🌹સખીઓ નું સુંદર કોમેડી ભજન🌹(લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • મારી સખીઓ મળી છે મને એવી
    એમની વાતો છે જાણવા જેવી. (૨)
    એક સેન્ડલ પહેરે. બીજી ચંપલ પહેરે
    બીજી ઉઘાડા પગે ફરનારી
    એમની વાતો છે જાણવા જેવી
    મારી સખીઓ મળી છે....
    એક સીધી સાદી. એક ભોળી ભાળી
    બીજી બધી છે નખરાવાળી
    એમની વાતો છે જાણવા જેવી
    મને સખીઓ મળી...
    એક ચોટલા વાળી. બીજી પોની વાડી
    બીજી બધી બોય કટ વાળી
    એમની વાતો છે જાણવા જેવી
    મને સખીઓ મળી છે...
    એક ચશ્મા પહેરે. બીજી ગોગલ્સ પહેરે
    બીજી ડાબલા ઓ પહેરનારી
    એમની વાતો છે જાણવા જેવી
    એક સાડી પહેરે. એક ડ્રેસ પહેરે
    બીજી બધી જીન્સ ટોપ વાળી
    એમની વાતો છે જાણવા જેવી
    એક ગોરી ગોરી. એક શ્યામ વરણી
    બીજી બધી કાલી કલુટી
    એમની વાતો છે જાણવા જેવી
    મારી સખીઓ...
    એક તરસાલી થી આવે
    બીજી વૃંદાવન થી આવે
    બીજી બધી વૈકુંઠ વાળી
    એમની વાતો છે જાણવા જેવી
    મારી સખીઓ મળી છે મને એવી
    એમની વાતો છે જાણવા જેવી
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

КОМЕНТАРІ • 58

  • @janivaishakhivasujani9501
    @janivaishakhivasujani9501 25 днів тому

    શ્રીજી ભજન મંડળ જાંબુઘોડા ગામ ના જય શ્રી કૃષ્ણ તમે ખૂબ સુંદર ભજન ગાવ છો આવું જ ગાતા રહો જય રણછોડ

  • @MaheshbhaiPatel-mi7xo
    @MaheshbhaiPatel-mi7xo 2 місяці тому

    Daxaben ane Manjulaben tamara tamam bhajan Khub Saras se banne beno ne vinanti lakhi ne mokalo Jay Shree krishna

  • @MeenabenSolanki-uy2su
    @MeenabenSolanki-uy2su 3 місяці тому +2

    Daxhaben veri good👍

  • @varshamehta3154
    @varshamehta3154 4 місяці тому +1

    દક્ષાબેન તમારા બધા ભજન બહુ સુંદર હોય છે સાંભળવાની મજા આવે છે તમારા બધા ભક્તો ફેશન વાળા છે

  • @shilabenramanandi5370
    @shilabenramanandi5370 4 місяці тому +2

    સરસ ભજન ગાયું

  • @SarojbenParmar-n2g
    @SarojbenParmar-n2g 3 місяці тому

    ખુબ સરસ દક્ષાબેન 👌🏻

  • @patelnaynesh8157
    @patelnaynesh8157 2 місяці тому

    પેહલીવાર આ ભજન સાંભળવા માં આવ્યું ❤

  • @MadhuDhamot
    @MadhuDhamot 4 місяці тому

    જોરદાર 👌👌👌👌👌 જય શ્રી કૃષ્ણ 🙏🙏 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન

  • @shilabenramanandi5370
    @shilabenramanandi5370 4 місяці тому +1

    બહુ સરસ

  • @rakshagurjar1641
    @rakshagurjar1641 3 місяці тому +1

    Supar

  • @kantapatel2645
    @kantapatel2645 4 місяці тому +1

    Khub mast sakhinu bhajan

  • @ParvinBandari-ze8kf
    @ParvinBandari-ze8kf 2 місяці тому

    Super ❤hit.bjan

  • @PushpaMacwan-wt4ze
    @PushpaMacwan-wt4ze 5 місяців тому +1

    અતિ સુંદર ❤

  • @hemlattabenpatel6052
    @hemlattabenpatel6052 4 місяці тому

    Super Bhajan jay Shree Krishna 🙏

  • @dharmendrabalatawar9793
    @dharmendrabalatawar9793 3 місяці тому

    Jordar bhajan ❤❤❤❤❤

  • @darjitejal303
    @darjitejal303 5 місяців тому +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌👌ખૂબ સરસ લખીને મુકવા નમ્ર વિનંતી છે 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @RitaKakkad-u3u
    @RitaKakkad-u3u 5 місяців тому +1

    Very nice

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 5 місяців тому +1

    વાહ વાહ અતિ સુંદર ભજન દક્ષા બેન તમારા વૈકુંઠ મંડળના ભજન ખુબ જ સુંદર હોય છે હું દરરોજ સાભડુ છુ તમારા ભજન

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 місяців тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🥰❤️❤️🥰🥰🥰❤️❤️

    • @daxaparmar2350
      @daxaparmar2350 5 місяців тому

      Thank you🙏🙏🙏

  • @shantijijiya9173
    @shantijijiya9173 5 місяців тому +1

    જય શ્રીરામ 🎉🎉

  • @kakupatel8747
    @kakupatel8747 5 місяців тому

    Super daxa ben

  • @dhruvilpatel4781
    @dhruvilpatel4781 5 місяців тому +1

    👌👌👌

  • @darshanamistry8064
    @darshanamistry8064 5 місяців тому +1

    👌👌👌👌👌

  • @hussainsamuwala575
    @hussainsamuwala575 3 місяці тому

    Gajab gajab nu gayu daxshanen

  • @ilavinodkhona6364
    @ilavinodkhona6364 4 місяці тому

    Dekshaben Tamara badha Bhajan bahui sarash hoi che

  • @bhartiparmar3555
    @bhartiparmar3555 3 місяці тому

    Very very nice 👍👍

  • @kavitaahuja7368
    @kavitaahuja7368 5 місяців тому

    daxà ben bajan làkhi mokló tó tàmàró khub aàbaàr jàí shri krishna🙏🙏🙏 khub saras bajàn ché pàñ làkhí mókló please❤🙏

  • @chhayabenrana5352
    @chhayabenrana5352 4 місяці тому

    👌👍🏻👍🏻

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 5 місяців тому

    Super❤❤❤❤❤❤che bhajan dakshaben

  • @NeetaAmbasana
    @NeetaAmbasana 5 місяців тому

    સુપર દક્ષાબેન આવા બધા ગીતો ક્યાંથી ગોતી ગોતી ને
    લાવો છો.👌👍🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 місяців тому

      ❤️❤️❤️🙏🙏🙏🙏🙏🥰🥰😅

    • @daxaparmar2350
      @daxaparmar2350 5 місяців тому

      Thank you🙏🙏😅😅

  • @bhartikabrawala9064
    @bhartikabrawala9064 5 місяців тому

    Daxaben supar bhajan lakhine mukava vintee

  • @jashvantpatel569
    @jashvantpatel569 5 місяців тому

    બહુ જ સરસ દક્ષાબેન 🙏

  • @PoonamParmar-r8g
    @PoonamParmar-r8g 5 місяців тому

    સરસ ગાયું બેનો ભજન

  • @geetakjoshi8960
    @geetakjoshi8960 5 місяців тому

    Bahu saras che lakhine moklo lakhelu nathi

  • @varshakadia3768
    @varshakadia3768 5 місяців тому

    ખૂબજ સરસ ભજન ગાવા છો ખૂબ આભાર

  • @RadhaKrishnaMandal-fj6pk
    @RadhaKrishnaMandal-fj6pk 5 місяців тому

    Vah vah khub saras bhajan che lakhine mokalo please dxaben ❤❤😊

  • @bhartisharma9393
    @bhartisharma9393 5 місяців тому

    खूब सरस भजन पण लखी ने मूको बेन विनती

  • @dharmishthapatel2751
    @dharmishthapatel2751 5 місяців тому

    ખુબ સરસ દક્ષાબેન લખીને મોકલો

  • @madhubenpatel4422
    @madhubenpatel4422 5 місяців тому

    વેરીનાઈસ ભજનદક્ષાબેન❤❤

  • @HemaPatel-tk8jv
    @HemaPatel-tk8jv 5 місяців тому +1

    Nice

  • @KalpanaBhesania
    @KalpanaBhesania 5 місяців тому

    Beno jay shree krishna bhajan lakhi ne muksoji

  • @nayanagambhir6015
    @nayanagambhir6015 5 місяців тому

    લખી ને મૂકો બહુ જ સરસ છે

  • @naynasolanki1671
    @naynasolanki1671 5 місяців тому +1

    લખીને મોકલો સરસ ભજન છે

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 5 місяців тому

    Jsk om Shanti

  • @Zeniltech123
    @Zeniltech123 5 місяців тому

    Vaikunt vaikunth bhajan mandal Radhe Radhe

  • @SarojbenRaval-s8s
    @SarojbenRaval-s8s 3 місяці тому

    બહેનો ભજન નો રાગ લખીને મોકલો

  • @payalpatel1021
    @payalpatel1021 5 місяців тому

    Aa bhajan lakhi ne moklo

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 5 місяців тому +1

    લખી ને મુકજો

  • @dharmishthapatel2751
    @dharmishthapatel2751 5 місяців тому

    આગળ એક ભજન લખવાનું ભૂલી ગયેલા છે મોકલવા

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 місяців тому

      હા બપોર સુધીમાં લખાઈ જશે 🙏🙏🙏❤️❤️

  • @vashubenpatel5218
    @vashubenpatel5218 5 місяців тому

    વાહ વાહ દશા બેન ના ખુબ જ સરસ અને સુંદર ભજન ગાયું મંજુલાબેન લખીને મોકલો તો તમાંરો ખુબ ખુબ આભાર ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ ધન્યવાદ. હારે મને સખીયો મલી છે એવી એની વાતો છે જાણવા જેવી એક ગોકુળ થી આવે એક વૂદા વનથી બીજી આવી છે વૈકુંઠ મંડળ ની એની વાતો છે જાણવા જેવી ખુબ ખુબ સરસ ચગાવી ને ગાયુ ખુબ ખુબ ધન્યવાદ મંજુલાબેન દક્ષા બેન લખીને મોકલો તો તમાંરો ખુબ ખુબ અભિનંદન તમાંરો આવાજ મોરના ટહુકા જેવો છે એટલે ભજન ખુબ જ સરસ લાગે છે જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ વસંતી બેન ના જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય બજરંગ બલી હનુમાન દાદા ના આશીવાદ જય અંબે મા સુખી રાખે ઍવી પ્રાથના બધીજ વૈકુંઠ મંડળ ની બહેનો ને ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ ધન્યવાદ

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 місяців тому

      વસંતીબેન લખીને મૂકી દીધું છે ખુબ ખુબ આભાર તમારો આટલો સરસ આશીર્વાદ આપો છો❤❤🙏🙏🙏

  • @hemlattabenpatel6052
    @hemlattabenpatel6052 4 місяці тому

    Super Bhajan jay Shree Krishna 🙏

  • @chandrikabhatt9083
    @chandrikabhatt9083 5 місяців тому +1

    Very nice