી આપ અવિરત ઉત્તમ કામ કરી રહયા છો. તમારા જેવા સેવાભાવી ભાઈ માટે એવા શબ્દો જ નથી બન્યા કે એનું વર્ણન કરી શકાય. દિલથી તમારો આભાર વ્યક્ત કરું છું.
@KhajurBhaivlogs I am Dipal Panchal. Seeing your blogs from Canada it really inspires me a big salute to you. You're doing charity and welfare works as if you are an angel sent by God . Love you to the fullest Bhai
વાહ ખજૂર ભાઈ 👏🏻 ખરેખર તમારો આ વિડ્યો જોઈ ને મારી આંખ ભીની થઈ ગઈ.🥺 ખોડીયાર માતાજી તમને હંમેશા ખુશ, તંદુરસ્ત, અને જરૂરિયાતમંદો લોકો ની મદદ કરવા માટે તમને શક્તિ આપે.🙏🏻 જય માતાજી🙏🏻 જય શ્રી કૃષ્ણ 🙏🏻 જય શ્રી રામ 🙏🏻
ખજૂર ભાઈ તમે બોવ સારું કામ કરી રહ્યા છો, હું ईश्वर ને વિનંતી કરીશ કે ગુજરાત ના દરેક ઘરમાં ખજૂર ભાઈ જેવો એક દીકરો આપે.... જે પોતાના પરિવારની સાર-સંભાળ રાખે..... God Bless You our Team Member....
Khub khub aabhar khajur bhai and tamri teams no haji Dil thi aabhar ❤❤❤❤ JAY AADIVASHI JAY JOHAR HAR PAL TAMNE KHUSS RAKHE .....BHAGWAN....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ખજુર ભાઈ બવજ મસ્ત કામ કરીયુ છે તમને મહારાજ સ્વામી પ્રમુખસ્વામી મહારાજ ખુબજ બળ આપે શક્તિ આપે એજ આ તમારી નાની બહેન ની અંતરથી પ્રાર્થના છે જય સ્વામિનારાયણ 🙏🙏🙏
Vahvah bhai sri aapne maa 100vars na kare aapni mataji ne dhanyvad aapna jeva saputr dikrane janm aapyo mara ashirvad chhe tame khub laxmivan bano ane gariboni seva karo bhai sti khun shakti pradan thay dhanyvad pranam
લાખ લાખ વંદન નીતિનભાઈ. પ્રભુ હંમેશા તમને અને તમારી ટીમને તન મન ધનથી થી સુખી રાખે એવી પ્રાર્થના.💐💐💐
ભગવાન નો એકમાત્ર જીવતુ-જાગતુ સ્વરૂપ ખજૂર ભાઈ લાખ લાખ વંદન મારા ખજુર ભગવાન ને🙏🙇🏻♂🙏
ભગવાન નો એકમાત્ર જીવતું જાગતું સ્વરૂપ ખજૂરભાઈ તે ગરીબોના કલ્યાણ માટે કામ કરેછે કલર તો ગુલાબી ટોપ લાગે
Jay shree ram
@@dipaksolanki4593 ☺😊😗😎🤩😛🤩
ખજૂર ભાઈ નો નંબર આપો
ભાઈ તમે તો ભગવાનનો અવતાર છો ભુત પણ તમને કંઈ ના બગાડી શકે તમને ગોગા બાપા બવ શકતી આપે goga bapa bless you 🙏🙏
માતાજી હંમેશા ખુશ રાખે ખજૂર ભાઈ ને ખૂબ પ્રગતિ કરો તમે એવી કુળદેવી માં ને પ્રાર્થના🙌👏🙏🙇
Nice bhai God bless you
❤❤❤❤
જીવન જીવવાની કળા આપી ગયા જેમને આશ નાં હતી જીવન નિર્વાહ ની... ઘર બની ગયું માજી અને દીકરી ઓ નું લાખ લાખ અભિનંદન નીતિનભાઈ જેમના થકી આ નિરાધાર પરિવાર નું જીવન સુધરી ગયું ❤️⭐👏
😍😍🙏🙏🙏
ભગવાન નો એકમાત્ર જીવતુ જાગતું સ્વરૂપ ખજૂર ભાઈ લાખ લાખ વંદન મારા ખજૂર ભાઈ ભગવાન છે 🙏🙏🙏
જય માતાજી જય શ્રી કૃષ્ણ
ખજુર ભાઈ પ્રભુ તમને લાલાભાઈ ને અને તમારી ટીમ ને સુખરૂપ રાખે એવી પ્રાર્થના
Jay mataji 🙏
પ્રભુ ખજૃરભાઈનૅમારીઉમર મલીજાય
બધાંનાં દુઃખ ને દુર કરનાર તમને કોટી કોટી વંદન કરું છું ખજુર ભાઈ ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે 🙏
પરમપિતા પરમાત્મા આપ ને હંમેશા સુખી અને સ્વસ્થ રાખે, ... આપનું આ કાર્ય વંદનીય અને પૂજનીય છે,
દુખીયા નો બેલી,ગરીબો ના મસિહા ખજુર ભાઇ ને લાખ લાખ વંદન છે,🙏 Mahadev bless you 🙏 love you bro 🥰
દુખીયાના બેલી ખજુર ભાઇ તમને સાદર નમસ્કાર.... ભગવાન હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના....જય માતાજી જય શ્રી કૃષ્ણ
ખજૂરભાઈ ખુબજ સરસ કામ કરી રહયા છો. ગરીબોના દેવતા ગણાવ. તમારા માબાપ અને પૂર્વજોના ઉત્તમ સંસ્કાર અને સર્જનહાર ની કૃપા દૃષ્ટિ થી આપ અવિરત ઉત્તમ કામ કરી રહયા છો. તમારા જેવા સેવાભાવી ભાઈ માટે એવા શબ્દો જ નથી બન્યા કે એનું વર્ણન કરી શકાય. દિલથી તમારો આભાર વ્યક્ત કરું છું.
આખરે એક અસ્થિર મગજ ની મહિલા ના ચેહરા પર સ્માઇલ જોવા મળી એક ભગવાન સ્વરૂપ એવા khajurbhai ના લીધે. ખુબ ખુબ અભિનંદન. 🙏🙏
ભગવાન તમને હંમેશા ખુશ રાખે 🙏 જય મુરલીધર ભાઇ
તમે અમારા જેવા યુવાનો માટે પથ દર્શક છો. ધન્યવાદ તમારો અમારા જીવનમાં એક વધુ સારો મુલ્ય ઉમેરવા.
દુખીયા નો બેલી 🙏🙏🙏🙏 લાખ લાખ વંદન છે તમને અને તમારી ટેમ ને 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
@@visnuthakor9610 भाई गांव का नाम पण लिखो.
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ખાઈ
🙏🙏🙏
Khajur bhai ne khoob khoob aabhar
તમારી ટીમ અને તમે અને તમારા પરિવારમાં હંમેશા સુખી રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું ભાઈ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
નાથનોય નાથ છે ખજુર ભાઈ..... ભગવાન ખજુર ભાઈ ને સુખી રાખે એજ પ્રાર્થના.
જય સીયારામ
ખૂબ સરસ કામ કરો છો નીતિન ભાઈ.. ગુજરાત નાં હીરો છો તમે, ગરીબો નાં ભગવાન છો તમે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ
ua-cam.com/video/LLbZasBZmhU/v-deo.html
અમારા આદિવાસી અને અતિપછાત વિસ્તારમાં જઈને મદદ કરી એ બદલ નીતિનભાઈનો ખુબ ખુબ ધન્યવાદ
ભગવાન તમારી બધી મનો કામના પુરી કરે એવી પ્રાર્થના કરું છું ખજૂર ભાઈ
લાખ લાખ વંદન છે ખજુર ભાઈ તમને.. કે તમે ખજુર ભાઈ ગરીબ લોકો ની મદદ કરી ને દુઃખ નો ભાર ઉતારો છો. એ બદલ તમારો ખુબ ખુબ આભાર ખજુર ભાઈ તમને..👍🤝👍🤗👌
ગરીબનો ભગવાન ખજુભાઈ
આદિવાસી વિસ્તારો માં પણ તમારી ભાવના અને લાગણી જોઈને તમારા માટે ગર્વ થાય છે ખજૂરભાઈ
@KhajurBhaivlogs I am Dipal Panchal. Seeing your blogs from Canada it really inspires me a big salute to you. You're doing charity and welfare works as if you are an angel sent by God . Love you to the fullest Bhai
ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને જય મહાદેવ 🙏
Love you ❤️ ખજૂરભાઈ, દુઃખિયાના બેલી ખજુરભાઈને અને તમારી આખી ટીમને લાખ લાખ વંદન 🙏🙏
ઘણું મોટું દિલ છે.ભાઈનું..પ્રભુ તમને ખૂબ ખુશ રાખે💐💐💐👍👌👌
તમને તથા ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન....પ્રભુ પરમાત્મા આપની દરેક મનોકામના પૂર્ણ કરે તેવી દીલ થી પ્રાર્થના કરૂ છું.....જય માતાજી...
ચાર દિવસ થી વાટ જોતો તો તમારા વિડીયો ની આજે હાસ થયું ખજૂર ભાઈ🙏જય માતાજી
વાહ ખજૂર ભાઈ 👏🏻 ખરેખર તમારો આ વિડ્યો જોઈ ને મારી આંખ ભીની થઈ ગઈ.🥺
ખોડીયાર માતાજી તમને હંમેશા ખુશ, તંદુરસ્ત, અને જરૂરિયાતમંદો લોકો ની મદદ કરવા માટે તમને શક્તિ આપે.🙏🏻
જય માતાજી🙏🏻
જય શ્રી કૃષ્ણ 🙏🏻
જય શ્રી રામ 🙏🏻
ભાઈ.. જીવન માં ઘણા લોકો ને જોયા છે પણ તમારા જેવા વ્યક્તિ ને પેહલી વાર જોયા છે ભાઈ, તમે ગરીબોના ભગવાન છો 🙏🏻🙏🏻 માતાજી બોવ.... રાજી રાખે તમને.
ખૂબ જ સરસ અને ધન્ય વાદ
લાખ લાખ વંદન છે તમને ખજૂર ભાઈ...🙏 જય જલારામ બાપા 🙏 જય માતાજી 🙏
રાધે કૃષ્ણ જય સીયારામ ભાઈ ધન્ય છે તમને ખજૂર ભાઈ ભગવાન તમને આવા નાવા સારા કામ કરવાની પ્રેરણા આપે
જય શ્રી કૃષ્ણ નીતીનભાઈ 🙏 ભગવાન તમારું સ્વાસ્થ્ય ખુબ સારું રાખે ને તમારું જીવન ખુશીઓથી ભરપૂર ભરેલું રાખે એવી દીલથી મારા આશીર્વાદ 🙏🙏
નવા ઘરમાં રહેવા વાળાના ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થશે ખજૂર ભાઈ🙏 પોરબંદર🙏
ખજૂરભાઈ તમારા વખાણ કરવા શબ્દો નથી... તમને જન્મ આપનાર માતા પિતાને કોટી કોટી વંદન..🙏🙏🙏
કેવામાટે શબ્દો નથી ભાઇ
ખુશ રહો હસતેરહો .લાલાભાઈ નીતિન ભાઈ અને પૂરીટીમ ને
🌹🙏જયમાતાજી. 🙏🌹
દુનિયા નો બેલી અને ગરીબો નો મસીહા ખજૂર ભાઈ અને તેમની ટીમને લાખ લાખ વંદન🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
દ્રારકા વાળો તમને અને તમારી ટીમ ને ખૂબજ પ્રગતિ કરાવે અને ખૂબજ ખૂશી આપે અને અમારી ભાભી પણ આ કામ શાહભગી બનાવે તેવી દ્રવકાધિશ પ્રથાના કરું છું
ખજુરભાઈ અને તેમની ટીમનો ખુબ ખુબ આભાર માનું છું કે નિઃસ્વાર્થ ભાવે સેવાનું કામ કરી રહ્યા છે તે બદલ લાખ લાખ વંદન 🙏🙏🙏.......... 🙏
ખૂબ ખૂબ વદન છે તમને ખજુર ભાઈ
અને બધા ભાઈ ઓને ધન્ય છે
ખૂબ ખૂબ સરસ ઘર બનાયુ છે
🙏👍👍🙏
ખરેખર.ખજુભાઈ.....ભગવાન઼.નો...અવતાર..છે..જય.માતાજુ.. 🙏🙏🙏🙏🙏
🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏
વાહ ખજુરભાઈ ખુબ ખુબ અભિનંદન ભાઈ🙏
આપણે બધા જ ખજૂર ભાઇ ને મહાન માનવા જોઈએ આપણા ભગવાન
U r the very jental man....✌️
જય માતાજી🙏ખજુર ભાઈ માતાજી તમારી હર એક આશા પુરી કરે🙏🙏🙏😊
જય શ્રીકૃષ્ણ ખજુર ભાઇ બહુજ સરસ કાર્ય તમારી ટીમ નેસલામ છે🙏🙏🙏💯👍🇮🇳
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે 🙏❣️❣️❣️🙏
ઈન્ડિયા ના હીરો ખજૂરભાઈ
Hu
Hu
@@Kanjiparmar-us3tl llllll
Bhai manva nu su ae bhagvan j che ❤
ભૂત પરિસ્થિતિઓ નું હોય છે . બાકી કસુ નથી ખૂબ ખૂબ આભાર નીતિન ભાઈ મારી નજર માં તમે અદાણી અંબાણી કરતાં પણ ખૂબ મોટા છો🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ધન્ય છે તમકરી માતા ને જેમ તમારા જેવા ભગવાન જન્મ આપિયો છે 🙏🙏🙏🙏
ખજુર ભાઈ ની ટીમ ને ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ આભાર 🙏🏻🙏🏻
ભગવાન તમને દીર્ઘાયુ આપે એવી પ્રાર્થના 🙏❤
ખજૂર ભાઈ તમે બોવ સારું કામ કરી રહ્યા છો, હું ईश्वर ને વિનંતી કરીશ કે ગુજરાત ના દરેક ઘરમાં ખજૂર ભાઈ જેવો એક દીકરો આપે.... જે પોતાના પરિવારની સાર-સંભાળ રાખે..... God Bless You our Team Member....
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ તમને અનેતમારી. ટીમને. જય સ્વામિનારાયણ
ખજૂર ભાઈ તમને બવ મોટા આશીર્વાદ મળશે🙏
ખરેખર ખજુર ભાઈ માણસ માટે ભગવાન છો 💞
ધન્ય છે તમારા માતા પિતા ને 🙏🙏🙏
વાહ ભાઈ વાહ 👌👌👌ભગવાન સદાય તમારી સાથે રહે.. કાયમ માટે
કોણ કોણ ખજૂર ભાઈ ને કૃષ્ણનો અવતાર માને છે કે તેઓ તેમના તમામ સુદામાના દુઃખો હરિ લે છે
જય માતાજી ખજૂર 🙏
ખજુર ભાઈ તમને માતાજ માં મેલડી માં શક્તિ આપે આવાહારાકામ કરતા રયજો જય માતાજી 🙏🙏🙏🙏
Jaldi 10m kri do
Khajurbhai vlog🎉🎉🎉🎉
માતાજી હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ ને તેવી તમના 🙏🙏🙏
તમને અને તમારી ટીમને લાખ લાખ વંદન કરું છું ભાઈ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Khub khub aabhar khajur bhai and tamri teams no haji Dil thi aabhar ❤❤❤❤ JAY AADIVASHI JAY JOHAR
HAR PAL TAMNE KHUSS RAKHE .....BHAGWAN....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ખજુરભાઈ જેવા વિરલા આ ધરતી પર જન્મતા રહે એવી ભગવાનને પ્રાર્થના 🙏🙏
જય માતાજી ખજુર ભાઈ કોટી કોટી પ્રણામ
Super khajur Bhai ❤️🥰
Congratulations khajur Bhai golden Bataan 🎁🎊
ખજુર ભાઈ બવજ મસ્ત કામ કરીયુ છે તમને મહારાજ સ્વામી પ્રમુખસ્વામી મહારાજ ખુબજ બળ આપે શક્તિ આપે એજ આ તમારી નાની બહેન ની અંતરથી પ્રાર્થના છે જય સ્વામિનારાયણ 🙏🙏🙏
Hanumana Dada khajurbhaine khubaj ape
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર્ભાઇ ખૂબ આગળ વધો
Always favourite khajur bhai♥️
Jay Mataji KHAJURBHAI 🙏
ખુબ સુંદર ઘર છે. કલર કોઈભી હોય બનાવ્યું કોને છે ખજૂર ની ટીમ ને કેવું જ નાં પડે સાહેબ.
જય માતાજી તમારી બધી મનો કામના પુરી થાય એવી મારી પ્રભુ ને પ્રાર્થના શે 🙏🙏🙏🙏
ભગવાન હંમેશા આપની સાથે રહે અને તંદુરસ્ત રાખે
હર હર મહાદેવ જય શ્રીરામ માં ભગવતી આપને અને આપની ટીમને હર હંમેશા ખુશ રાખે
દુઃખિયાના ના. બેલી ખજૂર ભાઈ. તમને.અને તમારી ટીમ ને ભગવાન ખુબજ. શુખી રાખે એવી ભગવાન ને પર્થના કરું
ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ નું સાચું ગૌરવ છે ખજૂર ભાઈ 🙏🙏
જય ગોગા 🙏🙏
લાખ લાખ વંદન ખજૂર ભાઈ અને તેમની ટીમને
Wonderful job...god bless you khajur bhai...👏👍 Jay swaminarayan
મે ભગવાન તો નથી જોયા પણ તમને જોઈ ને લાગે છે કે તેવો પણ તમારા જેવાજ હસે ખુબજ સરસ કામ કરી રહ્યા સો નીતિન ભાઈ ❤❤❤ ભગવાન તમને ખૂબ આપે ❤❤❤❤
હે ભગવાન 🙏🏻 ખજુર ભાઈ તુમ જીયો હજારો સાલ સુધી 🙏🏻🎂🎂🎂
જાની દાદા તમને ખુબ જ હેત થી
હર હર મહાદેવ.... જય સ્વામીનારાયણ
વાહ ખજૂરભાઈ તમારૂ આ સદકાર્ય ખુબ પ્રશંસનીય છે
તમને ભગવાન શાક્ષવંત સનાતન સુખ આપે એવી હૃદય પ્રાથૅના
❤️👍જય મેલડી માં ખજુર ભાઈ ખુબ આગળ વધો👌👌❤️
ખજૂર ભાઈ તમને અને તમારી ટીમ ને લાખ લાખ વંદન કરીએ છીએ
Sars
Karur bhagvan so tame
જીવન સફળ થઈ ગયું ખજૂર ભાઈ🙏✌️
અમે માનીએ છીએ ખજૂર ભાઈ ને ભગવાન🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ખજૂર ભાઈ ને દિલ થી ધન્યવાદ ❤️
ધન્ય છો તમે અને તમારી ટીમ લાખ લાખ વંદન 🙏🙏
Love you mara bhai ❣️ tame khare khar bhagvan so
🙏🙏🙏ગરીબો ના બેલી એવા નીતિન ભાઈ જાની ને તેની ટીમ ને લાખ લાખ વંદન છે 🙏🙏🙏
Excellent vlog khajur bhai ❤️
Vahvah bhai sri aapne maa 100vars na kare aapni mataji ne dhanyvad aapna jeva saputr dikrane janm aapyo mara ashirvad chhe tame khub laxmivan bano ane gariboni seva karo bhai sti khun shakti pradan thay dhanyvad pranam
મારા મહાદેવ ભોળાનાથ ખજુરભાઈ ને હર પલ ખુસ રાખે. 🚩જય મહાદેવ 🙏🏻
ખજુરભાઈ ભગવાનનુ રૂપ શે❤❤❤
Bhagvan aapko lambi umar de🙏🙏
Khajur bhai god bless you. Aam j loko ni seva ksrta ro..❤❤
જય માતાજી જય જવાન જય કિસાન જય ભારત ખુબ ખુબ અભિનંદન ખુબ સરસ ભાઈ
વંદન છે ગરીબના ભગવાનને 🙏
Mataji ne bas atli j prarthana k tame hammesha khush rho. Tamara mate jetlu kahie atlu ochhu chhe . You are hero khajur bahi 🥰❤️
જય હો ખજુર ભાઈ 🙏🏻❤️
ગુજરાત નો નંબર 1 હીરો એટલે કે (ખજુરભાઈ) નીતીનભાઈ જાની🙏🏻
ખજૂર ભાઈ તમે ભગવાન છો તમને જય મહાકાળી આશાપુરા માં જય સધી માં જય જોગણી માં તમને સદા સહાય કરે... જય રામદેવ પીર