जेतलसर जंक्शन से स्टिम इंजन का अंतिम सवारी का वीडियो steam engine jetalsar junction last moment

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 24

  • @shraddhadave4684
    @shraddhadave4684 11 місяців тому +4

    અદ્ભુત વીડિયો છે, ભાઈ આ વીડિયો જોઈ ને મને ખુબજ આનંદ થયો, મને જૂની આ ટ્રેન ની જૂની યાદ તાજી થઇ ગઇ, મે આ ટ્રેન માં અને આ રૂટ માં ખુબજ મુસાફરી કરી હતી, આ વીડિયો મૂકવા બદલ આભાર,ઉત્પલ એ દવે, ભાવનગર,❤❤❤👌👍

    • @PBRJLR
      @PBRJLR  11 місяців тому +2

      Thanks 😊 Bhai

  • @m.khokhar13
    @m.khokhar13 4 місяці тому +3

    બાળપણ ની યાદ તાજી થઇ ગઈ, વેકેશન મા મુસાફરી દરમિયાન સ્ટીમ એન્જિન ની છુંક છુંક ની મીઠી અવાજ કાનો મા ગુંજવા લાગી દિલ ભાવ વિભોર થઇ ગયુ બહુજ સુંદર વિડિયો❤❤❤❤❤

    • @PBRJLR
      @PBRJLR  Місяць тому +1

      Thanks for watching

  • @SatyaPal-kq7sr
    @SatyaPal-kq7sr Місяць тому +1

    ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤ मैं एक रेलवे रिटायर्ड कर्मचारी हूं मुझे वीडियो बहुत अच्छी लगी मैं दिल से वीडियो बनाने वाले का धन्यवाद करता हूं पुरानी यादें ताजा कर दे भाई जाने कहां गए वो दिन याद ना जाए बीते दिनों की मेरे प्यारे भाई साहब आपने यह वीडियो देखकर मैं काफी खुश हुआ और काफी भावुक हो गया क्याओ कि मुझे मेरे पुराने दिन ओर साथी याद आ गये उनमें से कुछ है और और कुछ इस संसार को छोड़कर चले गए दुनिया से जाने वाले जाने चले जाते हैं कहां कभी ना लौट कर आने को

    • @PBRJLR
      @PBRJLR  Місяць тому +1

      @@SatyaPal-kq7sr thanks for watching

  • @kamendutrivedi8241
    @kamendutrivedi8241 Рік тому +1

    ખૂબજ સુંદર જીવન માં પ્રથમ વખત સ્ટીમ એન્જિન જોવા નો લહાવો મડીયો.

    • @PBRJLR
      @PBRJLR  Рік тому +1

      Khub khub aabhar video jova mate

  • @abhaydani6730
    @abhaydani6730 2 роки тому +1

    Aa video ( last steem enjine ) na naam thi you tube ma hato pachi gayab thai gayo thank you bhagvan aa video pacho lavya

    • @PBRJLR
      @PBRJLR  2 роки тому +1

      Thanks bro 🙏👍 keep support me 🙂

  • @a2academym
    @a2academym 2 роки тому

    Good video

    • @PBRJLR
      @PBRJLR  11 місяців тому +1

      Thanks 😊

  • @Ashit3100
    @Ashit3100 2 місяці тому +1

    આગગાડીના પાત્રો, ડ્રાઈવર જોન્સ અને ફાયરમેન બાધરજી........

    • @PBRJLR
      @PBRJLR  2 місяці тому +1

      Wah

    • @PBRJLR
      @PBRJLR  2 місяці тому +1

      Tme railway ma job karta lago ?

    • @Ashit3100
      @Ashit3100 Місяць тому

      @@PBRJLR ડનડૂરી મલ્લ -
      હું મારા સહકારીઓની વાત નથી કરતો.
      આ ગુજરાતના ખ્યાતનામ નાટ્યકાર સ્વ. ચંદ્રવદન ચી. મહેતાના આગગાડી નામના એક નાટકના પાત્રોનાં નામ છે.

  • @udayjani3028
    @udayjani3028 3 місяці тому +1

    Bhavnagar Mahuva BMT train no video hoi to share karo
    2:27

    • @PBRJLR
      @PBRJLR  3 місяці тому +1

      Sorry bro. E nthi mari pase

  • @nareshparmar8506
    @nareshparmar8506 2 роки тому +1

    સરસ વિડ્યો કય શાલનો વિડ્યો છે અને ભાવનગર ટ્રેન નવી ક્યારે ચાલુ થશે

    • @PBRJLR
      @PBRJLR  2 роки тому +2

      @Naresh parmar Bov Juno video che ...new train diwali pchi chalu thai jase final

  • @prakashvaghela5112
    @prakashvaghela5112 5 місяців тому +1

    Nice video 🎉🎉🎉🎉🎉

    • @PBRJLR
      @PBRJLR  5 місяців тому +1

      Thanks