Aavi rudi ajavali rat

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Navrang Chundadi

КОМЕНТАРІ • 897

  • @barotnitin4066
    @barotnitin4066 Рік тому +23

    ઉપેન્દ્રભાઈ જેવા કલાકાર મળવા બહુ મુશ્કેલ છે સાહેબ ગુજરાત નું ઘરેણાં કહેવાય છે સાહેબ વાહ પ્રફુલ્લ દવે નો અવાજ બહુ સુટ થાય છે ઉપેન્દ્રભાઈ ને વાહ મારા ગુજરાત ના સિંહ

    • @mr_rudra_1262
      @mr_rudra_1262 Місяць тому +1

      ,,,,Gujarat,

    • @solankimahendra5393
      @solankimahendra5393 Місяць тому +2

      ગુજરાતી સંસ્કૃતિ ને ફિલ્મો દ્વારા ઊજાગર કરનારા સફળ કલાકાર.. ગુજરાતી ફિલ્મો નો સુવર્ણ કાળ...

  • @gksusara
    @gksusara Рік тому +33

    કેટલો સુંદર કર્ણપ્રિય અવાજ અને કેટલું સુંદર સંગીત બંન્નેનો સમન્વય મનને એક અલગ જ ઉર્જા પ્રદાન કરે છે. શુ ગજબ જમાનો હતો.

  • @mahipalsinhparmar9238
    @mahipalsinhparmar9238 10 місяців тому +17

    આજે શરદ પૂર્ણિમા ની સહુ ને શુભેચ્છાઓ.....બધાજ કલાકારો ને સો સો સલામ, અમે ગુજરાતી હમેશા તમારા ઋણી રહેશુ...

  • @rameshraval1365
    @rameshraval1365 2 роки тому +28

    આગવી છટા, બુલંદ અવાજ, અભિનય સમ્રાટ, પ્રફુલ્લ દવે ના અવાજમાં એકદમ ફિટ

  • @dineshbhaigujarati394
    @dineshbhaigujarati394 8 місяців тому +14

    વાહ ગુજરાતી ગીતો અને સંગીત, પ્રફુલ્લ દવે અને આશા ભોંસલે ની અદભૂત ગાયકી ... નતમસ્તક છું !!!

  • @vaghelabaldevsinh6649
    @vaghelabaldevsinh6649 Рік тому +46

    પહેલા ના સમય માં વ્રત ના જાગરણ માં આ બધા ગીતો એ સમય ની દિકરી ઓ ગાતી હતી એ આજે યાદ આવે છે

    • @dhudakasotiya9801
      @dhudakasotiya9801 2 місяці тому +2

      સાચું કીધું ભાઈ

    • @solankimahendra5393
      @solankimahendra5393 Місяць тому +1

      બિલકુલ સાચી વાત છે તમારી...

    • @vaghelabaldevsinh6649
      @vaghelabaldevsinh6649 Місяць тому

      આજની આ ભાગદોડ ભરી જીંદગીમાં જુનું બધું ભુલાતું જાય છે અને નવા માં જુના જેવો દમ નથી

    • @ChakuBa
      @ChakuBa 18 днів тому +1

      ❤bahu sars

    • @vaghelabaldevsinh6649
      @vaghelabaldevsinh6649 15 днів тому

      ​@@ChakuBaમોબાઈલ વગર નું જીવન બહું સારું હતું
      આપણી જુની સંસ્કૃતિ મોબાઈલ આવતા લુપ્ત થઈ ગઈ છે

  • @vijaypatel3300
    @vijaypatel3300 8 місяців тому +31

    આવા કલાકાર અને આવા ગાયક હવે ની પેઢી ને કદાચ જોવા નહીં મળે ધન્યવાદ અેની ગાયકી અને કલાકારી ને

    • @DineshkumarJoshi-qx8cq
      @DineshkumarJoshi-qx8cq 2 місяці тому +1

      કદાચ નહીં સાહેબ , છે જ નહિ , અસલ ગુજરાતી સંસ્કૃતિ ની જાંખી કરાવે છે આ જૂના કલાકારો

    • @solankimahendra5393
      @solankimahendra5393 Місяць тому +1

      જી બિલકુલ સાચી વાત કરી તમે

  • @pathakmadhusudan
    @pathakmadhusudan 2 роки тому +44

    ખુબ જ સરસ આવા કર્ણપ્રિય ગીતો સાંભળ્યા જ કરીએ તેવું લાગે છે હવે આવો સમય ફરી વખત નહીં આવે આવા કલાકારો પણ નહીં જોવા મળે

    • @vinodbhaidmahida7176
      @vinodbhaidmahida7176 Рік тому +1

      Nice 👍

    • @vinodbhaidmahida7176
      @vinodbhaidmahida7176 Рік тому +1

      Hamara jamana yad aa gaya

    • @storyworldwide-g7x
      @storyworldwide-g7x Рік тому +1

      No aave samay aave Bhai....Have game tem aakhi pruthvi bhashm thay to pan aavo samay na aave

    • @mehulsolanki9484
      @mehulsolanki9484 Рік тому +1

      આવશે આવશે સમય જોજો બળદ ગાડાં ફરી આવી ગયા છે

    • @solankimahendra5393
      @solankimahendra5393 Місяць тому

      જી બિલકુલ સાચી વાત છે તમારી

  • @gamdiyan1383
    @gamdiyan1383 3 роки тому +122

    અત્યારના હની સિંગ, નેહા કક્કર બાદશાહ વગેરે નાં ગીત સાંભળો તો પણ આ સોંગ સાંભળીએ એટલો આનંદ નથી થતો... જૂના ગુજરાતી ગીત સાંભળો તો મજાજ આવ્યા કરે એમાં પણ ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહ લતા નાં ગીત ❤️....❤️

    • @jadavbhaijakhotra803
      @jadavbhaijakhotra803 2 роки тому +3

      હા ભાઇ હાસીવાતછે

    • @MaheshbhaiSorathiya-ze7bq
      @MaheshbhaiSorathiya-ze7bq 2 місяці тому +2

      હની સીંગ, અરિજિત, નેહા કક્કડએ કોઈ ગાયક છે?એના કરતા તો કૂતરા ગાંગરતા હોય એ પણ સારુ લાગે!😂😂

  • @parmarmanubhai4754
    @parmarmanubhai4754 2 роки тому +18

    ખુબ સુંદર ગીત વારંવાર સાંભળી એ છતાંય મન ધરાઈ નહિ

  • @hasmukhghoghari5398
    @hasmukhghoghari5398 3 роки тому +112

    અત્યાર ના આધુનિક યુગ માં કરોડો રૂપિયા ખર્ચી ને પણ આવા ગીતો કે ફિલ્મો બની ન શકે ખરેખર આ વાત નો અફસોસ છે આ એક ગુજરાતી ફિલ્મો નો સુવર્ણ યુગ હતો એ હવે કોઈ પણ સંજોગે પાછો આવવાનો નથી
    Miss you 😭😭😭

  • @prajapatianil1815
    @prajapatianil1815 4 роки тому +59

    વાહ ઉપેન્દ્ર ત્રિવેદી જી વાહ ખરેખર આ તો સોનુ કેવાય સોનુ હો
    જય જય ગરવી ગુજરાત

  • @natvarbhaijadav638
    @natvarbhaijadav638 3 роки тому +30

    હું આ આટલા સુંદર ગીતો વાલીને મારા આંસુ રોકી શકતો નથી.કેટલા માણસો સરસ હતા એ જમાનામાં

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 4 місяці тому +19

    ક્યાં ગયો એ યુગ કે આપણ ને આજે પણ યાદ આવે છે.....

  • @natubhaijadav4519
    @natubhaijadav4519 2 роки тому +213

    સરસ છે.હુ સાઈટ વર્ષ નો થયો છું ગામડામાં મોટો થયો છું.એક લાગણીભર્યો.લાગણીવશ જમાનો હતો . પૈસા બહુ હતા નય પણ પ્રેમ ભાવ હતો.એ જમાનો અને આવા સુંદર ગીતો પામરી આનંદ આવે છે.આખમા આંસુ આવી જાય છે

  • @kshtriyavagher...6795
    @kshtriyavagher...6795 2 роки тому +12

    પ્રફુલ ભાઇ સુપર સુપર કિંગ્સ હતા ગુજરાત ના

  • @mahendragoswami3707
    @mahendragoswami3707 3 роки тому +27

    જન્મ દિન ની ખૂબ ખૂબ શુભકામનાઓ ઉપેન્દ્ર સર...... આપના દિવ્ય આત્મા ને પ્રભુ પરમ શાંતિ આપે......

  • @barotnitin4066
    @barotnitin4066 3 роки тому +20

    વાહ પફૂલ ભાઈ તમને સંભળાવા એ જીવનનો એક લાવો છે

  • @Naturelover005
    @Naturelover005 2 роки тому +3

    વાહ... પ્રફુલ્લ દવેજી... વાહ... ગુજરાતી ફિલ્મ ગીતોમાં તમારો કોઈ જવાબ નથી.

  • @pravinsihdevda4312
    @pravinsihdevda4312 2 місяці тому +2

    હા ભાઈ આવુ બધુ ખૂબજ યાદ આવેછે.

  • @princemonarch287
    @princemonarch287 6 років тому +17

    Oh my god...Asha Bhosle e aa geet sing karyu 6...baapre ketlu magical combination 6 vaah...dil andar thi khus khuss ane super khush thai gayu..vaaah re maara desh gujrat ....su vaat 6 majaa aavi gai

    • @princemonarch287
      @princemonarch287 5 років тому

      @Shailesh Kachariya ekdam sachi vaat....maaraj cousine Navratri maa Vagade 6 Aa badha songs je tame laikha 6

    • @musiclover-ij6jz
      @musiclover-ij6jz 3 роки тому +1

      Asha ji na aavaj ni mithas madh ne pn molu pade avi chhe , and asha ji a je 1 1 inch na pagathiya banavya a tajmahel thi bhi Anmol chhe , matlab khub j Barik taan lidhi chhe a 🥰

    • @HellBoy-xi7uw
      @HellBoy-xi7uw 3 роки тому

      Movie naam?

  • @hemchandrachandel7518
    @hemchandrachandel7518 Місяць тому +2

    કર્ણપ્રિય શબ્દ નો અર્થ આ ગીત સાંભળ્યા પછી ખબર પડે ❤

  • @gordhanthakriya5387
    @gordhanthakriya5387 Рік тому +18

    વારંવાર સાંભળવા નું મન થાય એવું સરસ ગીત, સંગીત અને પરફોર્મન્સ છે

  • @savjishirolya8883
    @savjishirolya8883 3 роки тому +40

    ખુબ જ સરસ ગીત છે આશા જી નો કર્ણપ્રિય અવાજ સાંભળી ને મન ખુશ થઈ ગયું,

    • @ahirveer4395
      @ahirveer4395 3 роки тому +1

      આશાજી નથી એની બેન ઉષામંગેશકર છે ભાઈ

    • @musiclover-ij6jz
      @musiclover-ij6jz 2 роки тому +1

      @@ahirveer4395 asha j chhe

    • @dhansukhsoni4902
      @dhansukhsoni4902 2 роки тому

      આશા ભોંસલે જી નો કંઠ છે

    • @NajabhaiBalasara-yn4rg
      @NajabhaiBalasara-yn4rg 2 місяці тому

      ​@@ahirveer4395asa bhosle se

  • @parvatsinhrathod9524
    @parvatsinhrathod9524 2 роки тому +4

    વાહ ઉપેન્દ્ર ગિવેદી સ્નેહલતાજી તમારી ફિલ્મી જોડી અમર થઈ ગઈ

  • @anilzapdiya6282
    @anilzapdiya6282 3 місяці тому +2

    મારૂ સોરઠ 😊❤😊

  • @girirajsong2567
    @girirajsong2567 2 роки тому +11

    આ ગીત માટે જે કહેવું તે ઓછું પડે છે આ ગીત ને સાંભળ તા રહેવા નુ મન થાય છે

  • @jeetahir647
    @jeetahir647 4 роки тому +58

    ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ નું પાત્ર જોરદાર હોય..MY FEVRIT..

    • @rajgameryt2092
      @rajgameryt2092 3 роки тому +3

      ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ ને બંધઞી

  • @iamshaktidancharan
    @iamshaktidancharan 5 місяців тому +11

    ગુજરાતી ભાષાના સૌથી મધુર ગીતોમાંનું એક☝️👍

  • @dipakgadhvi8368
    @dipakgadhvi8368 2 роки тому +27

    અદ્ભૂત, આશાજી અને પ્રફુલ ભાઇ નો અવાજ, ઉપેન્દ્ર ભાઇ અને સ્નેહ લતાજી ઊપર ફિલ્માવવામાં આવેલ સુંદર ગીત...

  • @ashokbhaihirvaniya6233
    @ashokbhaihirvaniya6233 Рік тому +10

    ગુજરાતી ફિલ્મોનો સુવર્ણ કાળ
    અદ્ભૂત ગાયકી અને અદ્ભૂત અભિનયનો સમન્વય ❤❤

    • @r.r.sumera6571
      @r.r.sumera6571 11 місяців тому +1

      ગુજરાતી ફિલ્મો નો એક સુવર્ણ કાળ હતો, અદ્ભૂત અભિનયનો સમન્વય હતો, આજે એકને એક ગીત વારંવાર સાંભળવું ગમે છે અને કાંઈક મનમાં વસવસો હોય એવું પ્રગટ થાય છે

  • @hamirmaheshwari9498
    @hamirmaheshwari9498 6 місяців тому +3

    આવાં ગીતોમાં પ્રેમ, સ્નેહ અને આદર વિશ્વાસનું શબ્દોમાં અનુભુતિ થાય છે.આવા ગીતો રુદયને સ્પર્શી જાય છે.

  • @dipakchauhan6809
    @dipakchauhan6809 11 днів тому

    આવાં જૂના ગીતો સાંભળીયે તો જૂના બાળપણ ના દિવસો યાદ આવી જાય છે ને આંખ ભીની થઈ જાય છે ❤❤❤

  • @laxmanbhaichauhan6241
    @laxmanbhaichauhan6241 3 роки тому +7

    જો ઉષા જી ને બાય ટ્રેક કરવામાં ના આવ્યા હોત તો આજે ગુજ. તો શુ હિન્દી મા પણ બેસ્ટ ગાયક મળેત, હિન્દી સિનેમા એ આવી મહાન ગાયકા ની ઉપેકક્ષા કરવા બદલ ઘણું ગુમાવવું પડ્યું એ દુઃખદ વાત છે

  • @surendrasinhdod7940
    @surendrasinhdod7940 4 роки тому +126

    આવા કર્ણપ્રિય ગીતો ના યુગ ને તે સમયે આપણા જ લોકોએ ઢોલીવૂડ કહીને તથા ભાતીગળ વસ્ત્રો ની મજાક ઉડાવવામા ત્યાર ના શહેરીજનો એ કંઇજ બાકી રાખ્યુ નહી.

    • @anvarbhaivsama6207
      @anvarbhaivsama6207 3 роки тому +3

      Legendary song by Upendra Trivedi and Snehlata..we all miss you!!

    • @HellBoy-xi7uw
      @HellBoy-xi7uw 3 роки тому +1

      Bhai movie naam?

    • @Naturelover005
      @Naturelover005 2 роки тому

      ભાઈ, આપે બિલકુલ સાચું કહ્યું, કેટલાક લોકો આપણી ભાતીગળ સંસ્કૃતિનાં કર્ણપ્રિય ગીતોને ભૂલીને djના ઘોંઘાટને પસંદ કરવા લાગ્યા છે.

    • @dhansukhsoni4902
      @dhansukhsoni4902 2 роки тому +5

      એકદમ સાચી વાત કરી સર.. કેટલાં સરસ મીઠાં ગીતો. આશા ભોંસલે જી નો કંઠ પ્રફુલ્લ દવે સર નો કંઠ.આવા ગીતો કયા બંને છે મને હજીપણ એટલાજ આપણા ગુજરાતી ગીતો મને પ્રીયછે.લતાજિના ગીતો ગૂજરાતી ગીત રોજ સાભડુ છૂ

    • @sindhavjitu253
      @sindhavjitu253 2 роки тому

      Covid pachi madarchod aava nana gaam aavava mangata hata jadhina

  • @hasamukhparamar6098
    @hasamukhparamar6098 2 роки тому +19

    Golden Days for Gujarati Movie Industry in... Arvind Trivedi ji , Sneha Lata ji, Naresh Kanodia ji, Ramesh Mehta ji....My beautiful childhood memories 💖💜

  • @gitarathod7556
    @gitarathod7556 Рік тому +11

    આ ગીત સાંભળીને જુનો સમય યાદ આવે છે

  • @maheshbarot6725
    @maheshbarot6725 6 років тому +43

    पूरानी जो फिल्में होती थी तो पूरा परिवार देखने जाता था आज नहीं

  • @babulaldabhani7643
    @babulaldabhani7643 2 роки тому +7

    એ સમય ગુજરાતી ફિલ્મ નો સુવર્ણ યુગ હતો...એ ઘીકાંટા રોડ ઉપર ના થિયેટર ...
    કોઈ થીએટર એવું નહીં કે ગુજરાતી ફિલ્મ
    લાગેલી ન હોય..અમો ગુરુવાર થી રવિવારે ફિલ્મ
    જોવા નું આયોજન કરીએ.રવિવાર એટલે દિવાળી. એલ.એન., લક્ષમી, લાઇટ હાઉસ,પરકાશ, નોવેલ્ટી, કૃષ્ણ, રુપમ, રીગલ, કલ્પના ( ખાડાવાળી) વિ..થીએટર માં આપણી
    ગુજરાતી બેન દીકરી ઓ ની ફિલ્મ જોવા લાઇનો
    લાગી હોય. હાઉસફુલ ના પાટીયા લાગયા હોથ.
    એમાં ય ગુજરાતી ફિલ્મ ઉપેન્દ્ર ત્રિવદી, સ્નેહ લતા અને રમેશ મહેતા ની હોય તો છ...છ..
    મહિના ચાલે.અમારું વિદ્યાર્થી જીવન. સ્કુલ માં
    ગુલ્લી મારીને ફિલ્મ જોવા જતા. શું જમાનો હતો. ભાઈ...ભાઈ.... નવરંગ ચુદડી નુ આ ગીત સાંભળવા મે આ ફિલ્મ દસ વખત જોઇ હતી.
    અને હું નસીબદાર છું કે મને ઉપેન્દ્ર ત્રિવદી, સ્નેહ લતા, રમેશ મહેતા, અને અરવિંદ રાઠોડ જેવા
    મહાન કલાકારો ને મળવા નો લહાવો મળેલ.
    અને એ જમાનો મીલો નો.આપણું અમદાવાદ
    માત્ર ગુજરાતીઓ નું જ, દુખ ની વાત એ છેકે
    છેલ્લા પચ્ચીસ ત્રીસ વરસ થી વોટ લેવા ની
    લાલચ આપણા ગુજરાતી નેતા ઓ એ અમદાવાદ ને ગુંડા, લુંટારા અને ચોરો ના હાથો
    માં સોપી દીધું છે...અને છેલ્લે કાળિયા ઠાકર ને
    મારી પાર્થના છે કે..દિલ્હી દરવાજા બહાર...
    પેસેન્જર ની રાહ જોતા ઘોડાગાડી કે પેનડલ રીક્ષા
    કે પછી સાયરન વગાડતી એકસો ને પાંત્રીસ મીલો
    સેંકડો સાયકલ સાથે છુટતા મજુરો થી ધમધમતુ
    અમદાવાદ..અને ફૂટપાથ સહેજ પણ મારી નાખવા ની બીક કે પછી ગમેતેટલા ખીસામાં
    રુપીયા હોય પણ ન ચોરાવા નો ડર...એવા
    સાચા માણસો ને કયાં શોધું પરભુ...

  • @meeramuliya8919
    @meeramuliya8919 9 місяців тому +3

    Wahhhh maru favourite nanpen thi geet 6 ane film pen ghani vaar joy aa geet ghadi ghdi sambdyaj karu atlu game geet na bol khub sras 6

  • @shilpabenchavda9591
    @shilpabenchavda9591 5 місяців тому +5

    મારું ફેવરીટ ગીત છે

  • @swatisolanki4709
    @swatisolanki4709 Місяць тому +2

    ખૂબ સરસ લોકગીતો હતા.
    જ્યારે આપણે નાના હતા અને મમ્મી ,પપ્પા સાથે આ હિરો નું ગુજરાતી
    પિક્ચર જોવા જતાં હતાં.

  • @chauhanraju6027
    @chauhanraju6027 4 місяці тому +2

    વાહ પ્રફુલ ભાઈ વાહ શુ તમારો અવાજ છે હૃદય સ્પર્શી અવાજ છે

  • @vijayjethava6215
    @vijayjethava6215 19 днів тому

    આ ગીત સાંભળતા થાકતાં નથી દિવસ માં કેટલીય વખત સાંભળીયે છતાં નવું જ લાગે બહું મસ્ત...❤❤❤❤❤

  • @dhirubhaishiyaldhirubhai1686
    @dhirubhaishiyaldhirubhai1686 3 роки тому +8

    સંધ્યા આરતી જય હો ‌. જય બિલેશ્વર મહાદેવ બિલડી.

  • @rajendrasinhranarana8844
    @rajendrasinhranarana8844 3 місяці тому +2

    મારા મતે આ સુવર્ણ કાળ હતો જે અમે માણ્યો છે આજે પણ ગીત સાંભળતા મજા આવી
    જાય

  • @jitendrashah7035
    @jitendrashah7035 4 місяці тому +3

    Khoob saras Geet Che

  • @parsotampandya3862
    @parsotampandya3862 2 роки тому +19

    ખરેખર આપણી ભારતીય સંસ્કૃતિ ને ધન્ય છે અને ઉપેન્દ્રભાઈ ત્રિવેદી સ્નેહલતા જી ગુજરાતી ચલચિત્ર નો આ સુવર્ણ યુગ હતો ત્યારે બહુ જ મજા આવતી હતી છતાં અત્યારે પણ આ લોકગીત અને જુના ફિલ્મો જોવા ની બહુજ મજા આવે છે અને દરેક પ્રકારની વિચારસરણી ધરાવતા વ્યક્તિ ને જે ગીત અને કલાકાર મિત્રો ગમે તેને લોકગીત અને લોકપ્રિય કહેવાય ધન્યવાદ

  • @mansukhbhaimer5608
    @mansukhbhaimer5608 4 роки тому +10

    વાહ ગુજરાતી ગીત નો દસકો આવા ગીત હવે નહીં મળે

  • @jitendrashah7035
    @jitendrashah7035 4 місяці тому +4

    Very Nice Song

  • @vijaythakrar9274
    @vijaythakrar9274 11 місяців тому +3

    Super duper
    Sneh Lata n upendra Trivedi
    Dhanya gujrati sanskriti ❤❤

  • @advktk.h.rathod8020
    @advktk.h.rathod8020 4 місяці тому +5

    પ્રફુલ્લ દવે તો મારા ગુજરાત નું ઘરેણું છે

  • @rajubhiaabaniya5963
    @rajubhiaabaniya5963 Рік тому +1

    અદભૂત. રૂમાડા ઉભા થઈ ગયા મોજ આવી ગી

  • @rekhadhakan5208
    @rekhadhakan5208 3 роки тому +62

    ખુબ જ સરસ, ખુબ જ સરસ પ્રફુલભાઇ, ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા મારાં ફેવરિટ... એમ થાય કે સાંભળ્યા જ કરીયે.. પ્રફુલભાઇ ના અવાજ માં જાદુ છે

  • @satrajhajani8601
    @satrajhajani8601 11 місяців тому +5

    મન કી મન મેં રહે ગઈ ઘણ લકડી કો જીયારે જ્યારે સાંભળું છું ને આંખમાં આંસુ આવી જેને આવા ગીત બનાવ્યા જેને લેખાય ને દિલથી સલામ

    • @parmarvishal5942
      @parmarvishal5942 13 днів тому +1

      ડાઉનલોડ થાય તો સારૂડાઉનલોડ થતું નથી કોઈ આઈડિયા હોય તો બતાવો

  • @ranchhodanghan7900
    @ranchhodanghan7900 4 роки тому +5

    આગીત તો ખુબજ સાભળુ ગમે તેના સુટીંગ ખુબજ ફાઈન લાગેછે

  • @DhirubhaisNayak
    @DhirubhaisNayak 2 роки тому +3

    હિન્દી ફિલ્મ યુગમાં જેમ રાજેશ ખન્ના અને કિશોરકુમાર નું સરસ ટ્યુનિંગ હતું એવું જ ટ્યુનિંગ ગુજરાતીમાં સ્નેહલતાજી અને ઉષા મંગેશકર છે માટે ઉષા મંગેશકરને પણ ખૂબ જ યાદ કરવા જરૂરી છે......

  • @keshavsolanki8181
    @keshavsolanki8181 Рік тому +3

    Old is gold i love old song in Gujarati Film wahhh aava geeto have nathi banta ane banse Pan nai

  • @maheshmakawana2445
    @maheshmakawana2445 4 роки тому +54

    આ ગીત સાંભળતા તો રૂવાટાં ઉભા થઇ જાય

  • @kishorkotia6970
    @kishorkotia6970 Рік тому +4

    दिल को छू लिया 🙏🙏

  • @barotnitin4066
    @barotnitin4066 3 роки тому +13

    આજના જે કલાકારો તમારી સાથે જેને ગાયુ એ ધન્ય બની ગયો છે જય હો

  • @jilabharwad8630
    @jilabharwad8630 3 роки тому +12

    ગુજરાતી ફિલ્મ જગત ના સુપરસ્ટાર ઉપેન્દ્ર ત્રિવેદી ❤️❤️

  • @jpkingedit7360
    @jpkingedit7360 2 роки тому +16

    સૌથી કર્ણ પ્રિય ગુજરાતી યુગલ ગીત
    પ્રફુલ દવે & આશાજી નો મધુર આવાજ

  • @mahipatsinhchavda8954
    @mahipatsinhchavda8954 6 місяців тому +4

    Good Upendr bhai Mahipatsinh Chavda જય માતાજી

  • @jaydeepsavani9649
    @jaydeepsavani9649 2 роки тому +4

    Kon Aditya Bhai nu geet sambhli ne aavyu che

  • @govindbhanushali9477
    @govindbhanushali9477 Рік тому +2

    ગામડું યાદ આવીજાયેછે

  • @nb6096
    @nb6096 Рік тому +2

    vah ashaji shabdo ocha pade vah prful bhai

  • @vijaybhaialvadiya2347
    @vijaybhaialvadiya2347 Рік тому +2

    એવરગ્રીન સદાબહાર સોંગ

  • @VICTOR__DADA_007
    @VICTOR__DADA_007 4 дні тому

    અત્યારે પણ આ ગીત સાંભળતા જ સિતેર નો જમાનો યાદ આવી જાય છે

  • @laljibhaiherma9415
    @laljibhaiherma9415 2 роки тому +3

    ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહ લતા ની જોડી સદીઓમાં એકાદ વાર જોવા મળે

  • @mansukhpatel7249
    @mansukhpatel7249 2 роки тому +3

    'અભિનય સમ્રાટ' એટલે કે શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી

  • @rameshbaraiya3653
    @rameshbaraiya3653 Рік тому +6

    પ્રફુલ દવે સાહેબ ના આ ગીત વિશે જેટલું કહીએ તેટલું ઓછુ

  • @SavitaPatel-jo9ll
    @SavitaPatel-jo9ll 3 місяці тому +2

    બહું સારું લાગે se

  • @babubhaisolanki4409
    @babubhaisolanki4409 2 роки тому +6

    ગીત સાંભળવા थी બાળપણ યાદ આવી ગ્યું મારા ફવરેટ કલાકારો ગામડામાં મોટા થયા પણ આવા ગીતો મા બાપ ની યાદો સાથે radvanu मन થાય રુપિયા નહોતા 2 રૂપિયા માટે કેટલી મહેનત કરવી પડતી 👍👍👍

  • @RajendraPatel-yd2pw
    @RajendraPatel-yd2pw Рік тому +3

    Khoob saras geet chhe

  • @hemchandrachandel2966
    @hemchandrachandel2966 3 роки тому +13

    Pure Golden Era of Gujarati movie ❤️ wah su Geet chhe

  • @yuvrajpatel941
    @yuvrajpatel941 2 роки тому +10

    વાહ ખુબ સરસ ગીત, આવા ગીતો હવે પછી નહી સાભરવા મલે, આપણુ નસીબ કહેવાય કે આપણા યુગ મા આવા ગીતો મળ્યા

  • @dajichauhan9072
    @dajichauhan9072 2 місяці тому +1

    અદભૂત લાગણી સભર ગીત

  • @ashokmuchhadiya511
    @ashokmuchhadiya511 Рік тому +2

    વાહ પ્રફુલભાઈ દવે

  • @user-sc8yg8nt6r
    @user-sc8yg8nt6r 7 місяців тому +4

    Aa geet sabhadi maan ekdam shant thai jay chhe. Aava geet fari na bane.

  • @satishdajmeriya8848
    @satishdajmeriya8848 Рік тому +2

    ખૂબ કર્ણપ્રિય છે.👌👌👌

  • @banesinggadhavi7662
    @banesinggadhavi7662 16 днів тому

    અદભુત લોકગીત અદભુત અભિનય અને અદભુત અવાજ!

  • @patelbhailal529
    @patelbhailal529 3 місяці тому +1

    જૂનો જમાનો ભગવાન જેવા લોકો માટે
    અત્યારે નો જમાનો. બોગસ
    સહ હૂં. કલાકારોને મારા. નમન

  • @bhaveshvaghela3369
    @bhaveshvaghela3369 4 роки тому +26

    Miss you old Gujarati move and kathiyavadi sean

  • @user-cz5vv8sd8f
    @user-cz5vv8sd8f Місяць тому

    ખુબ સુંદર. તમારા ચરણોમાં મારા પ્રણામ

  • @sonagarashankar1648
    @sonagarashankar1648 2 роки тому +22

    Osam 🙏👍😭🌹ગીત વારંવાર સાંભવાનું મન થાય સે 🙏👌😭આ ગીતમાં માન. મર્યાદા. શક્તિ.કરુનામય સે.ગીત સાંભળી ને આંખમાં આંસુ આવી જાય 🙏🌹👌

    • @hasamukhparamar6098
      @hasamukhparamar6098 2 роки тому +1

      💗💗

    • @rajeshparmar8393
      @rajeshparmar8393 Рік тому +1

      Atyare kalakar gana che pan Ava nay🙏🌹🙏snehlata ji Ane upendra Trivedi super Jody. Biji koy na thay🙏em thay Ava git ,kyay sambadva na male🤗🤗🤗👌👌👌🌹🌹🌹🙏🙏🙏

  • @chimangiri
    @chimangiri Рік тому +3

    ખૂબ સુંદર

  • @SanjaykumarlDesai
    @SanjaykumarlDesai 3 роки тому +6

    અદ્ભૂત સે ગીતો મા . ગુજરાતી ફિલ્મો નો સુવર્ણ યુગ‌ હતો..હવે એ નથી

  • @shantipatel7709
    @shantipatel7709 10 місяців тому +2

    Very nice 👌 song

  • @mohinshekh1271
    @mohinshekh1271 10 місяців тому +3

    ખુબ સરસ મજાનું ગીત છે

  • @gulamhussainvora8735
    @gulamhussainvora8735 6 місяців тому +1

    Upendra trivedi or snenlatta ni superhit gujrati jodi hti kaash hve ava gujrati actoro ave ane gujrati filmo no jmano frihi ave

  • @kiranbenchauhan7754
    @kiranbenchauhan7754 Рік тому +3

    Super se uper song

  • @sureshpatel313
    @sureshpatel313 5 місяців тому +1

    Super super rajavadi geeto bahu durlabh

  • @AllGreatLegends
    @AllGreatLegends 5 років тому +5

    jay ho prafulbhai very nice

  • @jamabhaidesai7919
    @jamabhaidesai7919 6 років тому +76

    આ ગીતો સાંભળી ને આવી જોડી અને વિતેલા સુવર્ણ યુગ ની યાદ આજે પણ રડાવે છે મા કસમ

  • @dineshbalasara5733
    @dineshbalasara5733 3 роки тому +3

    Jay ho Upendra bhai praful bhai koi louta de mere bite hue din

  • @ronaksinhchauhan432
    @ronaksinhchauhan432 4 місяці тому +2

    સૂપર હિરો હિરોઈન❤🎉❤

  • @user-nl8wk4ej9k
    @user-nl8wk4ej9k 4 роки тому +7

    પરદેશ માં કામ કરનાર પિયુ અને પત્ની ની વેદના ને વ્યક્ત કરવા બદલ આભાર ....
    ભાઈ ભાઈ...

  • @user-fe8gj1vu9n
    @user-fe8gj1vu9n 2 роки тому +2

    ઉપેન્દ્ર ત્રિવેદી સ્નેહલતા અમર છે

  • @GeetaDave-ib2wc
    @GeetaDave-ib2wc 8 місяців тому +3

    સરસ