વાહ ભાઈ ખરેખર તમારા જેવી જવાબદારી કોઈ ના લઈ શકે ઘરથી માડી ને ભણતર અને શુજ સુધી ની જવાબદારી કોઈ ના લઈ શકે ધન્ય છે ભાઈ તમને બન્ને ભાઈઓ ને ભગવાન તમને ખુબ સુખી રાખે ❤
જય શ્રી રામ ખુબ સરસ ખજુર ભાઇ આવા જ ગરીબો ના રામ મંદિર ની જેમ ગરીબનું ઘર મંદિર બનાવતા રહો એવી દુઆ શ્રી રામ તમને હરપલ તમને ખુશ રાખે ગરીબો ના રીયલ હીરો 😊❤
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम् । सदा बसन्तं हृदयारबिन्दे भबं भवानीसहितं नमामि ।। खजूर भाई नितिन जानी आप लोगों का काम बहुत सुंदर है।। तुम जियो हजारों साल 🎉🎉🎉🎉
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
Very nice work khajur bhai with tarun bhai ❤ and i will support khajur bhai ❤️ and tarun bhai ❤️ and Mahesh Goraniya ❤️ and team ❤️ best wishes best work ❤️😊
ખજૂર મામા તમારા હેલ્પ ની જરૂર છે માજી અને એમનો ભાણીયો એકલો રહેશે ઘરની હાલત બગડેલી છે ઘરની કોઈ ગેરંટી ને ગમે ત્યારે પડે આટલી થોડી ખજૂર મામા હેલ્પ કરજો માજીને કોઈ નથી છોકરો નથી તેમના ઘરવાળાએ નથી વરસાદમાં પાણી પડે છે ઘરની દિવાલો ને જીરા પડી ગઈ છે એ ભાણીયા ને મા-નથી એને ભણવું છે પણ ઘરની જવાબદારી ના લીધે ભણી નથી શકતો નથી શકતો આપણા ઓફિસ નંબર પર વિડીયો મોકલેલ છે ધર્મદ ગામ થી 50 કિલોમીટર નથી થતું ગામ ભૂમેલ તાલુકો નડિયાદ જિલ્લો ખેડા થોડુંક ધ્યાનમાં દેખી લેજો એમના ઘરનું એડ્રેસ તમને આપું ભૂમેલ દૂધની ડેરી સામે એમના ભાણીયા નો નંબર તમને આપો7990077408 આ નંબર પર કોન્ટેક્ટ કરજો ખજૂર મામા લવ યુ ખજૂર મામા
ખજૂરભાઈ ને કોણ કોણ ભગવાન માને❤🙏 ગરીબોના દેવદૂત એવા ખજૂરભાઈ અને તરુણભાઈ ગરીબોના ખૂબ ખુબ કામ કરો એવી માતાજી ને પ્રાથના🙏❤
0% ego
0% attitude
100% donet
100% honest
100% lovers
100% hardwork
I love you khajurbhai❤
❤
100 like
દુઃખિયા ના દાતાર એવા ખજુરભાઈને લાખ લાખ વંદન, life માં હંમેશા આગળ વધતા રહો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ
જય દ્વારકાધિશ 🙏🙏
વાહ ભાઈ ખરેખર તમારા જેવી જવાબદારી કોઈ ના લઈ શકે ઘરથી માડી ને ભણતર અને શુજ સુધી ની જવાબદારી કોઈ ના લઈ શકે ધન્ય છે ભાઈ તમને બન્ને ભાઈઓ ને ભગવાન તમને ખુબ સુખી રાખે ❤
Khajurbhai Tamara mataji ne khub khub Vandan k Tamara jeva bhagvan jeva dildar ne janam aapyo
જય શ્રી રામ ખુબ સરસ ખજુર ભાઇ આવા જ ગરીબો ના રામ મંદિર ની જેમ ગરીબનું ઘર મંદિર બનાવતા રહો એવી દુઆ શ્રી રામ તમને હરપલ તમને ખુશ રાખે ગરીબો ના રીયલ હીરો 😊❤
Jay ho khajur bhai bhai kanji ahir rajkot I,, ,,,,,,,,,Bhagavan thanks yu aakhi Tim ne bahi😢😢😢😢ilik 😊
નીતિન ભાઈ તમને ભગવાન હંમેશા ખુશ રાખે તંદુરસ્ત રાખે એવી શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏
Tame khajur 🎉Khub khub aagar vatho❤❤
કોન કોન માતાહે કે ખજૂરભાઈ ભગવાન નું રૂપ છે ❤
કળયુગ ના કરણ એવા ખજૂર ભાઈ ને લાખ લાખ વંદન... જય માતાજી
તમે હંમેશા ખુશ રહો એવી હું માતાજી ને પ્રાર્થના કરું છું નિતીન ભાઈ 🙏
અરે આ ટુંકી જીન્દગીમાં માણસો તો ઘણા જોયાં છે પણ ખજુર ભાઈ તમારી તો વાત જ અલગ છે ગરીબો નો મસીયો ❤📿💫💯🙏
એક જ દિલ છે ખજુરભાઈ કેટલી વાર જીત શો👏🙇❤️
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम् । सदा बसन्तं हृदयारबिन्दे भबं भवानीसहितं नमामि ।।
खजूर भाई नितिन जानी आप लोगों का काम बहुत सुंदर है।।
तुम जियो हजारों साल 🎉🎉🎉🎉
ભગવાન તમને આવા સારા કાર્યો કરવામાં હંમેશા મદદ કરે એવી પ્રાર્થના ❤❤❤
Jay ho mara Mahadev khajur bhai ne love you khajur bhai ❤❤❤
ગરીબો ના દેવદૂત એવાં ખજૂરભાઈ અને તરુણભાઈ અવતારી મહાપુરુષ જય હો❤❤
Tame Bhagwan cho khajur Bhai
બાપુ તમારી અને લાલાભાઇ ની હુ પ્રશંસા કરવી કરણ કે ભગવાનનીપ્રશન્સા કરવી માનવી માટે હદ બારછે જય માતાજી નીતિન બાપુ❤❤❤❤❤
જય માતાજી તમે ભગવાન સવો ભગવાનનુ બીજુ રૂપછે ખજુરભાઈ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ખજૂરભાઈ સાચે મનુષ્ય અવતારમા ભગવાન છે.... ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ખજુર ભાઈ તમને અને તમારી આખી ટીમ મહાદેવ હર પલ ખુશ રાખે ❤❤
Bhavnagar thi Jay mataji ❤
*भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*
Jay shree krishna 🙏
Jay shree Ram 🙏
Jay shree khajur bhai 🙏
કોણ કોણ ખજુરભાઈ ને ભગવાનનું સ્વરૂપ માને છે.... જય શ્રી રામ ❤❤❤
ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈને ❤❤❤
જય હો ગુજરાતના સાવજ ખજૂર ભાઈ❤❤
Good work nitin bhai ❤🙏🏿જય સોમનાથ 🙏🏿
ધન્ય છો ખજુર ભાઇ તમે અને તમારા વિચાર ને લાખ લાખ વંદન ❤❤❤
ખુબ સરસ કામ છે ખજૂર ભાઈ ❤❤ થી લવ
🙏જય શિવશક્તિ 🙏 જય માતાજી 🙏 જય શ્રી રામ 🙏🚩
વાહ ખજુર ભાઈ ખુબ ખુબ અભિનંદન ભાઈ 🙏
भाई आपके जैसी सोच सभी की होगी तो गरीबी खत्म हो जायेगी 🙏
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
Khajur bhai tame world best bhai cho mara ❤❤
જય માતાજી ખજૂર ભાઈ ખુબ આગળ વધો જય માતાજી 🙏🏻🙏🏻♥️🙏🏻💯
જય માતાજી 🙏
Bhagavati bless you khajurbhai ❤
ગરીબો નાં ભગવાન છો તમે નીતીન ભાઈ ભગવાન શ્રી રામ તમને હંમેશા ખૂશ રાખે એવી પરાથના છે 🙌
ખૂબ સરસ ખજૂર ભાઈ ભગવાન તમને બહુજ આપે
જય હો ખજુર ભાઇ ❤❤❤❤❤
Jay Dwarkadhish Radhe Radhe
જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
Khajur bhai watching your blog from UK Har har Mahadev 🎉
જય ખજુર ભાઇની❤❤❤❤❤
🙏જય 🚩સંત 🚩ગુરૂદેવ 🙏ખજુરભાઈ
જય માતાજી ખજુરભાઈ🙏🙏🙏
જય શ્રી દ્વારકાધીશ સદાય ખુશ રાખે🌹🌹🌹🙏🙏🙏
Khajur bhai is great ❤
જય જય બજરંગબલી🙏🏼🙏🏼 ખજૂરભાઈ❤️♥️❤️♥️
કોણ કોણ ખજુર ભાઇ ને ભગવાન માને છે ❤️🥰
Jay dwarkadhish khajur Bhai dwarkadhish dhish tamne tandurst rakhe ❤
જય માતાજી 🙏 સુપર ખજૂર ભાઈ ♥️
ભગવાન તમને અને તમારા પરિવારને ખૂબ તંદુરસ્ત રાખે
જય માતાજી ભાઈ ❤❤❤
Jai mataji ❤❤
Super ❤❤
નીતિન ભાઈ અને ટીમના વખાણ કરવા માટે શબ્દો નથી... બસ એટલું કહીશ જયમાતાજી, જય શ્રીક્રિષ્ના 🙏🙏🙏💐💐💐
Khajurbhai veera tamne ghani khamma🙏🙏🙏
જય હો ખજુર ભાઈ❤❤❤❤
Jay mataji khajurbhai garibo na saxat ishwar etle khajurbhai
જય ઠાકર
Thanks my dear brother Khajurbhai ❤️ 🙏 🎉🎉 tame khare khar bhagavan na avatar cho🎉🎉🎉🎉
કોણ કોણ ખજુર ભાઈ ને લાઇક આપે છે
જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏.
ખજુર ભાઈ તમને ભગવાન હંમેશા આવીજ હિંમત આપે
Your great work ❤❤
એક બે નહીં પણ હજારો ગરીબો ની જવાબદારી તમે માથે લીધી છે ભાઇ.. લાખ લાખ વંદન છે ભાઇ તમને 👏 love you bro 🥰 Mahadev bless you 🙏
જે ખજુર ભાઈ ના વિડીઓ ની રાહ જોઈ ને બેઠા હતાં એ લાઈક કરો 😊
Jay shree Krishna khajurbhai 🙏
વાહ મારા ભગવાન વાહ 😢😢😢
આટલું બધું ધ્યાન તો પરમાત્મા અને પરમાત્મા એ મુકેલા ખજૂર ભાઈ જ રાખી શકે.રામ ધણી તમને કાયમ રાજી અને તંદુરસ્ત રાખે એવી શ્રી સીતારામ ધણી ને પ્રાર્થના.
કોણ કોણ નિતીન ભાઈ ભગવાન માને છે 🙏
Ganpati bappa morya 🙏🎉🙇❤️📿🌹🌺
જય માતાજી જય ખોડીયાર માં 🙏😊
Good work ❤️👍 🤝 khajur Bhaii
Khajurbhai Mara Krisna 🙏🏻
આપડે બે વખત સુરત મા ભેગા થયા છે ખજુર ભાઈ લાલા ભાઈ ❤❤
Very nice work khajur bhai with tarun bhai ❤ and i will support khajur bhai ❤️ and tarun bhai ❤️ and Mahesh Goraniya ❤️ and team ❤️ best wishes best work ❤️😊
GARIBO KA MASIHA ,"KHAJUR BHAI HAI TO MUMKIN HAI" ❤❤❤❤
હુ પણ ખજુર ભાઈ ને ભગવાન માનુ અને ભગવાન એમની રક્ષા કરે ખુબજ એમને જીવન મા આગળ વધારે
Maro mehsana jilo naano che pn khub saras Che ❤❤❤❤
Mahadev always blessings you sir 🌹
Har har Mahadev 🙌🙌🙌🙌🙌
Jai mataji khajur bhai 🙏
🙏🏻🌿"श्री शिवाय नमस्तुभ्याम:"🌿🙏🏻
જયમાતાજી ખજુર ભાઈ ભગવાનછે હો
❤જય દ્વારકાધીશ ખજુર ભાઇ ❤
Jay mataji khajurbhai 🙏🙏🙏❤️
ખુજર ભાઈ હોય ત્યાં કંઈ ના ગટે લવ યુ ભાઈ ❤❤❤❤❤
🙏🏻જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ🙏🏻
ખજૂર ભાઈ એક મહાન સંત જેવા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી સોનગઢા ગોગાજી
Me bhi manu shu bhagavan khajur bhai❤
ગરીબ na beli khajur bhai ❤❤❤
Jay mataji Jay siree krishna khajur bhai
ખજુરભાઈ,ઈશ્વર,કહેવાય,માં,મોગલ,સુખી રાખે,
Garibona Bhagvan Atale KhajurBhai 🙏
Jay dwarkadhish vala❤❤
Jay ho.khajur bhai ni
Love you khajur bhai ❤❤❤❤❤
ખજૂર મામા તમારા હેલ્પ ની જરૂર છે માજી અને એમનો ભાણીયો એકલો રહેશે ઘરની હાલત બગડેલી છે ઘરની કોઈ ગેરંટી ને ગમે ત્યારે પડે આટલી થોડી ખજૂર મામા હેલ્પ કરજો માજીને કોઈ નથી છોકરો નથી તેમના ઘરવાળાએ નથી વરસાદમાં પાણી પડે છે ઘરની દિવાલો ને જીરા પડી ગઈ છે એ ભાણીયા ને મા-નથી એને ભણવું છે પણ ઘરની જવાબદારી ના લીધે ભણી નથી શકતો નથી શકતો આપણા ઓફિસ નંબર પર વિડીયો મોકલેલ છે ધર્મદ ગામ થી 50 કિલોમીટર નથી થતું ગામ ભૂમેલ તાલુકો નડિયાદ જિલ્લો ખેડા થોડુંક ધ્યાનમાં દેખી લેજો એમના ઘરનું એડ્રેસ તમને આપું ભૂમેલ દૂધની ડેરી સામે એમના ભાણીયા નો નંબર તમને આપો7990077408 આ નંબર પર કોન્ટેક્ટ કરજો ખજૂર મામા લવ યુ ખજૂર મામા
Jay mataji jay shree Krishna khajurbhai and all team members
Love you khajurbhai. Ha Maru Charadu