🌷કૃષ્ણ તારા ગુણલા મને ગાવા દે🌷(લખેલું છે)કૈલાશ બેન. 6352384137

Поділитися
Вставка
  • Опубліковано 7 лип 2024
  • ગાવા દે મને ગાવા દે
    કૃષ્ણ તારા ગુણલા ગાવા દે. (૨)
    જોવા દે રે જોવા દે
    કૃષ્ણ તારા મુખડા જોવા દે
    ભૂલી ગયો કાન આવી સંસારમાં
    ભજનની ભૂખ મને ભાંગવા દે
    કૃષ્ણ તારા ગુણલા ગાવા દે
    મધુરી મોરલી ને મીઠા મીઠા શુર છે
    બંસી ના સુર સાંભળવા દે
    કૃષ્ણ તારા ગુણલા ગાવા દે
    ઘેલી ફરે જેમ ગોપીયો ગોકુળમાં
    મને ગોપી સાથે રાસે રમવા દો
    કૃષ્ણ તારા ગુણ લગાવા દે
    આવી ફસાઈ વાલા માયાની જાળમાં
    માયાની ઝાડ માંથી છૂટવા દે
    કૃષ્ણ તારા ગુણ લગાવા દે
    અંતરની આશા એક છેલ્લી જીવનમાં
    તારા ચરણમાં મને રહેવા દે
    કૃષ્ણ તારા ગુણ લગાવા દે
    તરછોડ નહીં આ બાળક તમારો
    તમારી ગોદમાં મને સુવા દો
    કૃષ્ણ તારા ગુણ લગાવા દો
    વૈકુંઠ મંડળની વાલા એટલી છે અરજી
    એકવાર દર્શન આપી જાવ
    કૃષ્ણ તારા ગુણ લગાવા દે
    ગાવા દે ગાવા દે...
    🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

КОМЕНТАРІ • 39

  • @BhavanaPatel-sn7nv
    @BhavanaPatel-sn7nv 19 днів тому +1

    ખુબ જ સરસ છે 👌👌🙏🙏💐💐

  • @manjupatel2913
    @manjupatel2913 13 днів тому

    Khub j saras bhajan gayu beno

  • @sarlabensuthar9845
    @sarlabensuthar9845 19 днів тому +1

    Nice bhajn amdavad 🙏🌹🙏

  • @dharmendrabalatawar9793
    @dharmendrabalatawar9793 19 днів тому +1

    ❤❤❤❤saras Bhajan

  • @narayanivyas8472
    @narayanivyas8472 16 днів тому

    બહૂત સુંદર ભજન 🙏🏻🙏🏻👍🏻

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 4 години тому

    Nice

  • @RekhaPatel-v5y
    @RekhaPatel-v5y 21 день тому +1

    Sara👌👌

  • @amitapatel8050
    @amitapatel8050 16 днів тому

    Tamara Bhajan bhu saras hoi che

  • @rajeshmistri7328
    @rajeshmistri7328 22 дні тому +1

    Nice👌

  • @panchaljayaben2682
    @panchaljayaben2682 19 днів тому +1

    👌👌

  • @panchaljayaben2682
    @panchaljayaben2682 19 днів тому +1

    Saraswati mandir

  • @patelbhagat475
    @patelbhagat475 19 днів тому +1

    Kayllasben Manju ben khubaj Sara's bhajan gayu Jai shree Krishna ❤❤❤❤

  • @Mita-po2kk
    @Mita-po2kk 22 дні тому +1

    👌👌👌👌🙏mast bhajan

  • @jaiminipatel2541
    @jaiminipatel2541 21 день тому +1

    Nice bhajan🙏🙏

  • @user-wc1ep1db7k
    @user-wc1ep1db7k 22 дні тому +1

    Khub saras Bhajan gayu kaelashben Ane manjuben ❤Tamara mandarni Sadi pan boj saras che sarve beno ne Amara gopaleshvar mandar na jayshree krishna jaybholenath

    • @Manjubenghosh
      @Manjubenghosh  21 день тому +1

      🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️🥰🥰🥰🙏❤️

  • @user-xl9sq7my9m
    @user-xl9sq7my9m 22 дні тому +1

    સરસ ભજન ગાયું બેનો

    • @Manjubenghosh
      @Manjubenghosh  21 день тому +1

      🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @pankitaprahan1193
    @pankitaprahan1193 22 дні тому +1

    Nice bhajan 🎉🎉

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 22 дні тому +1

    સુંદર ભજન ગાયૂ

  • @nayanathakor3706
    @nayanathakor3706 12 днів тому

    Nice❤❤❤🙏🙏🙏🙏

  • @RajKhumansinh-hl9rl
    @RajKhumansinh-hl9rl 21 день тому +1

    સરસ ભજન ગાવ છો કૈલાસ બેન

  • @jashubhairohit3812
    @jashubhairohit3812 22 дні тому +1

    ભજન તો ખુબજ સરસ છે.સાડી ઓ પણ ખુબજ સરસ લાગે છે.બધાને

    • @Manjubenghosh
      @Manjubenghosh  21 день тому +1

      🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @Patelkaushaliy
    @Patelkaushaliy 21 день тому +1

    Omg😮nice bhajan🙏🙏🙏

  • @anshprajapati5424
    @anshprajapati5424 22 дні тому +2

    સરસ વૈકુંઠ મંડળ ને પહેરવેશ પણ સરસ છે મારા તરફ થી બધાને જય શ્રીકૃષ્ણ ભગવતી બેન અમદાવાદ

    • @Manjubenghosh
      @Manjubenghosh  21 день тому +1

      🙏🙏🙏🙏🙏❤️❤️❤️🥰

  • @KokilaParmar-u7q
    @KokilaParmar-u7q 7 днів тому

    ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @khambhatikalavatiben6300
    @khambhatikalavatiben6300 22 дні тому +1

    BHAJAN saras ane Tamara Mandal ni tamam bahenoe pahere Saree Blouse. Pn Bahu saras lage chhe 🙏Jay Sree krishana Parbhu

    • @Manjubenghosh
      @Manjubenghosh  21 день тому +1

      આભાર ભક્તો નો🙏🙏🙏🙏❤️❤️❤️

  • @champaprajapati4201
    @champaprajapati4201 20 днів тому +1

    🙏🙏🙏🙏👌🏾👌🏾👌🏾👌🏾🌷🌷🌷🌺🌺🙏🙏🙏

  • @padmabenpatel4646
    @padmabenpatel4646 22 дні тому +1

    Lakih ne muko