ભજન નીચે લખ્યું છે.રાધાકા મન તૂને મોહ લીયા રે મેરે બાંકે બિહારી.શ્રી સખી ભજન મંડળ.મમતા રાઠી.વડોદરા.

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • આ ભજન સુંદર ભકિતમય છે સાંભળીને દિલ ખુશ થઈ જશે.અંત સુધી સાંભળજો.અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને હાં subscribe કરવાનું કયારેય ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.
    જય શ્રીકૃષ્ણ
    ------------------------- ભજન---------------------------
    રાધા કા મન તૂને મોહ લિયા રે મેરે બાંકે બિહારી (2)
    રાધા કો મોહ લિયા,લલિતા કો મોહ લિયા
    રૂકમણી કા મન તૂને મોહ લિયા રે ચિષ્ટકી લિખ ડાલી
    રાધા કા મન તૂને મોહ..........
    મીરાં કો મોહ લિયા,કુબજાકો મોહ લિયા
    દ્રૌપદી કા મન તૂને મોહ લિયા રે બડી કર કર કે સાડી
    રાધા કા મન તૂને મોહ લિયા..........
    શબરી કો મોહ લિયા,ગણીકા કો મોહ લિયા
    અહલ્યા કો મન તૂને મોહ લિયા રે ઉસ બના કે નારી
    રાધા કા મન તૂને મોહ લિયા..........
    ગોપી કો મોહ લિયા,ગુજરી કો મોહ લિયા
    સખીયો કા મન તૂને મોહ લિયા રે મુરલીયા બજા કે
    રાધા કા મન તૂને મોહ લિયા રે મેરે બાંકે બિહારી
    કૃષ્ણ કનૈયા લાલ કી જય

КОМЕНТАРІ • 12