Sakhi Mandal Umalla
Sakhi Mandal Umalla
  • 1 055
  • 4 377 930
🙏નંદબાબાએ હિંડોળો બંધાવ્યો... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
નંદબાબાએ હિંડોળો બંધાવ્યો
કાના ને ઝૂલવા બોલાવે રે કાનુડા નો હિંડોળો
હિંડોળે બેસીને કાનો મોરલી વગાડે
રાધાજીને ઝુલવા બોલાવે રે કાનુડા નો હિંડોળો
મોરલી સુની ને રાધા ચમકીને જાગ્યા
કીર્તિજીને પૂછવા લાગ્યા રે કાનુડા નો હિંડોળો
કીર્તિજીએ જય ભખુભાન ને કીધું
રાધાજીને ગોકુળ જાવુ રે કાનુડા નો હિંડોળો
ભખુંભાન તો ક્રોધે ભરાયા
રાધાજીને વડવા લાગ્યા રે કાનુડા નો હિંડોળો
ખૂણે બેસીને રાની રાધાજી રિસાયા
સખીયો મનાવા ચાલી રે કાનુડા નો હિંડોળો
મોરલી વગાડે વાલો 14ભુવનમાં
ભખુભાન ઝબકી ને જાગ્યા રે કાનુડા નો હિંડોળો
રાધાજીને લઈને એ તો ગોકુળ પધાર્યા
ભૂલ થઈ છે વાલા મારી રે કાનુડા નો હિંડોળો
રાધાજીને કાન બેવ હિંડોળે ઝુલે છે
જુગલજોડી કેવી શોભે રે કાનુડા નો હિંડોળો
કાનુડા નો હિંડોળો દેવો એ વખાણનીયો
પુષ્પોની વૃષ્ટિ કરતા રે કાનુડા નો હિંડોળો
કાનુડાને જુલવા વૈષ્ણવો આવતા
કાનને ઝુલાવી રાજી થાતા રે કાનુડા નો હિંડોળો
નંદબાબાએ રૂડો હિંડોળો બંધાવ્યો
કાના ને ઝુલવા બોલાવે રે કાનુડા નો હિંડોળો
🙏
Thanks
Переглядів: 771

Відео

🙏 હિંડોળો બાંધ્યો રે બાગમાં... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Переглядів 1,1 тис.2 години тому
જીણી જીણી જૂઈનો રે બાંધ્યો હિંડોળો બાગમાં પ્રેમથી જુલજો હો બાંધ્યો હિંડોળો બાગમાં જીણી જીણી જૂઈનો રે બાંધ્યો હિંડોળો બાગમાં... પેલો હિંડોળો મેં તો મથુરામાં બાંધ્યો ઝૂલે મારા બાલકૃષ્ણ લાલ બાંધ્યો હિંડોળો બાગમાં જીણી જીણી જૂઈનો રે બાંધ્યો હિંડોળો બાગમાં... બીજો હિંડોળો મેં તો ડાકોરમાં બાંધ્યો ઝૂલે મારા રણછોડ રાય બાંધ્યો હિંડોળો બાગમાં જીણી જીણી જૂઈનો રે બાંધ્યો હિંડોળો બાગમાં... ત્રીજો હિંડોળો મે...
🙏 ધીમો ધીમો ચાલે રે મારા લાલા નો હિંડોળો... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Переглядів 4,1 тис.2 години тому
ધીમો ધીમો ચાલે મારા લાલા નો હિંડોળો લાલાનો હિંડોળો મારા વાલા નો હિંડોળો ધીમો ધીમો ચાલે મારા લાલાનો હિંડોળો નંદબાવા આવશે ને લાલા ને બેસાડશે નંદબાવા આવશે ને હિંડોળે બેસાડશે જશોદામાં ધીમે ધીમે જુલા રે ઝુલાવશે લાલાનો હિંડોળો મારા વાલા નો હિંડોળો ધીમો ધીમો ચાલે મારા લાલાનો હિંડોળો... પીળા પીતાંબર મારા લાલા ને પહેરાવશે જ્યારે કસી જામા ધરી હૈયે રે લગાડશે વાલા નો હિંડોળો મારા લાલા નો હિંડોળો ધીમો ધીમો ...
🙏 જુઠ્ઠી જુઠ્ઠી દુનિયા.. ઘડપણ આવ્યું ને પસ્તાાયા... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Переглядів 19 тис.2 години тому
જુઠી જુઠી દુનિયામાં શું મોહિયા શું મોહિયા તને સુ મોહિયા ગડપન આવ્યું ને બહુ રોયા બહુરોયા બહુ રોયા અક્કડ થઈને ફરતા હતા ફકડ થઈને રહેતા હતા ઘડપણ આવ્યું ને પસતાયા પસ્તાાયા માતા-પિતાને બહુ વિતાવીયુ પ્રભુએ આંખે દેખાડ્યું ઘડપણ આવ્યું ને અટવાયા અટવાયા જૂઠી જૂઠી દુનિયામાં.. આગળ પાછળનું ના વિચાર્યું જેમતેમ જીવન ગુજાર્યું ઘડપણ આવ્યું ને અટવાયા અટવાયા જૂઠી જૂઠી દુનિયામાં.. સંતો ભક્તોની નિંદા કરતા મોઢે ફાવે ...
🙏 ઝુલો કાના જુલો હિંડોળો ટનાટન છે... 🌹🌹લખેલુ છે )#satsang @gee
Переглядів 1,3 тис.4 години тому
ઝુલો કાના ઝુલો હિંડોળો ટનાટન છે... મારા હિંડોળે ફુલના છે જુમર સાથે બાંધ્યા છે ફૂલ ના તોરણ ગુલાબ જુઓ પ્રભુ એ કેવા ટનાટન છે ઝુલો કાના ઝુલો હિંડોળો ટનાટન છે... હિંડોળો બાંધ્યો છે આંબાની ડાળે આંબાની ડાળે ને કદમની ડાળે યમુના ઘાટ જુઓ પ્રભુ કેવો ટનાટન છે ઝુલો કાના ઝુલો હિંડોળો ટનાટન છે... મખમલ ની ગાદીને મખમલના તકિયા રેશમના હીરની બાંધી છે દોરી જુલાની શોભા જુઓ પ્રભુ કેવી ટનાટન છે ઝુલો કાના ઝુલો હિંડોળો ...
🙏 ઝૂલે છે જમના ને તીરે હો કાનજી..... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Переглядів 2,4 тис.4 години тому
-રાગ -સોનલ ગરબો શિરે...... ઝૂલે છે જમુનાને તીરે હો કાનજી ઝુલો ધીરે ધીરે ઝુલો ધીરે ધીરે ઝુલો ધીરે ધીરે ઝુલો ધીરે ધીરે. ...ઝૂલે છે.... આસોપાલવના તોરણ બંધાવું ચંપા ગુલાબના હારલા ગુંથાવું બાંધ્યો કદંબની ડાળે હો કાનજી ઝૂલો ધીરે ધીરે.... સોળે શણગારમાં શામળિયો શોભે જમનાને તટ પર લાગે સોહામણો મુ પર મોરલી સોહે હો કાનજી ઝુલો ધીરે ધીરે. ..... પીળા પીતાંબર જરકસી જામા કંઠે શોભે છે વૈજયંતી માળા પીળો પટકો સોહે...
🙏 જે ને લાગ્યો ના ભક્તિનો રંગ હો રાજ એની શિખામણ સીદલીયે... 🌹🌹લખેલુ છે ))#satsang @geeta_patel930
Переглядів 1,6 тис.4 години тому
જેને લાગ્યો ના ભક્તિનો રંગ હો રાજ એને શીખામન સિદ થઈએ મંદિરમાં જાતોને સત્સંગ કરતો નિંદા કરે અપાર હો રાજ એને શિખામન સિદ દઈએ જે જાત્રાઓ કરતો ને નદીઓમાં નાહતો એના મા બાપ તો ઘરે દુઃખી હો રાજ એને શિખામણ સિદ દઈએ જેને લાગ્યો ના ભક્તિનો રંગ હો રાજ એને શિખામણ સીદ દઈએ પરબો મંડાવતો ને વાવો ખોદાવતો ઓલા બ્રહ્મણો તરસીયા જાય હો રાજ એને શિખામણ સીદ દઈએ બંગલા બનાવ્યા અને મેડીઓ બનાવી એના મા-બાપ તો ઘરડા ઘર રૂવે હો ...
🙏 સાળંગપુર થી આવ્યા હનુમાન હનુમાનજીના દર્શન કરો... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Переглядів 4,5 тис.9 годин тому
સાળંગપુર થી આવ્યા હનુમાન હનુમાનજીના દર્શન કરો આવો રે ભક્તો આવો હનુમાનજીના દર્શન કરો હનુમાનજીના ગુણલા ગાવો દાદા ના દર્શન પાવો શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ તેલ અને સિંદૂર લાવો દાદા ને ચઢાવો એવા સિંદૂરમાં શોભે હનુમાન હનુમાનજીના દર્શન કરો સાળંગપુર થી આવ્યા હનુમાન હનુમાનજીના દર્શન કરો કંકુને ચોખા લાવો દાદા ને વધાવો સિંદૂર થી શોભે હનુમાન હનુમાનજીના દર્શન કરો. આંકડાની માળા લાભો દાદા ને પહેરાવ...
🙏 મેં ક્યા તુમ સે કમ હું કનૈયા... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Переглядів 2,2 тис.9 годин тому
મેં ક્યાં તુમસે કમ હું કનૈયા 2) તેરે સિર પે મુકટ બીરાજે મેરે શિર તેરા હાથ હે કનૈયા મે ક્યાં તુમસે.. તેરે નૈનો મેં કાજલ બિરાજે મેરે નેનો મેં તુમ હો કનૈયા મેં ક્યા... તેરે હોઠો પે મોરલી બીરાજે મેરે હોઠો પે તેરા નામ હે કનૈયા મેં ક્યા.... તેરે સંગ મે રાધા બિરાજે મેરે સંગ મે તુમ હો કનૈયા મેં ક્યા... તેરે હાથો મેં જગ હૈ સારા મેરે હાથો મે તેરા હાથ હે કનૈયા મેં ક્યા તુમસે કમ હું કનૈયા.. 🙏 Thanks
🙏 દશામાનુ વ્રત છે ભાવથી કરે મા દશામા એના દુખાડા હરે... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Переглядів 1,7 тис.9 годин тому
રાગ :ઘમ્મર ઘમ્મર મારુ વલોણુ ગાજે.. દશામા નુ વ્રત જે ભાવથી કરે મા દશામા એના દુખડા હરે શ્રદ્ધા અને ભક્તિ સાથે પૂજા કરે મા દશામા એના દુખડા હરે પાર્વતીએ દશામાનુ રૂપ જ લીધું દસમું સ્વરૂપ ધરી કામ સૌનું કીધું 10 એ દિવસ સેવા કરી ધ્યાન ધરે માં દશામાં એના દુઃખડા હરે વાંજીયા ના મેહિના ભાંગી પારણા બંધાવે દશા સુધારી નવી દિશાએ બતાવે ગરીબોને ધનવાન બની જગમાં હરે.. મા દશામા એ તો દુખડા હરે દશામાનો ડંકો આજે ચારે ...
🙏 કાના રે બંસી એસી બજાઈ.... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Переглядів 4,3 тис.12 годин тому
કાના રે બંસી એસી બજાઈ 2) મારા મનડામાં મારા દલડામાં મારા રુદીએ વસી ગયા મારા કાન કાનુડા કાના રે મથુરામાં જન્મ્યા 2) માતા દેવકી ના 2) હૈયા હરખાયા મારા કાના કાનુડા કાના રે... કાના રે ગોકુળ ગામે આવ્યા કાના રે સોના પારણે ઝુલાયા માતા જશોદાએ 2)લાડ લડાવ્યા મારા છેલ છોગાળા કાના રે... કાના રે વનરાવનમાં આવ્યા તે તો ગોપી સાથે 2) રાસ રચાવ્યો મારા રંગ રંગીલા કાના રે.. કાના રે માખણ ખાવા આવ્યા તે તો ગોવાડો ને 2...
🙏 જોયો ગોકુળમાં માખણનો ચોર... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Переглядів 2 тис.12 годин тому
ભજન:- રાગ :-તેરે ઘર આયા મેં આયા..... જોયો ગોકુળમાં માખણનો ચોર સહુએ કહે તેનું જબરું છે જોર. ..હો....હો ...હો...હો...હો રંગે છે કાળો પણ લાગે કામણગારો મારગમાં કરતો એ આંખલડી નો ચાળો સામો આવીને એ નાચે છે છુમ છુમ છુમ નંદજી નો લાલો રાધાજીનો પ્યારો મોહન મોરલી વાળો જશોદાનો લાલો (૨) અણધાર્યો એ આવતો ગોવાળો ને લાવતો રોજ માંગે દાણ તોબા. ...તોબા..... આવી ધૂમ મચાવતો આખું ગામ ગજાવતો કાનુડો એ કાન તોબા. ....તોબા...
🙏 નાચી રે નાચી રે.... પ્રગટ થયા અવિનાશી... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Переглядів 3,3 тис.12 годин тому
નાચી રે નાચી રે મીરા એવી નાચી પ્રગટ થયા અવિનાશી હો હો... રાજમહેલ છોડી મીરા મસ્ત બની હાથમાં તંબુરા લઈ નાચી પગમાં છે ઘૂઘરા હાથમાં મંજીરા મીરા તો મોહન મા રાચી હો હો... નાચી રે નાચી... કોઈ કહે મીરા જૂને ગાંડી ઘેલી કોઈ કહે લોક laj એને મેલી વસ્ત્રો છે ફૂલ ના છે ફૂલ ના છે ગજરા સુરતા સાંભળ્યા ની લાગી હો હો.. નાચી રે નાચી... મીરા કહે વિઠ્ઠલવરને વળી ચૂકી મંગળ ફેરા એ તો ફરી ચૂકી એને સુ પરનુ પરની પસ્તાવુ ધ...
🙏 તમે પવનપુત્ર કહેવાયા હનુમાનજી બાળ બ્રહ્મચારી... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Переглядів 2,1 тис.14 годин тому
તમે પવનપુત્ર કહેવાયા હનુમાનજી બાળ બ્રહ્મચારી બાળ બ્રહ્મચારી તમે વાલા તમે બ્રહ્મચારી તમે કેસરીનંદન કહેવાય બાળ બ્રહ્મચારી તમે અંજનીના બાળ કહેવાયા હનુમાનજી બાળબ્રહ્મચારી હૃદયમાં સીતારામજીને રાખ્યા તમે રામજીના દૂત કહેવાયા હનુમાનજી બાળ બ્રહ્મચારી ગંગાધારી તમે હનુમાન કહેવાયા તમે સંકટના હરનારા હનુમાનજી બાળબ્રહ્મચારી જ્ઞાન ગુણના ભંડાર હનુમાનજી સીતાજીની ખોજ કરનારા હનુમાનજી બાળ બ્રહ્મચારી અંગૂઠી આપીને ઓળ...
🙏 દેવોમાં મહાદેવ છે શિવ ભોલે ભંડારી.... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Переглядів 4,9 тис.14 годин тому
દેવોમાં મહાદેવ છે શિવ ભોલે ભંડારી 2) કૈલાસવાસી બમ બમ ભોલે માહિમા તારો ભારી... દેવો માં મહાદેવ છે.. પહેર્યુ વાગંબર અંગે ભસમ લગાવે ત્રિશુલશોભે હાથે ડમ ડમ ડમરુ બજાવે બીજચંદ્રની સાથે સાથે શિર પર ગંગાધારી દેવોમાં મહાદેવ... નંદી ઉપર સવારી સર્પોની છે માળા કરુણાના અવતાર છે ભક્તોના રખવાળા પાર્વતીના સ્વામી એવા ત્રિલોચન ત્રિપુરારી..દેવોમાં મહાદેવ છે.. માનવ દાનવ દેવો ને જે માંગે એ આપે ભક્તિ તારી જે કરે સંક...
🙏વિષ્ણુ નો કન કનમાં છે વાસ.... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Переглядів 4,6 тис.14 годин тому
🙏વિષ્ણુ નો કન કનમાં છે વાસ.... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏 એક હંસલાની ટોળકી જાય... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Переглядів 2,7 тис.16 годин тому
🙏 એક હંસલાની ટોળકી જાય... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏 મોરલી હો મોરલી કનૈયા ની મોરલી... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Переглядів 7 тис.16 годин тому
🙏 મોરલી હો મોરલી કનૈયા ની મોરલી... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏 જય જય કાર તમારો થાય..... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Переглядів 2,8 тис.16 годин тому
🙏 જય જય કાર તમારો થાય..... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏 સુરજ સોનાનો ઉગ્યો મારી ઘેર અંબે માં પધાર્યા.... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Переглядів 1,9 тис.19 годин тому
🙏 સુરજ સોનાનો ઉગ્યો મારી ઘેર અંબે માં પધાર્યા.... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏 ઓ મારી બટુક બોલી વહુ ભક્તિનો રંગ ક્યાંથી લાગ્યો... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Переглядів 2,5 тис.19 годин тому
🙏 ઓ મારી બટુક બોલી વહુ ભક્તિનો રંગ ક્યાંથી લાગ્યો... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏 દશામા નુ ભજન., દિવાસાના દાડા આવ્યા.... લખેલુ છે . 🌹🌹#satsang @geeta_patel930
Переглядів 4 тис.19 годин тому
🙏 દશામા નુ ભજન., દિવાસાના દાડા આવ્યા.... લખેલુ છે . 🌹🌹#satsang @geeta_patel930
🙏 મજા આવી ગઈ...હું તો વારી રે ગિરધારી લાલ તમારા લટકામાં.. 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Переглядів 3,1 тис.21 годину тому
🙏 મજા આવી ગઈ...હું તો વારી રે ગિરધારી લાલ તમારા લટકામાં.. 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏સુપ્પર.....રમણ રેતીમાં રમતો કાનુડો.... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Переглядів 2,5 тис.21 годину тому
🙏સુપ્પર.....રમણ રેતીમાં રમતો કાનુડો.... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏 પ્રાચીન કાળ નું ભજન.....શક્કરિયામાં સાંમળો ને ગાજર માં ગોવિંદ..🌹લખેલુ છે #satsang @geeta_patel930
Переглядів 710День тому
🙏 પ્રાચીન કાળ નું ભજન.....શક્કરિયામાં સાંમળો ને ગાજર માં ગોવિંદ..🌹લખેલુ છે #satsang @geeta_patel930
🙏 વાહવાહ... ડોશીમા ની... કપડાની થેલી ખોવાઈ ગઈ...સંઘમાં.... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Переглядів 11 тис.День тому
🙏 વાહવાહ... ડોશીમા ની... કપડાની થેલી ખોવાઈ ગઈ...સંઘમાં.... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏 વાહ.... 🌹જ્ઞાન થી ભરેલી મારા ગુરુજી ની વાણી...🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Переглядів 1,5 тис.День тому
🙏 વાહ.... 🌹જ્ઞાન થી ભરેલી મારા ગુરુજી ની વાણી...🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏સુપ્પર... 👍એક નાની એવી વાત મારે કાનુડા એ કજીયો કરીયો ... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Переглядів 3,7 тис.День тому
🙏સુપ્પર... 👍એક નાની એવી વાત મારે કાનુડા એ કજીયો કરીયો ... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏સુપ્પર... 🌹 ભજન માં આવી બેસી રહેવાય ના.... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Переглядів 9 тис.День тому
🙏સુપ્પર... 🌹 ભજન માં આવી બેસી રહેવાય ના.... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏વાહ... ❤️.મને રાધે રાધે બોલતા શીખવાડ કનૈયા તારું શું બગડે... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Переглядів 6 тис.День тому
🙏વાહ... ❤️.મને રાધે રાધે બોલતા શીખવાડ કનૈયા તારું શું બગડે... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930

КОМЕНТАРІ