💐મારા વાલા તમને કહેવું છે 💐(લખેલું છે)શાન્તા બેન

Поділитися
Вставка
  • Опубліковано 9 чер 2024
  • મારા વ્હાલા તમને કહેવું છે
    મારે તમારા ચરણમાં રહેવું છે. (૨)
    મારા વાલા ને માળાઓ શોભે છે
    એના મણકા બનીને મારે રહેવું છે
    મારા વાલા તમને કહેવું છે
    મારે તારા ચરણમાં રહેવું છે
    મારા વાલા ને માખણ વાલું છે
    એની મીસરી બનીને મારે રહેવું છે
    મારા વાલા તમને કહેવું છે
    મારે તારા ચરણમાં રહેવું છે
    મારા વાલા ને મોરલી શોભે છે
    એના સુર બનીને મારે રહેવું છે
    મારા વાલા તમને.....
    મારા વાલા ને વાઘા શોભે છે
    એના તાર બનીને મારે રહેવું છે
    મારા વાલા તમને....
    મારા વાલા ને કંદોરા શોભે છે
    એ ના આકડા બનીને મારે રહેવું છે
    મારા વાલા તમને....
    મારા વાલા ને ઝાંઝર શોભે છે
    એની ઘુઘરી બનીને મારે રહેવું છે
    મારા વાલા તમને.....
    મારા વાલા ને ગોપીઓ વાલી છે
    એની સાથે રાસે મારે રમવું છે
    મારા વાલા તમને....
    મારા વાલા ને ગાયો વાલી છે
    એના ગોવાળ બનીને મારે રહેવું છે
    મારા વાલા તમને...
    🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

КОМЕНТАРІ • 37

  • @jayshreethakkar3458
    @jayshreethakkar3458 28 днів тому +1

    Bahuj saras Bhajan che Ane gayu pan saras che badhane mara Jay Shree Krishna. 🙏🙏

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 29 днів тому +1

    Super❤❤❤❤shantaben

  • @hemapatel6316
    @hemapatel6316 28 днів тому +1

    Khub saras Santa ben ❤😊

  • @indirapatel5427
    @indirapatel5427 29 днів тому +1

    Very nice bhajan Santa ben

  • @punitapatel476
    @punitapatel476 27 днів тому +1

    Very Very nice 👌

  • @KiranbaDabhi-bz3fm
    @KiranbaDabhi-bz3fm Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ ઞાયુ

  • @bhumisoni3921
    @bhumisoni3921 28 днів тому +1

    Very nice

  • @Mita-po2kk
    @Mita-po2kk 29 днів тому +1

    👌👌👌👌🙏

  • @ManishaPandya-vf6ri
    @ManishaPandya-vf6ri Місяць тому +1

    Bhajan saras chhe lalkhine moklo

  • @hemlatapatel5224
    @hemlatapatel5224 29 днів тому +1

    Mojadi shobhe chhe ani raj bani ne rahevu chhe

    • @Manjubenghosh
      @Manjubenghosh  26 днів тому +1

      એ બેન બધાંજ ભજન મોઢે ગાય છે 🙏

  • @Zeniltech123
    @Zeniltech123 Місяць тому +1

    Radhe Radhe vaikunth Bhajan mandal

  • @gopishah7117
    @gopishah7117 29 днів тому +1

    બહુજ સરસ ભજન ગાયું છે
    Jai shree krishna 🙏

  • @KalavatiKalavati-kq8iv
    @KalavatiKalavati-kq8iv Місяць тому +1

    વાહ કહેવું પડે ખુબ જ સુંદર ભજન છે તમે જલ્દી લખીને મોકલી આપો ❤❤

    • @daxaprajapati1707
      @daxaprajapati1707 Місяць тому

      સાહેલી નું ભજન લખી મોકલો

  • @user-pi7vn4nq2u
    @user-pi7vn4nq2u 28 днів тому +1

    ખુબ જ સરસ સાન્તાબેન 👌👌👍🙏 વૈકુંઠ મંડળ ના
    બધા જ બહેનો ને અમારા સૌ તરફથી જા જા ને જા જા
    સૌને જય શ્રીકૃષ્ણ 🙏🙏

  • @Zeniltech123
    @Zeniltech123 Місяць тому +1

    Manju and daksha Ben Kalpana Ben 10 Radhe Radhe

  • @harshavyas7071
    @harshavyas7071 29 днів тому +1

    લખી ને મૂકો ભજન

  • @SangitaDodia
    @SangitaDodia Місяць тому +1

    Lakhi ne mokalo bhajan saras chhe

  • @ShitalPatel-nh3gk
    @ShitalPatel-nh3gk Місяць тому +1

    Bhajan lakhi ne muko please beno Jay Shri Krishna

  • @user-wk2cq9vi5g
    @user-wk2cq9vi5g Місяць тому +1

    Bajan Saras Chhe Lakhi ne muko Ben

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc Місяць тому +1

    સરસ ભજન ગાયૂ

  • @lilabenprajapati9901
    @lilabenprajapati9901 Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ 👍❤️ સરસભજનછે લખીને મુકવા વિનંતી 🎉🎉🎉🎉🎉 રાધે મહિલા મંડળ હડિયોલ હિંમતનગર

  • @miteshpatel9580
    @miteshpatel9580 Місяць тому +1

    Bhajan lkhine muko

  • @purnimatrivedi3395
    @purnimatrivedi3395 Місяць тому +1

    Saras 👌

  • @yogisolanki3746
    @yogisolanki3746 Місяць тому +1

    🎉🎉🎉આ ભજન નીચે લખીને મોકલવા વિનંતી બહુચર મંડળ અમદાવાદ સરસછે

  • @KalavatiKalavati-kq8iv
    @KalavatiKalavati-kq8iv Місяць тому +1

    ❤❤

  • @KantabenVyas-jy8tc
    @KantabenVyas-jy8tc Місяць тому +1

    જય માતાજી દક્ષાબેન ભજન સરસ

  • @dhanuahir1931
    @dhanuahir1931 Місяць тому +1

    ભજન બહુ સરસ ગાયું બેનો લખીને મુકો દક્ષા બેન જય દ્વારકાધીશ વહાલાં બેનો🙏🙏

  • @dharmishthapatel2751
    @dharmishthapatel2751 Місяць тому +1

    ખુબ સરસ ભજન લખીને આપવાની

  • @yogisolanki3746
    @yogisolanki3746 Місяць тому +1

    🎉🎉🎉

  • @SangitaDodia
    @SangitaDodia 29 днів тому +1

    Thank you

  • @champaprajapati4201
    @champaprajapati4201 Місяць тому +1

    🙏🙏🙏🙏🙏👌🏾👌🏾👌🏾🌷🌷🌷🌺🌺

  • @darshnamistry6093
    @darshnamistry6093 Місяць тому +1

    Bhajan lakhi muko
    Sabdo samajata nathi

  • @user-yn8nb7yq7x
    @user-yn8nb7yq7x Місяць тому +3

    ભજન લખી ને મોકલી આપવામાં મહેરબાની

  • @daxaprajapati1707
    @daxaprajapati1707 Місяць тому

    સાહેલી નું ભજન લખી મોકલો સમજાતુ નથી