pinal patel
pinal patel
  • 1 818
  • 16 771 609
ભજન નીચે લખ્યુ છે.બધા ફુલોમાં દર્શન થાય એ ભજન સુંદર ભકિતમય છે.શ્રી સખી ભજન મંડળ.મીના પટેલ. વડોદરા.
આ ભજન કયારેય સાંભળ્યું નહીં હોય એકદમ નવું ભજન ઙછે.અંત સુધી જોશો ગમે એવું છે. અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like , shar & comment અવશ્ય કરજો અને subscribe કરવાનું કયારેય ભુલતાજ નહીં પ્રેમથી કરી દેશો.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ ભજન નવા નવા સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.
જય શ્રીકૃષ્ણ
---------------------------- ભજન---------------------------
દોડી દોડી ઝાંખી કરવા જાય મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય (2)
બાગ બગીચામાં જાય મારું દોડી દોડી ઝાંખી કરવા જાય
ફુલોમાં મનડું લોભાય મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય
કમળનાં ફુલ મને લાગે રળીયામણાં
કમળમાં કૃષ્ણ દેખાય મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય
દોડી દોડી ઝાંખી કરવા.........
કેતકીના ફુલ મને લાગે રળીયામણાં
કેતકીમાં કનૈયો દેખાય મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય
દોડી દોડી ઝાંખી કરવા.........
ગુલાબના ફુલ મને લાગે રળીયામણાં
ગુલાબમાં ગોવિંદ દેખાય મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય
દોડી દોડી ઝાંખી કરવા..........
ગલગોટાનાં ફુલ મને લાગે રળીયામણાં
ગલગોટામાં ગિરધારી દેખાય મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય
દોડી દોડી ઝાંખી કરવા...........
મોગરાનાં ફુલ મને લાગે રળીયામણાં
મોગરામાં મોહન દેખાય મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય
દોડી દોડી ઝાંખી કરવા.........
પારિજાતનાં ફુલ મને લાગે રળીયામણાં
પારિજાતમાં પુરુષોત્તમ દેખાય મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય
દોડી દોડી ઝાંખી કરવા...........
બોરસલીના ફુલ મને લાગે રળીયામણાં
બોરસલીમાં બિહારી દેખાય મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય
દોડી દોડી ઝાંખી કરવા...........
સૂર્ય મુખીના ફુલ મને લાગે રળીયામણાં
સૂર્ય મુખીમાં શામળીયો દેખાય મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય
દોડી દોડી ઝાંખી કરવા.............
રાતરાણીનાં ફુલ મને લાગે રળીયામણાં
રાતરાણીમાં રણછોડ દેખાય મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય
દોડી દોડી ઝાંખી કરવા જાય મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય
બાગબગીચામાં જાય મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય
ફુલોમાં મનડું લોભાય મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય
દોડી દોડી ઝાંખી કરવા જાય..........
કૃષ્ણ કનૈયા લાલ કી જય
Переглядів: 1 014

Відео

ભજન નીચે લખ્યું છે.નવું ભકિતમય સુંદર છે અંત સુધી સાંભળજો.શ્રી સખી ભજન મંડળ.મીના પટેલ. વડોદરા.
Переглядів 4,5 тис.4 години тому
આ ભજન સાંભળીને ખુબ આનંદ થશે.અંત સુધી સાંભળજો.અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like shar & comment અવશ્ય કરજો અને હાં કયારેય subscribe યાદ કરીને જરૂરથી કરશો.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો.જેથી અમારા લેટેસ્ટ નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો. જય શ્રીકૃષ્ણ ભજન રાધે શ્યામ બોલોને સૌને બોલાવજો. ( 2 ) જય નાદ કરો ને એવા ભાવથી રે વાલો મળવાને આવતો રોજ સવારે તમે દિવો રે કરતા દિવો કરીને પછી દર્શન કરતા ...
ભજન નીચે લખ્યું છે.આ ભજન એકદમ નવુ જ છે કોઈ દિવસ સાંભળ્યુ નહી.શ્રી સખી ભજન મંડળ.મીનાપટેલ વડોદરા.
Переглядів 3,6 тис.7 годин тому
ગોપીયો અને રાધા આક્રંદ કરતું ભજન છે.અંત સુધી સાંભળજો દિલ દ્રવી ઉઠશે.કરુણ ભજન છે.અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like, shar & comment અવશ્ય કરજ અને હાં subscribe કરવાનું તો ભુલતાજ નહી ના કરી હોય તો યાદ કરીને કરી દેશો.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા લેટેસ્ટ ભજન સાંભળજો સાથ સહકાર આપશો. જય શ્રીકૃષ્ણ ભજન રાગ જનનીની જોડ સખી નહીં જડે રે લોલ કૃષ્ણ ગોકુળથી આજે જાય છે રે લોલ (2) વ્રજ આખુ...
હિંડોળાનું ભજન નીચે લખ્યુ છે.સુંદર હિંડોળાનું ભજન.શ્રી સખી ભજન મંડળ.જયશ્રી દરજી.સ્વરચિત છે
Переглядів 2,1 тис.9 годин тому
આ હિંડોળાનું ભજન કયારેય સાંભળ્યું નહી હોય તો અંત સુધી સાંભળજો.અમારી ચેનલ શ્રીઞસખી ભજન મંડળને, like, shar & comment તો અવશ્ય કરજો અને હાં subscribe કરવાનું તો ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો. જય શ્રીકૃષ્ણ ભજન ઓ શામળા ઝુલોને હેમના હિંડોળે. (2) તમે ઝુલોને નંદજીના લાલ, ઓ શામળા ઝુલોને હેમના હિંડોળે રોજ નવા નવા હિંડોળા સજાવું તમે ઝુલોને રા...
ભજન નીચે લખ્યું છે.રાધાકા મન તૂને મોહ લીયા રે મેરે બાંકે બિહારી.શ્રી સખી ભજન મંડળ.મમતા રાઠી.વડોદરા.
Переглядів 2,6 тис.12 годин тому
આ ભજન સુંદર ભકિતમય છે સાંભળીને દિલ ખુશ થઈ જશે.અંત સુધી સાંભળજો.અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને હાં subscribe કરવાનું કયારેય ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો. જય શ્રીકૃષ્ણ ભજન રાધા કા મન તૂને મોહ લિયા રે મેરે બાંકે બિહારી (2) રાધા કો મોહ લિયા,લલિતા કો મોહ લિયા રૂકમણી કા મન તૂને મોહ લિયા રે ચિષ્ટકી લિ ...
ભજન નીચે લખ્યું છે.હિંડોળા ચાલુ થઈ ગયા છે.સુંદર હિંડોળામાં ઝૂલે છે કનૈયો.શ્રી સખી ભજન મંડળ.મીનાપટેલ
Переглядів 2,9 тис.14 годин тому
નરનારી કાનાને ઝુલાવે ગોકુળમાં મસ્ત હિંડોળાનું ભજન સાંભળીને આનંદ થશે.અંત સુધી સાંભળજો.અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને હાં subscribe કરવાનું તો ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ હિંડોળાના ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો. વડોદરા. જય શ્રીકૃષ્ણ હિંડોળાના ભજન રાગ નંદલાલાને માતા જશોદાજી સાંભરે દર શ્રાવણ માસે હિંડોળા થાયે, આનંદ આનંદ થાયે ગો...
ભજન નીચે લખ્યું છે.સુંદર ભજન મનને ગમે એવું છે આ બેને મસ્ત ગાયું છે.શ્રી સખી ભજન મંડળ.હર્ષા પટેલ.
Переглядів 17 тис.16 годин тому
ડગલે પગલે ભજુ તારૂ ધ્યાન ધરું મોરલીવાળા.અંત સુધી ભજન સાંભળજો આનંદ થશે.અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને હાં કયારેય subscribe કરવાનું તો ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો વડોદરા. જય શ્રીકૃષ્ણ ભજન ‐ ડગલે પગલે ભજુ તારૂં ધ્યાન ધરું મોરલીવાળા કરું શ્યામ તને કાલાવાલા (2) તારી પૂંજા કરૂ હું ભાવે તારી સેવા કરૂ ...
ભજન નીચે લખ્યું છે.મેરે ઘર ભી આના પ્યારે કાના.અતી સુંદર ભજન છે.શ્રી સખી ભજન મંડળ.મમતા રાઠી. વડોદરા.
Переглядів 8 тис.19 годин тому
આ ભજન જોરદાર ભકિતમય સુંદર છે સાંભળીને આનંદ થશે.અંત સુધી સાંભળજો.અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને કયારેય subscribe કરવાનું તો ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ધંટડીને દબાવો જેથી અમારા નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો. જય શ્રીકૃષ્ણ ભજન રાગ ઈચક દાના ઈચકદાના ય્યારે કાન્હા ભુલ ન જાના,મેરે ઘર ભી આના પ્યારે કાન્હા (2) અપને ગોપાલકો, ગોદી મેં ઉઠા ઉંગી છોટા સા સાંવરીય...
ભજન નીચે લખ્યું છે.ભકતોની ભીડે મારો શામળીયો આવે.મસ્ત ભજન છે.શ્રી સખી ભજન મંડળ.મીનાપટેલ. વડોદરા.
Переглядів 5 тис.21 годину тому
આ ભજન અંત સુધી સાંભળજો આનંદ આવશે એવું ભજન છે.અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને subscribe કરવાનું કયારેય ભુલતાજ નહી ના કરી હોય તો કરી દેજો.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો. જય શ્રીકૃષ્ણ ભજન રાગ સારી સારી રાત તેરી યાદ સતાવે ભકતોની ભીડે મારો શામળીયો આવે (2) શામળીયો આવે મારી લાજ વધારે રે,લાજ વધારે ભકતોની ભીડે ...
ભજન નીચે લખ્યું છે.જશોદા માં કાનાને તેડવા મોકલો.સુંદર ભજન છે.શ્રી સખી ભજન મંડળ.નંદા સૂરર્વે.વડોદરા.
Переглядів 4,1 тис.День тому
આ ભજન જોરદાર ભકિતમય હોવાથી બધાને ગમે એવો છે અંત સુધી જોશો.અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળ ને like, shar & comment અવશ્ય કરજો અને કયારેય subscribe કરવાનું ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘટડીને દબાવો જેથી અમારા નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો. જય શ્રીકૃષ્ણ ભજન હાંરે મને ઘરમાં હવે નથી ગમતું જશોદા માં કાનાને તેડવા મોકલો હાંરે મને બરસાનામાં એકલું લાગે જશોદામાં કાનાને તેડવા મોકલો હાંરે માતા વાત તમ...
ભજન નીચે લખ્યું છે.આ ભજન સાંભળીને દિલ દ્રવી ઉઠશે.સુંદર ભજન છે.શ્રી સખી ભજન મંડળ.અલકા ગોહિલ.વડોદરા.
Переглядів 6 тис.День тому
રથડે બેસીને હરી હાલ્યા રે લોલ (2) રોતા મેલ્યક છે નરનાર જો........રથડે બેસીને હરી........ રોતા મેલ્યા છે ગ્વાલબાલ ને રે લોલ તરફડે છે જશોદા માત જો......રથડે બેસીને હરી......... કપટી તે કંસના તેડા આવ્યા રે લોલ છોડી હાલ્યા હૈયા કેરા હાર જો.......રથડે બેસીને હરી........ વાલા વિના સુની વ્રજ ની વાડીયો રે લોલ લાલા વિના સુનો છે સંસાર જો......રથડે બેસીને હરી....... વસમી વિદાય મારા શ્યામ ની રે લોલ સુના પડ...
સાખીયો નીચે લખી છે.નવી નવી સાખીયો લઈ ને આવ્યા છે સાંભળી ને દિલ ખુશ થઈ જાય એવી છે.શ્રી સખી ભજન મંડળ.
Переглядів 23 тис.День тому
અમારી નવી નવી સાખી ઓ સાંભળજો ખૂબ મઝા આવશે. અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને subscribe જરૂર જરૂરથી કરજો અએવી આશા રાખી છું.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારી નવી નવી સાખી તેમજ ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.વડોદરા. જય શ્રીકૃષ્ણ સાખી (1) હરી હે....મહીં વલોવી જશોદામાતા ,નંદ કુંવર ત્યાં પહોચી જાય છે ગોપી પકડી ઉભા થાતાં , માખણીયા મંગાવ્યા છે વાલા માખણીયા મંગા...
ભજન નીચે લખ્યું છે.મને રાખો ગુરૂજી તમારે શરણ.બહુ સુંદર ગાયું છે.શ્રી સખી ભજન મંડળ. હર્ષા પટેલ.વડોદરા
Переглядів 3,4 тис.День тому
ગુરૂજીનું ભજન અંત સુધી સાંભળજો.મનને આનંદ થ ઈ જશે.નવું જ ભજન છે.અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને subscribe કરવાનું તો કયારેય ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા લેટેસ્ટ ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો. જય શ્રીકૃષ્ણ ભજન દેવા ઓ.....સદ઼ગુરૂ દેવા ,દેવા ઓ સદ઼ગુરૂ દેવા (2) ઓ.....સદ઼ગુરૂ દેવા મેં સોપ્યું મારુ તન મન ને ધન મને રાખો ગુરૂજી તમારે ...
ભજન નીચે લખ્યું છે.સુંદર અને ભકિતમય ભજન. આનંદ હી આનંદ આતા હૈ.શ્રી સખી ભજન મંડળ.મમતા રાઠી.વડોદરા.
Переглядів 6 тис.14 днів тому
આ ભજન સુંદર કયારેય સાંભળ્યું નહી હોય તો અંત સુધી સાંભળજો.અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને subscribe કરવાનું તો કયારેય ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા ભજન સાંભળવાં મળશે.સાથ સહકાર આપશો. જય શ્રીકૃષ્ણ ભજન આનંદ હી આનંદ આતા હૈ,જબ હરિ સે તાર જુડજાતા હૈ જબ હરિ સે તાર જુડજાતા હૈ. (2) આનંદ હી આનંદ આતા હૈ............ ફિર કુછ ન મન કો ભાતા હૈ,જ...
ભજન નીચે લખ્યું છે.આ નવું ભજન કયારેય સાંભળ્યું નહીહોય તો અંત સુધી જોશો.શ્રી સખી ભજન મંડળ.મીનાપટેલ.
Переглядів 12 тис.14 днів тому
આ ભજન ભકિતમય દિલને ખુશ થઈ જાય એવું છે અંત સુધી સાંભળજો.અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને હાં કયારેય subscribe નાકરી હોય તો પ્રેમ થી કરી દેશો.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.વડોદરા. જય શ્રીકૃષ્ણ ભજન વૈષ્ણવ આવ્યા દર્શન કરવા શ્રીજી બારણાં ખોલો (2) મને યાદ તમારી આવે શ્રીજી બારણાં ખોલો દિલ મારું આકુળ વ્યાકુળ થ...
ભજન નીચે લખ્યું છે.બરસાનાની દિકરી એનું રાધાજી છે નામ. શ્રી સખી ભજન મંડળ.અલકા ગોહિલ. મસ્ત ભજન. વડોદરા
Переглядів 8 тис.14 днів тому
ભજન નીચે લખ્યું છે.બરસાનાની દિકરી એનું રાધાજી છે નામ. શ્રી સખી ભજન મંડળ.અલકા ગોહિલ. મસ્ત ભજન. વડોદરા
ભજન નીચે લખ્યું છે.રૂમઝુમ રથડે આવો ઓ કાનજી સુંદર અને ભકિતમય ભજન છે.શ્રી સખી ભજન મંડળ.અલકા ગોહિલ.
Переглядів 7 тис.14 днів тому
ભજન નીચે લખ્યું છે.રૂમઝુમ રથડે આવો ઓ કાનજી સુંદર અને ભકિતમય ભજન છે.શ્રી સખી ભજન મંડળ.અલકા ગોહિલ.
ભજન નીચે લખ્યું છે.સંભાળ રાણા તેરી નગરી.ભકિતમય સુંદર ભજન છે.શ્રી સખી ભજન મંડળ.મમતા રાઠી. મમતા રાઠી.
Переглядів 3,4 тис.14 днів тому
ભજન નીચે લખ્યું છે.સંભાળ રાણા તેરી નગરી.ભકિતમય સુંદર ભજન છે.શ્રી સખી ભજન મંડળ.મમતા રાઠી. મમતા રાઠી.
ભજન નીચે લખ્યું છે.રમુજી ભજન યુ ટયુબમાં પહેલીવાર મુકાય છે અંત સુધી જોશો.શ્રી સખી ભજન મંડળ.મીનાપટેલ
Переглядів 18 тис.14 днів тому
ભજન નીચે લખ્યું છે.રમુજી ભજન યુ ટયુબમાં પહેલીવાર મુકાય છે અંત સુધી જોશો.શ્રી સખી ભજન મંડળ.મીનાપટેલ
ભજન નીચે લખ્યું છે.કોમેડી મસ્ત મજાનું છે અંત સુધી જોશો.શ્રી સખી ભજન મંડળ.મમતા રાઠી.જોલી ભરી દે.
Переглядів 22 тис.14 днів тому
ભજન નીચે લખ્યું છે.કોમેડી મસ્ત મજાનું છે અંત સુધી જોશો.શ્રી સખી ભજન મંડળ.મમતા રાઠી.જોલી ભરી દે.
ભજન નીચે લખ્યું છે.બોલ કાનુડા બોલ તને કોણ વ્હાલું હોય. સુંદર ભજન છે.શ્રી સખી ભજન મંડળ.અલકા ગોહિલ.
Переглядів 6 тис.21 день тому
ભજન નીચે લખ્યું છે.બોલ કાનુડા બોલ તને કોણ વ્હાલું હોય. સુંદર ભજન છે.શ્રી સખી ભજન મંડળ.અલકા ગોહિલ.
ભજન નીચે લખ્યું છે.ભકિતમય સુંદર ભજન સાંભળજો રમણ રેતીમાં રમતો કાનુડો.શ્રી સખી ભજન મંડળ.દક્ષા ગોહિલ.
Переглядів 13 тис.21 день тому
ભજન નીચે લખ્યું છે.ભકિતમય સુંદર ભજન સાંભળજો રમણ રેતીમાં રમતો કાનુડો.શ્રી સખી ભજન મંડળ.દક્ષા ગોહિલ.
ભજન નીચે લખ્યું છે.મારે ટોડલે બેઠો મોરલો ( સ્વ રચિત) છે સુંદર ભજન છે.શ્રી સખી ભજન મંડળ.જયશ્રી દરજી.
Переглядів 15 тис.21 день тому
ભજન નીચે લખ્યું છે.મારે ટોડલે બેઠો મોરલો ( સ્વ રચિત) છે સુંદર ભજન છે.શ્રી સખી ભજન મંડળ.જયશ્રી દરજી.
ભજન નીચે લખ્યું છે.તુલસીના કયારામાં ૐ લખ્યું છે.આ નવું ભજન છે.શ્રી સખી ભજન મંડળ.મીનાપટેલ. વડોદરા.
Переглядів 40 тис.21 день тому
ભજન નીચે લખ્યું છે.તુલસીના કયારામાં ૐ લખ્યું છે.આ નવું ભજન છે.શ્રી સખી ભજન મંડળ.મીનાપટેલ. વડોદરા.
ભજન નીચે લખ્યું છે.મસ્ત ભજન સાંભળીને આનંદ થશે. ઓ પાપી મન કર લે ભજન. શ્રી સખી ભજન મંડળ.મમતા રાઠી.
Переглядів 5 тис.21 день тому
ભજન નીચે લખ્યું છે.મસ્ત ભજન સાંભળીને આનંદ થશે. ઓ પાપી મન કર લે ભજન. શ્રી સખી ભજન મંડળ.મમતા રાઠી.
ભજન નીચે લખ્યું છે.નાચી રે નાચી રે મીરાં એવી નાચી.સુંદર ભજન છે.શ્રી સખી ભજન મંડળ.અલકા ગોહિલ. વડોદરા
Переглядів 5 тис.21 день тому
ભજન નીચે લખ્યું છે.નાચી રે નાચી રે મીરાં એવી નાચી.સુંદર ભજન છે.શ્રી સખી ભજન મંડળ.અલકા ગોહિલ. વડોદરા
ભજન નીચે લખ્યું છે.અષાઢી બીજ રથયાત્રાનું સુંદર ભજન સાંભળીને આનંદ થશે. શ્રી સખી ભજન મંડળ.મીનાપટેલ.
Переглядів 2,2 тис.21 день тому
ભજન નીચે લખ્યું છે.અષાઢી બીજ રથયાત્રાનું સુંદર ભજન સાંભળીને આનંદ થશે. શ્રી સખી ભજન મંડળ.મીનાપટેલ.
ભજન નીચે લખ્યું છે.મને દુરથી દેખાય કનૈયાના મંદિરીયાં સુંદર ભકિતમય ભજન. શ્રી સખી ભજન મંડળ. મીના પટેલ.
Переглядів 4,1 тис.21 день тому
ભજન નીચે લખ્યું છે.મને દુરથી દેખાય કનૈયાના મંદિરીયાં સુંદર ભકિતમય ભજન. શ્રી સખી ભજન મંડળ. મીના પટેલ.
ભજન નીચે લખ્યું છે.સુંદર ભજન સાંભળજો આનંદ થ ઈ જાય એવું છે.શ્રી સખી ભજન મંડળ.નંદા સૂરવે.વડોદરા.
Переглядів 5 тис.28 днів тому
ભજન નીચે લખ્યું છે.સુંદર ભજન સાંભળજો આનંદ થ ઈ જાય એવું છે.શ્રી સખી ભજન મંડળ.નંદા સૂરવે.વડોદરા.
ભજન નીચે લખ્યું છે.રથયાત્રા નજીક આવી રહી છે મસ્ત સુંદર ભજન સાંભળજો.શ્રી સખી ભજન મંડળ.મીનાપટેલ.
Переглядів 6 тис.28 днів тому
ભજન નીચે લખ્યું છે.રથયાત્રા નજીક આવી રહી છે મસ્ત સુંદર ભજન સાંભળજો.શ્રી સખી ભજન મંડળ.મીનાપટેલ.

КОМЕНТАРІ