કપાસમાં એક દવા જીવાત સાફ | ફાલ ફૂલ કુણપ જોરદાર | kapas ma ek dava jivat saf | fal ful kunap jordar |

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2024
  • નમસ્કાર ખેડૂત મિત્રો...
    આજના વીડિયો માં અમે તમને જણાવીશું કે કપાસના પાકને લીલોછમ તથા જીંડવા મોટા અને થ્રીપ્સ મોલોમશી લીલા તડતળિયા ગુલાબી ઇયળ એક સાથે નીયત્રણ કેમ મેળવવું.
    કપાસના પાકમાં કંઈ દવા નો છંટકાવ કરવા થી કપાસ લીલોછમ થાય છે.
    કપાસના પાકમાં કંઈ દવા નો છંટકાવ કરવા થી કપાસના જીંડવા મોટા થાય છે.
    કપાસના પાકમાં કંઈ દવા નો છંટકાવ કરવા થી થ્રીપ્સ ઉપર નિયંત્રણ મેળવી શકાય છે.
    કપાસ ના પાકમાં કય દવા નો છંટકાવ કરવા થી મોલોમશી ઉપર નિયંત્રણ મેળવી શકાય છે.
    કપાસના પાકમાં કઈ દવા નો છંટકાવ કરવા થી લીલા તડતળિયા ઉપર નિયંત્રણ મેળવી શકાય છે.
    કપાસના પાકમાં કઈ દવા નો છંટકાવ કરવા થી ગુલાબી ઇયળ ઉપર નિયંત્રણ મેળવી શકાય છે.
    કપાસના પાકમાં ચુસીયા જીવાતો ને કેમ નાશ કરવી.
    કપાસના પાકમાં ચુસીયા જીવાત નું નિયંત્રણ માટે ની દવા.
    કપાસના પાકમાં ચુસીયા જીવાત ની દવા.
    #khedut #dhanuka #ખેડૂત #lanevo #farmer #agriculture #કપાસ #kapas #cotton #કપાસનીખેતી
  • Наука та технологія

КОМЕНТАРІ • 7