🌹સાહેલી મારી ભજનમાં આવતા જાય જાત્રા ની વાતો કરતા જાય🌹 લખેલું છે

Поділитися
Вставка
  • Опубліковано 22 кві 2024
  • સાહેલી મારી ભજનમાં આવતા જાય
    જાત્રા ની વાતો કરતા જાય
    સાહેલી મારી રોજ કહેતા હતા
    જાત્રા ની વાતો કરતા હતા
    કૈલાશબેન ભજનમાં આવતા જાય
    જાત્રા ની વાતો કરતા જાય
    કલ્પનાબેન રોજ કહેતા હતા
    આપણે કાશી ધામ જઈએ
    વૈકુંઠ ની સખીઓ ભેગા મળીને
    કાશી ધામની જાત્રા જઈએ
    ભોળા મારા મંદિરમાં બેઠા છે
    ભક્તોના દુખડા હરતા
    દક્ષાબેન ભજનમાં આવતા જાય
    જાત્રા ની વાતો કરતા જાય
    સાહેલી મારી રોજ કહેતા હતા
    આપણે ચાર ધામ જઈએ
    મંજુબેન રોજ કહેતા હતા
    આપણે અયોધ્યા જઈએ
    સાહેલી મારી રોજ કહેતા હતા
    આપણે જાત્રા જઇએ
    વૈકુંઠની સખીઓ ભેગા મળીને
    અયોધ્યા ની જાત્રા જઈએ
    વાલીડો મારા મંદિરમાં બેસી
    ભક્તોના દુખડા હરતા
    નયનાબેન રોજ કહેતા હતા
    આપણે જાત્રા જઈએ
    તલ્લીન ભજનમાં આવતા જાય
    જાત્રા ની વાતો કરતા જાય
    કુસુમબેન મારા રોજ કહેતા હતા
    આપણે ગોકુળ ગામ જઈએ
    વૈકુંઠ ની સખીઓ ભેગા મળીને
    કનૈયા ના દર્શન જઈએ
    કનૈયો મારો મંદિરમાં બેઠો
    ભક્તોના દુઃખડા હરતો
    કાશીબા ભજનમાં આવતા જાય
    જાત્રા ની વાતો કરતા જાય
    કપિલાબેન રોજ કહેતા હતા
    આપણે રણુજા જઈએ
    નર્મદાબેન રોજ કહેતા હતા
    આપણે જાત્રા જઈએ
    વૈકુંઠની સખીઓ ભેગા મળીને
    રામાપીરના દર્શન જઈએ
    લીલાબેન રોજ કહેતા હતા
    આપણે જાત્રા જઈએ
    સોનલબેન રોજ કહેતા હતા
    આપણે અયોધ્યા જઈએ
    વૈકુંઠ ની સખીઓ ભેગા મળીને
    રામચંદ્રના દર્શને જઈએ
    સાહેલી મારી રોજ કહેતા
    આપણે યાત્રા જઈએ
    સખી મારી ભજનમાં આવતા જાય
    જાત્રા ની વાતો કરતા જાય
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

КОМЕНТАРІ • 109

  • @gopaleshvermandar400
    @gopaleshvermandar400 Місяць тому +1

    Saras

  • @user-dg1nu6fq5n
    @user-dg1nu6fq5n 14 днів тому +1

    Amita trivedi vah sras gayu Jay shree ram

  • @rathodbhavana74
    @rathodbhavana74 3 місяці тому +3

    ખુબ સરસ ભજન

  • @user-go4ig9yz1h
    @user-go4ig9yz1h 10 днів тому +1

    Jay shree Krishna 🙏🙏🙏🌹🌹🫶

  • @renukakachhiya
    @renukakachhiya 3 місяці тому +1

    ખુબ સરસ ભજન.મંજુબેન.ખુબ.સરસ.ભજન.ગયુ.લાઠી.મુકો.તો.સરુ❤❤👌👌🙏

  • @Mita-po2kk
    @Mita-po2kk 3 місяці тому +1

    👌👌👌👌khub Saras gau manjuben

  • @latajadav1524
    @latajadav1524 3 місяці тому +5

    સુપર ભજન ગાયુ😂🎉

  • @pankajshah1904
    @pankajshah1904 3 місяці тому +3

    Super bhajan lakhi moklo

  • @renukakachhiya
    @renukakachhiya Місяць тому +1

    Khub.saras.bhajan.❤❤❤ Jay shree radhe Krishna 🌹🌹🌹🙏🙏👌🙏

  • @umadalvadi1433
    @umadalvadi1433 3 місяці тому +1

    સરસ ભજન છે લખી ને મોકલો 🙏🙏🙏🙏

  • @sharmisthasoni8963
    @sharmisthasoni8963 3 місяці тому +1

    Wah manju ben khub saras

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому

      🙏🙏🙏❤️❤️❤️🥰

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 3 місяці тому +1

    વાહ વાહ ખુબ જ સરસ ભજન દીદી

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому +1

      🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️🥰🥰🥰

  • @geetapatel3242
    @geetapatel3242 3 місяці тому +1

    Hi Jay swaminarayan 🙏🏻👌👌👌👌👌👌👌Tamara bhjan badha j bahu j mast hoy che

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому +1

      🙏🙏🙏🙏🙏❤️🥰🥰🥰

  • @BinabenDave-ew7hv
    @BinabenDave-ew7hv 3 місяці тому +1

    Super bhgn che😊

  • @pateldaxaben753
    @pateldaxaben753 3 місяці тому +1

    Bajaj lakena mokal o

  • @dharmishthasadhu1644
    @dharmishthasadhu1644 2 місяці тому +1

    સુપર બહેનો

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 2 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ, ખૂબ

  • @minaxigotawala9468
    @minaxigotawala9468 3 місяці тому +1

    Lakhi ne muko

  • @ujvalapatel5263
    @ujvalapatel5263 3 місяці тому +1

    Nice 👌 👌

  • @Keyanplayz
    @Keyanplayz Місяць тому +1

    Hansa usa

  • @vashubenpatel5218
    @vashubenpatel5218 3 місяці тому +1

    ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ ધન્યવાદ ખુબ જ સરસ અને સુંદર ભજન ગાયું મંજુલાબેન દક્ષા બેન બંને બહેનો નો આવાજ મોરના ટહુકા જેવો છે એટલે ભજન ખુબ જ સરસ ચગાવી યૂ વાહ મંજુલાબેન વાહ જોરદાર ભજન ગાયું નાચવાનું ‌મન થાય છે જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ મંજુલાબેન કલકત્તા થી આવો તીયારે આભજન લખીને મોકલો તમારો ખુબ ખુબ આભાર ભુલતા નહીં મને ખૂબ જ આભજન ગમ્યું વસંતીબેન ના જયશ્રીકૃષ્ણ જય શ્રી રામ જય બજરંગ બલી હનુમાન દાદા ના આશીવાદ બધીજ વૈકુંઠ મંડળ ની બહેનો ને ભગવાન ખુબ જ શક્તિ આપે એવી પ્રાર્થના બધી બહેનો ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ જય અંબે મા સુખી રાખે

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому +1

      🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @rashimikapatel4380
    @rashimikapatel4380 3 місяці тому +1

    ❤nice

  • @chetnapatel8246
    @chetnapatel8246 3 місяці тому +1

    ભજન ખુબ જ સરસ છે લખી મુકવા વિનતી

  • @kusumbenvekariya534
    @kusumbenvekariya534 3 місяці тому +1

    Very nice manjuben badhaj benu ne jay dhri krishna

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому +1

      🙏🙏🙏🙏🙏❤️❤️🥰🥰

  • @bhartipatel3042
    @bhartipatel3042 3 місяці тому +1

    Very nice 👌

  • @bhupendrasinhmahida8262
    @bhupendrasinhmahida8262 3 місяці тому +1

    🙏🙏👌👌

  • @nirmalmakwana6961
    @nirmalmakwana6961 3 місяці тому +1

    Vary Vary nice Bajan manju ban Jay shree kreena 👌

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому +1

      🙏🙏🙏🙏❤️🥰🥰🥰

  • @Kanta_Prajapati
    @Kanta_Prajapati 3 місяці тому

    બહુજ સરસ ભજન 🙏👌

  • @manishavishwakarma8403
    @manishavishwakarma8403 2 місяці тому +2

    🎉veryniçe

  • @Biholamahavirsinh1
    @Biholamahavirsinh1 3 місяці тому +1

    . Sung a nice bhajan🎉🎉

  • @kavitaahuja7368
    @kavitaahuja7368 3 місяці тому +1

    khú saras bajàn ché pàñ làkhí mókló tó tàmàró khub aàbaàr jàí shri krishna🙏🙏🙏🙏❤ 👌

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому +1

      🙏🙏🙏🙏🥰❤️❤️❤️

  • @DharmisthabenPatel-vy4eh
    @DharmisthabenPatel-vy4eh Місяць тому +1

    Very niceeeee bhajan 👌USA

  • @binaprajapati3981
    @binaprajapati3981 3 місяці тому +2

    લખીને મોકલી આપવા વિનંતી છે.

  • @champaprajapati4201
    @champaprajapati4201 3 місяці тому +1

    👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🌹🌹🌹😊

  • @parmarsaransh3360
    @parmarsaransh3360 Місяць тому +1

    સુપર ❤❤❤

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 2 місяці тому +1

    Super❤❤❤❤jsk

  • @user-gj7mf5er4q
    @user-gj7mf5er4q 3 місяці тому +1

    આભજન લખીને મુકસો મસ્ત છે માસી ❤

  • @pateldaxaben753
    @pateldaxaben753 3 місяці тому +1

    Mast Bajan 6 Manju ben makalo

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому +1

      🙏🙏🙏🥰❤️❤️❤️

  • @bhanumatipatel2956
    @bhanumatipatel2956 3 місяці тому +1

    A bajan lakhe na muko

  • @user-ou2br5xf1u
    @user-ou2br5xf1u 3 місяці тому +1

    Very nice bhajan lakhi moklo

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому +1

      🙏🙏🙏🥰❤️❤️❤️

  • @dilippandya1822
    @dilippandya1822 3 місяці тому +1

    Super bhajan likhi na maklo

  • @amimodi5055
    @amimodi5055 3 місяці тому +1

    Lakhi ne aapjo

  • @geetamarkana998
    @geetamarkana998 2 місяці тому +1

    Jay shree Krishna Ben Bhajan Sara's gavo chho pan lakhi ne mokloto ame pan utari ne satsanga galye

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 місяці тому +1

      લખેલું છે 🙏🙏

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 3 місяці тому +1

    વાહ વાહ મંજુ બેન ખૂબ જ સુંદર ભજન ગાયૂ સાંભળીને આનંદ થયો સર્વે બેનોને જય શ્રી કૃષ્ણ

    • @manjulapanchal4350
      @manjulapanchal4350 3 місяці тому

      ભજનખુબસુદરછેલખીનેમુકો

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому +1

      🙏🙏🙏❤️🥰🥰🥰

  • @user-ck3zs3bd1g
    @user-ck3zs3bd1g 3 місяці тому +1

    Manjamashi. Bhajan khub saras che lakhi ne moklo

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому +1

      🙏🙏🙏🙏❤️🥰🥰❤️

  • @sangeetajoshi3860
    @sangeetajoshi3860 3 місяці тому +1

    Bhajan saras chhe pan lakhine muko to saru

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому +1

      🙏🙏🙏🙏🥰❤️❤️

  • @user-ou2br5xf1u
    @user-ou2br5xf1u 3 місяці тому

    Good ❤

  • @lilapatel4456
    @lilapatel4456 3 місяці тому +2

    બેનો ભજન લખીને મોકલો સરસ છે

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому +1

      🙏🙏🙏🙏🥰❤️❤️

  • @g-87fancypatelpatel7
    @g-87fancypatelpatel7 3 місяці тому +1

    Lakhi ne aapone

  • @BhartiPatel-ct6uz
    @BhartiPatel-ct6uz 3 місяці тому +1

    Bhajan. Lkhine. Apo... Please

  • @vimalmahyavanshi1394
    @vimalmahyavanshi1394 3 місяці тому +1

    mstlakhi moko

  • @rashmipatel3929
    @rashmipatel3929 3 місяці тому +1

  • @RadhaKrishnaMandal-fj6pk
    @RadhaKrishnaMandal-fj6pk 3 місяці тому +2

    Very nice Manjula ben Bahu saras bhajan che lakhine mokalo please ❤ bhanuben parmar HMT radhakrishnan bhajan Mandar 😊🎉

  • @ravikhandar9047
    @ravikhandar9047 2 місяці тому

    Lakhinamuko

  • @anjanapatel8099
    @anjanapatel8099 3 місяці тому +1

    Lkhi ne muko ben bhajan sars che

  • @dharmisthapanchal8252
    @dharmisthapanchal8252 2 місяці тому +5

    મારુ ગામ ધારાપુર છે હુ અમદાવાદ રહુ છુ

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 місяці тому +1

      🙏🙏🙏❤️❤️❤️👍

  • @bhanumistry9668
    @bhanumistry9668 3 місяці тому +1

    તમારું ભજન સુંદર છે જરાલખી ને મોકલો તો સારું

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому +1

      🙏🙏🙏🙏🥰❤️❤️

  • @ravikhandar9047
    @ravikhandar9047 2 місяці тому +1

    0:22

  • @VasantiBarot-yj1nb
    @VasantiBarot-yj1nb 3 місяці тому +2

    મંજુ બેન કેતતા આપણે જાત્રા જયયે લખાણ સાથે આપજો

    • @VasantiBarot-yj1nb
      @VasantiBarot-yj1nb 3 місяці тому

      કનૈયા તમે સાંભળો મારી વાત મને લેવા તમે આવજો દિવસે નય આવતા રાત્રે ના આવતા પરોઢીયે આવો મારા નાથ મને લેવા તમે આવજો આભજન લખાણ સાથે આપજો

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому +1

      🙏🙏🙏🙏🥰❤️❤️❤️

  • @narendraraval8706
    @narendraraval8706 3 місяці тому +1

    Ben bhajan lakhi ne muko to saru plese saras jay shree krishna sangita Raval

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому +1

      🙏🙏🙏🙏🥰❤️❤️

  • @bhavnagohel8475
    @bhavnagohel8475 3 місяці тому +1

    Bhajan saras che lakhi ne muko

  • @sarojbenpatel1303
    @sarojbenpatel1303 3 місяці тому +1

    Lakhinamoklo

  • @pateldaxaben753
    @pateldaxaben753 3 місяці тому +1

    Manju ben tamare Bajan lakhena mokal o saras 6

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому +1

      🙏🙏🙏🙏🥰❤️❤️❤️

  • @user-ou2br5xf1u
    @user-ou2br5xf1u 3 місяці тому +1

    Bhajan lakhi moklo super bhajan

  • @user-tk2kf8rm9w
    @user-tk2kf8rm9w 3 місяці тому +1

    Lakhi muko

  • @patelbhagat475
    @patelbhagat475 3 місяці тому +1

    Bhajan Sara's gayu che Manju ben pan tamaro avaj Barabar sabhdato nathi Lakhi ne muko to saru please ❤❤❤

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому +1

      🙏🙏🙏🙏🥰❤️❤️

  • @Hanumanbhajanmandal1
    @Hanumanbhajanmandal1 3 місяці тому +1

    કઈ સમજ નથી પડતી લખી ને મૂકો તો સારું

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому +1

      🙏🙏🙏🥰❤️❤️❤️

  • @bhavananaik9323
    @bhavananaik9323 3 місяці тому +1

    ભજન ની લટીઓ બરાબર સંભળાતી નથી લખી ને મુકવા વિનંતી

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому +1

      🙏🙏🙏🙏🥰❤️❤️❤️

  • @user-wc4bx3bx1y
    @user-wc4bx3bx1y Місяць тому

    થાનઞઠથીચપાબેનસરસ

  • @03arpitahir65
    @03arpitahir65 3 місяці тому

    Saras 6 Tamara madar na bhajno hu badha sabharu 6u

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 місяці тому

      🙏🙏🙏🙏🙏❤️❤️❤️🥰🥰🥰

  • @bhanumatipatel2956
    @bhanumatipatel2956 3 місяці тому +1

    Lakhe na moklo

  • @dilipmochi1834
    @dilipmochi1834 2 місяці тому +1

    ફોનનંબરલખેલોછેતોકોઈવતકરતાનથી

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 місяці тому +1

      ભજનમાં હોય એટલે ઉપાડતી નથી હવે કરજો ફોન

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 місяці тому +1

      સાંજે કરજો ફોન 9:00 10:00 વાગ્યા સુધીમાં