વૈધ ચંદુભાઈ ચલાળીયા મારો અનુભવ ચેનલ ભાવનગર vaydh chandubhai chalaliya maro anubhav chennal bhavnagar

Поділитися
Вставка
  • Опубліковано 6 лис 2024

КОМЕНТАРІ • 48

  • @methabhaisolanki7109
    @methabhaisolanki7109 Рік тому +1

    એક , ,,વાત ,આખાભ્મડની,કયીદીધી. વા ઞૂરૂ

  • @bbchavda136
    @bbchavda136 Рік тому

    સરસ ખુમાનશંગ જી બાપુ

  • @mineshdarji102
    @mineshdarji102 Рік тому

    Saheb bandagi 🚩🚩🚩 SATNAAM 🚩🚩🚩

  • @ramabhai4638
    @ramabhai4638 2 роки тому +1

    અરે પ્રભુ આવી વાંણી નો લાભ અમને પણ ખૂલ્લી વાંણી માં સમજાવો તો વધુ સારું અમે આવુ ગિનાંન
    સમજાવો તો વધુ સારું જય ગુરૂ દેવ

    • @maroanubhav7191
      @maroanubhav7191  2 роки тому

      આથી વધારે કેવું ખુલ્લુ કહેવુ પ્રભુ અને થોડો સમય કદાચ અઘરૂ પણ એ મારો વાલો અઘરો નથી આ ઘરો માજ છે

  • @jivubhaipatel2984
    @jivubhaipatel2984 Рік тому

    પૂજ્ય ગુરુદેવ નમસ્કાર.
    આપને પ હેલી વાર સામભળ્યા
    મારી આપને વિનંતી છે કે એક ને સમજવા એટલે
    કોને સમજવા.
    જણાવવા નમ્ર વિનંતિ.

  • @bahechardesai318
    @bahechardesai318 2 роки тому

    satya ni shodh hati te aaje purn thai appna undar bethela parmatma ne koti koti naman

  • @rekhananda1830
    @rekhananda1830 2 роки тому

    Samaj me hehi nahi dikhega kese

  • @સાહેબબંદગીસતનામ-લ5ઞ

    સાહેબ બંદગી સતનામ
    કોન રામ દશરથ ઘર ડોલે
    કોન રામ ઘટ ઘટ બોલે
    કોન રામ કા સકલ પસારા
    કોન રામ સબસે ન્યારા
    ચાર રામ નો અર્થ છે
    આકાર રામ દશરથ ઘર ડોલે
    આતમ રામ ઘટ ઘટ બોલે
    બુન્દ રામ કા સકલ પસાર
    પરમાત્મા રામ સબસે ન્યારા
    આકાર રામ મતલબ શરીર
    આતમ રામ મતલબ સુરતા ચાહે આત્મા કહો
    બુંદ રામ મતલબ મન કાળ બ્રહ્મ જ્યોતિ નિરંજન
    પરમાત્મા રામ મતલબ સાર શબ્દ સાર ધૂન અકેહ
    અડોલ અચલ અવિનાશી અગમ અનામી અનાદિ નામ અનાદિ પુરુષ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @manibhaivankar4415
      @manibhaivankar4415 2 роки тому

      જય ગુરુદેવ ચંદુભાઈ સાહેબ જે ભાઇ કપડવંજના કહે છેકે ગુરુદેવ નીકૃપાથીબધુમ લીગયુછેતોપછીવધારેશુલેવુછે

  • @bahechardesai318
    @bahechardesai318 2 роки тому

    jay gurudev chandubhai vaidh saheb hu surat thi becharbhai desai apana charno mo koti koti naman appana darek vidio joi shu gano anand thayo appne rubaru malavani tak male ane to apana charno mo rahi bacheli jindgi param dham na darsan karva chhe appni taraf thi margdarshan sopava maherbani karso

    • @maroanubhav7191
      @maroanubhav7191  2 роки тому +1

      મારી પાસે કંઈ રાખતો નથી જે કાંઈ મળે ડાયરેકટ આપી દ ઉ છુ હુતો એક પાઈપલાઈન છુ

  • @mujalpravina5072
    @mujalpravina5072 2 роки тому

    🙏Jay gurudev 8

  • @premjibhaibaraiya7619
    @premjibhaibaraiya7619 6 місяців тому

    Bhavangar adras bapu

  • @j.k.jivani9089
    @j.k.jivani9089 2 роки тому

    જય શ્રી કૃષ્ણ શરણ નંમ

  • @senmarakesh832
    @senmarakesh832 2 роки тому

    Jiv Bada ya shabd

  • @jitendrasinhjadeja4332
    @jitendrasinhjadeja4332 2 роки тому +1

    ધનિયવાદ બાપુ
    હજારો સલામ
    હજારો ના જીવન સુધરે છે
    તમારા જેવા મહા પુરુષોના માધ્યમ થી

  • @haribhaiprajapati958
    @haribhaiprajapati958 Рік тому

    7

  • @સાહેબબંદગીસતનામ-લ5ઞ

    સાહેબ બંદગી સતનામ
    👏🌷👃🌹

  • @vikrambhaisolanki4917
    @vikrambhaisolanki4917 2 роки тому

    Hi

  • @tinabhaigohil1792
    @tinabhaigohil1792 2 роки тому

    Sandubhai,tame,amaragamna,santkahalsangbapuno,etiyash,youtubsenal,uparmokaloso,yebadal,apno,aabhar

    • @maroanubhav7191
      @maroanubhav7191  2 роки тому

      આભાર નહીં આશીર્વાદ આપવા ના હોય

  • @sheileshgohil4682
    @sheileshgohil4682 2 роки тому

    जय गुरुमहाराज प्रभु

  • @vallabhkatpara3923
    @vallabhkatpara3923 2 роки тому

    મૂળ શબ્દ નાભિ થી ઉઠે ત્રિવેણી મા રહી બોલે

  • @JayeshbhaiParmar-q9y
    @JayeshbhaiParmar-q9y Рік тому

    Tamaro nambar

  • @laljibhaigodhani7668
    @laljibhaigodhani7668 2 роки тому

    જયગુરુદેવ

  • @mayabhaikatariya6342
    @mayabhaikatariya6342 Рік тому

    G by 7

  • @મખાભાઈસાટીયા

    જય ઠાકર જય અલખધણી જય ગુરુદેવ

  • @BN-lb9dg
    @BN-lb9dg 2 роки тому

    Jaygurumaharaj.bhagat

  • @bhuvadhanabhai9847
    @bhuvadhanabhai9847 2 роки тому +1

    Jay ho Guru maharaj 🙏🙏🙏🙏

  • @dineshkaravadra5400
    @dineshkaravadra5400 2 роки тому

    Jay guru maharaj 🙏

  • @bahechardesai318
    @bahechardesai318 2 роки тому

    biji vat gas acidity tatha pit na thay teni dava melvava mate shu karvu app mokali sako chho paisa googal pe vagere batavva vinanti jindgi ak khel chhe appni samajan sidhi man mo utari gai

  • @tinabhaigohil1792
    @tinabhaigohil1792 2 роки тому

    Hu,samadhiyalano,eknano,garasiyosu,aketameje,amarabapuna,vidio,mokloso,yemanekhubajgamese,khenkyusandubhai

    • @maroanubhav7191
      @maroanubhav7191  2 роки тому

      સમઢીયાળા મા રહેતા હોય અને માં ગંગાસતિ પાનબાઈ કહળસંગબાપુની ભુમીનો માણસ કોઈ નાનો નથી

  • @rekhananda1830
    @rekhananda1830 2 роки тому

    Lolup hi lolup

  • @sureshbariya1898
    @sureshbariya1898 2 роки тому

    તમારો નબર મારે જોઈએ છે પણ મારે કય તમને પુછવુ નથી

    • @maroanubhav7191
      @maroanubhav7191  2 роки тому

      તો શુ કામ નંબર સાચવવો જોઈએ

  • @ravalvishnu4142
    @ravalvishnu4142 2 роки тому +1

    જય ગુરુમહરાજ

  • @baji...gaming___meena243
    @baji...gaming___meena243 2 роки тому

    जय गुरुदेव साहेब 🙏🙏

  • @anandkalsariya4738
    @anandkalsariya4738 Рік тому

    જય ગુરુમહારાજ