🙏 જુઠ્ઠી જુઠ્ઠી દુનિયા.. ઘડપણ આવ્યું ને પસ્તાાયા... 🌹🌹લખેલુ છે )

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • જુઠી જુઠી દુનિયામાં શું મોહિયા શું મોહિયા તને સુ મોહિયા
    ગડપન આવ્યું ને બહુ રોયા બહુરોયા બહુ રોયા
    અક્કડ થઈને ફરતા હતા ફકડ થઈને રહેતા હતા
    ઘડપણ આવ્યું ને પસતાયા પસ્તાાયા
    માતા-પિતાને બહુ વિતાવીયુ
    પ્રભુએ આંખે દેખાડ્યું
    ઘડપણ આવ્યું ને અટવાયા અટવાયા
    જૂઠી જૂઠી દુનિયામાં..
    આગળ પાછળનું ના વિચાર્યું જેમતેમ જીવન ગુજાર્યું
    ઘડપણ આવ્યું ને અટવાયા અટવાયા
    જૂઠી જૂઠી દુનિયામાં..
    સંતો ભક્તોની નિંદા કરતા મોઢે ફાવે તેમ બોલતા હતા
    ઘડપણ આવ્યું ને ફસાઈ ગયા ફસાઈ ગયા
    જુઠી જુઠી દુનિયામાં..
    કમાડ પગે વાસણતા પટલાઇઓ ખોટી કરતા હતા
    ઘડપણ આવ્યું ને અટવાયા અટવાયા
    જૂઠી જૂઠી દુનિયામાં..
    ગુરુ જ્ઞાન આપી જ્યારે સમજાવતા મોટી એ આંખો ચઢાવતા
    ઘડપણ આવ્યું ને અન્જાઈ ગયા અંજાઈ ગયા
    જૂઠી જૂઠી દુનિયામાં...
    🙏
    Thanks

КОМЕНТАРІ • 53