ખજુર ભાઈ તમારા કામ થી તો ભગવાન પણ રાજી થાય . અને જેના માટે બનાવો છો એ લોકો ને તો જાણે સ્વર્ગ મળી ગયું હોય એવો અહેસાસ થાય. એટલે તમારું કામ સર્વશ્રેષ્ઠ હોય છે. ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
આવુ ઘર પૈસા વાળા હોય તો પણ નો કરી શકે ખજુરભાઇ તમે કરો એ ખુબ જ મજા નુ કરો છો અને આવી જ રીતે બાપા સીતારામ આગળ ઉતરોતર વધારે બાપા સીતારામ જાંબુડા મહુવા ભાવનગર 🙏🙏🙏🙏🙏🙏
Proud Of You Khajur Bhai ❤❤❤❤ Bario Ma Pan Jo Safty Mate Zari Kato Macchar Zari Pan Nakhao To Saru Re Aam Ae B Vicharva Jevu Che Parabhu Jo Thay To Baki To Badhu MASTTT kaam Kari Rahiya Cho Tame....Good Job Khajur Bhai Dwarkadhis Tamne Saday Aava Sara Kaam Ma Pragati Karave
ખજૂરભાઈ તમને ભગવાન એક કરોડ ઘણું આપે તમે ગરીબોની સેવા ખૂબ કરી રહ્યો છો ગામ ઉંબરી કાંકરેજ જીલ્લો બનાસકાંઠા હું બચુભાઈ રાવળ તમારું સ્વાગત ખૂબ ધન્યવાદ 🙏🇮🇳 ગરીબોના ભગવાન 🙏
ખૂબ સરસ મજાનું ઘર છે સાહેબ ભગવાન શ્રી રામ તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું પ્રાથના કરું છું 🙏
બહુ સરસ ધર છે ખજૂરભાઈ ને માતાજી ખુબ ખુબ આભાર માતાજી તમને ખુબ ખુબ ખુશ રાખે હુ માતાજી ને પ્રાથના કરું છું જય માતાજી
ખજુર ભાઈ તમારા કામ થી તો ભગવાન પણ રાજી થાય . અને જેના માટે બનાવો છો એ લોકો ને તો જાણે સ્વર્ગ મળી ગયું હોય એવો અહેસાસ થાય. એટલે તમારું કામ સર્વશ્રેષ્ઠ હોય છે. ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
Jay mataji
Jay shree ram
🙏ભગવાન
આવુ ઘર પૈસા વાળા હોય તો પણ નો કરી શકે ખજુરભાઇ
તમે કરો એ ખુબ જ મજા નુ કરો છો અને આવી જ રીતે બાપા સીતારામ આગળ ઉતરોતર વધારે
બાપા સીતારામ
જાંબુડા મહુવા ભાવનગર
🙏🙏🙏🙏🙏🙏
દિલ થી લવ યુ નીતિન ભાઈ જાની કે ભગવાન થઈ ને સેવા કરે દ્રારકા ધિષ હંમેશા ખુશ રાખે તમને વીરા.
ભળાવુ ભલામણ ભોળા ને ભામણા
તુને વાગે નહી કાંટો કઈડો
આયુ તારી શતાયુ ભામણા
ઓછો નહી એક દાઈડો
ચૌહટ જોગણી ચારે હાથ ભામણા
ભરે કૃપા નો ઘઈડો
ભર્યા તારા અભરે ભરાય ભામણા
ખુટે નહી ખજાનો ખઈડો
પડતા નો તુ પાહો ભામણા
કેવો કેવ કઈવડો
ઓથ નોતા ને આશરા દીધા
ભામણા ઐરાવત તુ અઈવડો
પ્રતાપ તારી પરમેશ્ર્વરી નો ભામણા
હાકે પુર્ણ રથ નો પૈઈડો
અંગે ના આવે આંચ ભામણા
રહે રાતો રઈડો
સ્વાર્થી આ સંસાર મા ભામણા
નિસ્વાર્થ સેવા નો વઈડો
ભારથ મા તુ ભડ ભામણા
ભાણવડ નો તુ ભાઈડો
ઝાઝા
🙏 જય મોમાઈ 🙏
મહાદેવ તમારી બધી ઈચ્છાઓ પૂરી કરેખજૂરભાઇ❤❤❤❤❤❤❤
મારો ભગવાન મારા ખજૂર ભાઈ ને સદાય સુખી રાખેવ❤❤😊😊😊
ખૂબ અભિનંદન 🎉
@@thakorbharat6242 😊😊
🎉🎉🎉
@@thakorbharat6242 😊😊😊🥰🥰
@@dhapanarshibhai6822 😇😇😇🥰🥰🥰
ખજૂર ભાઈ ઇન્સાન ના રૂપમાં
ભગવાન શો આપ..
♥️Thank you so much 🙏
ખજૂરભાઈ એક ભગવાનનું સ્વરૂપ છે ❤❤
ખુબ ખુબ અભિનંદન ખજૂર ભાઈ સરસ ધર બનાવ્યું છે રામ ભગવાન નામ કાયમ છે તે રીતે તમારુ નામ પણ અમર રહેશે સદાય લોકો ના દિલમાં 🙏🙏🙏❤️❤️🌹🌹
*भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*
ખુબ સરસ ખજૂરભાઈ ગરીબ નામસિહા ખુબ ખુબ અભિનંદન બચુભાઈ રાવળ ઉંબરી ગામ તાલુકો કાંકરેજ જીલ્લો બનાસકાંઠા 🙏👑👍
ધન્ય છે તમને ખજુર ભાઈ દાદા શ્રી કષ્ટભંજન દેવ હરપળ ખૂશ રાખે તમને જાજા ગરીબો ના મકાન બનાવા ની શક્તિ આપે❤❤🙏🙏📿
ધન્યવાદ નીતિનભાઈ .સદા સુખી રહો.નિરાધાર નાં આંસુ લુચનાર વંદન છે તમને.🇳🇪🌹🙏🙏
જેના માથા ઉપર હાથ તમે મુકો ખજુરભાઈ પછી શુ દુઃખ હોય વાલા તમામ વિડિયો જોવા વાળા ને વિનંતી એક લાઈક ખજુરભાઈ ને આપજો 🙏🙏🙏
ખૂબ ખૂબ આભાર નીતિન ભાઈ
ખજૂર જાની તરુણ જાની ગુજરાત નું ઘરેણું અને કોહિનૂર કહેવાય ખૂબ ખૂબ આભાર માનુ છુ
તમને અને તમારી ટીમ ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏🙏
ઘર બોવજ ❤સુંદર છે
मैं बिहार से हूं और खजूर भाई का बहुत बड़ा प्रशंसक हूं
❤❤
ખૂબ અભિનંદન ખૂબ ખુબ સરસ ખજૂરભાઈ ગરી બો ભગવાન બચુભાઈ રાવળતાલુકો કાંકરેજ ગામ ઉંબરી મારો ભગવાન એકવાર મારા ઘરે આવછે
બધા રાજી થાય એજ સાચી કમાણી.તમારો જય હો. જેણે તમને આમના માટે સહાય નું કહ્યું એ ભાઈ નો પણ જય હો.
ખજૂર ભાઈ તમને આવા સારા કામ કરવાની આદશગ ગામ વાળા હનુમાનજી મહારાજ તમને શક્તિ પ્રદર્શન કરે
#sasta_vlog_07
રામ લક્ષ્મણ ની જોડી એટલે નીતિન ભાઈ અને તરુણ ભાઈ ❤️😊
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻🙇🏻❤️ ધન્ય છે તમને ખજુર ભાઈ
1નંબર ઘર બન્યું છે 👌👍 ખજૂરભાઈ & પુરી ટિમ ને દેવાધિદેવ મહાદેવ સદાએ સુખી અને સ્વસ્થ તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના 🙏 જય મહાદેવ 🙏
ધનયવાદખજુર,ભાઈ ને
બધા મિત્રો ને જય શ્રી રામ 🚩🙏
બો ખુબ સુંદર જ છે ખૂબ ખૂબ ધન્ય વાદ જય માતાજી ખજુરભાઈ અને તમારી ટીમ વરકને
ખુબ ખુબ અભિનંદન નિતીન ભાઈ જાની તમારી ટીમને 🎉❤
ખુબ સરસ ઘર 🏠 બનાવ્યુ છે.
ખજુર ભાઈ અને તમની ટીમ ને હૃદય થી વંદન.🙏
કલયુગ નો દાનવીર કર્ણ ખજુરભાઈ❤❤ ભગવાન તમને સદા સુખી રાખે જય માતાજી ❤❤
0% ego
0% attitude
0% hatter
100% donet
100% lovers
100% hardwork
I love you khajurbhai ❤
ભગવાન દ્વારકાધીશ ભાઈ ખૂબ આગળ વધારે એવી
જયમાતાજી ખજૂર ભાઈ ભગવાનછે હો
ખુબ સરસ ઘર 🏡🏠 ખજૂરભાઈ ને દિલથી તમને ધન્યવાદ
ધન્ય છે તમને ખજુર ભાઈ દાદા શ્રી કષ્ટભંજન દેવ હરપળ ખૂશ રાખે તમને જાજા ગરીબો ના મકાન બનાવા ની શક્તિ આપે❤❤🙏
ભગવાન ઠાકર તમને સદા આવા કામ કરવા ની શક્તિ આપે એવી દિલ થી પ્રાથના કરું છું 🙏
જય શ્રી રામ જય હનુમાન દાદા ખુબ ખુબ આભાર 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤🎉🎉🎉❤🎉🎉🎉❤
Nitinbhai bahu j saras kam karyu chhe temne dhanyvad very good 👍🏼
ખજુર ભાઈ ખુબ ખુબ આભાર આવા ખજુર ભાઈ તમે આ કલજુગ ના ભગવાન શ્રી દ્વારકાધીશ ના રૂપે આજે આયો છો ધરતી ઉપર દિલ થી love you so much kejur bhai
સો સો સલામ ભાઈ 🙏🙏👏👏 આ ખજુરભાઈ ને ધન્ય છે 🙏🙏👏👏👏
BhaiJayMataJi 🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌❤❤❤❤❤
સદાઇ તમારિ મનોકામ ઓ પુરી કરે
મહાદેવ ના અવતાર છે સાક્ષાત ❤❤❤ નીતિનભાઈ જાની 😊😊
ખુબ જ સરસ ખજુરભાઇ અને તરૂણભાઈ ❤🙏🏻
ખૂબ ખૂબ અભિનંદન ખજુર ભાઈ ❤
ખજુર ભાઈ ભગવાન જેવા છે,ભગવાન તમારુ ભલુ કરે 🙏🙏🙏🙏🙏
સરસ ઘર છે ખજૂર ભાઈ ખૂબ ખૂબ અભિનંદન છે તમને 😊😊
🎉 khajurbhai Tamara video jovanu Mane khub game se😊
🙏🏽🙏🙏🙏🙏🙏🙏 ખજૂરભાઈ ખૂબ સરસ ધન્યવાદ ખુબ ખુબ શુભેચ્છા
great work done
God bless khajur bhai...
વાવા ખજુર ભાઈ ધન્ય છે તમને❤❤❤
I LOVE YOU KHAJURBHAI ❤❤❤❤
Nice home🎉🎉bnavyu se khajurbhai😊
Khajurbhai Bhagvan krishna na rup bani ne garibo ne help❤😊🙏
Sverg jevu gar che wow amezing ❤️👍👏😊 vha khajur bhai ❤️
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ ખુબ સુંદર મજા નુ ઘર 🏡 બનાવ્યુ છે ગરીબોના રામ તમારા ચરણોમાં લાખો કરોડો વંદન જય માતાજી જય શ્રી કૃષ્ણ
નીતિન ભાઇ તમને ભગવાન દ્વારકાધીશ હર પલ ખુશ રાખે અને નીરોગી રાખે એવી ભગવાન દ્વારકાધીશ ને પ્રાર્થના
છોકરા ઓ ને હસતા જોઈને દિલ રાજી થાય્ જય સે થૅન્ક યુ ખજૂર ભાઈ
ખુબ ખુબ સરસ ઘર બનાવુ ખજુર ભાઈ કાઈ પણ ધટે નય હો ખજુર ભાઈ જોરદાર ઘર બનાવુ જય હો જાની દાદા 👌👌👌👌👌👌
ખૂબ ખૂબ અભિનંદન ખજુર ભાઈ ને
ખજૂરભાઈ બારી સાથે લોખંડની જાળી હોય તો સારું. તમારાં કામથી અમારું આખું ગામ ખુશ છે.
Khajur bhai no contact kevi rite karvo plz janavajo
ખુબ જ સુંદર ઘર છે.
Mahadev always blessings you sir 🌹
Har har Mahadev 🙌🙌🙌🙌🙌
I love khajurbhai😊❤
ખુબ ખુબ આભાર ખજુરભાઈ
Jay shree krishna khajurbhai
Je bija mate jive che , a kharekhar jive che,❤
Soo beautiful Stay blessed Khajur bhai 🙏🏽😇💐
સરસ ઘર બનાવ્યું નીતિન ભાઈ ઇશ્વર તમને લાંબુ આયુષ આપે અને આવીજ રીતે ગરીબો ની મદદ કરવાની શક્તિ આપે
કોણ-કૌન ખજુર ભાઈ ને ભગવાન માને છે❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ધંધુકા તાલુકાનું ખડોળ ગામ છે ત્યાં બેન બાબો રહે છે તેમના પતિ ઓફ થઈ ગયા છે એ બેનને ઘર નથી કોઈક ના ઘરમાં રહે છે પ્લીઝ ખજૂર ભાઈ એક મદદ કરજો એમની
Thank all like
Hu
Balo@@hitenderzala
Ttyl bhul❤raha bbye@vatukiyavishal289
Proud Of You Khajur Bhai ❤❤❤❤ Bario Ma Pan Jo Safty Mate Zari Kato Macchar Zari Pan Nakhao To Saru Re Aam Ae B Vicharva Jevu Che Parabhu Jo Thay To Baki To Badhu MASTTT kaam Kari Rahiya Cho Tame....Good Job Khajur Bhai Dwarkadhis Tamne Saday Aava Sara Kaam Ma Pragati Karave
જય માતાજી ખજુરભાઈ મુકેશ ઠાકોર પાટણ
Beautiful home! Love the white colour. Thank you Khajurbhai!
Khajurbhai tamne malvu se kontek nambar👋💐🌹🌺🌷🥀
વાહ નીતિન ભાઈ જોરદાર કામ કરો છો સાહેબ હંમેશા પ્રગતિશીલ રહો
ખજુર ભાઇ તમારી મહેનત રંગ લાવી હો ...❤
મારો ભગવાન મારા ખજૂર ભાઈ ને સદાય શુખી રાખે❤❤❤❤❤❤❤❤
ફર્નિચર ખૂબ સરસ છે...🎉🎉❤❤❤
આપની સેવાને ખુબ ખુબ ધન્યવાદ.
હર હર મહાદેવ ભાઈ
ઘર જોરદાર છે ખજૂર ભાઈ❤❤
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤❤❤
Bhagwan Mataji tamaru saru kare Khajur Bhai 🙌
Proud of you khajurbhai ❤️💯🙌
ખૂબ જ સરસ ઘર બનાવ્યું છે ખજૂર ભાઈ
ખુબ જ સરસ ઘર છે 🎉🎉❤
God bless you khajurbhai
Jay mataji
જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏 જય શ્રી રામ 🙏🚩🕉️🪔❤️🌹💪🇮🇳💪
ખજૂરભાઈ & ટીમ...😊❤️🙏
Khajurbhai mate like❤
ખજૂરભાઈ તમને ભગવાન એક કરોડ ઘણું આપે તમે ગરીબોની સેવા ખૂબ કરી રહ્યો છો ગામ ઉંબરી કાંકરેજ જીલ્લો બનાસકાંઠા હું બચુભાઈ રાવળ તમારું સ્વાગત ખૂબ ધન્યવાદ 🙏🇮🇳 ગરીબોના ભગવાન 🙏
❤ ખુબ ખુબ અભિનંદન ❤❤
જય શ્રી કૃષ્ણ ખજૂરભાઈ
જય માતાજી ખજુર ભાઈ 🙏
Government should fund more UA-camr like you bro!!!!!
જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏.
ખજૂર ભાઈ અને એમની ટીમને લાખ લાખ ધન્યવાદ
કેટલાક લોકો ખજૂર ભાઇને ભગવાન માને છે.,🙏🙏🙏🤗
ખજૂર ભાઈ તમે બનાવેલ ઘર જોઈને ભલભલા આર્કીટેક હક્કબક્કા રહીજાય એવું ઘર બનાવ્યું છે ખુબ ખુબ ધન્યવાદ જયશ્રી રામ અને કોટી કોટી વન્દન તમારા ચરણો માં