કાબુલી સફેદ 1નંબર ચણા વાવેતર થી વેચાણ સુધી ની માહીતી.

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ •

  • @giftgujarat1161
    @giftgujarat1161 2 місяці тому

    ખુબ ખુબ અભિનંદન.. કાબુલી ચણા ની પદ્ધતિસરની માહિતી મળી...

  • @A.V.Garchar1997
    @A.V.Garchar1997 2 місяці тому

    Khub saras bhai

  • @PratapSinh_Parmar
    @PratapSinh_Parmar 4 місяці тому +5

    Bahuj saras mahiti aapi aavij rite video banav ta raho🙏🙏

    • @mitulodedra
      @mitulodedra  4 місяці тому +1

      🙏🏻🙏🏻 તમારા જેવા ભાઈઓ નો સપોર્ટ

    • @PratapSinh_Parmar
      @PratapSinh_Parmar 4 місяці тому

      @@mitulodedra આ વકતે થોડાક ટ્રાય કરવા છે તો બિયારણ ક્યૂ વવાય જારી કેટલી રખાય અને બીજ દર કેટલો રખાય એના માટે પણ માહિતી આપવી કેમકે અમારે ત્યાં ૧૮ની જારી યે 5 નંબર કરે તોય ૨૦મણ નો ઉતારો આવે 16gutha na વિઘામા ..?

    • @Ahirprafulboricha
      @Ahirprafulboricha 3 місяці тому

      ​@@PratapSinh_Parmarભાઈ અમે દર વર્ષે વાવું શું કાબુલી ચણા મોટા આવે છે તે કાબુલી માં બે જાત આવે છે તેમાં મોટી જાત આવે છે તેનાં ભાવ સારા આવે ગયા વર્ષે ચણા નીકળીયા તીયાર 2000 હજાર ભાવ હતા અતીયારે 2900 છે અમે કોલસટર રાખી દીધાં છે હવે વાવેતર ની સીઝન ચાલું થસે તીયારે વેંચીનાખશુ ચણા નુ વાવેતર કરવું હોય તો 30 ની જારીએ વાવેતર કરાય અને બી એક વીઘે વીસ કીલો બી વાવેતર કરીયે છે ગયાં વર્ષ 23 મણ એક વીઘે ઉત્પાદન આવેયુ હતું

  • @hiteshsavaliya3122
    @hiteshsavaliya3122 Місяць тому +1

    ઓટોમેટિક ઓરણી થી કાબુલી ચણા વાવેતર નો વીડિયો બનાવો

  • @jayendrasinhsodha2157
    @jayendrasinhsodha2157 4 місяці тому

    Khub saras video

  • @ashvinsheth7570
    @ashvinsheth7570 4 місяці тому +6

    બહુ સરસ માહિતી આપો છો ભાઈ, તમારા પાક વિશેની માહિતી વાળા વિડિયો જોવાની બહુ મજા આવે છે.હવે આવા જ વિડિયો બીજા અલગ અલગ પાક ના આપશો તો મજા આવશે

    • @323.0
      @323.0 4 місяці тому

      Bhai lekin August me konsi channe ki buvai hote ha
      October me hote ha channe ki buvai to

    • @sahdevkanzariya9818
      @sahdevkanzariya9818 3 місяці тому

      Bhai tamaro number ap jo

    • @ripalvaru1792
      @ripalvaru1792 2 місяці тому

      કાબુલી બી2 કેટલાક ઉતરે વિઘે

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata5184 4 місяці тому +1

    😢 સરસ માહીતી આપો છો આભાર

  • @bharatzapda586
    @bharatzapda586 4 місяці тому

    વાહ ખુબ ખુબ આભાર

  • @INDIAFARMHOUSE
    @INDIAFARMHOUSE 4 місяці тому

    Total 3 j pani joy ane
    Pani kadhi ne pira kyra

  • @devchhuchhar1253
    @devchhuchhar1253 Місяць тому

    Bov srs video ma 4month ni puri mahiti api didhi 10minit ma

  • @NishabenSolanki-wk2hw
    @NishabenSolanki-wk2hw 3 місяці тому +1

    ચણાનિખેતીમા જમીન કેવીહોવી જોઈ એ. અમારે અહીંરેટર જમીછે.

  • @SanjayJalu-g6i
    @SanjayJalu-g6i 4 місяці тому

    જય મુરલીધર ભાઇ

  • @jadejayogendrasinh1078
    @jadejayogendrasinh1078 4 місяці тому +2

    Next time chana ma zinc use krjo...pchhi result Jojo. Spray nd paya ma.

    • @chetanchavda5624
      @chetanchavda5624 3 місяці тому +1

      ભાઈ zink કયું અને કેટલાં દિવસ ના વાવેતર બાદ ક્ય રીતે નાખવું ????

    • @jadejayogendrasinh1078
      @jadejayogendrasinh1078 3 місяці тому +1

      @@chetanchavda5624 કોઈ પણ સારી કંપની નું લઇ શકાય.પાયામાં વાવી દેજો અને ૪૦ દિવસ આસપાસ સ્પ્રે કરી શકાય. સ્પ્રે માટે 39.5% sc સારું આવે છે. બીજું એક 12% વારું પણ આવે છે.

  • @devangchavada3955
    @devangchavada3955 4 місяці тому

    ❤❤

  • @jayendrasinhsodha2157
    @jayendrasinhsodha2157 4 місяці тому

    Amare akho khetar 8 ekar ma chana pira padi ne sukai gya, kai na vadhyu 😢

  • @siddhrajsinhjadeja5296
    @siddhrajsinhjadeja5296 Місяць тому

    ભાઈ મારે આ વરસે કાબુલી વાવવા છે તો ઓરવિં ને વવાય કે કોરમાં વવાય?

  • @HirenRathore-gb7pj
    @HirenRathore-gb7pj 4 місяці тому +1

    અત્યારે વવાય કાબુલી ચણા

  • @maheshdodiya3949
    @maheshdodiya3949 4 місяці тому +3

    35-40 nu to ame 3number binpiyat liye sia

  • @DaduKarmur-w7w
    @DaduKarmur-w7w 2 місяці тому

    Mota chana sara ke nana chana sara mahiti apone

  • @rushibamnoliya7218
    @rushibamnoliya7218 4 місяці тому

    Sara ma sara thay to 16 gutha na vigha ma ketla thayela che .........kabuli chana

    • @mitulodedra
      @mitulodedra  4 місяці тому +2

      25 સુધી સાંભડેલ છે ભાઇ મેતો

    • @rushibamnoliya7218
      @rushibamnoliya7218 4 місяці тому

      @@mitulodedra saru kevay bhai

    • @GJ10farmers
      @GJ10farmers 3 місяці тому +1

      ​@@mitulodedra safed chana no bhav su aave

    • @kalpeshsheta8747
      @kalpeshsheta8747 2 місяці тому

      સાંભળવું અને હકીકત માં ઘણો ફરક હોય છે,

  • @chandubhaitilva6430
    @chandubhaitilva6430 4 місяці тому +1

    ભાવ. કયાચણાનો. વધારેવોયછે. લાલ. ચણાનો. કે. સફેદચણાનોવોય

    • @mitulodedra
      @mitulodedra  4 місяці тому

      સફેદ નો ભાઇ

  • @bhikhabparmar8487
    @bhikhabparmar8487 2 місяці тому

    ભાઈ સફેદ ચણા નુ બીયારણ ક્યાં થી લીધુતુ

  • @alpeshdhameliya5750
    @alpeshdhameliya5750 24 дні тому

    વિઘો 16 ગુઠા નો કે?

  • @AJAY-dn5lf
    @AJAY-dn5lf 2 місяці тому

    કઈ તારીખે વાવેલ ?

  • @vishaltajpra1088
    @vishaltajpra1088 Місяць тому

    Kabulinu biyaran 6

  • @pavanahir4664
    @pavanahir4664 4 місяці тому +2

    Jay dwarkadhish

  • @shiyalramnik2114
    @shiyalramnik2114 4 місяці тому

    Avargold no pat noto bhai saf voy avu lage

  • @azimnoyda470
    @azimnoyda470 Місяць тому

    Biyaran nu shu bhav chhe e

  • @Ag_0610
    @Ag_0610 Місяць тому

    બિયારણ મળે ખરું

  • @Jigar_patel07
    @Jigar_patel07 4 місяці тому +1

    ફાયદો કેમા રે કાબુલી ચણા માં કે 3 નં ચણા માં??

    • @mitulodedra
      @mitulodedra  4 місяці тому +3

      કાબુલી મા જ સારુ રીયે ને ભાઇ ભાવ સારા હોય છે

  • @jiteshvakatar4074
    @jiteshvakatar4074 4 місяці тому

    ચણાઊગયાપછીકેટલાપાણીઆપ્યાતા

  • @hiteshsavaliya3122
    @hiteshsavaliya3122 Місяць тому

    અમે ગયા વર્ષે કોરા ખેતરમાં મા 1 નંબર કાબુલી ચણા વાવેતર કરયુ હતુ 22 મણ જેવુ વીઘે ઉત્પાદન થયું
    વીઘે 20 કીલો બીયારણ વાવ્યું હતું

  • @parsotamrudani9487
    @parsotamrudani9487 4 місяці тому

    ભાઈ આવક ખુલ્લા હિસાબી વિડીયો ના મે લો

  • @bharatmodhavadiya8882
    @bharatmodhavadiya8882 4 місяці тому

    Sna rakhva ni jarur hati Aatiyare 2700 bhav se sna no

  • @kripaldodia9933
    @kripaldodia9933 4 місяці тому

    Herobovita nakho

  • @arvindkhunt7587
    @arvindkhunt7587 Місяць тому

    પાયા ma no આપો તો પણ hale 12 32 16
    તાપમાન ઊંચું hoy atle
    25 દિવસ na thy tiyre આપો તો વધારે result saru male

    • @alpeshdhameliya5750
      @alpeshdhameliya5750 24 дні тому

      પાયામાં નથી આપ્યું ડ્રીપ માં 25 દિવસે કયું ખાતર અપાય

  • @lalbhaidodiya7706
    @lalbhaidodiya7706 3 місяці тому +1

    મોબાઈલ નમ્બર આપો ભાઈ

  • @Kondheswar1998
    @Kondheswar1998 3 місяці тому

    Mitul bhai tamaro mobile number apo