કપાસમાં ફાલ ખરવા ના કારણો અને ઉપાય | kapas fal ni dava | કપાસમાંફાલ | kapas |

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2024
  • ખાતર એક ફાયદા અનેક
    • ખાતર એક ફાયદા અનેક જમી...
    આ ખાતર વાપરી નાખ્યું તો ઉત્પાદન ૧૦૦% વધશે
    • કપાસ માં ખાતર વાપરી ના...
    નમસ્કાર ખેડુત ભાઇઓ
    આજના વીડિયોમાં અમે તમને જણાવીશું કે કપાસના પાકમાં ફુલ ખરતા હોય જીંડવા ની સંખ્યા ઓછી છે ત્યારે કપાસના પાકમાં કંઈ દવા નો છંટકાવ કરવો જોઈએ.
    કપાસના પાકમાં ફાલ ફૂલ ખરવા માંડે ત્યારે શું કરવું જોઈએ.
    કપાસના પાકમાં જીંડવા ની સંખ્યા ઓછી જોવા મળે ત્યારે શું કરવું.
    કપાસના પાકમાં ઉપેજ વધારવા માટે કંઈ દવા નો છંટકાવ કરવો જોઈએ.
    કપાસના પાકમાં જીંડવા મોટા કરવા ભરાવદાર કરવા શું કરવું જોઈએ.
    કપાસના પાકમાં ફાલ ખરવા ની સમસ્યા હોય તો કંઈ દવા નો છંટકાવ કરવો.
    કપાસના પાકમાં જીંડવા વધારવા માટે સારી દવા કંઈ આવે છે.
    કપાસના પાકમાં કંઈ દવા નો છંટકાવ કરવા થી કપાસ લીલોછમ થાય છે.
    કપાસના પાકમાં કંઈ દવા નો છંટકાવ કરવા થી કપાસના જીંડવા મોટા થાય છે.
    કપાસના પાકમાં કંઈ દવા નો છંટકાવ કરવા થી થ્રીપ્સ ઉપર નિયંત્રણ મેળવી શકાય છે.
    કપાસ ના પાકમાં કય દવા નો છંટકાવ કરવા થી મોલોમશી ઉપર નિયંત્રણ મેળવી શકાય છે.
    કપાસના પાકમાં કઈ દવા નો છંટકાવ કરવા થી લીલા તડતળિયા ઉપર નિયંત્રણ મેળવી શકાય છે.
    કપાસના પાકમાં કઈ દવા નો છંટકાવ કરવા થી ગુલાબી ઇયળ ઉપર નિયંત્રણ મેળવી શકાય છે.
    કપાસના પાકમાં ચુસીયા જીવાતો ને કેમ નાશ કરવી.
    કપાસના પાકમાં ચુસીયા જીવાત નું નિયંત્રણ માટે ની દવા.
    In today's video, we will tell you that the flowers fall in the cotton crop When the number of caterpillars is low, some medicine should be sprayed in the cotton crop.
    What should be done when the fal flower starts falling in the cotton crop.
    What to do when the number of bollworms is low in the cotton crop.
    Some medicine should be sprayed to increase yield in cotton crop.
    What should be done to make the cotton crop bigger and plumper?
    If there is a problem of leaf fall in the cotton crop, spray some medicine.
    There is a good medicine to increase the life of cotton crop.

КОМЕНТАРІ • 72