સાચી સેવા | Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur | Saurashtra | Help Each Other |Khajur

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024

КОМЕНТАРІ • 1,6 тис.

  • @dabhirajat8606
    @dabhirajat8606 3 роки тому +9

    ખુબ ખુબ ધન્યવાદ ખજુર ભાઈ ને સવિતાબેન ના પરિવાર ને મદદ ( સેવા) કરવાં બદલ ખુબ ખુબ આભાર ખુબ આપે તમને દ્વારિકા ધીશ જય દ્વારિકા ધીશ જય દ્વારિકા ધીશ જય દ્વારિકા ધીશ 😊😊😊😊🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lokbanasnewsno.1
    @lokbanasnewsno.1 2 роки тому +5

    જે કામ પોતાની પ્રજા માટે સરકાર ને કરવું જોઈએ તે કામ નિસ્વાર્થ ભાવે નિતિનભાઈ જાની (ખજુરભાઇ) કરી રહ્યા છે ... સલામ છે નિતિનભાઇ ને 🙏🏻

  • @jigarpatel364
    @jigarpatel364 3 роки тому +12

    જે કામ સરકાર ને કરવાના હોય.. એ કામ આપરા ખજુર ભાઇ અને એમની ટીમકરી રહીછેતો નિતિન ભાઇ જાનીને દિલ થી સલામકરુછુ🙏🙏👍👍🔶🔷🔹🔸⭐🌟

  • @laxmanbharvad6097
    @laxmanbharvad6097 2 роки тому +4

    સાચી સેવા છે કુદરત આમાં જ રાજી છે જય માતાજી ખજુર ભાઈ 🙏 🙏

  • @GujaratiVlogs
    @GujaratiVlogs 3 роки тому +388

    👉ધન્ય છે તમારી જનેતાને જેવા આવા દાતાર પુરુષ ની જન્મ દીધો નિતીન ભાઈ જાની ને સો સો સલામ 🙏

    • @mogalmabh
      @mogalmabh 3 роки тому +10

      ધન્ય છે વીરા એવા નિતીન ભાઈ

    • @MOJILUSTATUS
      @MOJILUSTATUS 3 роки тому +7

      ભૂદેવ ના દીકરા છે. પાછા... અને આવી સેવા...

    • @friendforever80000
      @friendforever80000 3 роки тому +2

      Yes

    • @user-sx1kt5dr4j
      @user-sx1kt5dr4j 3 роки тому

      Subscribe 👍

    • @Creatshot123
      @Creatshot123 3 роки тому +1

      🙏🙏🙏....

  • @virajchosla8643
    @virajchosla8643 2 роки тому +7

    નિતિનભાઈ દ્વારકાનો ઠાકર તમારે હારે છે.
    ખુબ જ સરસ કામ કરો છો.🙏🙏🙏

  • @maheshsinhrajput4080
    @maheshsinhrajput4080 3 роки тому +20

    આ કાર્યને હવે દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહિ શકે..100000 સલામ ખજૂરભાઈ

  • @user-rr5ly1jj4e
    @user-rr5ly1jj4e 2 роки тому +4

    ધન્યછે આવા દાતાર ને ખજુરભાઈ ને સો સો સલામ છે મા સીકોતર તમારી હારે રે

  • @smrutii415
    @smrutii415 3 роки тому +18

    બહુ સરસ વાત કરી છે તમે કોને પોતાનું ઘર છોડીને ક્યાંય નો ગમે ઓલું કહે વત છે નેકે પ્રુથ્વી નો છેડો એટલે ઘર છે 👍 વાહ ખજુર ભાઈ બહુ સરસ છે આજે બધા થોડોક સમય આપી શકે તો વધુમાં વધુ કોઈ ઘર વગરના નો રહે સાચી વાત

  • @maheshpatelpatel5642
    @maheshpatelpatel5642 3 роки тому +24

    મુઠ્ઠી ઊચેરા આ માનવી ને સો સો સલામ .. ઈશ્વર વધુ ને વધુ સેવા કરવાની શક્તિ આપે
    જય શ્રી કૃષ્ણ

  • @user-pt3ih3et1e
    @user-pt3ih3et1e 3 роки тому +44

    ખજુર ભાઈ તમને અને તમારી ટીમ મે ભગવાન ખુબ આપે અને તમે હજી લોકોને સપોટ કરી શકો
    ખજુર ભાઈ ને લાખો લાઈક 👍👍👍

    • @ravimovie4255
      @ravimovie4255 2 роки тому

      vaah aava mahamanavo ni duniyane jarur chhe

  • @vahjithakor5814
    @vahjithakor5814 3 роки тому +1

    ખજૂરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમને ભાગવાન ખૂબ લાંબુ આયુષ્ય અને ખૂબ ધન આપે એવી પ્રાર્થના 🙏🙏🙏🙏

  • @manbhajadeja6899
    @manbhajadeja6899 3 роки тому +117

    ભગવાન ખજુર ભાઈ ને બૉવ જાજુ આપે એવી અમારી પ્રાર્થના છે. જય શ્રી કૃષ્ણ 🙏🙏

    • @VaishaliLivestudio
      @VaishaliLivestudio 3 роки тому +1

      Jay ho

    • @user-sx1kt5dr4j
      @user-sx1kt5dr4j 3 роки тому

      Subscribe 🙏

    • @sabirmubel210
      @sabirmubel210 2 роки тому

      નિતિનભાઈહુઅેકગરિબમાણસછુતમેમનેનોકરિલગાવોતોમારૂધરચાલેઅેડલુકામકરોતોમારાપરિવાથિતમનેભગવાનખુબલાબિઆવરદાઆપે

    • @n.s.memakiya6101
      @n.s.memakiya6101 Рік тому

      સીઅેમબનાવોભાઈને

  • @gautamkandoliya4940
    @gautamkandoliya4940 3 роки тому +21

    ભગવાન તમને હજી જાજુ આપે ખજુર ભાઈ
    ભગવાન તમને અને તમારા પરીવાર ને ખુશ રાખે
    જય માતાજી 🙏🏻

  • @vimalrathod2985
    @vimalrathod2985 3 роки тому +63

    ભગવાન તમને ખુબજ આપે તમે કળિયુગ ના ક્રિષ્ના ભગવાન છો 🙏

  • @maheshbhatt8694
    @maheshbhatt8694 3 роки тому +20

    મહાદેવ ભગવાન તમને હંમેશા ખુશ રાખે તમે આ કળયુગ મા ભગવાન રૂપે બધા ની મદત કરો સવો ભાઈ તમારી દરેક મનોકામના પૂરી થાય

  • @geetadubariya8650
    @geetadubariya8650 3 роки тому +44

    જબ બડા ભાઈ હોતા હૈ સાથ તો દુઃખ કા નહિ હોતા હૈ એહસાસ ❤️❤️ ભગવાન તમને સાજા રાખે મારા ભાઈ😍😍😍😍😍

  • @nileshahir4464
    @nileshahir4464 3 роки тому +35

    ભગવાન તમને ઘણું આપે જેથી આપ હજુ પણ ઘણા લોકો ને મદદ કરી શકો 🙏

  • @IMRSHORTSTORY
    @IMRSHORTSTORY 3 роки тому +40

    સલામ છે તમારી સેવા ને ખજૂર ભાઈ❤️❤️❤️

  • @bharatbhaijoshi3272
    @bharatbhaijoshi3272 2 роки тому +2

    ખુબ સરસ ખજૂર ભાઈ ધન્ય છે તમને માતાજી સેવા કરવાની ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના

  • @vishalparmar8416
    @vishalparmar8416 3 роки тому +22

    ખજૂર ભાઈ તમે ખૂબ સરસ કામ કરો છો નિરાધાર નો આધાર બની ને અને તેને આશરો બનાવી ને દિયો છો ખૂબ સરસ

    • @kupukamiyala6291
      @kupukamiyala6291 3 роки тому

      આપડા વિડીયો પણ જોજો વાલા
      instagram.com/reel/CSOxRrLCSEy/?

  • @champakbabriya313
    @champakbabriya313 2 роки тому +9

    દરેક રૂપિયા વાળા લોકો માં નીતિનભાઈ જેવો વિચાર આવે તો આ દેશ ની ગરીબી મા ઘણો સુધારો આવે એમ છે...! ધન્ય છે આવા ગુજરાતી ને ઈશ્વર તમને હજુ પણ વધુ સુખી કરે તેવી પ્રાર્થના.....

  • @ThakorVipulJi-xq4vz
    @ThakorVipulJi-xq4vz 3 роки тому +52

    દિલ થી ધન્યવાદ
    નિતિન ભાઈ અને તમારી ટીમ ને
    Super work
    You are God
    Tamne malvu hoy to ક્યા આવવું પડે
    ખજૂર ભાઈ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @lalajisohala2103
    @lalajisohala2103 2 роки тому +6

    ભગવાન તમને જાજુઆપે એવી પ્રાર્થના કરી એ માં મેલડી સદા તમારી સહાયતે રહે

  • @AhirKeroAashro
    @AhirKeroAashro 3 роки тому +45

    સલામ છે ખજૂરભાઈ 💕😊💕

  • @chamundasoundbhankhalofficial
    @chamundasoundbhankhalofficial 2 роки тому +7

    🙏🙏 ઈશ્વર તમારી બધીજ મનોકામના પૂર્ણ કરે 🙏🙏🙏

  • @vijaygohil5922
    @vijaygohil5922 3 роки тому +91

    ભગવાન વિષ્ણુ તમને ગનું આપે ખજુર ભાઈ સાચી વાત

  • @rahulahir3707
    @rahulahir3707 3 роки тому +8

    ધન્ય છે તારી સેવા ને ભાઈ 🙏🏻🙏🏻🙏🏻

  • @rudy122775
    @rudy122775 3 роки тому +31

    Kharekhar manav seva ej prabhu seva
    Ane tame kharekhar Uttam karya Karo chho
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Dada_Digital
    @Dada_Digital 2 роки тому +2

    🙏ઘણું આપે કુળદેવી માઁ અને રામાપીર બાપા 🙏

  • @user-xx2bh1ns3c
    @user-xx2bh1ns3c 3 роки тому +12

    દ્રારકાધીસ તમારી સૅવા માં પ્રગતિ વધારે 🙏

  • @sayluthakor9109
    @sayluthakor9109 2 роки тому +2

    ખજુર ભાઈ તમે ગરીબોને મદદ કરો છો તે બદલ તમારો ખુબ ખુબ આભાર તમને રામદેવપીર બહુ જ આગળ વધારે એવી દીલથી દુવા છે મારા માલિક.. જય માતાજી ખજુર ભાઈ 🙏🙏

  • @pampaniyaudit1882
    @pampaniyaudit1882 3 роки тому +22

    બઘાંની સેવા બદલ તમારો આભાર વ્યક્ત કરુ છું અને 🙏જય માતાજ🙏

  • @raildarshn4045
    @raildarshn4045 3 роки тому +2

    ધન્ય સે તમને કળયુગના કર્ણ, સીબીરાજા ,ભામાશા,...🙏🏻🙏🏻🙏🏻

  • @sagarpatel3770
    @sagarpatel3770 3 роки тому +6

    અદભુત વ્યક્તિત્વ છે ખજૂર ભાઈનું... i have no words for Khajurbhai....

  • @shamaldesai9122
    @shamaldesai9122 2 роки тому +1

    ધન્ય છે ખજુરભાઈ ભગવાન તમને હજુ ઘણું આપે ધનના ભંડાર ભરેલા રાખે જેથી નીરાધાર વ્યક્તિ ની સેવા કરી શકો 🙏🙏🙏🙏

  • @dhruvijoshi6309
    @dhruvijoshi6309 3 роки тому +14

    ધન્ય છે એ માતા પિતા જેમને આવા સંસ્કાર આપ્યા એમના દીકરા ઓ ને 🙏🏻💓

  • @Nature_world_99
    @Nature_world_99 3 роки тому +1

    ધન્ય છે એ ગામ જે મા તમારા જેવા સેવા ભાવિ વ્યક્તિ એ જન્મ લીધો.love you khabar bhai.😘

  • @gujarati4935
    @gujarati4935 3 роки тому +30

    વિશ્વનાથ મહાદેવ શ્રી હનુમાનજી મહારાજ તમને તમારા ભાઈને ખુબ ખુબ ખુબ પ્રગતિ🙏🙏🙏🙏 ને હંમેશા સાજાનરવા રાખે

  • @ramadevstudioofficialratol7221
    @ramadevstudioofficialratol7221 2 роки тому +1

    નીતીન ભાઈ જાની તમારી ટીમ ધન્યવાદ છે
    માં મોગલ પ્રાથના કરું જીવન આગળ વધો
    જય દ્વારકાધીશ

  • @hjvorqjpvora5040
    @hjvorqjpvora5040 3 роки тому +12

    જય કેદારનાથ વાલા, સાચા અર્થમાં મહા ભાગવત સેવા તો આને કહેવાય, બાકી પોતાના સ્વાર્થ માટે તો સૌ જીવે, મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ.

  • @mehulraval5963
    @mehulraval5963 3 роки тому +7

    મારી પાસે કોઈ શબ્દો નથી. Very very great work superb 👌

  • @business10x72
    @business10x72 3 роки тому +17

    ખજૂર ભાઈ ને support kroo bhaiyo..

    • @BipinThalo
      @BipinThalo 8 місяців тому

      દક્ષભરતભાઈઉનાવશેઢાવદરજયશ્રીમેલડી

  • @satishprajapati8359
    @satishprajapati8359 3 роки тому +1

    જે કામ સરકાર ના કરી શકે તે કામ ખજૂર ભાઈ કરી રહ્યા છે.... ભગવાન હજી ખુબ તાકાત આપે સેવા કરવાની 🙏

  • @experimentwithmasti
    @experimentwithmasti 3 роки тому +16

    નીતિન ભાઈ તમારું કામ ❤️ A - One છે 🙂

  • @gopalbharvad5377
    @gopalbharvad5377 2 роки тому +1

    લાખો વંદન છેં ખજુરભાઈ તમને સુખી રાખે જય ઠાકર 🙏🙏🙏

  • @dilipraviya5714
    @dilipraviya5714 3 роки тому +3

    ઉત્તમ અને ઉમદા, માનવીય કાર્ય, માનવ સેવા એજ પ્રભુ સેવા. મહાદેવ 🙏

  • @harishpadhiyar4057
    @harishpadhiyar4057 3 роки тому +2

    ખુબ સરસ ખજૂર ભાઈ તમે ખુબ સેવા કરો છે ધન્ય છે તમારા માતા પિતા ને તમારા જેવા માણસ ની સમાજ ને ખુબ જરૂર છે ભગવાન તમને ખુબ આપે એવી પ્રાર્થના

  • @hardikahir9165
    @hardikahir9165 3 роки тому +16

    Salute from the heart ❤️❤️
    Love you khajur bhai ❤️❤️❤️
    Lot of love 😘😘😘😘😘

  • @dineshsathiya2334
    @dineshsathiya2334 3 роки тому +2

    વાહ નીતીન ભાઈ આ કામ કરવા માટે તમને લાખલાખ ધન્ય વાદ જનેતા ને👍

  • @funwithfact518
    @funwithfact518 3 роки тому +20

    ખરેખર તમે દિલ જીતી લીધુ ખજૂર ભાઈ ધન્ય છે તમારી જનની ને...

  • @ravianiyariya205
    @ravianiyariya205 2 роки тому +1

    જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા

  • @akshay13296
    @akshay13296 3 роки тому +15

    🙏 જન સેવા એજ પ્રભુ સેવા 🙏 ખજૂર ભાઈ

  • @jaymatajiyuvrajsinhasodha7235
    @jaymatajiyuvrajsinhasodha7235 2 роки тому +5

    ભગવાન તમને ઘણું આપે 🙏🙏 તમારી રક્ષા કરે 🙏🙏

  • @royaltechnicalandgaming5763
    @royaltechnicalandgaming5763 3 роки тому +7

    ભગવાન તમને ઘણું આપે ખુબ સરસ ❤️❤️❤️❤️🙏

  • @laljinsarvaiya6962
    @laljinsarvaiya6962 3 роки тому +1

    ખરેખર ખૂબ સુંદર કામ કરી રહ્યા છો ધન્ય છે તમને જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @talhajkhalifa2157
    @talhajkhalifa2157 3 роки тому +24

    Love you khajur bhai ❤️❤️👍

    • @user-sx1kt5dr4j
      @user-sx1kt5dr4j 3 роки тому

      Subscribe 🙏 જય મોગલ માં

  • @MahipatmDodiyaMahipatmDodiya
    @MahipatmDodiyaMahipatmDodiya 2 роки тому +2

    નિતીન ભાઈ આવા કામ કરતા રહો ભગવાન તમારી સાથે. છે ભગવાન તમને. જાજૂ આપે જય માતાજી

  • @chandrakantm5511
    @chandrakantm5511 3 роки тому +4

    જોરદાર કામ કરો છો નિતીન ભાઈ તમારૂ ધ્યાન રાખજો 🙏🙏🙏🙏

  • @sheetalvideo5813
    @sheetalvideo5813 3 роки тому +2

    મને ગર્વ છે આવા ગુજરાતી અને એમાં પણ મારા મહાદેવ નું ગૌરવ.... જય મહાદેવ...

  • @Code_Krupa
    @Code_Krupa 3 роки тому +42

    *🙏🙏🙏🙏🙏SALUTE FROM THE HEART❤*

    • @saraiyagopal4948
      @saraiyagopal4948 3 роки тому +2

      Salut se. Bhai khub saru kam karoso ,amari duva se bhai khub agal vatho

    • @pradipkoshiya8728
      @pradipkoshiya8728 3 роки тому +1

      Good khajurbhai
      Lalabhai kya gaya se

  • @user-np2jl1xj4g
    @user-np2jl1xj4g 3 роки тому +1

    ભગવાન શિવ તમને હંમેશા ખુશ રાખે ખજુર્ભૈ 🤗🤗🤗❤❤

  • @dhavalpanchal8653
    @dhavalpanchal8653 3 роки тому +4

    સરસ મેહનત કરો છો ભાઈ તમે અને તમારી આખી ટીમ માં ખોડલ તમારી રક્ષા કરે .જાય માતાજી 🙏

  • @jaydipmakwana6728
    @jaydipmakwana6728 3 роки тому +1

    ગુજરાત નું ગૌરવ ખજુરભાઈ 👍👍તમે લોકો ની બધી જરૂરિયાતો પુરી કરી છે.. માતાજી તમને ખુબ આપે.. I love u.. ખજુરભાઈ 👌👌👌👌

  • @nirmalprajapativlogs8172
    @nirmalprajapativlogs8172 3 роки тому +32

    Lots of love from himatnagr gujrat❣️

  • @adityathakur...2808
    @adityathakur...2808 3 роки тому +1

    ખજુરભાઈ ધન્યવાદ છે તમારા માતા પિતાને....જીવનમાં એકવાર તમારા સાક્ષાત દર્શન કરવા 100% આવીશ...જય દ્વારિકાધીશ.......

  • @jitendrapipariya9527
    @jitendrapipariya9527 3 роки тому +4

    Nitinbhai, everytime I eagerly waits for your new vlog regarding ghar banavo muhim. Hats off to you 🙏

  • @khattimitheewithhirkruti9254
    @khattimitheewithhirkruti9254 3 роки тому +2

    વાહ સાવજ વાહ ..
    Keep it up Nitinbhai & Team
    👌👌👌

  • @Tushhhhhar5
    @Tushhhhhar5 3 роки тому +4

    pure heart. . .pure work. . .Salam Khajurbhai. . .Har har Mahadev.

  • @viratiandhruv3288
    @viratiandhruv3288 3 роки тому +6

    Salute Che Boss Tamne 👍🏻👍🏻

  • @u.b.chauhan8131
    @u.b.chauhan8131 3 роки тому +15

    🙏🏻સર તમને દિલથી સલામ ❤️

  • @rekhabennimavat5150
    @rekhabennimavat5150 3 роки тому +5

    નીતિન ભાઈ અને તરુણ ભાઈ તથા તમારી ટીમ ને ધન્ય છે.ટીમ વકૅ હોય તો અશક્ય કામ પણ ખુબ સારી રીતે થાય છે.તમને બધાને ખુબ ખુબ ધન્યવાદ.🙏🙏

  • @hardikbhaijoshi889
    @hardikbhaijoshi889 3 роки тому +8

    માનવ સેવા એજ પ્રભુ સેવા આપની સેવા ને વંદન 🙏

  • @kirtanzinzala3929
    @kirtanzinzala3929 3 роки тому +2

    ધન્ય છે ખજૂર ભાઈ ....... તમને. અને તમારી ટીમ ને.....

  • @ronchudasama3949
    @ronchudasama3949 3 роки тому +22

    Salute khajur bhai and your teame love you nitin bhai and Tarun bhai❤️❤️

  • @hemantvasava6893
    @hemantvasava6893 3 роки тому

    ખજુર ભાઈ તમને નથી ખબર પણ તમારી અંદર કોઇક દિવ્ય શક્તિ છે જે તમારી પાસે આટલુ સુંદર કામ કરાવે છે ખુબ સરસ

  • @user-qq4jn3ri1f
    @user-qq4jn3ri1f 3 роки тому +6

    ખજૂર ભાઈ તમારી જનેતાને તમારા પપ્પાને ધન્ય છે કે તમારા જેવા વીર પુરુષ ને જન્મ આપ્યો

  • @ramsinhrajput3469
    @ramsinhrajput3469 3 роки тому

    *વાહ ખજુર ભાઇ ધન્ય છે તમારી જન્મ દેવા વારી જનેતાને અને તમને માઁ ભગવતી આવી જ રીતે સારા કામો કરતા રહો અને ખૂબ આગળ વધો ખૂબ પૈસા કમાઓ અને સારા કાર્ય માં વાપરતા રહો તેમજ માતાજી લાંબુ નિરોગી સ્વાસ્થ્ય પ્રદાન કરે હર હંમેશ ના માટે તેમજ તમારી બધીજ મનોકામના પૂર્ણ કરે એવી માતાજી ને પ્રાર્થના સાથે જય હિન્દ વંદે માતરમ્ ભારત માતા કી જય* 💐💐💐👬🤝🤝🤝

  • @FF_LAKSH__OP
    @FF_LAKSH__OP 3 роки тому +18

    Bhagavan TAMANE 100 years kare 🙏

    • @user-sx1kt5dr4j
      @user-sx1kt5dr4j 3 роки тому

      Subscribe 🙏 જય મોગલ માં

  • @babulalravad3884
    @babulalravad3884 2 роки тому

    સૌરાષ્ટ્ર નો સાચો સિંહ નિતિનભાઈ ...મતલબ ખજુર ભાઈ કળયુગ ના રામ માનવ સેવા ના મહારથી આગળ ના સમયમાં કણૅ રાજા થૈ ગયા અને હાલનાં સમય માં શ્રી ખજુર ભાઈ માતાજી કાયમ ખુશ રાખે આવા જણ ને

  • @Ayub_baloch16
    @Ayub_baloch16 3 роки тому +30

    Great work khajur bhai

  • @bhavikkatariya4273
    @bhavikkatariya4273 3 роки тому +2

    🙏🏻માનવ સેવા એ જ પ્રભુ સેવા🙏🏻

  • @janialpesh1992
    @janialpesh1992 3 роки тому +8

    I fully support bhai
    Bhai hamsha support you #khajurbhai ❤️

  • @vasudevbajaniya4204
    @vasudevbajaniya4204 3 роки тому +1

    ખુશીઓ ચંદન કરતા વધુ શીતળ હોય છે
    બીજાના માથા પર લગાઓ તો આપણી આંગળી પણ મહેકી ઉઠે છે ....🙏 🙏 🙏 દાદા સોમનાથ તમને સદાય ને માટે પ્રગતિ આપે ...

  • @BharatParmar-bq8oz
    @BharatParmar-bq8oz 3 роки тому +10

    જય માતાજી નિતીન ભાઇ હુ પરમાર દૅવિપુજકસુ તમૅ આગરીબૉમાટૅસારુકામ કરૉસૉ મા મૅલડી તમારા બધાકામસફલથાય જય માતાજી ભાઇ

  • @srvlogdiaries3316
    @srvlogdiaries3316 3 роки тому +1

    I salute khajurbhai and his team👍

  • @mayurahir9934
    @mayurahir9934 3 роки тому +6

    Real legend khajur bhai ❤️

  • @veermehurjiproduce8929
    @veermehurjiproduce8929 3 роки тому

    ખૂબ સરસ નીતિન ભાઈ..... અમે ભગવાન શ્રીકૃષ્ણ ના શરણ મા પ્રાથના કરી છું..કે. તમે.. ખૂબ આગળ વધો..અને જેમ તમે.. વૃદ્ધો ની..સેવા કરો.છો.. તેમ આ ભારત ના દરેક માણસ. પોતાના માં બાપ ની સેવા કરે.....
    જય માતાજી.. જય શ્રી કૃષ્ણ

  • @vaghelapraful1773
    @vaghelapraful1773 3 роки тому +8

    Jay mataji dada khub khub dhanyvad dada 💯 💯 slam

  • @dhavalpanchal8653
    @dhavalpanchal8653 3 роки тому

    ખજૂર ભાઈ તમે સરસ કામ કરો છો બધા ને હેલ્પ કરી ને માં ખોડલ તમને આગળ વધારે તમારી રખશા કરે . માનવ સેવા એજ પ્રભુ સેવા નિતીન ભાઈ તમને અને તમારી આખી ટીમને માં ખોડલ આગળ વધારે અને ખુશ રાખે અને આવી રીતે તમે સેવા કરો અને આગળ ગની પ્રગતિ કરો . જય માતાજી ભાઈ

  • @pankajdarbar2088
    @pankajdarbar2088 3 роки тому +8

    Good work sir

  • @user-ch6jp8ln4b
    @user-ch6jp8ln4b 3 роки тому +1

    ખરેખર ભાઇ તમે જે સેવા કરો છો ઇ જોઇને બહુ ખુશ થયા છીએ આટલો કામ લુખ્ખા રાજકારણી માણસ નથી કરતા

  • @milanrathod6144
    @milanrathod6144 3 роки тому +6

    જીયો જીયો બાપ...❤🙌

  • @ajayrajjadeja2164
    @ajayrajjadeja2164 2 роки тому +1

    ભગવાન તમને સારું સ્વાસ્થ્ય. અને આયુષ આપે તેવી પ્રાર્થના.

  • @prajapatibhavesh1204
    @prajapatibhavesh1204 3 роки тому +12

    Salute khajur bhai and khajur bhai team 👏🙏

  • @rameshahir6115
    @rameshahir6115 3 роки тому +1

    ખજુરભાઇ ખરેખર તમને બીરદાવા જોઇએ તમે ભુદેવ છો એટલે અમે આપ ને આશિર્વાદ ન આપી શકીએ પણ ખજુરભાઇ તમારા આ ઉમદા કાર્ય માટે તમને લાખો વંદન અને મા ભગવતી હમેશ આપ ના રખોપા કરે અને મા ના ચારો હાથે આશિર્વાદ આપ ઉપર રહે

  • @rathodjayesh3383
    @rathodjayesh3383 3 роки тому +12

    તમે માણશ નથી.પણ તમે અમારા ભગવાન
    છે..તમે જાત સમાજ નથી જોતા પણ તમે બધા ની સેવા કરો છો..હર હર મહાદેવ

  • @anitavyas4446
    @anitavyas4446 3 роки тому +1

    ધન્ય છે તમારી જનેતા તમારા જેવા વીરલા ને જન્મ આપો ભાઈ

  • @amarajay2160
    @amarajay2160 3 роки тому +4

    Salute che Nitin bhai and all teams 👌👌👌👍👍👍👍❤️♥️♥️♥️🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @niyati476
    @niyati476 3 роки тому

    ખજૂર ભાઈ ખૂબ સરસ કામ કરી રહ્યાં છો, મહાદેવ તમને જાજુ આપે ભાઈ 🙏🙏 બેન ની રોજગારી માટે તમે કરિયાણા ની દુકાન કે એવું કઈક કરી શકો છો જેથી આગળ એમણે તકલીફ નાં થાઈ 🙏🙏 આભાર તમે ખૂબ સરસ કામ કરો છો 🙏🙏