ચુંદડી નૉ રંગ વાદલડી વરસી

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 289

  • @sanjayrabari9778
    @sanjayrabari9778 2 роки тому +22

    વાહ સ્નેહલતા ગુજરાતી ચિત્રપટ નું ઘરેણું છે અને રહેશે

  • @dilipsinhzala7972
    @dilipsinhzala7972 3 роки тому +85

    ભાઈ ગમેતેવો યુગ આવે .પણ આ જુના યુગની તોલે તો ના આવે.માટે જ old is gold જય માતાજી

    • @khodarajput5245
      @khodarajput5245 2 роки тому +2

      બીલકુલ

    • @anjummir5421
      @anjummir5421 2 роки тому +2

      U7k

    • @nileshdesai727
      @nileshdesai727 2 роки тому +1

      ABSOLUTELY RIGHT ZALA BHAI

    • @rajendrawaghela2407
      @rajendrawaghela2407 Рік тому

      Yes true....😊

    • @UdesinhRoz
      @UdesinhRoz 2 місяці тому

      * Sachi Vat Chhe ZALA Saheb.
      * Duniya ma BHARAT BHUMI
      Uttam..& Gujarat- Saurashtra
      SARVOTTAM..RAS- Garba ..
      BHASHA badhu j.. manoranjan
      The best..Jyan Bhagvan bhula
      Pade.....❤Mare vale karelo
      VISHRAM DHANY Aa Dhartine
      .❤The easiest Language in the world... Pranamji Namaskar..

  • @JayvirSinhRajput
    @JayvirSinhRajput 5 років тому +84

    ગુજરાતી ફિલ્મની સૌથી વધુ સુંદર અભિનેત્રી "સ્નેહલતાજી" છે, અને હમેશા માટે રહેવા ના.
    "old is gold"

  • @munnajoshi1192
    @munnajoshi1192 3 роки тому +24

    ગરવી ગુજરાત નો ગરવો સંસ્કાર
    સ્નેહલતાજી ના ગરબા જોઈ ને ધન્ય થઈ ગયો 💐💐

  • @DhirajPatni-x2p
    @DhirajPatni-x2p 8 місяців тому +10

    આવ ગીતો સાંભળવા થી મનને ખૂબ શાંતી મળે છે

  • @pateliyadhirubhai504
    @pateliyadhirubhai504 2 роки тому +11

    🌻🌻🌹ગીત માં ખરેખર સંસ્કૃતિ ના દર્શન થાય છે 🌹🌻🌻

  • @ramprakashtumma1430
    @ramprakashtumma1430 7 місяців тому +6

    उसा मंगेशकर एक मराठी गायिका होते हुए भी
    एक उत्कृष्ट गुजराती गायिका

  • @Sandeep-y8j3u
    @Sandeep-y8j3u 9 місяців тому +2

    Super duper hit song❤❤

  • @anilbarad1856
    @anilbarad1856 4 роки тому +12

    આપડી સંસ્કૃતિ હો...

  • @bhaveshdodiya7978
    @bhaveshdodiya7978 4 роки тому +27

    Maru ગુજરાત અને સાંસ્કૃતિ બેસ્ટ

  • @ashokkubavat8982
    @ashokkubavat8982 3 роки тому +11

    ખરે ખર આજે પણ આ ગરબા યાદ આવે છે

  • @udayshukla7745
    @udayshukla7745 2 роки тому +7

    જય માતાજી 🙏🌹🌺🔱

  • @NileshKoli1818
    @NileshKoli1818 Рік тому +1

    ❤ Falguni Pathak Jyare Aa Garbo Gaay Che A Feelings Explain Kari Shakto Nathi Masterpiece🥰

  • @vijyan.l.p7562
    @vijyan.l.p7562 5 місяців тому +2

    વાહ ભાઈ વાહ દિલ ખુશ થય ગયું જૂનો જમાનો યાદ આવી ગયો

  • @1007gauravsharma
    @1007gauravsharma 2 роки тому +5

    Wahhhhh, I always listen Gujrati folk music,
    I am a Rajasthani and what a beautiful & old culture our Nation is blessed with, which give me immense Pride and feel Proud moment.

  • @rajeshbharvad1
    @rajeshbharvad1 3 роки тому +16

    there is nothing better than this golden past. this song truly makes me feel proud. I love to get drowned in the joy of this music.

    • @kbgaming777yt4
      @kbgaming777yt4 2 роки тому +1

      સુંદર, અભિનેત્રી સનેહલતાજિછેઓલડ,ઈસગોલડ

    • @rajendrawaghela2407
      @rajendrawaghela2407 Рік тому

      Superb

  • @sheetalvaidya1764
    @sheetalvaidya1764 2 роки тому +2

    Saras geet

  • @thefuny9104
    @thefuny9104 2 роки тому +1

    Haa moj haaa gujrati hova pr garv anubhavu chhu aaje roj 15 june 2022 ma aa geet sambhdu chhu 😍😍😍😍

  • @devendravora9485
    @devendravora9485 6 років тому +76

    આ જ તો મારી સંસ્કૃતિ છે કોઈ અશ્લીલતા નહીં
    સુંદર દેશી વાજિંત્રો
    અદભુત વેશભૂષા અવિનાશ વ્યાસ એક વિરલ વ્યક્તિ હતા જેમણે ગુજરાતી ગીત સંગીત અને ગરબા સાત સમુંદર પાર પહોંચાડવા પોતાની જિંદગી ખર્ચી નાખી

    • @petersprakashbhai5542
      @petersprakashbhai5542 5 років тому +2

      Saras vaat lakhi.abhar

    • @dhruv.1.2
      @dhruv.1.2 5 років тому +3

      Ekdam sachi vaat 6... 🙏
      Jay jay Garvi Gujarat... 🇮🇳

    • @willywonka58
      @willywonka58 5 років тому +5

      અવિનાશ વ્યાસ ગુજરાતી સંગીત અને ગીતો ને લોકજીભે ચડાવનાર સૌથી લોકપ્રિય વ્યક્તિ હતા

    • @arjanbhaisajanbhai5440
      @arjanbhaisajanbhai5440 5 років тому +1

      Thanks

    • @spidee7711
      @spidee7711 5 років тому +3

      aavu sangit ane ava kalakaro fari kyare avse..?... Miss all old days........

  • @gulabkhansipai6011
    @gulabkhansipai6011 6 років тому +27

    કાદુ મકરાણી.1973.ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા ગીત ઉપેન્દ્ર ત્રિવેની ફિલ્મ નું યુ ટયુબ ઉપર મુકવા વિનંતિ.

  • @ruturajsinhrajput1715
    @ruturajsinhrajput1715 2 роки тому +4

    જુના ગુજરાતી ગીતો બહુજ સરસ છે

  • @gamithiten8807
    @gamithiten8807 2 роки тому +5

    ખુબ સરસ ગીત 💐💐💐

  • @sweetypash6883
    @sweetypash6883 5 років тому +8

    Baalpan ni yaad o taji thai gai ane ankho bhini .....

  • @bhavinnagar3059
    @bhavinnagar3059 5 років тому +43

    સ્વર , સંગીત , અભિનય એટલે ગુજરાતી ફિલ્મ. સ્નેહલતાની જોડ મળવી મુશ્કેલ છે.

    • @sabitathanki8977
      @sabitathanki8977 3 роки тому +1

      6

    • @aaryanmakhela1288
      @aaryanmakhela1288 3 роки тому +2

      My love and myhrat gujsongmyfeav

    • @vishalmandaliya4132
      @vishalmandaliya4132 2 роки тому

      Fhfyccycchy che hcugsych dgcsgs ha gci thank God gd gdddsfgfhchf ha cy s t gd gfdg hdhfgfs gs gfgsdhgfsfgsd FFF ha gaya ha fggjxfxytgexgcyf gg gcchdyscguscchihcgchyshs HCC ha chugf tv

  • @ganpatprajapati3768
    @ganpatprajapati3768 4 роки тому +30

    Saras Garba.. Devi Garba ramta hoi tevu lage.. Aava garba have aa yug ma to kyare jova made.. Snehlataji ne Namaste

  • @VirejaKhengar
    @VirejaKhengar Рік тому

    Mara bachpa ne hammesha jivant rakhe chhe aava sundar songs ❤

  • @vijaysinhparmar8778
    @vijaysinhparmar8778 Місяць тому +1

    Jay mataji

  • @madhubenparmar5091
    @madhubenparmar5091 4 роки тому +9

    ગુજરાતી ભાષા અને સાહિત્ય મારા જીવનનો અભિન્ન અંગ છે જય જયગરવી ગુજરાત

  • @navneetmhatre2854
    @navneetmhatre2854 2 роки тому +1

    Yeh geet sunte hi garbe ki yaad aati.Nice gujrati song
    🌹🙏JAY MATA DI🙏🌹

  • @mruduchaudhary7847
    @mruduchaudhary7847 3 роки тому +3

    Snehlataji ....she is such a queen of gujarati movie... looking lovely...

  • @J_J_Arts
    @J_J_Arts 4 роки тому +14

    One of my most favorite songs !

  • @1986-j1o
    @1986-j1o 5 місяців тому

    સ્નેહ લતા .....ગ્રેટ અદાકાર❤

  • @GUJJU577
    @GUJJU577 2 роки тому

    ઓલ્ડ ગોલ્ડ નઈ પણ એના થી પણ ખુબજ અગત્યની ની યાદો છે આ આ ના તોલ સોનું કયી જ ના કેવાય

  • @ganpatprajapati3768
    @ganpatprajapati3768 4 роки тому +6

    Nice Garba.. Best live represent So much heartly love

  • @kesrisinhsolanki8677
    @kesrisinhsolanki8677 2 роки тому

    Vah Bahu Saras👌

  • @itsmesp4064
    @itsmesp4064 2 роки тому +4

    આ જુના ગીતો નિ તોલે કોઇ ના આવે

  • @dharmendrarathod3149
    @dharmendrarathod3149 Рік тому +1

    I am proud of my Gujarati people in hold world i am proud my Gujarati culchar i am miss my school time this song i love you my lovely Gujarati people in world

  • @rajeshgoswami1845
    @rajeshgoswami1845 7 місяців тому +2

    Khubaj Sundar geet che

  • @dineshbhaidangar6077
    @dineshbhaidangar6077 3 роки тому +1

    Good very nice and beautiful drim 👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️👌👍👌

  • @avadisadam2751
    @avadisadam2751 2 роки тому +2

    આને ગીત નહી સાસુ સોનુ કહેવાઈ ભાઈભાઈ ખુબ સરસ ગીતછે

  • @ashwinpadhiyar6571
    @ashwinpadhiyar6571 4 роки тому +1

    Adbhut ...avismariniy.....karnpriy....gujrati hovano mane garv chhe ...snehlata ..upendratrivedi ..suvarnkal hato gujrati filmo no ..aaje pan jovu game chhe ..

  • @nishamalviya8635
    @nishamalviya8635 6 років тому +13

    Beautiful song

  • @dolatbadolatba3342
    @dolatbadolatba3342 Рік тому +1

    Jay.mataji..

  • @DashrathlalDodiya-du6ou
    @DashrathlalDodiya-du6ou 3 місяці тому

    અવડા હાથની તાળી પણ કેટલી સરસ પાડે છે. શબ્દ ની સાથે ભાવપૂર્ણ અંગ પ્રદર્શન પણ આંખે વળગે છે

  • @narasimakavana9345
    @narasimakavana9345 Рік тому

    ખુબ જ સુંદર 🎉🎉

  • @patelrakesh9096
    @patelrakesh9096 10 місяців тому

    આ ગીત નો અવાજ સારો કરી ફરી ગીત મુકશો આભાર❤❤❤

  • @jitendrakadia1126
    @jitendrakadia1126 7 місяців тому

    La javab 🙏

  • @rayjibhaipadhityar9369
    @rayjibhaipadhityar9369 3 роки тому +2

    સંસ્કાર ર તો જુઓ મારો જનમઃ એ જમાનામાં થ યો હોત તો હું ધન્યગણત

  • @prajapatianil1815
    @prajapatianil1815 4 роки тому +6

    ખૂબ ખૂબ સરસ ગીત છે

  • @ahirbhupat3683
    @ahirbhupat3683 5 років тому +14

    Gujrat nu gaurav
    Hata aa loko
    Avinas Bhai
    Upendrabhai
    Snehltaji
    Lara ushaji
    Ane praful Bhai Dave

  • @tulsibhaidhanabhai9436
    @tulsibhaidhanabhai9436 Рік тому

    Vah Aapni Gatvi Gujrat ne shat shat naman.

  • @ashoklathiya7217
    @ashoklathiya7217 3 місяці тому

    Aa filmi git joi ne mane maru balpan yad aavi gayu te su sunder divso hata rupya nota pan man no aanand hato

  • @HussainKhoja-j6r
    @HussainKhoja-j6r 2 місяці тому

    Very good combination ❤❤❤❤❤❤❤❤❤❤

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 2 роки тому +7

    ગુજરાતી ફિલ્મો નો સુવર્ણ યુગ🙏

  • @kesrisinhsolanki8677
    @kesrisinhsolanki8677 2 роки тому

    👌Vah Vah

  • @mukeshprajapati287
    @mukeshprajapati287 2 місяці тому

    Maja avi gay 🤼‍♂️🤼‍♀️

  • @maheshunagar6545
    @maheshunagar6545 Рік тому

    Supar bhai

  • @mihirtalpada5352
    @mihirtalpada5352 Рік тому

    Superb ❤❤

  • @prashantpatel8213
    @prashantpatel8213 2 роки тому +1

    Sanehlata is garet

  • @aaryanmakhela7029
    @aaryanmakhela7029 Рік тому

    Khubj sundr

  • @darshanharsora3315
    @darshanharsora3315 Рік тому

    હા મોજ હા જુના તે જુના ભાઈ ભાઈ

  • @JAYESHMhayavanshi
    @JAYESHMhayavanshi 3 місяці тому

    વાહ વાહ વખાણ માટે શબ્દ ઓછા પડે છે વખાણ માટે

  • @chauhanbhikhabhai555
    @chauhanbhikhabhai555 2 роки тому +1

    વાહભાઇ વાહ મોજયાવિગય

  • @mudaliarvinayagam7001
    @mudaliarvinayagam7001 3 місяці тому

    Super Song ❤

  • @bharattukadiya6594
    @bharattukadiya6594 Рік тому

    Saras. Vah

  • @zalakishorsinh239
    @zalakishorsinh239 3 роки тому +1

    उषा जीए खुब सरस हलक थी गायु छे साथे_ स्नेह लताजीऐ सुंदर हाव भाव साथे सुंदर नरुतय करुयु_ खुब खुब धन्यवाद

  • @pandhrinathpatil2083
    @pandhrinathpatil2083 2 роки тому

    Nice 🙏✌️🇨🇮

  • @devendravora9485
    @devendravora9485 6 років тому +41

    આજ અવિનાશ વ્યાસ ની 123 ફિલ્મો અને તેમના ગાયક કલાકારો ની વાતો ડોક્યુમેન્ટરી જોઈ ને આંખો ચાર થઈ ગઈ

  • @bhavnamistry1389
    @bhavnamistry1389 2 роки тому +1

    Absolutely fantastic, love it old is gold my childhood memories going to the video shop with my mum getting gujarati movies best👌🌹❤

  • @solankimuljibhai2678
    @solankimuljibhai2678 2 роки тому

    Super Garbo

  • @jokergaming944
    @jokergaming944 7 років тому +6

    Ohoo juni yadgar Bachman yad aavi gyu Bija home jota TV jova te pn Na nhi padta su satrangi time hto

  • @samiravasani8018
    @samiravasani8018 Місяць тому

    Thanks I want to with meaning this song to hear ❤ today I enjoyed😮

  • @aaryanmakhela1288
    @aaryanmakhela1288 3 роки тому +1

    Jay Jay Garvigujrat

  • @mudaliarvinayagam7001
    @mudaliarvinayagam7001 27 днів тому

    It's ever green song ❤

  • @nimbarkjitendravishnubhai9461
    @nimbarkjitendravishnubhai9461 3 роки тому +2

    જૂના ગીતો જીવન દાન સમાન હતા

  • @krm875
    @krm875 8 місяців тому

    સુંદર

  • @bhupeshsharma7418
    @bhupeshsharma7418 Місяць тому

    Snehlata so beautiful.

  • @dilipsinghchouhan2635
    @dilipsinghchouhan2635 3 роки тому

    Very very nice song superrrrrrrrrrrrrr HIT SONG SUPER 🇮🇳🇮🇳🇮🇳👌👌👌⚘⚘⚘🌷🌷jay jay garvi gujrat

  • @PayalPatel-zd2te
    @PayalPatel-zd2te 3 роки тому

    supar hit garbo mataji no

  • @amrutlalrathod3773
    @amrutlalrathod3773 3 місяці тому

    As Gujarati i am proud of her

  • @mukeshprajapati287
    @mukeshprajapati287 2 місяці тому

    Wav. 😊😊

  • @patellaljibhai7222
    @patellaljibhai7222 5 місяців тому

    snehlata mara fevrit hiroen se

  • @abdulsamadsultani3593
    @abdulsamadsultani3593 5 місяців тому

    Behtarin

  • @hpnaresh
    @hpnaresh 6 років тому +17

    Mangeshkar sisters are the gems in singing

  • @bhavyatanna02
    @bhavyatanna02 2 роки тому +1

    Aa Lok Geet chhe??

  • @VijayParmar-uu5or
    @VijayParmar-uu5or Рік тому

    Jay Jay Gujarat garvi

  • @CPat-yt6dm
    @CPat-yt6dm 4 місяці тому

    Excellent Song.

  • @mansukhvadher26
    @mansukhvadher26 2 роки тому +1

    ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ મા સ્નેહલતા એક ઉત્તમ અભીનેતરી સાબિત થઇ છે

  • @jitendrakadia1126
    @jitendrakadia1126 8 місяців тому

    Old is👌 gold

  • @chavdanikhil2081
    @chavdanikhil2081 Рік тому

    કોઈ જ જવાબ નથી ❤

  • @ramprakashtumma1430
    @ramprakashtumma1430 7 місяців тому

    स्नेहलता, उपेंद्र त्रिवेदी एक बेहतरीन अदाकारा

  • @RajendraYadav-bi1rz
    @RajendraYadav-bi1rz 2 роки тому +1

    I love this beautiful gujrati song very much. Bapunagar Ahmadabad,

  • @nikhilbhatt-m5n
    @nikhilbhatt-m5n Рік тому

    vary good song

  • @bharatbambhaniya5627
    @bharatbambhaniya5627 3 роки тому +1

    🙏 નમસ્તે ગુજરાત 🙏

  • @umeshbharda8946
    @umeshbharda8946 3 роки тому

    સરસ 👌 👌 👌 👌 👌

  • @dhirajc.makwanabhai507
    @dhirajc.makwanabhai507 2 роки тому

    👌👌👌👌👍👍❤

  • @mintachintas7230
    @mintachintas7230 Рік тому

    Awasome

  • @MaksudKhokar-k7c
    @MaksudKhokar-k7c Місяць тому

    I like parful dawe so g

  • @nileshdube5218
    @nileshdube5218 Рік тому

    👌👏👏

  • @dksarvaiya6967
    @dksarvaiya6967 5 років тому +2

    khubaj saras i mis u