sukshmna maro anubhav chennal bhavnagar સુક્ષ્મણા વૈધ ચંદુભાઈ ચલાળીયા મારો અનુભવ ચેનલ ભાવનગર

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ •

  • @manubhairathwa1051
    @manubhairathwa1051 2 роки тому

    Bahuj saras Saheb bandgi Saheb ji

  • @bhuvadhanabhai9847
    @bhuvadhanabhai9847 Рік тому

    જય હો ગુરૂમહારાજ
    જય ભગવાન

  • @navghanbhaizapda5312
    @navghanbhaizapda5312 Рік тому

    જય ગુરૂ મહારાજ સાહેબ બંદગી

  • @devrathore6094
    @devrathore6094 Рік тому

    Jai ho sat sat naman 🙏

  • @methabhaisolanki7109
    @methabhaisolanki7109 Рік тому

    સાચીવાતછે

  • @j.k.jivani9089
    @j.k.jivani9089 Рік тому

    જય શ્રી કૃષ્ણ🦚🦚

  • @મખાભાઈસાટીયા

    જય ઠાકર

  • @keshavbhaipatel173
    @keshavbhaipatel173 2 роки тому +1

    ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ,,

  • @hemkuvardodiya3647
    @hemkuvardodiya3647 2 роки тому

    સંગીત ના વગાડો પ્લીઝ

  • @Jasubharvdofficial
    @Jasubharvdofficial 6 днів тому

    ડાબું ચાલે તો ચંદ્ર નાડી કહેવાય છે
    જમણું ચાલે તો સુર્ય નાડી કહેવાય છે બરાબર છે
    બૈ ચાલે તેને સુ કહેવાઈ છે ભાઈ

  • @sanjaymori284
    @sanjaymori284 3 роки тому +1

    સરસ માહિતી આપી ચંદુભાઈ

  • @rameshvaghela9499
    @rameshvaghela9499 3 роки тому +2

    સુર્ય અને ચંદ્ર 🌙 દેખાય છે તો શું સમજવું સત્ય છે કે આ સત્ય છે એ દયા કરીને સમજાવશો જી🙏

    • @maroanubhav7191
      @maroanubhav7191  3 роки тому +1

      રાત્રે સુર્ય દેખાય છે નથી દેખાતા દિવસે ચંદ્ર દેખાય છે નથી દેખાતો બીજા અર્થમા એમ કહેવાય છે જયાં ચંદ્ર પણ નથી અને સુર્ય પણ નથી કબીર સાહેબ ની એક સાખી સુરજ નહીં ચંદા નહીં નહીં નવલખ તારા તે દુ ના ભેખ હમારા ટુંક મા જે થાય છે અને મટે છે એ સત્ય નથી જે કયારેય બન્યું નથી
      અને મટશે (નાશ)નહીં થાય એ સત્ય હવે ન સમજાય તો આથી વિશેષ નહીં સમજાવી શકુ
      સતત મનન કરજો અને આ મારગે નીકળ્યા જ હો તો જરૂર
      સમજાશે આજે નહીં તો કાલે
      જય ગુરુદેવ પરમાત્મા.....

    • @maroanubhav7191
      @maroanubhav7191  3 роки тому

      વિડીયો ધ્યાનથી લગનથી જોવા
      બદલ આભાર વ્યક્ત કર્યો છે

  • @vishnubhaichauhan9791
    @vishnubhaichauhan9791 2 роки тому

    Jay gurudev Satnam saheb bandagi

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 3 роки тому +2

    ખૂબ સરસ,,, આભાર.🙏🙏🙏.

    • @maroanubhav7191
      @maroanubhav7191  3 роки тому +1

      આભાર વ્યક્ત કર્યો છે

  • @radhikabearingsradhikabear1859
    @radhikabearingsradhikabear1859 3 роки тому +2

    Jay ma bhagvati malik

    • @maroanubhav7191
      @maroanubhav7191  3 роки тому

      જય મા ભગવતિ પરમાત્મા

  • @hahamgujrati7129
    @hahamgujrati7129 3 роки тому +2

    જય ગુરુ મહારાજ

  • @keshubhaijethava7558
    @keshubhaijethava7558 3 роки тому +4

    અરે ભાઈ સુશમણા નાડી એ વાતુ નો વીશય નથી એ જ્યારે શીષ્ય ની ઊપર જયારે સદગુરુ ની ક્રુપા ઊતરે છે ત્યારે જાગ્રત થાય છે અને તે આપણા શરીરના પાછળ ના ભાગમા મેરુ દંડ મા આવેલી છે અને સદગુરુ જ્યારે તેના શિષ્યો ઉપર શકતીપાત દવારા દીક્ષા આપે છે ત્યારે સુક્ષમણા જાગે છે અને મુલાધાર ચક જાગૃત થઈને મેરુ દંડ મા પ્રાણ વહેવા લાગે છે અને બધા ચકો નું વેધન કરતી પ્રાણ ઊર્જા ઉપર ની તરફ વહેવા લાગે છે ... આ મારો અનુભવ મારા ગરૂ ની ક્રુપાથી કહુ છુ... જય સીયારામ...

    • @maroanubhav7191
      @maroanubhav7191  3 роки тому

      એમાં થાય શુ આ બધુ થવા થી
      બાહ્ય રીતે દેખાય ખરૂ કે તમને કે જગતના લોકોને બાહ્ય તમે કઇ
      કરી શકો અને ગુરુ કૃપા દરેક
      શિષ્ય ને કરી શકે

    • @keshubhaijethava7558
      @keshubhaijethava7558 3 роки тому

      @@maroanubhav7191 જયારે મારા સદગુરુ મને આજ્ઞા કરશે એમને મારામાં પાત્રતા દેખાશે તો હું પણ શકતીપાત દીક્ષા આપી શકીશ બીજું તમેે કહો છો કે સદગુરુ બધા ઉપર ક્રુપા કરે તો મારો જવાબ છે હા પણ શીષ્ય ને ગુરુ પ્રત્યે હદય મા ભાવ હોવો જોઇએ.. એક તરફી કઈ પણ પ્રાપ્ત ના થાય બાપુ....

    • @maroanubhav7191
      @maroanubhav7191  3 роки тому

      Ok prbhuji

    • @vinoddodia15
      @vinoddodia15 2 роки тому

      correct

    • @keshubhaijethava7558
      @keshubhaijethava7558 2 роки тому

      @@vinoddodia15 थेंक्यु भाई

  • @vilasgajera6797
    @vilasgajera6797 2 роки тому

    Jay gurudev🙏🙏🙏

    • @maroanubhav7191
      @maroanubhav7191  2 роки тому

      જય ગુરુદેવ પરમાત્મા

  • @vadhiyasuresh2201
    @vadhiyasuresh2201 3 роки тому

    jay mataji
    chandu bhai
    jay gurudev.

    • @maroanubhav7191
      @maroanubhav7191  3 роки тому

      જય ગુરુદેવ પરમાત્મા

  • @manuramani9889
    @manuramani9889 3 роки тому

    Jay guru dav jayhoo

    • @maroanubhav7191
      @maroanubhav7191  3 роки тому

      જય ગુરુ દેવ પરમાત્મા

  • @joshibhaskar8641
    @joshibhaskar8641 3 роки тому

    Nice

  • @patelrasik8605
    @patelrasik8605 3 роки тому

    🙏🙏🕉️🙏🙏

  • @kandaschauhan5564
    @kandaschauhan5564 3 роки тому +1

    નમસ્કાર, આપની દ્વારા જણાવેલ અનુભવ નો સ્વાદ અનુભવ મા આવ્યો છે, ધન્યવાદ. આપની મહેનતથી બનાવેલા વિડિયો જોવા માટે રાતભર જગાય છે સમયનુ ભાન રહેતુ નથી. ફરીથી ધન્યવાદ.

  • @nileshcharola1161
    @nileshcharola1161 3 роки тому +1

    ભાઈ તમે કહ્યું તે કયો પ્રાણાયામ છે અને સુક્ષ્મના વિશે તો બહું કંઈ સમજાયું નહીં. અગાઉ ના એક વિડિયો મા તમે કબીરજી ની સાખી દ્વારા સમજાવ્યું કે આપણે નામ રૂપી ખીલાને પકડી લેવો જોઈએ તમારું તો નામ ને ગુરુગીતા ને એ બધું તો છૂટી ગયું છે. અને કળિયુગ માટે તો એવું કહેવાયું છે કે કલિયુગ કેવલ નામ આધારા તો આમા કંઈ સમજાતું નથી

    • @maroanubhav7191
      @maroanubhav7191  3 роки тому +1

      ૯૩૨૮૧૯૧૮૩૮ પર ફોન કરો
      મારે સમયે વાત કરશુ

    • @nileshcharola1161
      @nileshcharola1161 3 роки тому

      @@maroanubhav7191 ફોન કરતાં અહીંયા જવાબ આપશો તો વધુ સારું ક્યારેક અમુક પૂછવાનું હોય તે જ ભૂલાય જાય વાત વાતમાં પ્રભુ એટલે સાંભળતી વખતે મને જે પ્રશ્ર્ન થાય તે જ તમને પૂછું છું...... આભાર

    • @maroanubhav7191
      @maroanubhav7191  3 роки тому

      યાત્રા ચાલુ રાખો અને વિડીયો જોયા કરો વારે વારે બધુ સમજાશે સમય લાગશે મારે ૪૫ વર્ષ
      થયા છે ઉમર ૫૫વર્ષની છે

    • @nileshcharola1161
      @nileshcharola1161 3 роки тому

      તમે જે કહો છો એ મુજબ તો બધોય ગોટો થાય ને પ્રભુ અહીંયા તો નરસિંહ મહેતાની વાત યાદ આવી જાય "ગ્રંથે ગરબડ કરી વાત ન કરી ખરી" આ ગરબડ મા કંઈ સમજાય નહીં પ્રભુ.

    • @nileshcharola1161
      @nileshcharola1161 3 роки тому

      મન ને કેવી રિતે સૂક્ષ્મ કરી શકાય?????

  • @vinoddodia15
    @vinoddodia15 2 роки тому

    An half knowledge is Poisen ,
    Bhai tamara tuka anubhav thi santo naa anubhav nu anuman mat lagavo .

  • @maulikpanchal5192
    @maulikpanchal5192 Місяць тому

    Hari om jay gurumaraj samlaji arvalli

  • @sureshgusai9358
    @sureshgusai9358 2 роки тому

    જય ઞુરુ મહારાજ