જયજવાન જયકિશાન જયમાતાજી
જય મુરલીધર ભાઈ
Khub sars mahiti api bhai
જય દ્વારકાધીશ
❤️ખુબ સરસ
જય કિસાન
Jay mataji 🙏🙏
Jay Dwarkadhish
Very nice
સરસ માહીતી આપી મરચીની ભાઈ
Nice
જય માતાજી ❤
હવે મરચી કયારે વા
વણી
મરચા નો ભાવ શું આવ્યો હતો તે પણ જણાવશો
अपनी संस्कृति और अपने असली सेहतमंद अहार का प्रचार करे. सनातन धर्म की जय 🙏
આપણે કરવાની છે ભાઈ
Nice bhai jay murlidhar 🎉🎉
Nice 👍❤
Khedutnu gam taluko district vishe janabo koy khedutne visit karvi hoy to saru pade Jay 🙏 shree 🙏 Krishna 🙏
Ala bhai 50 man marcha thay to pan 1000kg thaya ane kilo no 50 rs bhav ave to pan 50000 na marcha thay, aa 3lakh na kem thay ???
બાજુ માં બોલતા એ વડીલ વધારે માહિતી આપતા એમ લાગે....😂
આ ભાઇ નો નંબર આપો
ભાઈ મે મરચી વાવી છે એમાં ફૂલ નથી આવતા એમાં શુ કરવુ જણાવજો 🙏
કયાં માસ મા થાય
શૈલેષ ભાઈ..મચી મા ગોગળુ થાઈ જાય સે ઈનાવિસે દવા કઈ.દવા.વાપરવિ.જોય...ઘર માટે.વાવિસે..😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
ભાઈ મે ગયા વર્ષે એક વીઘા માં કરું તું ખર્ચ તો ઘણું થાય છે
Avti vakhte jyare khetar taiyar thatu hoy tyare ano video banavva try karjo
Bhai nu marchu 178₹ kg ma gayu have aa vat sachi manvi k khoti a khbr nai padti
મરચાં ઉતારવા તેમજ દવા તેમજ પરચુરણ કુલ ખર્ચ કેટલો થાય છે તે જણાવશો
ગામ,, તાલુકા,, જણાવવા માં,, શું વાંધો
આપણા ગામ થી,,,100,,km,, એટલે,,
આ ચેનલ,, દેશ વિદેશ થી, જોવાય છે
શૈલેષ ભાઈ મારે 5વીધા ની મલચીગ પધતી થી વાવેતર કરેલુ છે 54 ની જારીયે ઉનાળામાં તરબુચ ના મલચીઞ મા મરચી નુ વાવેતર કરેલુ છે તાલુકો જામજોધપુર
Good
Thanks bhai