ભજન નીચે લખ્યું છે.મારે ટોડલે બેઠો મોરલો ( સ્વ રચિત) છે સુંદર ભજન છે.શ્રી સખી ભજન મંડળ.જયશ્રી દરજી.

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • આ ભજન કયારેય સાંભળ્યું નહી હોય તી અંત સુધી સાંભોળજો દિલ ખુશ થઈ જશે.અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને subscribe કયારેય ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.વડોદરા.
    જય શ્રીકૃષ્ણ
    ------------------------- ભજન-----------------------'---
    મારે તે ટોડલે બેઠો ઓલ્યો મોરલો,મોરલો કયાથી આવ્યો રે
    (2)
    ભવો તે ભવની લાગી છે લગની,મોરલો કયાથી આવ્યો રે
    ગોકુળ ગામથી આવ્યો ઓલ્યો મોરલો
    મોરલો શું શું લાવ્યો રે
    ગોકુળ ગામથી ગલીયોમાં ઘૂમ્યો,માખણ ચોરી ચોરી લાવ્યો રે
    મારે તે ટોડલે બેઠો..........
    મારી તે મેડીયે ટહુકયો ઓલ્યો મોરલો
    મોરલો કયાથી આવ્યો રે
    અંબાજી ગામથી આવ્યો ઓલ્યો
    મોરલો શું શું લાવ્યો રે
    અંબાજી માના દર્શને આવ્યો,ચુંદડી લઈ ને આવ્યો રે
    મારે તે ટોડલે બેઠો..........
    મારે તે ગોંદરે બેઠો ઓલ્યો મોરલો,મોરલો કયાથી આવ્યો રે
    બરસાના થી આવ્યો ઓલ્યો મોરલો
    મોરલો શું શું લાવ્યો રે
    બરસાનાની રાધા રૂપાળી,રાધા લઈ ને આવ્યો રે
    મારે તૈ ટોડલે બેઠો..........
    વડોદરા શહેરથી આવ્યો ઓલ્યો મોરલો,
    મોરલો શું શું લાવ્યો રે
    સખી મંડળની સખીયો ટનાટન, સખીયોને લઈ ને આવ્યો રે
    વર્ષાબનના ઘરમાં ટહુકયો ઓલ્યો મોરલો
    મોરલો ભજનમાં આવ્યો રે
    મારે તે ટોડલે બેઠો.............
    કૃષ્ણ કનૈયા લાલ કી જય

КОМЕНТАРІ • 24