🌺સત્સંગમાં આવો જોવા મારો શામળિયો 🌺 (લખેલું) શાન્તા બેન

Поділитися
Вставка
  • Опубліковано 7 чер 2024
  • મારા સત્સંગમાં આવો ઘડીક વાર
    જોવા મારો શામળિયો. (૨)
    એની લીલા નો આવે નહીં પાર
    જોવા મારો શામળિયો
    એવા ગોરા ને ઘેર જઈ માટી ગુંદી
    શકુબાઈ ના ઘેર જઈ પાણી ભર્યા
    કુંવરબાઈ ના મામેરા ભરી જાય
    જોવા મારો શામળિયો
    મારા સત્સંગમાં આવો ઘડીક વાર
    જોવા મારો શામળિયો
    એની લીલા નો ના આવે પાર
    જોવા મારો શામળિયો
    કંઈક ગોપીઓના ઘરના માખણ ચોરે
    એવા સબરી તે બાઈના બોર જમે
    તો ખાટી ખાટી છાસ પીતો જાય
    જોવા મારો શામળિયો
    મારા સત્સંગમાં આવો ઘડીક વાર
    જોવા મારો શામળિયો
    કેવા વિદુર ના ઘેર જઈ ભાજી જમે
    એવા મેરા તે ઘેર જઈ ઝેર પીવે
    એ તો દ્રૌપદીના ચીર પૂરી જાય
    એવો મારો શામળિયો
    મારા સત્સંગમાં.....
    તમે ગોકુળમાં ગાયો ચરાવી હતી
    કંઈક ગોપીઓની પાછળ પડ્યા હતા
    એ તો વૃંદાવનમાં રાસ રમી જાય
    એવો મારો શામળિયો
    મારા સત્સંગમાં....
    તમે વૈકુંઠ મંડળ ની વારે આવ્યા
    કંઈ ભક્તોને એવા પરચા દીધા
    તારા ભક્તોની લાજ તારી હાથ
    એવો મારો શામળિયો
    તારા ભક્તોની લેજો સંભાળ
    આવો મારા શામળિયા
    મારા સત્સંગમાં....
    🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

КОМЕНТАРІ • 33

  • @varshamehta3154
    @varshamehta3154 20 днів тому +2

    મંડળની બહેનો ની જય શ્રી કૃષ્ણ

  • @patelbhagat475
    @patelbhagat475 Місяць тому +1

    Vah sundar bhajan gayu ❤❤❤

  • @hemapatel6316
    @hemapatel6316 Місяць тому +1

    Khubj saras Santa ben

  • @ushapatel8455
    @ushapatel8455 Місяць тому +1

    Nice bhajan🙏

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સરસ

  • @chandrikabhatt9083
    @chandrikabhatt9083 Місяць тому +1

    Very nice bhajan

  • @ilashah4960
    @ilashah4960 Місяць тому +1

    બહુ સરસ ભજન ગાયું. છે

  • @shilabenramanandi5370
    @shilabenramanandi5370 Місяць тому +1

    મસ્ત ભજન

  • @bhartipatel5000
    @bhartipatel5000 Місяць тому +1

    બહુ જ સરસ ભજન છે 👍👌🙏

  • @reshmapatel8735
    @reshmapatel8735 25 днів тому +1

    જોરદાર

  • @RashmikabenPatel-nk2zz
    @RashmikabenPatel-nk2zz Місяць тому +1

    રશમીકા પટેલ
    જય શ્રી કૃષ્ણ
    શાન્તા બેન તમારું ગાયેલું ભજન સાંભળ્યું બહુ આનંદ થયો

  • @meenapatel2123
    @meenapatel2123 Місяць тому +1

    Srs bhajan ❤❤

  • @lilapatel5820
    @lilapatel5820 Місяць тому +1

    બવબવસરસ ગયા સાનતાબેન

  • @latajadav1524
    @latajadav1524 Місяць тому +1

    ખૂબ સરસ ભજન ❤❤

  • @Smitasheth008
    @Smitasheth008 Місяць тому +1

    Very nice Jay shrikrishna to all

  • @user-mf2wy6ey6o
    @user-mf2wy6ey6o Місяць тому +1

    Jay jalaram

  • @heenapopat3816
    @heenapopat3816 Місяць тому +1

    સરસ🎉

  • @vbblegend7177
    @vbblegend7177 Місяць тому +1

    ખુબ સરસ સરસ સરસ

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 Місяць тому +1

    Nice 👌

  • @khambhatikalavatiben6300
    @khambhatikalavatiben6300 Місяць тому +1

    Vah Ben khub khub saras Bhajan tamaru Mandal akha Gujarat MA 1St chhe dhanyvad jay Sree krishana Parbhu 🙏🙏🙏🙏🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  Місяць тому +1

      એવું કંઈ છે નહીં આ બધો તમારો પ્રેમ છે ભક્તો 🙏🙏🙏🙏🙏❤️❤️❤️🥰🥰🥰🥰❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sharanbarot2026
    @sharanbarot2026 Місяць тому +1

    Jay swaminarayan

  • @champaprajapati4201
    @champaprajapati4201 Місяць тому +1

    👌🏾👌🏾👌🏾🙏🙏🙏💐💐

  • @geetaprajapati8011
    @geetaprajapati8011 Місяць тому +2

    સરસ ભજન છે શાન્તા બેન

  • @pransu___bhai9010
    @pransu___bhai9010 Місяць тому +1

    વાહ બોવજ મસ્ત ભજન છે સરસ ગવળાવયુ લખીને આપો છો તે માટે ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ

    • @Manjubenghosh
      @Manjubenghosh  Місяць тому +1

      🙏🙏🙏🙏❤️❤️❤️🥰

  • @Mita-po2kk
    @Mita-po2kk Місяць тому +1

    👌👌👌👌👌🙏

  • @KiranbaDabhi-bz3fm
    @KiranbaDabhi-bz3fm Місяць тому +2

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ

  • @SHAKTIMANDALTARSADIKOSAMBA
    @SHAKTIMANDALTARSADIKOSAMBA Місяць тому +1

    ?શાંતાબેનતમારૂ.ભજનસરસછે

  • @jashvantpatel569
    @jashvantpatel569 Місяць тому +1

    શાન્તા બેન બહુ જ સરસ ભજન ગાઓ છો મંજુબેન તમે પણ સાથે સારો સાથ આપો છો તમે આ રીતે સારા સારા ભજનો ગાતા રહો અને અમને આનંદ કરાવતા રહો તેવી અમારી ભગવાનને પ્રાર્થના.
    વૈકુંઠ મંડળ ના બધા બહેનો ને ઉષાબેન પટેલ ના જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏💐💐♥️

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc Місяць тому +1

    ખુબ જ સુંદર ભજન છે સર્વે બેનોને જય શ્રી કૃષ્ણ 🙏

  • @dharmishthapatel2751
    @dharmishthapatel2751 Місяць тому

    બેન તમે એક ભજન નથી મોકલો લખાણ સાથમ મારી આંખલડી