Arjun Gajjar (Jongo) | Mamu Banavyo Car Prank | Rajkot Gupshup- Episode: 5 | Rajkot Vlogs

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • Check out our latest Rajkot Gupshup episode featuring Arjun Gajjar, a.k.a. Jongo!

КОМЕНТАРІ • 44

  • @jskfg2095
    @jskfg2095 3 місяці тому +5

    બસ આટલું જ કહીશ.. મારાં વ્હાલાં વિનીયાં ને અને જોંગા ને કોઈની... નજર ના લાગે ❤❤❤

  • @હસમુખભાઈરેથળિયાગઢડાસ્વામીના

    હસમુખભાઈ રેથળિયા
    ગઢડા સ્વામિના
    અર્જુન ગજ્જર ની મુલાકાત ખુબ જ રસપ્રદ અને રોમાચક‌ રહી મામુ બનાવ્યો
    મહત્વ ની ભુમિકા ભજવે છે
    ખુબ જ માર પણ ખાઈને મનોરંજન પુરું પાડે છે
    ખુબ ખુબ અભિનંદન

  • @shaileshjadeja5480
    @shaileshjadeja5480 3 місяці тому

    Big fan bro
    .keep it up.jaymataji

  • @kiritchavda4145
    @kiritchavda4145 3 місяці тому

    બિલકુલ સાહજિકતા સભર ,જીવંત અને ઓવર એક્ટિંગ વગર ના બંને કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન !ખૂબ મઝા આવે છે !!

  • @Nisarg-l3u
    @Nisarg-l3u Місяць тому

    Arjunbhai you are the best actor

  • @viralpjethwa
    @viralpjethwa 4 місяці тому +2

    khub khub saras jonga bhai

  • @kishornimavat6855
    @kishornimavat6855 3 місяці тому

    ખૂબ સરસ

  • @aslamrafai6327
    @aslamrafai6327 4 місяці тому +9

    અલ્લાહ ઈશ્વર ભગવાન અર્જુન ભાઈ ને ઓર તરક્કી આપે અને તંદુરસ્તી આપે એવી દુવા....ગુજરાતી મુવી માં કોમેડી માં વેલકમ કરો વ્હાલા..

  • @neerajpandya2564
    @neerajpandya2564 3 місяці тому

    बहुत बढ़िया ऐक्टिग है अर्जुन भाई की 🎉❤❤❤❤

  • @MITESHGOHEL-ts6ow
    @MITESHGOHEL-ts6ow 3 місяці тому

    Superb acting arjunbhai nd vinodbhai

  • @Jeet.patel232
    @Jeet.patel232 4 місяці тому +1

    Good..vinod ankal nu work pan bov mast che

  • @GaytribaJadeja-ty1zb
    @GaytribaJadeja-ty1zb 3 місяці тому

    અર્જુન ભાઈ વીડિયો જોઈ ને બધું ટેન્શન દુર થય જાય છે અત્યારે હું આપનો વીડિયો નથી જોઈ સકતી જોવું તો મને ટાંકા ટુટી જાય એમ છે

  • @niteshpatel272
    @niteshpatel272 3 місяці тому +1

    સરસ

  • @kumanmarvaniya848
    @kumanmarvaniya848 3 місяці тому

    Supar ajun bhai

  • @bhaveshbppatel
    @bhaveshbppatel 3 місяці тому

    ha moj ha jonga bhai bahu maja aavi ho jonga bhai

  • @navnitpatel1222
    @navnitpatel1222 3 місяці тому

    Congratulations to all👍👍👍👍👍

  • @muktibhijoshi8959
    @muktibhijoshi8959 3 місяці тому

    ખુબ જ સુંદર

  • @MvMansuri
    @MvMansuri 3 місяці тому

    Very nice comedi vidio

  • @ThakorVakhatsang
    @ThakorVakhatsang 3 місяці тому

    Jonga bhai mahadev har..

  • @rajeshchhaya4287
    @rajeshchhaya4287 3 місяці тому

    જોરદાર.

  • @rushipandya58
    @rushipandya58 3 місяці тому

    Jonga bhai tamari totla vadi acting bau sari hati. Haji ena par video bamavo please

  • @rajuchudasama1765
    @rajuchudasama1765 4 місяці тому +1

    Super

  • @મામૈયાભાઈબુડા

    જય માતાજી

  • @prakashgarach4467
    @prakashgarach4467 4 місяці тому +1

    Mast vlog

  • @mahirdarajee5603
    @mahirdarajee5603 3 місяці тому

    Supet

  • @DHRUVPRATHAM
    @DHRUVPRATHAM 4 місяці тому +1

    No 1 acting

  • @sonimahesh1801
    @sonimahesh1801 3 місяці тому +1

    Jogabhai best

  • @patelishvarbhai4643
    @patelishvarbhai4643 3 місяці тому

    From kuwait all r good

  • @batukbhaithakar7609
    @batukbhaithakar7609 3 місяці тому +1

    સરસ રજુઆત કરી આગે બઢો. ભાવનગર આવો.🙏

  • @ThakorVakhatsang
    @ThakorVakhatsang 3 місяці тому

    Mahadev har...

  • @rekhasonojayswaminarayan6127
    @rekhasonojayswaminarayan6127 3 місяці тому +1

    Arjun Bhai tane rajkot jagnath haveli baju Raho cho ne hu Mumbai thi tya aavi ti tyare joya ta tamne

  • @makwanadishant9924
    @makwanadishant9924 2 місяці тому

    Apda Arjun bhai pappa sathe ekla rhe e vaat thodi dukh bhari che😢

  • @KANUBHAIDABHI-mm4zf
    @KANUBHAIDABHI-mm4zf 3 місяці тому

    Thenk ' s

  • @laljivalani4868
    @laljivalani4868 3 місяці тому

    Ha

  • @mobatkhan5993
    @mobatkhan5993 3 місяці тому

  • @TulshibhaiChauhan-xc8mr
    @TulshibhaiChauhan-xc8mr 3 місяці тому

    ભાવનઞર થી બાપાસીતારામ

  • @arv314
    @arv314 3 місяці тому

    London ma pn joye che tamara video mamu banavyo ne

  • @babubhai4802
    @babubhai4802 3 місяці тому

    સરસ.મસ્ત 0:15

  • @rajeshgosai6304
    @rajeshgosai6304 4 місяці тому +2

    ખરેખર એક્ટિંગ સારી કરો છો

  • @MehtaShyam-z2e
    @MehtaShyam-z2e 4 місяці тому +2

    Acting ma to ky na ghate

  • @themukeshhits
    @themukeshhits 3 місяці тому

    ❤👌👌🚹🚹↗️↗️

  • @ravalmukesh6945
    @ravalmukesh6945 3 місяці тому

    ખૂબ સરસ