🙏 સોમનાથમાં થયો જયકાર બોલો હરિ ઓમ નમઃ શિવાય.. 🌹લખેલુ છે )

Поділитися
Вставка
  • Опубліковано 6 лип 2024
  • સોમનાથમાં થયો જયકાર હરી ૐ નમઃ શિવાય
    હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય
    સોમનાથમાં જયોગ થયો જયકાર હરી ઓમ નમઃ શિવાય
    ડમ ડમ ડમરૂ વાગે હરિ ઓમ નમઃ શિવાય
    હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય
    સોમનાથમાં થયો....
    એવા ભૂતડા સંઘમા નાચે હરી ઓમ નમઃ શિવાય
    એના સિર પર ગંગા બિરાજે હરિ ઓમ નમઃ શિવાય
    હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય
    સોમનાથ મા...
    કેદારમાં થયો જયકાર હરિ ઓમ નમઃ શિવાય
    કાશીમાં થયો જયકાર હરિ ઓમ નમઃ શિવાય
    હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય
    કાશીમાં થયો જયકર હરિ ઓમ નમઃ શિવાય
    એના પગમાં ઘૂઘરા વાગે હરિ ઓમ નમઃ શિવાય
    હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય
    હરિ ઓમ નમઃ શિવાય..
    વિશ્વનાથમાં થયો જયકાર હરી ઓમ નમઃ શિવાય
    બદ્રીનાથ થયો જયકાર હરિ ઓમ નમઃ શિવાય
    સોમનાથમાં થયો જય કાર હરી ઓમ નમઃ શિવાય
    સખી મંડળમાં થયો જય કા ર હરિ ઓમ નમઃ શિવાય
    હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય
    સોમનાથ મા થયો....
    🙏
    Thanks

КОМЕНТАРІ • 41