- 1 206
- 9 529 659
maro anubhav મારો અનુભવ
Приєднався 23 лип 2018
Chandubhai.p.chalaliya Mo 9328191838 gadhechi vadla bhayani vadi strit no 7 plot no 72/d Bhavnagar Gujarat ( Bharat)
આત્મજ્ઞાન કેમ થતું નથી મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar atmgnan kem thatu nathi
વિષય. કોલ રેકોર્ડીગ
ટાઇટલ. આત્મજ્ઞાન કેમ થતુ નથી પોસ્ટર ડિઝાઇન એડેટીગ.
વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
ટાઇટલ. આત્મજ્ઞાન કેમ થતુ નથી પોસ્ટર ડિઝાઇન એડેટીગ.
વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
Переглядів: 734
Відео
વાદળી દેખાશે પાણી નહીં મારો અનુભવ ચેનલ ભાવનગર vadli dekhashe pani nahi maro anubhav chennal bhavnaga
Переглядів 7782 години тому
વિષય. કોલ રેકોર્ડીગ ટાઈટલ. વાદળી દેખાશે પાણી નહીં પોસ્ટર ડિઝાઇન એડેટીગ. વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
ગુરુમંત્ર ગુરુ છે મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar gurumantr guru chhe
વિષય. કોલ રેકોર્ડીગ ટાઈટલ. ગુરુમંત્ર ગુરુ છે પોસ્ટર ડિઝાઇન એડેટીગ. વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
પ્રશ્ન કેદુનો મૂંઝવતો તો મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar bijthi bari koi nahi
Переглядів 2,2 тис.4 години тому
વિષય. કોલ રેકોર્ડીગ ટાઈટલ.બીજ થી બારુ કોઈ નહીં પોસ્ટર ડિઝાઇન એડેટીગ. વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ.મારો અનુભવ ચેનલ ભાવનગર
આત્મા એક છે કે અનેક મારો અનુભવ ચેનલ ભાવનગર atma ek che k anek maro anubhav chennal bhavnagar
Переглядів 66212 годин тому
વિષય. કોલ રેકોર્ડીગ ટાઈટલ. આત્મા એક છે કે અનેક પોસ્ટર ડિઝાઇન એડેટીગ વૈધ. ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
આમાં ગુરુ શું કરે મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar ama guru shu kare
Переглядів 79914 годин тому
વિષય. કોલ રેકોર્ડીગ ટાઈટલ.આમાં ગુરુ શું કરે પોસ્ટર ડિઝાઇન એડેટીગ. વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
સ્વરૂપને જુઓ મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar swarupne juo
Переглядів 91916 годин тому
વિષય. કોલ રેકોર્ડીગ ટાઈટલ.સ્વરૂપને જુઓ પોસ્ટર ડિઝાઇન એડેટીગ. વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ.મારો અનુભવ ચેનલ ભાવનગર
ગાંડા ભગતના ભજન ભા-૧૦ મો 9824190240 મારો અનુભવ ચેનલ ભાવનગર ganda bhagat bhajan maro anubhav chennal
Переглядів 8 тис.День тому
વિષય ભજન સતસંગ નો વિડીયો ટાઇટલ. ગાંડા ભગત નો ભજન ભાવ ભજનીક. ગાંડા ભગત હડમતાળા ગુરુ વશરામ બાપા શ્રી નકલંગ ધામ આશ્રમ નેસડા ભાવનગર પોસ્ટર ડિઝાઇન શુટીંગ એડેટીગ. વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
ગાંડા ભગતના ભજન ભા-૯ મો 9824190240 મારો અનુભવ ચેનલ ભાવનગર ganda bhagat bhajan maro anubhav chennal
Переглядів 1,7 тис.День тому
વિષય ભજન સતસંગ નો વિડીયો ટાઇટલ ગાંડા ભગત નો ભજન ભાવ ભજનીક ગાંડા ભગત હડમતાળા ગુરુ વશરામ બાપા શ્રી નકલંગ ધામ આશ્રમ નેસડા ભાવનગર પોસ્ટર ડિઝાઇન શુટીંગ એડેટીગ. વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
ગાંડા ભગતના ભજન ભા-૮ મો 9824190240 મારો અનુભવ ચેનલ ભાવનગર ganda bhagat bhajan maro anubhav chennal
Переглядів 8 тис.День тому
વિષય. ભજન સતસંગ નો વિડીયો ટાઈટલ. ગાંડા ભગત નો ભજન ભાવ ભજનીક. ગાંડા ભગત હડમતાળા ગુરુ વશરામ બાપા શ્રી નકલંગ ધામ આશ્રમ નેસડા ભાવનગર પોસ્ટર ડિઝાઇન શુટીંગ એડેટીગ વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
ગાંડા ભગતના ભજન ભા-૭ મો 9824190240 મારો અનુભવ ચેનલ ganda bhagat bhajan maro anubhav chennal bhavnaga
Переглядів 3,2 тис.День тому
વિષય. ભજન સતસંગ નો વિડીયો ટાઈટલ. ગાંડા ભગત નો ભજન ભાવ ભજનીક. ગાંડા ભગત હડમતાળા ગુરુ વશરામ બાપા શ્રી નકલંગ ધામ આશ્રમ નેસડા ભાવનગર પોસ્ટર ડિઝાઇન શુટીગ એડેટીગ. વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
ગાંડા ભગતના ભજનો ભાગ-૬ મો 9824190240 મારો અનુભવ ચેનલ ભાવનગર ganda bhagat bhajan maro anubhav chennal
Переглядів 4,1 тис.14 днів тому
વિષય ભજન સતસંગનો વિડિયો ટાઈટલ. ગાંડા ભગતનો ભજન ભાવ ભજનીક.ગાંડા ભગત હડમતાળા ગુરુ વશરામ બાપા શ્રી નકલંગ ધામ આશ્રમ નેસડા ભાવનગર શુટીંગ એડેટીગ પોસ્ટર ડિઝાઇન. વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
ગાંડા ભગતના ભજનો ભા-૫ મો 9824190240 મારો અનુભવ ચેનલ ganda bhagat bhajan maro anubhav chennal bhavnag
Переглядів 8 тис.14 днів тому
વિષય. ભજન સતસંગ નો વિડીયો ટાઇટલ. ગાંડા ભગત નો ભજન ભાવ ભજનીક. ગાંડા ભગત હડમતાળા ગુરુ વશરામ બાપા શ્રી નકલંગ ધામ આશ્રમ નેસડા ભાવનગર શુટીંગ એડેટીગ પોસ્ટર ડિઝાઇન. વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
ગાંડા ભગતના ભજન ભા-૪ મો 9824190240 મારો અનુભવ ચેનલ ભાવનગર ganda bhagvat bhajan maro anubhav chennal
Переглядів 2,9 тис.14 днів тому
વિષય ભજન સતસંગ નો વિડીયો ટાઇટલ ગાંડા ભગત નો ભજન ભાવ ભજનીક ગાંડા ભગત હડમતાળા ગુરુ વશરામ બાપા શ્રી નકલંગ ધામ આશ્રમ નેસડા ભાવનગર શુટીંગ એડેટીગ પોસ્ટર ડિઝાઇન. વૈધ ચંદુભાઈ ચલાળીયા લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
ગાંડા ભગતના ભજનો મો 9824190240 ભા-૩ મારો અનુભવ ચેનલ ભાવ ganda bhagat na bhajan maro anubhav chennal
Переглядів 6 тис.14 днів тому
વિષય ભજન સતસંગ નો વિડીયો ટાઈટલ. ગાંડા ભગત નો ભજન ભાવ ભજનીક. ગાંડા ભગત હડમતાળા ગુરુ વશરામ બાપા નકલંગ ધામ આશ્રમ નેસડા પોસ્ટર ડિઝાઇન શુટીંગ એડેટીગ વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
ગાંડા ભગતના ભજનો મો 9824190240 ભા-૨ મારો અનુભવ ચેનલ ભાવ ganda bhagat na bhajan maro anubhav chennal
Переглядів 6 тис.14 днів тому
ગાંડા ભગતના ભજનો મો 9824190240 ભા-૨ મારો અનુભવ ચેનલ ભાવ ganda bhagat na bhajan maro anubhav chennal
ગાંડા ભગતના ભજનો ભા-૧ મો 9824190240 મારો અનુભવ ચેનલ ganda bhagat na bhajan maro anubhav chennal bha
Переглядів 13 тис.14 днів тому
ગાંડા ભગતના ભજનો ભા-૧ મો 9824190240 મારો અનુભવ ચેનલ ganda bhagat na bhajan maro anubhav chennal bha
ભાણ સાહેબ મારો અનુભવ ચેનલ ભાવનગર bhan saheb maro anubhav chennal bhavnagar
Переглядів 86021 день тому
ભાણ સાહેબ મારો અનુભવ ચેનલ ભાવનગર bhan saheb maro anubhav chennal bhavnagar
ભુલ સુધારી મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar bhul sudhari
Переглядів 1,4 тис.21 день тому
ભુલ સુધારી મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar bhul sudhari
મુક્ત બનીને જોયા કરો મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar mukt banine joya karo
Переглядів 1,6 тис.21 день тому
મુક્ત બનીને જોયા કરો મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar mukt banine joya karo
આત્માને ઓળખ્યા વિના રે મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar atmane olkhya vina
Переглядів 91021 день тому
આત્માને ઓળખ્યા વિના રે મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar atmane olkhya vina
કોઈ સુરતા સુઘડ સુઘડ એટલે શું મારો અનુભવ ચેનલ ભાવનગર sughad atle shu maro anubhav chennal bhavnagar
Переглядів 89128 днів тому
કોઈ સુરતા સુઘડ સુઘડ એટલે શું મારો અનુભવ ચેનલ ભાવનગર sughad atle shu maro anubhav chennal bhavnagar
કોઈ સુરતા સુઘડ સમેટે મારો અનુભવ ચેનલ ભાવનગર koi Surat suthar samete maro anubhav chennal bhavnagar
Переглядів 1,6 тис.28 днів тому
કોઈ સુરતા સુઘડ સમેટે મારો અનુભવ ચેનલ ભાવનગર koi Surat suthar samete maro anubhav chennal bhavnagar
વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર મારો અનુભવ ચેનલ maro anubhav chennal bhavnagar vaydh chandubhai chalaliya
Переглядів 567Місяць тому
વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર મારો અનુભવ ચેનલ maro anubhav chennal bhavnagar vaydh chandubhai chalaliya
એક શબ્દ ગુરુદેવ કા તા અનંત મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhav nagar ak shabd gurudev
Переглядів 1,1 тис.Місяць тому
એક શબ્દ ગુરુદેવ કા તા અનંત મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhav nagar ak shabd gurudev
વૈધ ચંદુભાઈ ચલાળીયાનો નિચોડ કાઢ્યો મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar nichod kadh
Переглядів 818Місяць тому
વૈધ ચંદુભાઈ ચલાળીયાનો નિચોડ કાઢ્યો મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar nichod kadh
બસ ખાલી જગ્યા થઈ જાવ મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar bas khali jagya thai jav
Переглядів 1,7 тис.Місяць тому
બસ ખાલી જગ્યા થઈ જાવ મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar bas khali jagya thai jav
દિપાવલી સંદેશ ૨૦૨૪ મારો અનુભવ ચેનલ ભાવનગર dipawli sandesh 2024 maro anubhav chennal bhavnagar
Переглядів 537Місяць тому
દિપાવલી સંદેશ ૨૦૨૪ મારો અનુભવ ચેનલ ભાવનગર dipawli sandesh 2024 maro anubhav chennal bhavnagar
નિર્વાણ પદ કી કોઈ ભીક્ષા લાવે મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar nirvan pad ki
Переглядів 1 тис.Місяць тому
નિર્વાણ પદ કી કોઈ ભીક્ષા લાવે મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar nirvan pad ki
દેવીપૂજકનો રાજીપો મારો અનુભવ ચેનલ ભાવનગર devipujakno rajipo maro anubhav chennal bhavnagar
Переглядів 1,4 тис.Місяць тому
દેવીપૂજકનો રાજીપો મારો અનુભવ ચેનલ ભાવનગર devipujakno rajipo maro anubhav chennal bhavnagar
જય ગુરુદેવ
Jay ho gurudev
Jay guru maharaj
Sant ne vandan
કોનુ ભજન અને કોઈનું નામ આપવું ઈ ભકિત ની ભુલ છે
ગંગાસતિ પાનબાઈ સમઢીયાળા આશ્રમ પ્રકાશીત પુસ્તક ના આધારે બોલેલુ છે
મહાપુરુષોના ચરણોમાં કોટી કોટી વંદન પ્રમાણમ કોઈ પણ આશ્રમ માં ભગવાન મળિ સકે છે પેલાં નંબર માં પ્રહલાદ ને માળીયા બાળપણમાં બિજા નંબર માં મિરા ને મળિયા જુવાનીમાં ત્રીજા નંબર માં સબરી ને મળિયા ઘડપણ માં જર ગુરુ મહારાજ
Jay Ganga seti maa❤🎉❤❤🎉jay panbai maa🎉🎉
ડાબું ચાલે તો ચંદ્ર નાડી કહેવાય છે જમણું ચાલે તો સુર્ય નાડી કહેવાય છે બરાબર છે બૈ ચાલે તેને સુ કહેવાઈ છે ભાઈ
સુક્ષ્મણા
તેનો સમય કેટલો હોય છે
Jay shree Krishna
તમે જે જવાબ આપ્યો છે બરોબર છે
Jay Guru dev
Jay gurudev
૨૦ વર્ષ જૂનો દુખાવો મટે?
હા
આપની સમજાવવાની રીત ખૂબ સરસ છે અને તમારા પ્રયોગો પણ સારા અને સરળ છે. ખૂબ ખૂબ આભાર.
Thank you so much sir 🙏🙏🙏🙏🙏
જય હો મારા નોંધારા ના નાથ 🙏 જય હો મારા રામાધણી ની 🙏
જય ગુરુદેવ સીતારામ
Shehab bandgi shehab
Tel ni kimmat shu chhe
સો એમ એલ બસો રૂપિયા કુરીયર ચાર્જ અલગ
જય દાસી જીવણ સાહેબ🌹🌹 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Jay gurudev Abhar 👏
જય.ગેરેદોવ
જય ગુરુદેવ જય સિયારામ
જય માતાજી
જય શ્રી કૃષ્ણ ભજનો તમારી ચેનલ ના બધા સરસ છે અવાજ સરસ વાણી સરસ છે
જય રામ જય રામ જય
Jay ho
Jay ho
Jay ho
હું પદ એ અહંકાર અજ્ઞાન પદ છે સ્વ પદ એ માલિક પદ જ્ઞાન પદ છે શાશ્વત અખંડ અજર અમર અવિનાશી સુધ બુધ્ધ પવિત્ર નિર્મળ સ્થિર શાંત સ્વયમ પ્રકાશ જ્ઞાન ગુણી. ગ્યાનાકાર નિરાધાર નિર્વિકાર. નિરાલંબ. એક દેશી એક જ રંગ જ્ઞાન રંગ છે આ ખુદ નું શાશ્વત સ્વરૂપ છે સાખી _ _ _ ખુદ મે હે ખુદા. જાણો.અધૂરા હે જો ખુદ મે ખુદા બતા દે પીર ઉસે કહતા હે
પાંચ વિષય ( જેર અગ્નિ ) છે રૂપ. રશ. ગંધ. શબ્દ. સ્પર્શ આ મન્ નો ખોરાક છે જેર કે અગ્નિ નો તો શબ્દ રૂપી જેર કે અગ્નિ ખાઈ તો શાંતિ મળે સુખ મળે શબ્દ વાણી કે અક્ષર પણ વિષય છે જેર છે અગ્નિ છે અસાર વાણી છે મન્ ના મુખે થી નીકળેલ છે તો મન્ પણ મુર્દા છે શાશ્વત ચેતન જીવ ની શતા થી શબ્દ બહાર નીકળે છે વાયુ તત્વ ના દબાણ થી ધ્વનિ છૂટે છે માટે શબ્દ કે. ૫૨. અક્ષરો પણ મુર્દા છે નાશવંત છે જડ કે નિર્જીવ છે સાખી _ _ _ _ પાંચ તત્વ કા પીંજરા યુક્તિ રચી મે કયું તોયે મે પંડિત પુંછું શબ્દ બડા કે જીવ ___ શબ્દ વાણી મોટી કે ચેતન જીવ મોટો જીવ વગર મુર્દા દેહ માંથી શબ્દ નીકળી ન સકે માટે વાણી શબ્દ કે ગ્રંથો વેદ પુરાણો શાસ્ત્રો. ઉપનીસદો સ્મૃતિઓ ગીતા કુરાન બાઇબલ ઇસામાસી વ્રતો બધું જ જૂઠ છે. જૂઠ ની સંગતિ કરે તો કોઈ દિવસ કલ્યાણ થાઈ નહિ જીવન માં આત્મજ્ઞાન. બ્રહ્મ જ્ઞાન. તત્વ જ્ઞાન જીવ જ્ઞાન બધા જૂઠ છે બધા જ જ્ઞાન બહાર નાં છે માયા ના છે માયા ના જ્ઞાન ના ભજન કરે તો કોઈ દિવસ કલ્યાણ ન થાઈ પોતાના ખુદ ના સ્વરૂપ ના જ્ઞાન સિવાઈ બહાર ના જ્ઞાન જૂઠ છે પ્રથમ તો ખુદ નું સ્વરૂપ કેવું છે તે જાણવું પડે વિવેક દૃષ્ટિ કે સાર શબ્દ થી જાણી સકાય છે સાર શબ્દ એટલે ___ નીર ક્ષીર ને અલગ કરે જે શબ્દ દ્વારા બંધન કપાઈ જાઈ તેનું નામ સાર શબ્દ અથવા ગુરુમુખ વાણી માખણ કોમળ વાણી સાર વિવેક થી સત્ય અને અસત્ય જુદું પડે જેમ ઘઉ માંથી કાંકરા અલગ થાઈ તેમ સાર ( માખણ ). અને. અસાર ( પાણી ) જુદું પડે છાશ માંથી માખણ છૂટું પડે એક વાર જુદું પડ્યા બાદ ક્યારેય એક થાઈ નહિ આમ સત્ય અને અસત્ય અલગ પડે જડ અને ચેતન નો ભેદ જણાઈ જાઈ તો વિવેક જાગે ભૃગૂતી નું ત્રીજું નેત્ર જ્ઞાન ચક્ષુ બધા જડ જ્ઞાન ને જાણવા વાળો ચેતન જીવ અમર પુરુષ બધા નો બાપ છે પણ ચેતન જીવ શાશ્વત હોવાથી તેનો કોઈ બાપ નથી કારણ ચેતન જીવ નો જન્મ નથી તો મૃત્યુ પણ નથી શાશ્વત અમૃત છે. તેનો ત્રણ કાળ માં નાશ નથી નિત્ય સદા છે અને રહેશે વર્તમાન માં
તમે જેને શૂન્ય નિરાકાર પોલ કહો છો તે સત્ય માં શું છે તેને જાણો ઓળખો _ _ _ _ શૂન્ય પોલ એજ અંતકરણ છે મન્ બુધ્ધિ ચિત અહંકાર નું ગંદુ વાસના નું ભરેલ અંતકરણ છે આ ભાગ ખાલી થાઈ તો જ્ઞાન રૂપી સુગંધ ભરાઈ સકે ફક્ત અંતકરણ ( મન્ ) ને સુધ કરવાનું છે મન્ નો ખોરાક વિષય ભોગ છે ક્રિયા કર્મકાંડ છે જૂઠ વાણી છે આ અસત્ય ની ખાની અને વાણી નો ત્યાગ કરવાથી અંતકરણ સુધ થાઈ છે વાદળ હટી જાઈ તો પ્રકાશ નો અનુભવ થાઈ છે મન્ અંતકરણ પૂર્વ ના જન્મ નું છે એક ઈચ્છા ને ત્યાગ કરો તો બધા જ સંશય ટલી જાઈ. કારણ મન્ નો બાપ ઈચ્છા છે મન્ ની પત્ની માયા છે મન્ ઇન્દ્રિયો નો રાજા છે મન્ જ આપણ ને અવરોધ છે મુક્તિ માર્ગ માં મન્ આપણ ને ગલત માર્ગ ઉપર લઇ જાઈ છે કારણ ગલત માર્ગ એજ મન્ નો ખોરાક છે તેથી જ વિષય વાસના માં ભટકાવે છે મન્ ને ભીતર જવું નથી કારણ ડરપોક છે મન્ ભીતર જવામાં મન્ ને મળતો ખોરાક બંધ થાઈ છે માટે મન્ બાધા રૂપ છે જડ અને ચેતન નો ભેદ સજીવ નિર્જીવ નો જાણી લેતા બધી કલ્પના ભ્રમ સંશય નો નાશ થાઈ છે અને માનાડી દૂર થતા અંતકરણ સુધ થાઈ છે
જ્ઞાન એ સ્વયમ પ્રકાશ જાગ્રત છે અજ્ઞાન એ મોહ માયા નો પરદો છે અંધકાર રૂપી મન્ અંતકરણ છે ભીતર સ્વયમ પ્રકાશ નિત્ય છે જ આ દેહ રૂપી જેલ માં પ્રકાશ ઢંકાઈ ગયો છે મોહ માયા ના આવરણ પરદા થી દૃષ્ટિ દ્વૈત ભાવ જોવે છે આ ચર્મ આંખ થી જ્ઞાન થાઈ નહિ અનુભવ કરવા માટે વિવેક ના નેત્ર જ્ઞાન ચક્ષુ જોઈએ ભૃગૂટી નું ત્રીજું નેત્ર ખૂલે તો જગત બ્રહ્માંડ જેમ છે તેમ સત્ય જાણી સકાય તમારું સ્વરૂપ એક અખંડ છે આ સ્વરૂપ ની શતા થી પ્રકાશ થી આ દેહ તથા અંતકરણ ક્રિયાઓ તથા કર્મકાંડો કરે છે દેહ મન્ બુધ્ધિ ચિત અહંકાર બધું જ મુર્દા છે નિર્જીવ છે ચેતન જીવ નો પ્રકાશ થી શતા થી જીવંત ભાસે છે મન્ મુર્દા છે ચેતન ની શતા થી જીવંત ભાસે છે આ મન્ જ અહંકાર જ બુધ્ધિ જ મોટો પરદો છે વાદળ છે ચેતન પ્રકાશ ને ઢાંકી દીધો છે સુર્ય પ્રકાશ ને વાદળ ઢાંકી દેય તેમ મન્ ને મારવા ની વાત છે મન્ અને માયા પણ અમર છે તેથી મારતા નથી માટે મન્ ને ખોરાક આપવા નો બંધ કરવાથી મન્. ભૂખ્યું તરસ્યું છાનું માનું પડ્યું રહે એક ખૂણા માં કચરા ટોપલી ની જેમ મન્ નો ખોરાક છે પાંચ ઇન્દ્રિયો રૂપ રશ ગંધ શબ્દ સ્પર્શ નો ખોરાક બંધ કરો એટલે ઈચ્છા નો ત્યાગ કરો તો મન્ સ્થિર થાઈ વિચારો સ્થિર થાઈ તો સત્ય સમજાઈ સત્ય જાણવા માટે કોઈ સંપ્રદાય કે આશ્રમ નથી ગુરુમૂખ વાણી સાર વાણી જ નથી અસાર મન્ મુખી વાણી થી તૃષ્ણા તરસ બુઝાઈ નહિ ભ્રમ ભૂલ કલ્પના નો રોગ મટે નહિ સદગુરુ એક દવા આપે તો બધા રોગ મટી સકે છે સદગુરુ ને ઓળખવા કેમ ?? માણસ ના કર્મો હોઈ તે ઓળખી સકે નેત્રો જોઈએ વિવેક ના
Jay ho dafada
Jay guru maharaj
સદ્ ગુરુ દેવ
जय माताजी भाई धन्यवाद छे तमने
Hari om jay gurumaraj samlaji arvalli
ભવાનિદાસ ની વાણી છે
😢❤
બધું હરી ઈચ્છા થી થાય છે ?
જય.ગુરુદેવ
જય.ગુરુદેવ
કૃપા 🎉
જય માતાજી ભાઈ ખૂબ જ સરસ સમજાવો છો
Jay Guru Dev
ખુબ જ મજા આવી ગઇ. ધન્યવાદ.
જય હો