હાલો જય સચ્ચિદાનંદ જે મંત્ર મોઢેથી બોલવામાં આવે છે એ તો બહારની વાણી થઈ બહારની વાણી જપવાથી કોઈ અનુભવ એકાકાર થતો નથી તો તમે કહો છો કે સતપાલજી મહારાજ મોઢેથી જમવાનો મંત્ર આપે છે ઓ ક્યા તમને એનો પરિચય થયો છે કઈ રીતે માનવું તમારો સત્સંગ રોજ સાંભળું છું બરાબર જેવું તમે સમજાવી રહ્યા છો તેવું તો અમારા ધર્મની અંદર પણ આવે છે તમે જે મંત્ર સમજાવી રહ્યા છો અંદર જપવાથી જ મુક્તિની પ્રાપ્તિ થાય બરોબર એક વાર મારા ગુરુ મહારાજ નો સત્સંગ સાંભળી લેજો નામ વિશે પછી તમે કહેજો અને હું પણ આમનો બોલતી નથી અને હું મોઢેથી મંત્ર પર જપતી નથી પહેલા હું શ્વાસમાં જપતી હતી પછી અભ્યાસ કરતા અભ્યાસ જાગી ગયો પછી ખુદ મહામંત્ર પ્રગટ થઈ ગયો હવે મારે ખાલી સુરતા લગાવીને બેસવું પડે છે આવી સમજદારી ક્યારે જ હોય કે પૂરી રીતે અભ્યાસ કર્યો હોય હું તમારા સત્સંગમાં જે સાંભળી રહી છું એક નાની પુરુષ નો સત્સંગ સાંભળી રહી છું એમાં જે જે એક એક શબ્દ તમે સમજાવો છો એ બધી મને ખબર પડે છે તો હું સત્ય હશ તો જ તમારો સત્સંગ મને પ્રિય લાગતો હશે એકલો મને નામ પ્રિય છે જે આત્માની અંદર ચાલી રહ્યું છે તે જો આપણી અંદર સત્ય હોય તો હરેક કોઈ સારો સત્સંગ જ્ઞાન વિશે અને નામ વિશે સંભળાવુ હોય તો તરત આપણે એમાં રસ પડે છે ને સમજમાં આવી જાય છે અસત્ય નથી આ સત્ય છે બરાબર હું તો હરેક નામી પુરુષ હોય એનો સત્સંગ સાંભળું છું એટલે મને સમજાય જાય છે અને મારી પકડમાં પણ આવી જાય છે/મેં ધ્યાન કરી કરીને અનુભવ કર્યો છે તે મારા મોઢેથી હું બોલી શકતી નથી એક નામ જ એવી વસ્તુ છે એનાથી જ અનુભૂતિ થાય છે બીજી કોઈ બારીક ભક્તિ કરવાથી અનુભવ થતો નથી શ્વાસની અંદર નામને જપવાથી અને એ પ્રગટ થાય ત્યારે જ અનુભૂતિ થાય છે જે આપ નામ સમજાવી રહ્યા છે એ જ નામ અમને અમારા ગુરુ મહારાજે આપેલું છે મોઢે બોલવાની કોઈ વાત છે જ નહીં એમાં તમને કોને આવું કીધું તમે તો સત્સંગ સંભળાવશો ત્યારે મને એમ થાય છે કે તમે તો બહુ આગળ વધેલા વ્યક્તિ છો અને આવી સમજદારી ક્યારે આવે કે આપણી અંદર કંઈક હોય ત્યારે આપણે બીજાને સમજીએ કે બરાબર તો ઘણા પાસે આવું નામ છે એવું નથી કે નથી આ દુનિયામાં કોઈ એટલી વ્યક્તિ ખોટા નથી પણ જે નામ વાળા છે તે સદગુરુ છે હવે તો હું મારી રીતે તમને કહું છું બરાબર તમને જે લાગે તે આપણે સાસુ તો બોલીએ પણ સાચી વાત કોઈની માન્ય નહીં જય સચ્ચિદાનંદ
સતપાલજી મહારાજ નો આ મંત્ર છે જે પોતાના શિષ્યોને આપે છે મંત્ર છે સોહમ કબીર સાહેબની પ્રમાણિત વાણી સોહમ સોહમ જપી મુવા મિથ્યા જન્મ ગવાય કબીર સાહેબની બીજી એક પ્રમાણિત વાણી છે કહે કબીર દો અખ્ખર ભાખ હોગા ખસમ તો લેગા રાખ મદન સાહેબની એક પ્રમાણિત વાણી છે જાપ મરે અજપા મરે અનહદ ભી મર જાયે સુરત સમાઈ સબદ મે વાંકો કાલ ના ખાયે નાનક સાહેબની એક પ્રમાણિત વાણી 52 અક્ષર લોક તરૈ સબ કુછ ઈન હી માહી યે અક્ષર ખીર જાયેંગે વો અક્ષર ઈન મે નાહિ ઓહમ સોહમ આ બધા મંત્રો થયા 52 અક્ષરી નામ થયા આત્મા જે છે તે 52 થી બહાર છે 52 અક્ષરી મંત્રોમાં તે નથી જે પ્રકાશનો અનુભવ થાય છે તે કાલબ્રહ્મનો પ્રકાશ છે જ્યોતિ નિરંજનનો છે વાસ્તવમાં આત્માનો કોઈ પ્રકાશ નથી રંગ રૂપરેખ નથી રહી વાત અનુભવની કે તમે તમારો અનુભવ બતાવો છો મને આવા આવા અનુભવ થાય છે તે બધા અનુભવો કાલબ્રહ્મના છે આત્માના નથી જેને આત્માનો અનુભવ થઈ જાય છે તે જોતો સાંભળતો અને બોલતો બંધ થઈ જાય છે ભીખા સાહેબની એક પ્રમાણિત વાણી ભીખા બાત અગમ કી કહન સુનન મે નાહિ જો કહે શો જાને નાહિ જો જાને શો કહે નાહિ 🙏🙏🙏👃🌹🌷👏🥀🙏🙏👍👍
હાલો જય સચ્ચિદાનંદ મેં તમને એક પણ મારા અનુભવની વાત બતાવી નથી તો બની બનાવેલી વાત શું કરો છો તમે બતાવો મેં તમને કયો મારો અનુભવ કીધો આવા વાદ વિવાદ કરો છો તમારા વિડીયો કોણ સાંભળશે મેં પણ તમને જોયા નથી બરાબર તમારે કોઈ સફાઈ આપવાની જરૂર નથી અને કોઈની નિંદા કરવાની જરૂર નથી તમે સારે કોરથી પુસ્તક ભેગા કરી અને બધાયને સમજાવી રહ્યા છો જે આપણા મુખથી વાણી નીકળે ને એ સત્ય બીજાનું ગાયેલું આપણે ગાયું તો કંઈ સત્ય ન કહેવાય મહાન મહાન ઋષિમુનિઓ અને સંત મહાત્માઓ થઈ ગયા છે એ પણ કોઈ આવો વાદ વિવાદ કરતા નથી અને જેની જેટલી પોસ્ટ હોય ને એટલા જ પહોંચી શકે છે એટલે જે જે નામી થઈ ગયા એને એટલા શિષ્યોને ભેગા જ નથી કર્યા સત્સંગ તો ઘણા સાંભળવા આવતા હતા પણ એમાંથી કોઈ કોઈ વિરલા જાગે છે અને આપણે કોઈને કહેવાનો અધિકાર નથી જેના ગુરુ જે હોય તે બરાબર અને જે ધ્યાન સાધના કરે છે ને એ કોઈને આવી રીતે કંઈક કહેતા નથી તમે તો કહેશો બધાએ વાળા બાંધી પુરી દીધા છે બુદ્ધિ એવું ન હોય અમને બધી ખબર પડે બરોબર એટલે અમે બધાયના સત્સંગ સાંભળતા હોય કોઈ સાથે વિરોધ કરતા નથી અને જે વ્યક્તિ ના રે મારે વિડિયો કોલિંગ થયેલું બોલે શું ટેપ રેકોર્ડિંગ તો એને વાંધો ઉપાડવાનું હોય તમારે નહીં
સાહેબ બંદગી સતનામ ખેચરી ચાચરી ભુચરી અગોચરી ઉનમુનિ આ પાંચ મુદ્રાઓ કાલબ્રહ્મ સુધીની છે આ પાંચ મુદ્રાઓમાંથી ઉનમુની મુદ્રા જે છે તે દસમા દ્વાર સુધી લઈ જાય છે તો દસમા ધોરણમાં એક જ્યોતિ નિરંજન છે વાસ્તવમાં તેને જ કાલ બ્રહ્મ કહેવામાં આવે છે કબીર સાહેબની એક પ્રમાણિત વાણી નવ દ્વાર સબ સંસાર દસમા યોગી સાધ એકાદશ ખીડકી બની જાને કોઈ સંત સુજાન 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
સાહેબ બંદગી સતનામ ું મદન સાહેબની એક પ્રમાણિત વાણી પુરણ ગુરુ સોહી કહેલાવે દો અક્ષર કા ભેદ બતાવે એક લખાવે એક છોડાવે તબ પ્રાણી નિજ ઘર કો જાવે તો પછી સતપાલજી મહારાજ તો સોહમ શબ્દ આપે છે પોતાના શિષ્યોને તો આ તો ત્રણ અક્ષરો થયા મદન સાહેબ તો એવું કહી રહ્યા છે બે અક્ષર માંથી જે 52 અક્ષર છે તે એક અક્ષર ને છોડાવી દેછે અને ની અક્ષર નો લખાવ કરી દે છે મતલબ એક અક્ષર રહે છે તે નિઃ અક્ષર છે જે લખવા વાંચવા બોલવામાં આવતો નથી જાપમાં અજપા માં અનહદમાં નથી તો એ કયો અક્ષર તે ની અક્ષરને જ આત્મા કહેવામાં આવે છે ત્યાં કોઈ મંત્ર તંત્ર ચાલતો નથી માત્ર એક ધ્યાન હોય છે એ ઘરની શાન કરે છે ગુરુદેવ ત્યાં કોઈ મંત્રો ચાલતા નથી ઉન ઘર કી કોઈ શાન સમજાવો બ્રમ કહા સે આયા કાયા છોડ કે હંસા ગયા તો કહો કહા કો સમાયા
Ramkurushna parmhans kali mata sathe bandhan ma hata atale chele mukt sidh thva mate teni murti pan toti nakhi ti pasi sidh thya tame kiyo guru mantr mada ke anay koi te kri to teni sathe bandhan n chodi sake to mox mukti kem medvi sake
હાલો જય સચ્ચિદાનંદ જે મંત્ર મોઢેથી બોલવામાં આવે છે એ તો બહારની વાણી થઈ બહારની વાણી જપવાથી કોઈ અનુભવ એકાકાર થતો નથી તો તમે કહો છો કે સતપાલજી મહારાજ મોઢેથી જમવાનો મંત્ર આપે છે ઓ ક્યા તમને એનો પરિચય થયો છે કઈ રીતે માનવું તમારો સત્સંગ રોજ સાંભળું છું બરાબર જેવું તમે સમજાવી રહ્યા છો તેવું તો અમારા ધર્મની અંદર પણ આવે છે તમે જે મંત્ર સમજાવી રહ્યા છો અંદર જપવાથી જ મુક્તિની પ્રાપ્તિ થાય બરોબર એક વાર મારા ગુરુ મહારાજ નો સત્સંગ સાંભળી લેજો નામ વિશે પછી તમે કહેજો અને હું પણ આમનો બોલતી નથી અને હું મોઢેથી મંત્ર પર જપતી નથી પહેલા હું શ્વાસમાં જપતી હતી પછી અભ્યાસ કરતા અભ્યાસ જાગી ગયો પછી ખુદ મહામંત્ર પ્રગટ થઈ ગયો હવે મારે ખાલી સુરતા લગાવીને બેસવું પડે છે આવી સમજદારી ક્યારે જ હોય કે પૂરી રીતે અભ્યાસ કર્યો હોય હું તમારા સત્સંગમાં જે સાંભળી રહી છું એક નાની પુરુષ નો સત્સંગ સાંભળી રહી છું એમાં જે જે એક એક શબ્દ તમે સમજાવો છો એ બધી મને ખબર પડે છે તો હું સત્ય હશ તો જ તમારો સત્સંગ મને પ્રિય લાગતો હશે એકલો મને નામ પ્રિય છે જે આત્માની અંદર ચાલી રહ્યું છે તે જો આપણી અંદર સત્ય હોય તો હરેક કોઈ સારો સત્સંગ જ્ઞાન વિશે અને નામ વિશે સંભળાવુ હોય તો તરત આપણે એમાં રસ પડે છે ને સમજમાં આવી જાય છે અસત્ય નથી આ સત્ય છે બરાબર હું તો હરેક નામી પુરુષ હોય એનો સત્સંગ સાંભળું છું એટલે મને સમજાય જાય છે અને મારી પકડમાં પણ આવી જાય છે/મેં ધ્યાન કરી કરીને અનુભવ કર્યો છે તે મારા મોઢેથી હું બોલી શકતી નથી એક નામ જ એવી વસ્તુ છે એનાથી જ અનુભૂતિ થાય છે બીજી કોઈ બારીક ભક્તિ કરવાથી અનુભવ થતો નથી શ્વાસની અંદર નામને જપવાથી અને એ પ્રગટ થાય ત્યારે જ અનુભૂતિ થાય છે જે આપ નામ સમજાવી રહ્યા છે એ જ નામ અમને અમારા ગુરુ મહારાજે આપેલું છે મોઢે બોલવાની કોઈ વાત છે જ નહીં એમાં તમને કોને આવું કીધું તમે તો સત્સંગ સંભળાવશો ત્યારે મને એમ થાય છે કે તમે તો બહુ આગળ વધેલા વ્યક્તિ છો અને આવી સમજદારી ક્યારે આવે કે આપણી અંદર કંઈક હોય ત્યારે આપણે બીજાને સમજીએ કે બરાબર તો ઘણા પાસે આવું નામ છે એવું નથી કે નથી આ દુનિયામાં કોઈ એટલી વ્યક્તિ ખોટા નથી પણ જે નામ વાળા છે તે સદગુરુ છે હવે તો હું મારી રીતે તમને કહું છું બરાબર તમને જે લાગે તે આપણે સાસુ તો બોલીએ પણ સાચી વાત કોઈની માન્ય નહીં જય સચ્ચિદાનંદ
🙏 પ્રણામ 🙏 વંદન 🙏
સાસીવાત
બાવન.બારનુ.ગનનાન.થયુકેવાય
નીરાકાર.છે.પરમાતમા.સત.નામ.સાહૈબ
બડે બડાઈ ના કરે,બડે ના બોલે બોલ, હિરા મુખ સે ના કહે લાખ હમારો મોલ 🙏 સાહેબ કબીર
बिल्कुल राइट
બાવન.બારૂ
જય હો ગુરૂ મારાંજ
સતપાલજી મહારાજ નો આ મંત્ર છે જે પોતાના શિષ્યોને આપે છે મંત્ર છે સોહમ
કબીર સાહેબની પ્રમાણિત વાણી
સોહમ સોહમ જપી મુવા મિથ્યા જન્મ ગવાય
કબીર સાહેબની બીજી એક પ્રમાણિત વાણી છે
કહે કબીર દો અખ્ખર ભાખ
હોગા ખસમ તો લેગા રાખ
મદન સાહેબની એક પ્રમાણિત વાણી છે
જાપ મરે અજપા મરે અનહદ ભી મર જાયે
સુરત સમાઈ સબદ મે વાંકો કાલ ના ખાયે
નાનક સાહેબની એક પ્રમાણિત વાણી
52 અક્ષર લોક તરૈ સબ કુછ ઈન હી માહી
યે અક્ષર ખીર જાયેંગે વો અક્ષર ઈન મે નાહિ
ઓહમ સોહમ આ બધા મંત્રો થયા 52 અક્ષરી નામ થયા આત્મા જે છે તે 52 થી બહાર છે 52 અક્ષરી મંત્રોમાં તે નથી જે પ્રકાશનો અનુભવ થાય છે તે કાલબ્રહ્મનો પ્રકાશ છે જ્યોતિ નિરંજનનો છે વાસ્તવમાં આત્માનો કોઈ પ્રકાશ નથી રંગ રૂપરેખ નથી
રહી વાત અનુભવની કે તમે તમારો અનુભવ બતાવો છો મને આવા આવા અનુભવ થાય છે તે બધા અનુભવો કાલબ્રહ્મના છે આત્માના નથી
જેને આત્માનો અનુભવ થઈ જાય છે તે જોતો સાંભળતો અને બોલતો બંધ થઈ જાય છે
ભીખા સાહેબની એક પ્રમાણિત વાણી
ભીખા બાત અગમ કી કહન સુનન મે નાહિ
જો કહે શો જાને નાહિ જો જાને શો કહે નાહિ
🙏🙏🙏👃🌹🌷👏🥀🙏🙏👍👍
Sir mare satsang karvo chhe ,
હાલો જય સચ્ચિદાનંદ મેં તમને એક પણ મારા અનુભવની વાત બતાવી નથી તો બની બનાવેલી વાત શું કરો છો તમે બતાવો મેં તમને કયો મારો અનુભવ કીધો આવા વાદ વિવાદ કરો છો તમારા વિડીયો કોણ સાંભળશે મેં પણ તમને જોયા નથી બરાબર તમારે કોઈ સફાઈ આપવાની જરૂર નથી અને કોઈની નિંદા કરવાની જરૂર નથી તમે સારે કોરથી પુસ્તક ભેગા કરી અને બધાયને સમજાવી રહ્યા છો જે આપણા મુખથી વાણી નીકળે ને એ સત્ય બીજાનું ગાયેલું આપણે ગાયું તો કંઈ સત્ય ન કહેવાય મહાન મહાન ઋષિમુનિઓ અને સંત મહાત્માઓ થઈ ગયા છે એ પણ કોઈ આવો વાદ વિવાદ કરતા નથી અને જેની જેટલી પોસ્ટ હોય ને એટલા જ પહોંચી શકે છે એટલે જે જે નામી થઈ ગયા એને એટલા શિષ્યોને ભેગા જ નથી કર્યા સત્સંગ તો ઘણા સાંભળવા આવતા હતા પણ એમાંથી કોઈ કોઈ વિરલા જાગે છે અને આપણે કોઈને કહેવાનો અધિકાર નથી જેના ગુરુ જે હોય તે બરાબર અને જે ધ્યાન સાધના કરે છે ને એ કોઈને આવી રીતે કંઈક કહેતા નથી તમે તો કહેશો બધાએ વાળા બાંધી પુરી દીધા છે બુદ્ધિ એવું ન હોય અમને બધી ખબર પડે બરોબર એટલે અમે બધાયના સત્સંગ સાંભળતા હોય કોઈ સાથે વિરોધ કરતા નથી અને જે વ્યક્તિ ના રે મારે વિડિયો કોલિંગ થયેલું બોલે શું ટેપ રેકોર્ડિંગ તો એને વાંધો ઉપાડવાનું હોય તમારે નહીં
જય ગુરૂદેવ વાહ ચંદુભાઈ વાહ
🙏🙏🙏💓💓💗💗💖💖❤❤👌👌👍👍
Hu mathi suniyy thy pasi mox no dwar khule
Jay gurudev
જય ગુરુ મહારાજ બહેન તમારો અનુભવ અનહદ છે તમને કોટી કોટી વંદન
Jay satguru maharaj
Jay ho Guru maharaj 🙏🙏🙏
બેન.બોવ.આગણ.નીકણી.ગયાસે
Jay guru maharaj 🙏
જય ગુરુદેવ
જય શ્રી કૃષ્ણ શરણ નંમ
બોલેઈ.બીજોનય.અગનાનીને.આધણો.સેટેસેટે.ગોતે.ઈ.કેરે.ગોલે.ઇખબરસે.તો.કહો
બોલૅએબીજોનહીઇજેસભડાયસેજેનેસુસમણાજાગીહોયતપેકટીકલ.સાભડીસકે.સે
હરિ ૐ
Aa bahen no number malse guruji 🙏🙏🙏
Na
સાહેબ બંદગી સતનામ
ખેચરી ચાચરી ભુચરી અગોચરી ઉનમુનિ
આ પાંચ મુદ્રાઓ કાલબ્રહ્મ સુધીની છે
આ પાંચ મુદ્રાઓમાંથી ઉનમુની મુદ્રા જે છે
તે દસમા દ્વાર સુધી લઈ જાય છે તો દસમા ધોરણમાં એક જ્યોતિ નિરંજન છે વાસ્તવમાં તેને જ કાલ બ્રહ્મ કહેવામાં આવે છે
કબીર સાહેબની એક પ્રમાણિત વાણી
નવ દ્વાર સબ સંસાર દસમા યોગી સાધ
એકાદશ ખીડકી બની જાને કોઈ સંત સુજાન
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
એખેચરીઍટલેકેરૂસીમુનીએમાતામાનીહતીએનાથકીભુખતરસ લાગતીનોતીએનેજખેસરીમુદરાકહેવામાઆવેસેઈભલેઆહીસુધીનુહોઈઅમરૂતપાનસેકયાતમારીજીભકોરીથયજાયરહીસકસોજેરૂસીમુનીયેલખીયુતેખોડુસેઆપડેતોઅતીયારનાસયેરૂસીમુનીજલમતાનથીમર
તાનથી
્સીવજીયેપારવ
તીજીનેઅમુરૂત વી.સેસમજાવયુતેસુખોટુ.સે
ક્યાંતમારીજીભકોરીથયજાયતોરહીસકસોજવાબદો
શીવજીવરણકરયુતેકયાખોટૂસેઅમરૂતપાનવીસે
અહીયારહેવાનુતેપણ્કરવાનુસેજયાજાવાનુ.સેએપણકરવુપડસે
N engla he N pingla he bas he
સાહેબ બંદગી સતનામ ું
મદન સાહેબની એક પ્રમાણિત વાણી
પુરણ ગુરુ સોહી કહેલાવે દો અક્ષર કા ભેદ બતાવે
એક લખાવે એક છોડાવે તબ પ્રાણી નિજ ઘર કો જાવે
તો પછી સતપાલજી મહારાજ તો સોહમ શબ્દ આપે છે પોતાના શિષ્યોને તો આ તો ત્રણ અક્ષરો થયા મદન સાહેબ તો એવું કહી રહ્યા છે બે અક્ષર માંથી જે 52 અક્ષર છે તે એક અક્ષર ને છોડાવી દેછે અને ની અક્ષર નો લખાવ કરી દે છે મતલબ એક અક્ષર રહે છે તે નિઃ અક્ષર છે જે લખવા વાંચવા બોલવામાં આવતો નથી જાપમાં અજપા માં અનહદમાં નથી તો એ કયો અક્ષર તે ની અક્ષરને જ આત્મા કહેવામાં આવે છે ત્યાં કોઈ મંત્ર તંત્ર ચાલતો નથી માત્ર એક ધ્યાન હોય છે એ ઘરની શાન કરે છે ગુરુદેવ ત્યાં કોઈ મંત્રો ચાલતા નથી ઉન ઘર કી કોઈ શાન સમજાવો બ્રમ કહા સે આયા કાયા છોડ કે હંસા ગયા તો કહો કહા કો સમાયા
જયગુરૂદેવતમનેકેમખબરપડીસતપાલજીમહારાજમોઢેબોલ વાનોમંતરબતાવેસેઅમેમોઢેથીબોલતાનથીએમડારકકોયનેકહેવાયનહી
😅😅
જય ઠાકર જય અલખધણી જય ગુરુદેવ
11q
Ben tamaro C. No.?
Ramkurushna parmhans kali mata sathe bandhan ma hata atale chele mukt sidh thva mate teni murti pan toti nakhi ti pasi sidh thya tame kiyo guru mantr mada ke anay koi te kri to teni sathe bandhan n chodi sake to mox mukti kem medvi sake
Lenoko hari nam deneko tukda bhalla
Guru pn on line aavva lagya
Ha yug pramane
I,,
Badhi bhadkan matigayi hehi nahi
બોલેઈબિજોનન,ઈપરમાતમાપોતે
Hai
Hai
Saheb bandagi SATNAAM 🙏🙏🙏🙏🙏
Jay guru maharaj 🙏
હરિ ૐ
Jay guru Maharaj satt guru saheb