23 ગુઠા નો વિઘો છે પાટણ નો પ્રતિક ભાઈ ની મહેનત સારી છે પ્રતિક ભાઈ ની મુલાકાત તો મે નથી કરી એમના પપ્પા ઘનશ્યામ ભાઈ બારોટ ની રૂબરૂ તેમના ફાર્મ મુલાકાત કરી છે વાત સાચી છે ખોટુ નથી ખેડૂત મિત્રો ને મુલાકાત એકવાર કરવી જોઈએ ઘક્કો લેખે લાગી જશે પ્રતિક ભાઈ પોતે બિયારણ પણ કપાસ નુ બનાવે છે
12 મહિના મો તોઅમે ત્રણ હરાઓ લઈએ છીએ. બધું સરખું જ થાય અમે કપાસ વાવીએ અને પછી ઘઉં વાવીએ અને પાછી બાજરી વાવીએ. એટલે કપાસ કરતા મેં વધારે ઉત્પાદન લઈએ છીએ..gj2 વાળા
ભાઈ તમારો છોકરો કે છોકરી 10 મા કે 12 મા નપાસ થાય તો શું તમે આખુ ગામ ભેગુ કરીને સન્માન સમારંભ કરીને ઈનામ વિતરણ કરો ખરા તમે જે સવાલ કરો તેનો જવાબ તમારાથી ચાલુ કરો તમને જવાબ મળી જશે
ભાઈ હમે 350 એક સોડ માં જીંડવા લાગે ત્યાં સુધી કપાસ લીધેલ છે સ્તા પણ 40 મન વિઘે આવે છે તો 700 ઉપર જીંડવા લાગે ત્યારે 80 મન આવે તો આ વાત મારા મગજ માં બેસતું નથી
Sachi vat se bhai kapas ma hu bhai સાનુંયું ખાતર એક વિધે 7 ટોલી ખાતર ભરીયે છે બીજા પણ DAP. NPK અને સલ્ફર પોટાશ બધા ખાતર નો ઉપયોગ કરીએ છે ભાઈ 35 થી 40 મન કપાસ નું ઉત્પાદન થાય છે છું કારણ હશે ભાઈ તેનો વિડિયો બનયો ભાઈ
અત્યારે અજળ ખેતી વધારે થાયછે અજળ એટલે આપણો ગુજરાતી શબ્દ છે જોયા જાણ્યા વગરની ખેતી પાક ને જરૂરિયાત પ્રમાણે ખોરાક આપી દયો ખેતી મા ઉપજ મળે જ ખાલી ડાયમોનિયા અને યુરિયા થીખેતી નાથાય બાજુ વારો આપણે પણ યુરિયા નાખો એમ ના હાલે જમીન ને નાઇટ્રોજન પોટાસ સલ્ફર ઝિંક ફોસ્ફરસ સિંગલ સુપર ફોસફેટ પુરા પાડો
ભાઈ આ વખતે એકી ઝાટકે આખા ગામમાં બધાને કપાસ પીળો પડી ને સુકાઈ ગયો તો સુ બધાને જમીન મા ખાતર ની ઉણપ હસે આનું સાચું કારણ શું??આનો જવાબ આપવા વિનંતી આનો અનુભવ હોય??
અમારે અહીં એવુ નથી થયું. જે પણ ખેડૂતોને અમારું ઓર્ગેનિક ખાતર આપેલું એમને સુકારો આવ્યો નથી. સારામાં સારો કપાસ છે. અને જેણે DAP, NPK નાખેલું તેમને આખાના આખા ખેતર સુકાઈ ગયા છે/ બળી ગયા છે.
કપાસ ની ફેર બદલી દેશી ખાતર કંપોસ કરીનાખવુ..સમય સર દવા પાણી ખાતર હોય તો ઉત્પાદન થાય છે... આપનો પશ્ર્ન છે બધા ને ખાતરની ઉણપ છે.. રસ્તા ઉપરથી પચાર થાવ ત્યારે નજર કરશો 100 માથી 10 ખેતર લીલા હશે ..તે ખેતરની મૂલાકાત લેશો...જવાબ મળી જશે..
Bhai saruat ma j khatar ni vat karta hata ane saras paya ni sarurat thi samjavta hata tya tame dunda ane matha ni vat chalu kari nakhi,ane iyal ni vat puri kari ke khatar ni chalu kari nakhi...,thoduk improvement lavo.
23 ગુઠા નો વિઘો છે પાટણ નો પ્રતિક ભાઈ ની મહેનત સારી છે પ્રતિક ભાઈ ની મુલાકાત તો મે નથી કરી એમના પપ્પા ઘનશ્યામ ભાઈ બારોટ ની રૂબરૂ તેમના ફાર્મ મુલાકાત કરી છે વાત સાચી છે ખોટુ નથી ખેડૂત મિત્રો ને મુલાકાત એકવાર કરવી જોઈએ ઘક્કો લેખે લાગી જશે પ્રતિક ભાઈ પોતે બિયારણ પણ કપાસ નુ બનાવે છે
12 મહિના મો તોઅમે ત્રણ હરાઓ લઈએ છીએ. બધું સરખું જ થાય અમે કપાસ વાવીએ અને પછી ઘઉં વાવીએ અને પાછી બાજરી વાવીએ. એટલે કપાસ કરતા મેં વધારે ઉત્પાદન લઈએ છીએ..gj2 વાળા
સફળતા કરે એને એવોર્ડ તો મળે છે. પણ મહેનત કરીને નિષ્ફળતા મેળવી એને કોઈ એવોર્ડ આપ્યો એવો દાખલો ખરો..
🙏🙏🙏
જુનો એવોડ હોય તો અપાય.
24 ગૂઠા નો વિઘો ત્યાં છે
ભાઈ તમારો છોકરો કે છોકરી 10 મા કે 12 મા નપાસ થાય તો શું તમે આખુ ગામ ભેગુ કરીને સન્માન સમારંભ કરીને ઈનામ વિતરણ કરો ખરા
તમે જે સવાલ કરો તેનો જવાબ તમારાથી ચાલુ કરો તમને જવાબ મળી જશે
ભાઈ આવા વાહીયાત સવાલ કરો છો તો તમે તમારા જીવનમા કશુ કરુ છે કે આવા રોડા જ નાખો છો કાયમ
Congratulations great achievement keep it up we proud of you.🌸🌸
Abhinandana pratik Bhai
આવા વીડીયા બનાવતા રહો અટલે ખેડુત આગળ આવી જાય
જમીન વેચી
Really nice information
સાહેબ વધારે થાય છે
કદાચ છોડ હારે કહો છો ને🙏
😂
Feka
Khub saras
bhai mare aa varshe vighe 32 man nu utpadan thayel che .. 50 vigha ma 1620 man kapas thayo che
બીયારણ બનાવી ને આપો ખેડુતો ને ભાઈ
કપાસ જોઈ ને એવું નથી લાગતું , અમે પણ કરીયે છીએ કપાસ
આ વાત ગપગોળા જે વી લાગે છે
Congratulations kaka 🎉
પ્રતીક ભાઈ નું 2 થેલી બિયારણ લીધું હતું ટ્રાઈ કરવા માટે, પણ વાવાઝોડા માં આવી ગયું વાવણી ટાણે
ખેતી સારી કરો છો ભાઈ ઉત્પાદન સારૂ મળે છે પણ ૩૬૫ દિવસ કપાસ ઊભો રાખો તો ૩ સિઝનમાં ૩૦ મણ લેખે ઉત્પાદન થાયુ કહેવાય ભાઈ
વધુ વિગતે માહીતી આપતો વિડિયો આપો તો સારુ રહેશે,
જય સોમનાથ
Good information
ખૂબ સરસ ભાઇ
સરસ વિડીયો છે
જય જય ગરવી ગુજરાત
બિયારણ કયુ વાવો સો ભાઈ 🌾🌱🙏🙏🙏
Bhai aava gappa Mari khoti vaato Kem felavo chho ?? Aa video fakt vew melavavaa maate banavyo chhe...
ભાઈ હમે 350 એક સોડ માં જીંડવા લાગે ત્યાં સુધી કપાસ લીધેલ છે સ્તા પણ 40 મન વિઘે આવે છે તો 700 ઉપર જીંડવા લાગે ત્યારે 80 મન આવે તો આ વાત મારા મગજ માં બેસતું નથી
Kyu બિયારણ
Mo hu vo❤😂 hu😂@@trendingtopics3083
ભાઈ ક્યું બિયારણ તમારી પધ્ધતિ જણાવશો ભાઈ
મગજ મા નહિ આતો મોદી મેજિક છે ખાલી પેપરમાં હોય હકીકત નહિ
PLEASE NAME OF SEED AND NEME OF FARTILAIZAR
સરસ
Sachi vat se bhai kapas ma hu bhai સાનુંયું ખાતર એક વિધે 7 ટોલી ખાતર ભરીયે છે બીજા પણ DAP. NPK અને સલ્ફર પોટાશ બધા ખાતર નો ઉપયોગ કરીએ છે ભાઈ 35 થી 40 મન કપાસ નું ઉત્પાદન થાય છે છું કારણ હશે ભાઈ તેનો વિડિયો બનયો ભાઈ
Good work jogalbhai
Thanks u ભાઈ
સરસ માહિતી આપી
અત્યારે અજળ ખેતી વધારે થાયછે અજળ એટલે આપણો ગુજરાતી શબ્દ છે જોયા જાણ્યા વગરની ખેતી પાક ને જરૂરિયાત પ્રમાણે ખોરાક આપી દયો ખેતી મા ઉપજ મળે જ
ખાલી ડાયમોનિયા અને યુરિયા થીખેતી નાથાય બાજુ વારો આપણે પણ યુરિયા નાખો એમ ના હાલે જમીન ને નાઇટ્રોજન પોટાસ સલ્ફર ઝિંક ફોસ્ફરસ સિંગલ સુપર ફોસફેટ પુરા પાડો
365 divse pake aevi kai jat prtik bhai please jvab apo
thank you
ખુબ સરસ 👌👌
ફેરબદલી સરકાર ની પણ કરવી જોઈએ
😂✌️
Ha bhai
સાહેબ છોડ હારે કહો છો🙏
નાથ ભાઈ જય સોનલ
बिचारा ने खेतर मा य सरकार ऊपर नजर छे... अने हवे आवशे ई आमना देवता आवशे 😀😀😀
એવોર્ડ પણ મેળા પીણાં મળી જાય એ ખેડૂત ને કહો કે જમીન પાણી વિગેરે મળે ખાલી ચાલિચ મણ ઉત્પાદન કરીને આપે એકહે એમ કરીએ એનો મફતમાં અડધોઅડધ ભાગ આપીશું
100%હાસી વાત ભાઈ
Barotbhai ni vat Sachhi chhe
Mahenat Ghani kare chhe
24gutha no vigho chhe
11 mahina Kapas Ubho Rakhe chhe
આ વર્ષે ખેડૂતો ને ૧૦મણ એક વિઘે +-utpadan થશે 🙏🙏
Aakha varsanu vaavetar no 70 man😅
मण प्लास्टिक नो हशे लोढानो मण नय होय धर भेगीना राव गामनी मेथी शुकामे मारस
ભાઈ સાચી માહિતી આપો આ કપાસ 25 મન ઉપર અવે એવો કપાસ જ નથી
૪૫મણ તો અમે પણ લીધેલું છે એટલે આ ગપગોળો નથી , સાચી વાત છે
@@jagdishbhaipatel5104 50 મન સુધી અમે પહોંચી ગયા....
વીઘા મોટા હોઈ અને કા આપણી ઇન્ડિયા વારી ફોર્મ્યુલા હોઈ (અઠેકઠે.)
એકરે થતો હશે.
Kaun-kaun se spry karte Hain batana bhaiya mein Madhya Pradesh ke badwani jile
Mono
Profenofos
Asifet
મરચી વિશે માહિતિ આપો ભાઈ
Tame des ma darekh cotton ma pakavata kheduto ne ..sikhvo bhai... jethi darek khedut kamavi sake😊
મરચાં ની વેરાયટી ક્યી વાવી હતી બારોટ સાહેબ
પ્રતિકભાઈ ની યુટ્યુબ ચેનલ નુ નામ જણાવા વિનંતી
ક્યા પ્રકારનું બિયારણ છે જણાવજો
Nice ❤
મોદી ભગત ને 90 મણ નહી 150 પણ થય શકે 😂😂
Right
Akvar.jamin.mapnikaro.dofav..svrgmaroso.na.kalpvrukshche.to.svrgma.thay.ayanothay.
Kai veraite se prtik bhai
Tamare pratik bhai sathe vat karvi
Good
સાહેબ વધારે થાય હો
Aane kushi mantri banavo
આ વર્ષે કપાસ એક ઝાટકા માં સાફ થય ગયો સે 😂😂
કયુ બીયારણ વાવોશો અને શુ માવજત કરોશો
અલ્યા ભાઈ થોડુંક માપ રાખો ભાઈ ફેંકવામાં 😢😅😅😅😅😅😅😅
જ
Kapas vavya.pasi bataka. Bataka pasi. Marvel juvar. Juvar 1 vigha mathi 40 man. ane pasi tej vigha mathi pila..aase aamari kheti...gj 18.. gandhinagar.mansa...
એના ઘંઢીયા આવે તોય ન થાય ગપ્પા નમારો
મારી જમીન રાખ વાવવા
2 લાઈન અને 2 છોડ વચ્ચે નું અંતર કેટલું રાખી ને વાવેતર કર્યુ હતું?
Khatu 6e me visite kare 6e
Khed ne 6etarvana dhandha
એક વર્ષ મા તેર મહીના ક્યાથી આવીયા
Congratulations🎉🎉🎉
મલાકત માટે
ગપ ગોળા મારે છે
Pela juvo mitro aa kapas je dekhay rahiyo che ama threeps ketali che aava kapas ma vighe 90 man to chu 50man no aave
Gapu chhe
,, ,,ગપગોલાખાવ
Kapas mate sara ma saru biyaran kayu che......
ઇન્ટરવ્યૂ લેતા નથી આવડતું
1:05 1:05
ભાઈ આ વખતે એકી ઝાટકે આખા ગામમાં બધાને કપાસ પીળો પડી ને સુકાઈ ગયો તો સુ બધાને જમીન મા ખાતર ની ઉણપ હસે આનું સાચું કારણ શું??આનો જવાબ આપવા વિનંતી આનો અનુભવ હોય??
@hemantc1663 ભાઈ વરસાદ આવ્યા તેના પહેલા થી જ પીળો પડવાનું ચાલુ થઇ ગયેલું??
અમારે અહીં એવુ નથી થયું. જે પણ ખેડૂતોને અમારું ઓર્ગેનિક ખાતર આપેલું એમને સુકારો આવ્યો નથી. સારામાં સારો કપાસ છે. અને જેણે DAP, NPK નાખેલું તેમને આખાના આખા ખેતર સુકાઈ ગયા છે/ બળી ગયા છે.
કપાસ ની ફેર બદલી દેશી ખાતર કંપોસ કરીનાખવુ..સમય સર દવા પાણી ખાતર હોય તો ઉત્પાદન થાય છે...
આપનો પશ્ર્ન છે બધા ને ખાતરની ઉણપ છે..
રસ્તા ઉપરથી પચાર થાવ ત્યારે નજર કરશો 100 માથી 10 ખેતર લીલા હશે ..તે ખેતરની મૂલાકાત લેશો...જવાબ મળી જશે..
Nothay😂😂😂😂😂😂🎉
આ કપાસ ની વેરાયટી ક્યી છે ભાઈ
બિયારણ મળશે
HU. KHEDUT CHU AANATAK CHE
😮😮
બિયારણ જોઈ એ છે
23 ગુઠાએ વિઘો થાય અમારે 16 ગુઠે વિઘો થાય છે તોય પણ 85 કે 90 મણ લય એ છિયે
👍
Thanks
Bhai saruat ma j khatar ni vat karta hata ane saras paya ni sarurat thi samjavta hata tya tame dunda ane matha ni vat chalu kari nakhi,ane iyal ni vat puri kari ke khatar ni chalu kari nakhi...,thoduk improvement lavo.
🎉😢
Mare aa biyaran levu che
Pratikbhai no mo number moklo temne Amara gamna khedut ne malva javu che
પ્રતીક ભાઈ બારોટ તમારા મોબાઈલ અને એડ્રેસ જણાવ્યા વિનંતી.
+91 98793 12707
Number apso a bhai na mahiti joye che
Khoti rit chhe 3 Hara levani Thakvano Dhandho chhe.
4
Faka mapma sara lage
આ કપાસ જોઈ લાગે છે,25-30 મણ માંડ આપે 😂શું દુ બનાવો બાવા કોઈ નથી આયા😂
પ્રતીકભાઈ તમારા કપાસના બે ની માહિતી જોઈએ તો નંબર આપો ને તમારો વાત કરીએ
+91 98793 12707
Kheduto ne ger Marge no kaho
ભાઈ આ સુ કપાસ ની કયી જાત છે
ખોટીનાથાવના
Gujarat ki top veryti kpasss please name send
Bhaichar varsnu jase
🎉🎉🎉
Biyarn nu nam janavo Bai
iavli.vatu kārta.peka.Akdeakthi..kāpas.Ugadiya.tho.Chhelivini.sudhi.Ma..Dāvā.khatar.paniketluapvu.Tādām.manīti.Saukli.lyo
Kaey reti hareya કાઢવા
1 વિઘા માં 90 મણ અશક્ય 😅😅
એ ભાઈ ને વાતવરણ કે વર્ષદ, વડાલ, ની કોઈ અસર નથી થી
Undhai aavi jay chhe.shu karvu ?.
Kapas nu kayu biyrn saru