Oh RJ,Jogngo Hu hasi hasi ne bevad vali gayo,Vinod bole chhe,pela bhai jonga ne mare chhe,jongo kahe hu kya bolu chhu,tya mane atyant khub hasvu ave chhe😊😊😊😊😊
ગાડી ઊભી રાખો મારે તમારી સાથે નથી આવવું. મને ઉતારી દો. આ સંવાદ તો આવે આવે આવે અને આવે જ …. એની જ મોજ આવે છે. બધા ય ચડતા તો ચડી જાય છે પછી ઉતરવાની ય જબરી જીદ કરે છે. 👻 dare to shoot prank like this. Hats of respected Vinodbhai 🌹🎶👍🎁
અત્યાર સુધી નો ભયાનક પ્રેંક મોજ પડી ગઈ thanks વિનોદભાઈ 👍👍😂😂
Vinu Bhai Bahu j maza aavi gayi ti😂😂😂😂😂😂😂😂😂❤❤
બીડી ની પણ રિસ્વત આપી શકાય છે એ આજે ખબર પડી 🤣🤣🤣😂
સુપર એક્ટિંગ બંન્ને ભાઈ વિનોદભાઈ તથા જોગા ભાઈ ની . જોગા ભાઈ ની ઉપર બધા કેમ મારવા ઉભા થય જાય છે . ગજબ ની સહનશીલતા બંને ની 😄😄😄
😅😅😅😅😅😢 vah viniya vah baydi chokra sacvajo 😅😅😅😅😢😂
7 દિવસ નું ટેનનશ હોઈ અને તમારા વીડિયો આવે એટલે બધુ ભૂલી જવાય I Love you Vinod Bhai ane Arjun bhai
જોંગા ઉપર કેમ બધા જલ્દી ખારા થઈ જાય છે😂😂😂😂
જોંગો બિચારો જાજુ બોલતો નથી તોય જોંગા નો વારો પડી જાય છે
Sachi vaat
Karan k video scripted hato etla mate
Ek dam sachu scripted
😂😂😂😂
ત્રણેય સારા એક્ટર છે
😂 e hachu le
Skripted
Ovar acting
I also feel it's scripted
Yes Scripted
બહુ જ મજા આવી ભાઇ 😂😂😂👏👏👏👌👌 આ બધા લોકોને જોંગાભાઇ જ કેમ મળે છે ગુસ્સો કરવા માટે😂😂😂👏👏👏👌👌💋❤️
જોગાજી ને જૂએ ને બધા ને ગુસ્સો આવે
Level up episode 👌👌👌👌 really great 👍
Oh RJ,Jogngo
Hu hasi hasi ne bevad vali gayo,Vinod bole chhe,pela bhai jonga ne mare chhe,jongo kahe hu kya bolu chhu,tya mane atyant khub hasvu ave chhe😊😊😊😊😊
😂😂😂
😂😂😂 full moj ho kai no ghate.. 🎉🎉🎉...
પેલી વર સાચું બોલ્યા કે અમે કેદી નથી 😅😅😅😅
Hi pnnnj ki
😂😅😂😅😂😅😅😂😅😂😅😂😅😂😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😅😂😅😂😅😂 ae bhai........mza aa gya
सुपर वीडियो बिल्कुल कॉमेडी
તમે ફ્રેક કરવા માં ગાળો પણ સાંભળો છો બીજા ની 🤣🤣 સરસ
કપડાં ભલે ધોરા પહેર્યા પણ અંદર કાળું જ કાળું છે...😂😂😂
👌👍😂
😅
Sui ja tu
Le ela bhai su kalu dholu kar cho
@@suresh_111youtube.com/@JayShreeKrishna2001
olo passanger bhai to jongabhai ne bolava j nai deto kaik jogabhai bole e pela to direct "eeeeee bhaaiiiiii............" 😂
વાહ વાહ વાહ વિનોદ ભાઈ અરજુન ભાઈ જોરદાર વીડિયો છે માતાજી તમને બહુ ખુશ રાખે
Congratulations to you supar jaybhole dr.s.k.p modhera jayho babari jaygirnari Radhe.radhe Radhe.radhe
Radhe radhe
Maja aavigai bhai khishkoli no pavar jabro😂😂😂😂
Kai na ghte bhai
Full entertainment...
Shermarket Vada video ne
Pan pashad Muki dye
Evo khtarnakh prank che.
ભૈયો તમારી સાથે prank થય ગયો😊😂😂😂😂
Excellent acting of both of u Vinod ji,thanks😊
Naman osho, 🙏🙏🙏🙏🙏🙏
@@JayPatel-jz6ov thankyou
Ani sathe 1kalak salvadevano to
😅🎉❤🎉😢
ભાઈ ભાઈ હું સવારે થી સાંજે સુધી ડ્યુટી પર રહુ છું જ્યારે હું સાંજે ઘરે આવી ને મામુનો વિડિયો જોવું તો થાક ઉતરી જાય 😅😅😅😅😅😅
ડૂંટી😅 નઈ મારા ભાઈ ડ્યૂટી😂
@@imv37 કોમેડી કોને કહેવાય 😀😀😀😀
@@KGBOYS70-d4p હા ભાઈ કોમેડી થઈ ગઈ
વા વિનોદ ભાઇ અર્જુન ભાઈ મજાઆવી ઞય હો તમે પણ જબરદસ્ત દેખાવ છો હોય હવે છનિવાર સુધી કેમ ખમસુ
બધા પ્રેંક માં જોંગા ભાઈ ને તો બધા મારી મારી ને ધોઈ જ નાખે😂😂😂
ખબર નહીં એનાથી વધારે ગુસ્સે થઈ જાય છે ટ્રાવેલર 😢
Jordar 🎉maja chele baki gadi swikari lidhi bhai e
કોની માં યે દૂધ પીધું સે😅😅😅😅
Bhai ne khacha ma lai lidha 😂😂😂😂😂😂😂😂hai yr
Video jordar pan
Audio Bahu j slow hatu.
Jordar acting Kari moj padi gai 😂😂😂😂😂😅😅😅😅😅😅
આ ભાઈ તો બઉ અગરો મજા આવી ગઈ 🤣 🤣 😂😂😜 😜 420
જોઞા ઉપરકેમબઘાખારાથ ઈજાયછે❤❤👍👍👍👍❤❤
આ ભાઈ ના મગજ 😂ડેમચી ફાઠી ગઈ 😂😂વિનોદભાઈ 😂😂😂😂😂જગા ની ધુલાઈ કરી નાખશે 😂😂😂
ગાડી ઊભી રાખો મારે તમારી સાથે નથી આવવું. મને ઉતારી દો. આ સંવાદ તો આવે આવે આવે અને આવે જ …. એની જ મોજ આવે છે. બધા ય ચડતા તો ચડી જાય છે પછી ઉતરવાની ય જબરી જીદ કરે છે.
👻 dare to shoot prank like this.
Hats of respected Vinodbhai 🌹🎶👍🎁
બાપૂ બાપૂ, છોટા પેકેટ બડા ધમાકા જેવું છે હો ભાઈ ને,બાકી મોજ તો કરાવી દીધી..અને બડે મિયાં છોટે મિયાં ની બોન્ડિંગ પણ કમાલ ની છે હો ..😂😅
Vinodbhai-arjunbhai bov motu sahas karo chho , 😂😂😅
આજ તો એક ઢીકો..વિનોદભાઈ ને પડી ગયો...😂😂
જોનગલી નો વારો કાઢી નાખ્યો બીડી એ 😀😀😀
એ એ એ એ. તું કાઈ બોલતો નહી હો 😀😀😀
થાવું હોય તો થાય ને નો થાય તો જાઓ માઈ 😂 વાહ વાહ વાહ વાહ😂
Acting sari Kari ho😅😅
Koni maa ee dudh pidhu che 🤣🤣🤣🤣🤣 new dialogue baki laya hooo😅😅
અલ્યા મહેસાણા આવો હું આવા મૂર્ગા ગોતી આલુ..પણ જોગા ને બખ્તર પેરાવજો..😛😛
Vinod bhai full tention ma hoy ne tamari aa frenk joya pachi ful moj aavi jay che ho
મોજ કરાવી છે ભાઈ😂😂😂😂😂😂
Vinod bhai kedi ne kyarthi seat belt pehrvani jarur padi ??
ભાઈ તો ૮૦ -૮૦ થય ગયા હો, મોજ પડી ગઈ
જોગ્ગો પણ માર ખાધા વગર નો જાય બાકી 😂
Baydi sokra yad aavi Jay ho aava tayme😂😂😂😂😂
Intjar 😂😂
Bhai Dil dhak dhak Thai gyu bhai jordar Maru naam pan Vinodbhai 6 maza avigaii😂😂😂😅😊
Vah re vah su comedy had bar
Hve prank kro.etle vadhare bole to gun 🔫 btavani.mja aav se
Hu koyna bap thi nahi bito😂😂😂😂
Bapu nice video pan short banavo bau lambu thai jaay che...
Bhai no jiv talve choti gayo 😅😅😅😅😅😅😅😅
❤❤❤❤ Masha Allah.. wonderful..maza aavigai.. love from Kuwait
જોંગાં ભાઈ ને એક વાર કીધુ ને હા...બોલતા નહિ....હો..ભાઈ મારસે પછી 😂😂
Vinod Bhai bhai logo no vidio banavo Bharwad bani ne ke aahir bani ne kathiyawad na
Hilarious 😂😂😂
Bhai hu border pir thi pun tmara vidio joi su great ho bhai ..budhalal pun dati se
પરસેવો ઓલા નો સુટી ગયો 😊😅😂
You are awesome and mr Jonga is a very special unique 😮
આવિડયો થી પ્રેરણા મલછે કે અજાણ્યા વ્યકિત ની ગાડીમાં લીફ્ટ લેતા વીચારવુ 😂
Jordar saheb😂😂😂😂😂
Ha moj HA 😂😂👋👋👌👌
Antarvala prenk banavo sent varo pachi lasanu sugado jo garu bole te jamngar aavo tiyare kiyo levda vidav lasan u maja aav se
વાહ વિનીયા કેળા વાહ 😄 🤣 😂 😆 😄 🤣 😂 😆 😄 🤣 😂 😆 😄 🤣 😂 😆 😄
Bhai tame 5 thi 8 second sudhi baju maa jovo cho thodu danger che bhai sambhadi ne bhai bau majaa aavi
आजेतो हसी हसी ने पेट मा दुखी गयु 😂😂😂😅🤣🤣
😂😂😂
😂😂આ ભાઈ ગાડી નો એન્જીન જેવો થઈ ગયો 😂😂
કઈ તો ન્યૂ આવિયું આજે માર્કેટ માં
Have pachi Kheliadi 9211 Video Banavjo Moj Padi Jase. Hahaha😁😁👍
Je ne fasaviyo Che e j Jordar bole Che … mast acting ..
Mast.... Vinod bhai 😂😂😂😂
Bito koina bap thi nathi 😮😂 sher,,
ભાઈ ભાઈ આજે તો દીપક ભાઈ એ જોંગેશ ને પરસેવો પાડી દીધો 👌👌👌 મજબૂત વિડિયો & publically information 👌
જોરદાર વિનોદભાઈ, અર્જુનભાઇ, 😂😂😂😂😂😂😂
Bhari aadmi mila aapko
Jigar wala bhai😊
ભાઈ ખરેખર મજા આવી ગયું મારું અડધું ટેન્શન દૂર થયું ગયું
Jabru lai ne avya 😅😅😅😅😂😂😂😂😂😂😂😂😂😂
વાહ મોજ વાહ.....
..જિગરિયો...
(કર્તવ્યપ્રેમી,, બાયડી ^છોકરા......
.....હિન્દૂ......jordar....
Have ek video Terorist bani ne banavo... With Hindi & Gujarati Mix...😁😁😁
પાછળ બેઠો હોય તો મરો આવી ગયો😂😂😂😂
Aavi rie bijo video banavi rasta ma police ubha rakhi ne orenk kro.....froom. rohitdinh dodiya
Aa to Dipak makwana che
Gandi chodino che😂
Ha bhai
Kon Dipak Makwana Bhai
@@hardikthakor7018 driver ni baju ma betho che e
Famous celebrity jevu che koi??
Bhaai maza aa gaya 😂😂😂😂
જીવ કાઢી નાખશો માણસો નો😂😂😂😂😂
Gadi ni break fel thay gai ena par video banavoo😅😅
લાસ ને ખાડો કરી ને ડાટ વની એનાપર
આ ભાઈ ye તો bhare કરી Jango અનેviniya ni hava kadhi nakhi જોરદાર se ભાઈ ta ખેરાલુ જી મહેસાણા જય માતાજી
aane kevay moje dariya prank 😂😂😂👍👍👌👌
Kasam thi la zavab comedy 6 hu Mari life ma aatlu kyarey nathi hasiyo.. heartily thanks to both ❤
Aa bhai to jhogha ni pachd padi gya😂😂😂😂😂marse
Bhai ni khopri. Fati gay😂😂😂😂😂
Gajab vinod bhai😂😂😂
8:13 hu kai boliyo nathi 😁😁😁😁
સરસ.સુપર.મસ્ત.👌👌👌👌👌🙏🙏💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚
કેદી ના કપડા માં કેદી જેવાજ લાગો છો બાકી તો મજા પડી ગઈ 😂😂😂😂
Super
ખૂબ મોજ પડી વિનોદ ભાઈ
સૂપર..
Superb work vinod an jongo..