વડીલો ના ઘર । Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur | Saurashtra | Clyclone Help | Seva

Поділитися
Вставка
  • Опубліковано 9 сер 2021

КОМЕНТАРІ • 1,6 тис.

  • @champubhaidesai4249
    @champubhaidesai4249 2 роки тому +52

    જેટલાં પણ લોકો ને લાગતું હોય કે ખજૂર ભાઇ સારું કામ કરે છે તો ટ્વીટર પર આપણે સૌ મુહિમ ચલાવીએ કે પદ્મ વિભૂષણ એવોર્ડ મળે જેટલાં લોકો ઈચ્છતા હોય એ like કરે

  • @kishan44444
    @kishan44444 2 роки тому +50

    સર તમારા માતા પિતા ને સો સો સલામ છે કારણ કે તમારા જેવા પુત્ર ને જન્મ આપી યો❤️❤️

  • @jeeteshgami2351
    @jeeteshgami2351 2 роки тому +7

    ભગવાન તમને બહુ જાજુ આપે અને તમે આવી લોકો ની સેવા કરો એવી ભગવાન ને પ્રાર્થના કરું છું

  • @jigneshbarotnoaashik7023
    @jigneshbarotnoaashik7023 2 роки тому +4

    ખજૂર ભાઇ તમે બોવ સરસ કામ કરો છો અને તમને ભોળા નાથ બોવ આપે અને તમે ગરીબ લોકોની મદદ કરતા રહો જય ભોળા નાથ ❤️
    અને તમે જલ્દી જલ્દી valog મોકલ્યા કરો તમારા valog ની વાત જોયે ચએ ખૂબ આગળ વધો મોગલ માં તમને બોવ આગળ વધારે એવી પર્થના કરીએ 🙏🏻

  • @mayur.jani.guruadesh6700
    @mayur.jani.guruadesh6700 2 роки тому +55

    *રોજ નાની નાની વાતોમાંથી...*
    *આનંદ મેળવી લેવાની ટેવ જીવનમાં રંગોળી પુરે છે...*
    *બાકી આનંદિત થવાના કોઇ પેકેજ નથી હોતા...* હર હર મહાદેવ 🙏 ભાઇ

  • @shivrajrayjada175
    @shivrajrayjada175 2 роки тому +8

    ગોરદાદા ભાઈઓ બહેનો બોલવાવાળા ભક્તો સુધી તમારા વલોગ પહોંચવા જોઈએ અને એમને ખબર પડવી જોઈએ કે વિકાસ આમ કરાય.. ( ટેક્ષ લીધા વગર )
    ધન્ય છે તમને અને તમારી સાથે જે પણ આ સેવાના યજ્ઞમાં યોગદાન આપી રહ્યા છે એમને..💐💐

  • @charanlaxmiben8243
    @charanlaxmiben8243 2 роки тому +8

    ખજુર ભાઈ તમે ગરીબ લોકો ના ઘર બનાવી ને બહુ જ સરસ કામ કરો છો માં મોગલ તમને ખુબ લાંબુ આયુષ્ય આપે હું એકવાર તમારા જેવા દિકરાને મળવા ઈચ્છું છું ધન્ય છે આવા વીર ને 👍❤️👍

    • @charanlaxmiben8243
      @charanlaxmiben8243 2 роки тому +1

      ધન્ય છે તમારી જનેતા ને જેણે તમારા જેવા સુપુત્ર ખજુર ભાઈ નેં જન્મ આપ્યો જય મોગલ ‌મા 👍🙏❤️

  • @b.mjadeja82
    @b.mjadeja82 2 роки тому +6

    નીતિન ભાય જાની યને તેમની ટીમ ને ખુબ ખુબ યભીનંદ ગુજરાત નારીયલ હીરો

  • @dineshchaudhary14
    @dineshchaudhary14 2 роки тому +3

    ખુબ જ સરસ કાર્ય છે ભાઇ ભગવાન સૌનું ભલું કરે...🙏🏻🙏🏻

  • @bhumistudio6440
    @bhumistudio6440 2 роки тому +14

    ખજુરભાઈ ધરતી પર કઈક અલગ જ રૂપ લઈ ને આયા છે હો ભગવાન ભોલે નુ રૂપ લઈ ને આયા છો વાહ વાહ મારા ભાઈ,,જય માતાજી

  • @dharmipanadya9306
    @dharmipanadya9306 2 роки тому +4

    વાહ મારા ભાઈ તમારી સેવા
    ભગવાન તમને હંમેશા ખુશ રાખે

  • @dilipdev8730
    @dilipdev8730 2 роки тому +3

    ખૂબ સરસ કાર્ય નીતિન ભાઈ અને તરુણ ભાઈ ભગવાન તમને ખુશ રાખે ....હરદમ ...હરપળ

  • @dangarmahesh8455
    @dangarmahesh8455 2 роки тому +69

    નીતિનભાઈ અને તરુણભાઈ તમે ગરીબો ના ઘર તો બનાવ્યા જ છે. પણ અમારા હૃદય માં પણ બહુ મજબૂત ઘર બનાવ્યું છે, અને તે અતૂટ છે.

  • @vipul25
    @vipul25 2 роки тому +117

    ખજૂરભાઈ,તરુણભાઇ બને ભાઈઓ ની મહાદેવ બધીજ ઈચ્છા પુરી કરે તેવી પ્રાર્થના 👍

  • @realityishere.
    @realityishere. 2 роки тому +28

    જ્યારે ખજૂરભાઈના ઇતિહાસના પાને પ્રસંગો ચિતરાશે, ત્યારે મને એટલું કહેવાનો મોકો જરૂર મળશે કે, ખજૂરભાઈ મારા સમકાલીન હતા!

  • @udaylimbani2538
    @udaylimbani2538 2 роки тому +3

    સોમાકાકા ને વંદન એટલી ઉંમરે પણ મહેનત કરે. 🙏🙏🙏

  • @tusharnayakofficial7333
    @tusharnayakofficial7333 2 роки тому +30

    ખજૂર ભાઈ અને તરુણ ભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન....તમે ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો. ભગવાન તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરે. 🙏
    ખરેખર માં મને આનંદ છે કે જે કામ સરકારે કરવું જોઈએ એ કામ તમે કરો છો....

  • @sagarsakliya374
    @sagarsakliya374 2 роки тому +3

    નીતિનભાઈ ભગવાન ભોળાનાથ તમને અને તમારી ટીમ ને હર પલ ખુશ રાખે 🙏❤️

  • @sanjaykanthravi1986
    @sanjaykanthravi1986 2 роки тому +2

    ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ ભગવાન પરમાત્મા તમને ગણું આપે એવી માતાજી ને પાર્થના

  • @talsaniyavijay1289
    @talsaniyavijay1289 2 роки тому +2

    ખજૂર ભાઇ આવી રીતે આગળ વધો એવી મહાદેવ ને એવી પ્રાથના કરીયે છીયે કે તમે ખૂબ આગળ વધો જય માતાજી ખજૂર ભાઇ

  • @savajahirofficial7536
    @savajahirofficial7536 2 роки тому +75

    રડી પડાય છે... યાર...કે આવુ પણ વ્યક્તિ હોય જે અત્યાર સુધી વાતોમા સાંભળ્યું તુ...
    જય શ્રી કૃષ્ણ

  • @kalpeshparmar6461
    @kalpeshparmar6461 2 роки тому +13

    જે લોકો રોતા માણસો ના આશું લૂછે એ કોઈ દિવસ દુઃખી ના થાય, ખજૂર ભાઈ કોટી કોટી વંદન 🙏🙏👍👍❤️❤️

  • @nileshprajapati7092
    @nileshprajapati7092 2 роки тому +2

    ખજુર ભાઈ આપના હાર્ડ વર્ક ને ખુબજ ધન્યવાદ કે અમારા પ્રજાપતિ સમાજ ને તમે સહાય આપી તમારી એક માટી ખાસીયત છે કે તમે જાતીવાદ નથી રાખતા...જે ખૂબજ ગમયુ... આપની માનવ સેવા મા ભગવાન આપને ખુબજ શક્તિ આપે એવી મારી શુભકામના....જય માતાજી

  • @kureshisohil7702
    @kureshisohil7702 2 роки тому +4

    Dhan dhan savo tame khajur bhaiii tamari jevo koy vaykti nathi gujrat ma bhaiii bast of luck khajur bhai

  • @RJ_electrician
    @RJ_electrician 2 роки тому +8

    નીતીનભાઇ તમે રીયલ હીરો છો ભગવાન તમારી રક્ષા હંમેશા કરે એવી દુઆ છે અમારા પરીવાર ની 🙏 જાય માં આશાપુરા 🙏

  • @chintanraval6237
    @chintanraval6237 2 роки тому +13

    ભગવાન તેમના એક દમ ખુશ રાખા... ભગવાન તમારી બધી ઈચ્છા પુરી kraa... 💯💯❤❤❤❤નીતિન ભાઈ &તરુણ ભાઈ 💯❤❤❤🙏🙏🙏👌👌👌good work

  • @PakkaIndian
    @PakkaIndian 2 роки тому +4

    નીતિનભાઈ ખુબ આગળ વધો અને ભગવાન તમને દાન કરો એનાથી બમણું જરૂર આપશે
    જય માતાજી નીતિનભાઈ
    🙏🙏🙏🙏🙏

  • @vishwaschauhan6811
    @vishwaschauhan6811 2 роки тому +1

    નીતિનભાઈ જાની તમે બહુ સેવા કરો છો. ભગવાન તમારા બધા જ કામ સફળ કરે અને અને લોકો પ્રત્યે તમારો પ્રેમ છે એ અમને બધાને મળતો અને તમે એક અસલી ગરીબોના ભગવાન રૂપે સેવા કરો છો તે બદલ અમારા એક નાના પરિવારના ખૂબ ખૂબ અભિનંદન. 🙏🙏

  • @jigarbhairajyaguru949
    @jigarbhairajyaguru949 2 роки тому +167

    રોજ ચૈક કરૂ છુ વિડીયો આવ્યો કે નહિ!!
    મારી જેમ તમે પણ રાહ જોતા હોવ તો 👇👍

  • @chiragdabhani2463
    @chiragdabhani2463 2 роки тому +7

    Great work Nitin bhai.i salute you...real ma tame to ek bhagwan na Swarup ma j ahi Aaviya chho.Hu Banaskantha thi aapni sathe seva ma jodava mangu chhu.pan kevay ne ke samay sath nathi aapto.aatla long time thi aapni aatli badhi seva mate mari jode kai words pan nathi aagal bolva mate.🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @user-pt3ih3et1e
    @user-pt3ih3et1e 2 роки тому +9

    માનવ સેવા એજ પ્રભુ સેવા ખજુર ભાઈ ધન્ય છે
    તમને જય હો
    જય માતાજી 🙏🙏🙏

  • @ukaniyash9160
    @ukaniyash9160 2 роки тому +3

    Khajurbhai બરાબર ભગવાન હો❤️🔥🔥🔥🎉🎉🎉🎉🎉🎉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻😎❤️❤️❤️❤️🔥🔥🔥

  • @vivektogadiya961
    @vivektogadiya961 2 роки тому +10

    નિતિનભાઈ તમૅ લૉકૉનૅ જૅટલુ આપ્યું છૅ ભગવાન તમનૅ એનુ સૉ ગણુ આપશૅ
    🙏હર હર મહાદેવ🙏

  • @Gamer-pm4sx
    @Gamer-pm4sx 2 роки тому +59

    વાવાઝોડા ના ૨.મહિના થી વધુ થાય ગયું પણ હજુ સરકાર કોઈ એક્શન નથી લેતી 😡
    ધન્ય સે ખજૂર ભાઈ અને તમારી આખી ટીમ ને 🙏❤️

    • @anilahir4462
      @anilahir4462 2 роки тому +1

      એતો ભાઈ ચૂંટણી ના સમયે ભિખારી ના પેટના મત માંગવા આવે પછી ઓકાત પર આવી જાય

    • @dagshayari8201
      @dagshayari8201 2 роки тому

      મંદિર બનાવશે એ
      જેમાં પત્થર આરામ કરશે, ને આ ખાધા પીધા વગર ના જીવ તડકો વરસાદ માથે લઈ ને એમને વોટ દેવા જાસે

  • @ravianiyariya205
    @ravianiyariya205 2 роки тому +2

    જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા

  • @RajveerRajveer-ub8nq
    @RajveerRajveer-ub8nq 2 роки тому +2

    ખજુર ભાઈ આજે ઈસ્વર તમારા શરીરનો ઉપયોગ કરીને ઈસ્વર એની ફરજ નીભાવે છે
    એવુ અનુભવાય છે ભાઈ તમને વંદન તમારી
    પુરી ટીમને નતમસ્તક ચરણ વંદન
    જય જય હનુમાન ફોજ જય સીતારામ જય ગુરુદેવ પ્રભુ

  • @laxmanjoshi5910
    @laxmanjoshi5910 2 роки тому +20

    ખજૂર ભાઈ તમે ભગવાન છો 🙏🙏🙏

  • @dekanikuldip1782
    @dekanikuldip1782 2 роки тому +15

    Nitin bhai tame bov saru kam karo chho 🤗🤗 bhagvan tamne sukh shanti aape ane jivan ma aagal vadhare
    We love you jani brothers 🖤🖤

  • @chandrakantm5511
    @chandrakantm5511 2 роки тому +2

    નિતીન ભાઈ બહુ જોરદાર કામ કરો છો 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-hg1bd2dn5b
    @user-hg1bd2dn5b 2 роки тому +2

    લાખ લાખ વંદન છે નીતિનભાઈ તરુણભાઈ એન્ડ સોમાકાકા ને જય દ્વારકાધીશ તમારી તમામ મનોકામના પૂર્ણ કરે 🙏🙏🙏

  • @user-pt3ih3et1e
    @user-pt3ih3et1e 2 роки тому +21

    ખજુર ભાઈ તમે ઘર તો બનાવો છો પણ તમે ઘર ની સાથે સાથે પાણી નો ટાકો આપો અને એ લોકો ને ટેકો મળે બસ આવી રીતે ગરીબો ના દુખ દુર કરતા રેજો
    જય માતાજી 👍👍👍🙏🙏🙏

  • @vahjithakor5814
    @vahjithakor5814 2 роки тому +15

    ખજૂરભાઇ અને તેમની ટીમે ને ખૂબ ખૂબ ધન્યવાદ 🙏
    ભગવાન તેમના સપના પુરા કરે તેવી પ્રાર્થના 🙏

  • @solankiparivarofficial16
    @solankiparivarofficial16 2 роки тому +2

    માતાજી તમને હિંમત આપે હંમેશા તમને ખુશ રાખે માતાજી i love you so much ખજૂર દાદા😘😘😘😘😘😘😘😘😘😘❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💖💖💖💖💞💞

  • @harshitvora718
    @harshitvora718 2 роки тому +12

    હાં , ખજૂર ભાઈ તમારા લીધે કેટલાંય ગરીબો ને સુખ અને શાંતિ મળી ગઈ અને હજી મળતી રેહે (રામ રામ ખજૂર ભાઈ)🙏🙏

  • @nencypatel9021
    @nencypatel9021 2 роки тому +6

    Khajur bhai tamne ane tamari team ne Dil thi salute 😊😊

  • @narendraahir336
    @narendraahir336 2 роки тому +14

    દુનિયામાં જો youtuber હોય મોટા મોટા ઘણા બધા છે પણ જો નંબર વન આવે તો આપણા ખજૂર ભાઈ

  • @dharmeshshingala6273
    @dharmeshshingala6273 2 роки тому +1

    ખજૂરભાઇ ખૂબ સેવા કરો ભગવાન ભોળીયાનાથ તમારી મનોકામના પૂર્ણ કરે એવી અમારી પ્રાર્થના

  • @rathodjayesh3383
    @rathodjayesh3383 2 роки тому +2

    ભાથીજી મહારાજ તમને ઘણૂ ધન આપે ખજૂર ભાઈ..

  • @commandoajay150
    @commandoajay150 2 роки тому +213

    સોમાકાકા આટલી ઉંમરે તમારી સાથે મદદ મા જોડાયેલા છે તે બદલ સોમાકાકા ને સેલ્યુટ છે...રામ રામ..જય હિન્દ.🇮🇳🇮🇳🇮🇳

  • @user-pt3ih3et1e
    @user-pt3ih3et1e 2 роки тому +6

    ખજુર ભાઈ અને તેમની ટીમને રામ રામ 👍👍👍

  • @vahidchuhan2588
    @vahidchuhan2588 11 місяців тому +2

    ખજૂર ભાઈ ની આખી ટીમ ને સેલ્યુત છે

  • @nitinrbamta264
    @nitinrbamta264 2 роки тому +3

    Khajurbhai ને સપોર્ટ કરી
    તેનાં બધાં વિડિયો જોવો લાઈક કરો શેર કરી ને
    આપડે તેને સપોર્ટ કરવો જોઈએ

  • @crazycity-sp9mf
    @crazycity-sp9mf 2 роки тому +11

    મારો એક જ વિચાર છે કે તમે આ મકાન બનાવવો છો. ત્યા તમે એક એક વૃક્ષ વાવો🙏🙏🌴🌴🌲🌳

  • @hitusolanki7552
    @hitusolanki7552 2 роки тому +3

    નીતિન ભાઈ તમે બવ સરસ કામ કરોસો ભગવાન તમને વધારે આપે 🙏🙏

  • @vahidchuhan2588
    @vahidchuhan2588 11 місяців тому +1

    એમની આખી ટીમ સાથે સાથે ચાલે છે નાકે રાત જુવે છે કે દારો ગુડ જોપ ❤❤❤❤❤

  • @Dada_Digital
    @Dada_Digital 2 роки тому +2

    ઘણું આપે ખજૂર ભાઈ તમને અમારા કુળદેવી માઁ અને રામાપીર બાપા

  • @meenakshirajput6109
    @meenakshirajput6109 2 роки тому +5

    Khajur ji badhiya kam kar rahe ho aap 👍😁

  • @koli_raklo_5899
    @koli_raklo_5899 2 роки тому +2

    ખજૂર ભાઈ તમે તો અમારા હ્રદય માં પણ ઘર બનાવી આપ્યું, ભગવાન દ્વારકાધીશ તમને હંમેશા આગળ વધારે તેવી અમે પર્થના કરીએ.

  • @hardikpampaniya4041
    @hardikpampaniya4041 2 роки тому +1

    અદ્ભુત કામ છે આપનૂ અને આપની ટીમનૂ. આપ લોકો સાચા વ્લોગર છો. તમે સાબિત કરી દિધૂ કે પૈસા હોવા એ મોટી વાત નહીં પરંતુ એમને યોગ્ય સમયે અને સાચા માર્ગે ઉપયોગ કરવો જરૂરી છે. ભગવાન આપને જાજૂ આપે અને તમે આવા કામ કરતા રહો અને લોકોને આવાજ સારા કામ કરવા માટે હંમેશા પ્રેરિત કરતા રહો. Jay shree krishna jay mataji Jay Dwarkadhis.

  • @Dr.Vishalmakwana1907
    @Dr.Vishalmakwana1907 2 роки тому +9

    Khajur bhai you are true inspiration for all UA-camrs...and you both brothers are so humble... respect to you 🙏🙏🙏 proud to be gujarati 👍

  • @kiranthakor4971
    @kiranthakor4971 2 роки тому +20

    We are not helping you but yes we are always blessing for you....

  • @maheshpatel9272
    @maheshpatel9272 2 роки тому +1

    Great job team khajur bhai ..... God Bless you

  • @jitendragiri5210
    @jitendragiri5210 2 роки тому +1

    આ ગરીબો ના અન્તર ના આશિર્વાદ તમને ફ્ળશે. તમે અવતારી પુરુષ છો આ કળીયુગ મા
    તમને લાખ લાખ વન્દન,,,,,,

  • @sayluthakor9109
    @sayluthakor9109 2 роки тому +3

    ખજુર ભાઈ તમે ગરીબોને મદદ કરો છો તે બદલ તમારો ખુબ ખુબ આભાર તમને રામદેવપીર બહુ જ આગળ વધારે એવી દીલથી દુવા છે મારા માલિક.. જય માતાજી ખજુર ભાઈ 🙏🙏

  • @ritukoli1117
    @ritukoli1117 2 роки тому +5

    સોમા કાકા તમારિ તંબીયત નુ ધાન્ય રાખો સાથે ખજુર ભાઇ તરુણ ભાઇ બંને નુ પંણ ધાન્ય રાખ જો આપંણા દેશ ના રાજા છે બંને ભાઇ 🙏🙏🙏🙂

  • @sanjayprajapati4115
    @sanjayprajapati4115 Рік тому +1

    પ્રજાપતિ ભાઈઓ ને મદદ કરી એ બદલ આભાર

  • @hasmukhthakor7824
    @hasmukhthakor7824 2 роки тому +2

    દ્રારકા વારો હમેશા ખુશ રાખે તમને અને તમારી ટીમને જય દ્વારકાધીશ

  • @bharatmakavanavlogs9038
    @bharatmakavanavlogs9038 2 роки тому +8

    Love you Bhai
    તુમ જીયો હજારો સાલ
    જય મોગલ ભાઈ
    જય માતાજી ભાઈ

  • @rutvik98745
    @rutvik98745 2 роки тому +4

    Love you khajur bhai ♥️ god bless you 🥰😍😍

  • @RJPawarDangiSingar
    @RJPawarDangiSingar 2 роки тому +1

    મારા ખજૂર ભાઈ લાખોમાં એક છે અને એમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન ભગવાન એમનું આયુષ્ય ખૂબ લાંબુ કરે અને લોકોની સેવા યોજના કરતા રહે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું જય માતાજી

  • @DivyarajKhachar-ww9gu
    @DivyarajKhachar-ww9gu 6 днів тому

    ગરીબો ની સેવા કરવા બદલ ખજૂરભાઈ નો ખુબ ખુબ આભાર

  • @GujaratiVlogs
    @GujaratiVlogs 2 роки тому +3

    👉ધન્ય છે તમારી જનેતાને જેવા આવા દાતાર પુરુષ ની જન્મ દીધો નિતીન ભાઈ જાની ને સો સો સલામ 🙏

  • @devangmaheta5576
    @devangmaheta5576 2 роки тому +21

    Khajur Bhai is great

  • @hitubhad4500
    @hitubhad4500 2 роки тому +1

    ખુજુરભાઈને મારા નમસ્કાર વંદન છે એમની જનેતાને કે જેમને આ યુગમાં આવા મહાપુરુષને જન્મ આપ્યો જયશ્રી રામ

  • @bhavanapatel4344
    @bhavanapatel4344 2 роки тому +2

    Very good video thanks so much helps you home 🏡banvaa salute 🙏🙌kahjor bhai thanks so much tamye Himat ape

  • @gondaliyakishandas7633
    @gondaliyakishandas7633 2 роки тому +21

    Very very very nice work 👍👍👍👌👌👌👏👏👏""""KHAJUR BHAI AND TEAM """"" 🤗🤗

  • @pravinaboghra9392
    @pravinaboghra9392 2 роки тому +52

    માનવતાના મસિંહાઓને કોટી કોટી વંદન....🙏 ઘણું જીવો... દાદા🙌

  • @jikadaratirthak2456
    @jikadaratirthak2456 2 роки тому +1

    તમે ખૂબ સરસ કામ કરો છો,🙏 અને તમે હવે વણોટ ગામે પધારો એવી અમારી વિનંતી છે. હડીડા ની બાજુ માં જ ગામ છે. જય શ્રી કૃષ્ણા 🙏

  • @urvishharsora6664
    @urvishharsora6664 2 роки тому +2

    અમારા હાડીડા ગામમા કામકર્યુ તે બદલ ખુબ ખુબ ધન્ય વાદ

  • @nitingohel3141
    @nitingohel3141 2 роки тому +8

    નિતીન ભાઈ તમારા વિડિયોઝ જોયા પછી મને પોતાને એમ લાગેશ હું દુનિયા માં સુ કરવા આવ્યોષ

  • @ritukoli1117
    @ritukoli1117 2 роки тому +4

    નિતીન ભાઇ તરુણ ભાઇ તમને મારા 🙏નમસ્કાર 🙏ભંગવાન તમારા પરિવાર ને હંમેશા ખુશ રાખે કોઇપણ વસ્તુ ની કંમી ના પડે તમે તમારિ ટિમ બંધાજ મહાન છો🙏જંય શ્રી કૃષ્ણ 🙏

  • @sweetysisters5678
    @sweetysisters5678 2 роки тому +1

    Ek number khajur bhai and team
    SALUTE to my real HEROS

  • @riyalkahani7168
    @riyalkahani7168 2 роки тому +2

    खजूर भाई नी सौ सौ सलाम

  • @gurukrupa6048
    @gurukrupa6048 2 роки тому +17

    ખજૂર ભાઈ તમે ભગવાન છો માણસો ની મદદ કરે એજ ભગવાન છે 🙏🏻ખજૂર ભાઈ અને આખી ટિમ ને મારાં પ્રણામ ખજૂર ભાઈ ની જય હો 🙏🏻

  • @anjumshekh1244
    @anjumshekh1244 2 роки тому +4

    Good work Nitin bhai Allah blessings you and keep it up

  • @alpeshchauhan7577
    @alpeshchauhan7577 2 роки тому +1

    ખજૂર ભાઈ સુરત મા એક આદિવાસી છોકરી ને ભણવા માટે ફાઈનાન્સ સપોટ ની જરૂર છે

  • @firozbloch2625
    @firozbloch2625 2 роки тому +1

    ખજુર ભાઈ. તમારી સાથે ભગવાન છે

  • @Mukesh_nhi_mukesh
    @Mukesh_nhi_mukesh 2 роки тому +103

    રામ રામ બધાને

  • @GujaratiNewsLatest
    @GujaratiNewsLatest 2 роки тому +3

    ખજૂર ભાઈ અને તમારી ટીમ ને આટલી બધી સેવા કરવા માટે 1000 તોપો ની સલામી.. 💐💐.

  • @shreeramvyas1327
    @shreeramvyas1327 Рік тому +1

    Hero of Gujarat khajur Bhai

  • @rushitsenghani3917
    @rushitsenghani3917 2 роки тому +1

    तमारी,, टीम ने, धन्यवाद हो,❤️❤️❤️❤️🙏🙏

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 2 роки тому +25

    વાહ ખજુર ભાઈ વાહ જબરદસ્ત 👍 જય માતાજી જયજય ગરવી ગુજરાત 👍

    • @harshadlakhvaraharshad9548
      @harshadlakhvaraharshad9548 2 роки тому +1

      Me mari jingi ma koe to hero joyo hoyto to tame sho kajurbhai dil she shalyut karta hu

  • @dhaval_jethva_007
    @dhaval_jethva_007 2 роки тому +4

    Good work kajur bhai💥💥

  • @dhamurathod6856
    @dhamurathod6856 2 роки тому +2

    ખજુરભાઇ તમે સરસ કામ કરો છો

  • @manojsolanki9806
    @manojsolanki9806 2 роки тому +1

    ભગવાન તમને ઘણું આપે ખજૂર ભાઈ 🙏

  • @s.dchosla6671
    @s.dchosla6671 2 роки тому +16

    Real Indian Hiro ❤️ khajur bhai 🔥

  • @vinodshiyal262
    @vinodshiyal262 2 роки тому +4

    ધન્ય છે નીતિન ભાઈ તમને 🙏

  • @DHAVALRAIYANI
    @DHAVALRAIYANI 2 роки тому

    Khub saras kam..
    Nitinbhai and team ne salute..

  • @pankajkarena850
    @pankajkarena850 2 роки тому +2

    ખૂબ સરસ નિતીન ભાઇ

  • @shankarsaraswat8843
    @shankarsaraswat8843 2 роки тому +11

    नीतिनभाई, तरुनभाई आपकी ऊर्जा,उत्साह,समर्पण,निःस्वार्थ निर्धनों की सेवा को वंदन 🙏 इस कलयुग में आप जो निराधार को लिए देवदूत बन कर सेवा कार्य कर रहे हो जो अद्धभुत है।
    महादेव खूब कृपा करें आपपर🙏