ભજન નીચે લખ્યું છે.દેવોનો દેવ મારો ભોળો મહાદેવ છે.શ્રી સખીભજન મંડળ.હર્ષા પટેલ.

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • દેવોનો દેવ મારો ભોળો મહાદેવ છે એને મને
    માયા લગાડી રે
    એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે
    ઉમીયાનો નાથ મારો ભોળો મહાદેવ છે એને મને માયા લગાડી રે
    એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે
    દેવોનો દેવ મારો ભોળો ..........
    કૈલાશ પર્વત ઉપર ભોળાના બેસણા
    નંદી ઉપર અસવારી રે વાલા
    દેવોનો દેવ મારો ભોળો.........
    એને મને માયા લગાડી મારા.......
    પાર્વતીનો નાથ મારો ભોળો...........
    કૈલાશનો નાથ મારો ભોળો............
    એને મને માયા લગાડી મારા........
    સ્મશાનમાં ભોળાનાથના બેસણા
    અંગે ભભૂતી લગાવી રે વાલા
    દેવોનો દેવ મારો ભોળો.........
    એને મને માયા લગાડી મારા......
    ઉમીયાનો નાથ મારો ભોળો મહાદેવ છે એને
    મને માયા લગાડી રે
    એને મને માયા લગાડી મારા વાલા.........
    કૈલાશનો નાથ મારો ભોળો...........
    ડાક ને ડમરૂ શિવના હાથમાં
    ગળે સર્પોની માળા રે વાલા
    ઉમીયાનો નાથ મારો ભોળો મહાદેવ.........
    એને મને માયા લગાડી મારા વાલા.......
    ભાંગ ધંતૂરો ભોળાને અર્પણ
    અંગ પર ભસ્મ લગાડી રે વાલા
    દેવોનો દેવ મારો ભોળો મહાદેવ.......
    એને મને માયા લગાડી મારા........
    ભકતો ભાવેથી બીલીપત્ર ચઢાવે
    સોમનાથ મહાદેવ કહેવાયા રે વાલા
    દેવોનો દેવ મારો ભોળો મહાદેવ......
    એને મને માયા લગાડી મારા.........
    ઉમીયાનો નાથ મારો ભોળો મહાદેવ........
    એને મને માયા લગાડી મારા વાલા......
    કૈલાશનો નાથ મારો ભોળો મહાદેવ છ.........
    એને મને માયા લગાડી મારા વાલા......

КОМЕНТАРІ • 42