સવા મણની ગોળી ને સીસમનો રવૈયો

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
    -"ભજન નીચે લખેલું છે"-
    :
    શ્યામ મહિલા મંડળ, નવસારી
    Application: play.google.co...
    Website : smm.tss.ai/
    Facebook : / shyammahilamandal
    Instagram : / shyammahilamandal
    :
    #GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
    ભજન :-રાગ :-ઘોડાગાડી રીક્ષા રીક્ષામાં બેસી......
    સવા મણની ગોળી ને સીસમનો રવૈયો
    નંદને આંગણિયે વાલે વલોણું વલોવ્યુ
    દેવકીનો જાયો ને જશોદાનો લાલો
    નંદને આંગણિયે વાલે વલોણું વલોવ્યુ
    જળ જમનાની જારી મારા કાનાને નવરાવી
    ૐ નમો ભગવતે વાસુદેવાય
    વૃજની ગોપી આવી ને માખણ મિસરી લાવી ૐ નમો. ...
    ફુલડા લાવી ફાટે મારા શામળિયાની માટે ૐ નમો....
    જમના પાણી આછા ને વાલો એમાં નહાતા ૐ નમો.....
    મહી ના મટકા ફોડયા ને ગોવર્ધન તોળ્યા ૐ નમો.....
    વ્રજની ગાયો ચારી માસી પૂતના મારી ૐ નમો.....
    રાધા રાધા રાણી ભરે પ્રભુના પાણી ૐ નમો.....
    ગોકુળને તાર્યા ને મામા કંસ ને માર્યા ૐ નમો.....
    કુંજ ગલીમાં આવ્યા ને રાસ રમાડ્યા ૐ નમો......
    દ્વારિકામાં દીવા અને રૂક્ષ્મણીના વિવાહ ૐ નમો.....
    કૃષ્ણ આવ્યા પાછા દ્વારિકાના થયા રાજા ૐ નમો.....
    વાલે ગીતા વાંચી ને પાંડવ પુત્ર જીત્યા ૐ નમો.....
    યાદવ કુળ ને માર્યા અને મૃત્યુલોકને ટાળ્યા ૐ નમો.....
    ફોડી મહીની ગોળી ને ગોપીના ચીર ચોરી ૐ નમો.....
    ગોવર્ધનધારી પ્રેમમાં બંધાણી ૐ નમો......
    વાસુદેવ નો આંબો ને વૈષ્ણવોને વાલો ૐ નમો.....
    હરીની લીલા ગાય તેનો વ્રજમાં વાસ થાય ૐ નમો.....

КОМЕНТАРІ • 15

  • @bhanumatidhamecha361
    @bhanumatidhamecha361 2 місяці тому +2

    ખૂબ સુંદર સમજવા જેવું ભજન ગાયેલું છે સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ ધન્યવાદ અવાજ ખૂબ સરસ છે જય શ્રી કૃષ્ણ શ્યામ મહિલા મંડળની ગોપીઓને મારા વંદન

  • @AshokPatel-mo8zy
    @AshokPatel-mo8zy 2 місяці тому

    જય શ્રી કૃષ્ણ સરસ ભજન ગાયું છે સાંભળવાની ઘણી મઝા આવી અને ખરેખર ભજન સમજવા લાયક છે ભજન ને તમે ખુબ જ સરસ રીતે રજુ કર્યું છે તાલબદ્ધ રીતે રજૂ કરાયેલ ભજન ભકતો ના મન પણ હરી લે તેવી રીતે તમે ગાયું છે તમારા હરેક ભજન ભક્તિમય અને ભાવપ્રિય રહે છે ધન્યવાદ સાથે રાધે રાધે, તમે તો ભજનમાં નવસારી નું નામ રોશન કરી દીધુ છે આભાર તમારો સૌનો. જય રાધે. હર હર મહાદેવ

  • @dholakiyaparesh4469
    @dholakiyaparesh4469 2 місяці тому

    જય શ્રી કૃષ્ણ 🙏 કલ્પના બેન
    ખુબ ખુબ સુંદર ભજન તમે ગાયું
    👌👌👍👍👏👏👑👑⭐⭐❤️❤️

  • @dakshadesai6420
    @dakshadesai6420 2 місяці тому

    Om namo bhagavate vasudevay.khubj saras gayu.maja aavi.

  • @girnarimandalanjubenandmad9627
    @girnarimandalanjubenandmad9627 2 місяці тому

    ❤🎉 ખુબ સુંદર ભજન🎉❤

  • @ranuraghuvanshi968
    @ranuraghuvanshi968 2 місяці тому

    Very very nice bhajan Jay Shri Krishna 👌👌👌👌👌🙏👌🙏

  • @gunvantraimanvar4690
    @gunvantraimanvar4690 2 місяці тому

    🎉 જય શ્રી કૃષ્ણ ભગવાન

  • @rajeshmistri7328
    @rajeshmistri7328 2 місяці тому

    Nice bhajan

  • @dipikavibhakar2289
    @dipikavibhakar2289 2 місяці тому

    Om namo bhagvate vasudevay

  • @ArtiGandhi-rp8zj
    @ArtiGandhi-rp8zj 2 місяці тому

    Nice

  • @omsaitailoring1197
    @omsaitailoring1197 2 місяці тому

    Very nice

  • @Smitasheth008
    @Smitasheth008 2 місяці тому

    Nice valonu

  • @jayshreeshah5795
    @jayshreeshah5795 2 місяці тому

    Jay shree krishan khubaj saras bhajan che Jay shree krishan

  • @diptipatel7322
    @diptipatel7322 2 місяці тому

    ખુબ સરસ ભજન છે

  • @babubhaipatel1356
    @babubhaipatel1356 2 місяці тому

    Nice Bhajan🙏