Це відео не доступне.
Перепрошуємо.

આ ઘર કેવુ છે? । Khajur Bhai VLOGS | Khajur Bhai | Jigli and Khajur | Nitin Jani | Help | Seva |

Поділитися
Вставка
  • Опубліковано 15 сер 2024

КОМЕНТАРІ • 2,3 тис.

  • @hareshbhaivlog.
    @hareshbhaivlog. 5 місяців тому +43

    શબ્દો ઑછા પડે ખજૂર ભાઈ ભગવાન તમોને સદાય નીરોગી રાખે જય શ્રી કૃષ્ણ 🎉🎉

  • @manishparikh2820
    @manishparikh2820 5 місяців тому +23

    તમે તો ભગવાન નું સ્વરૂપ છો
    તમને ભગવાન ખુબજ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી મહાદેવ જીને પ્રથાના

  • @k.nbharda7782
    @k.nbharda7782 5 місяців тому +21

    જય શ્રી કૃષ્ણ 🙏 વાહ ખજૂર ભાઈ સબરી ને ઘરે રામ પધાર્યા એવું દ્ર્શ્ય જોય ને ખૂબ આનંદ થયો અને ઘર તો ખૂબ સરસ બનાવ્યું કાય ઘટે નય 👌

  • @chauhankuladip5231
    @chauhankuladip5231 5 місяців тому +9

    Khajurbhai Thanks Tamari mulakat karvani Mari Isha chhe Mare Tamari shath shevama aavvu chhe.

  • @zarnasworld
    @zarnasworld 5 місяців тому +46

    શ્રી રાધા રાણી તમને ખૂબ ખૂબ ફળે, ખૂબ કમાઓ, અને આવી અનેક સેવા કરજો
    કોટિ કોટિ વંદન છે તમને ખજૂર ભાઈ... નીતિનભાઈ 🙏🏻🙏🏻🙏🏻

  • @Nikhil_raval174
    @Nikhil_raval174 5 місяців тому +115

    એક નંબર હો ખજૂર ભાઈ ❤❤❤ ઘરમાં કંઈ ઘટે નહીં ...... Love You Khajur Bhai ❤❤❤

  • @kishorjadeja851
    @kishorjadeja851 5 місяців тому +10

    નીતિન ભાઈ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી રહ્યો છું જય માતાજી ભાઈ

  • @akashvasiya3864
    @akashvasiya3864 5 місяців тому +8

    ખૂબ સુંદર ઘર બનાવ્યું છે નિતિન ભાઈ તમારી માટે કોઈ શબ્દ નથી.તમને દિલ થી વંદન કરું છું.ભાઈ

  • @mitagohil3261
    @mitagohil3261 5 місяців тому +99

    ખૂબ સુંદર ઘર બનાવ્યું છે નિતિન ભાઈ તમારી માટે કોઈ શબ્દ નથી.તમને દિલ થી વંદન કરું છું.ભાઈ❤❤❤❤❤

  • @MADHULISTUDIOGARIYADHAR
    @MADHULISTUDIOGARIYADHAR 5 місяців тому +49

    #khajurbhai
    હીરાદાદા ના શબ્દો ( લાગણી ) ખુબ જ સુંદર છે, ધન્યવાદ 🙏🏻 સાથે જ ઇશ્વર ખજુરભાઇ ને ખુબ ખુબ ખુબ જ લાંબુ અને નીરોગી જીવન આપે એવી ઇશ્વર પાસે પ્રાર્થના સાથે, જય માતાજી, જય શ્રીકૃષ્ણ 🙏🏻

  • @vajaparesh1891
    @vajaparesh1891 5 місяців тому +8

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻🙇🏻❤️

  • @rajeshrathod9776
    @rajeshrathod9776 5 місяців тому +13

    ખૂબ સારું છે ખજૂર ભાઈ આવીને આવી સેવા કરતા રહેજો

  • @vinodraitrivedi5921
    @vinodraitrivedi5921 5 місяців тому +57

    જય મહાદેવ કાકા એ લખેલું લખાણ ખુબજ ગમ્યું.આવી ભાવના કોક વિરલોજ કરી શકે.ખરેખર અદભુત.કાકાને પ્રણામ.

  • @jitsvlogs
    @jitsvlogs 5 місяців тому +199

    ખરે ખર તમે તો ભગવાન છો તમે ગરીબો ના રાજા છો ❤❤❤❤

    • @svarmamv9662
      @svarmamv9662 5 місяців тому +2

      Hello sir, we want to ask you for a help, I am sure sir you will definitely help me.

    • @svarmamv9662
      @svarmamv9662 5 місяців тому +1

      सर हम अपने लिए नहीं किसी और के लिए आपसे हाथ जोड़कर विनती कर रहे हैं 🙏🙏🙏🙏🙏🥹🥹

  • @user-pp5gr8ld8h
    @user-pp5gr8ld8h 5 місяців тому +5

    વાહ જાની દાદા વાહ
    તમને અને તમારી પુરી ટીમને
    સો સો સલામ છે
    પરશુરામ દાદા અને ભોળાનાથ દાદા
    તમારી બધી મનોકામના પુર્ણ કરે એવી પ્રાર્થના ❤❤❤

  • @nitabenvasani5040
    @nitabenvasani5040 5 місяців тому +4

    Jug jug jivo khajurbhai dhanyvad khajurbhai

  • @darpeshbaraiya6842
    @darpeshbaraiya6842 5 місяців тому +45

    ખૂબ સુન્દર ઘર બનાવ્યું છે ખજુરભાઈ ❤❤❤❤ખરેખર તમે ભગવાન છો🙏🙏🙏

  • @SpZala-lf1uv
    @SpZala-lf1uv 5 місяців тому +7

    ખજુરભાઈ તમને મહાદેવ ધણી શકિત આપે તેવી પ્રાર્થના

  • @pratikgajera2564
    @pratikgajera2564 5 місяців тому +3

    Super se bhi uper...salute khajurbhai

  • @shivkrushnsastri
    @shivkrushnsastri 5 місяців тому +2

    હકીકતે 👍જાની ભાઈ ( ખજૂર જેવા મીઠાં અને પોષક ) તેના માતા - પિતા નાં પુણ્ય થી ધરતી પર દેવાત્મા નું અવતરણ 🙏જેની પાસે ધન હોય તે અવશ્ય આ પુણ્ય કર્મ માં ધન થી તન થી અને મન થી જોડે રહેશો 👏જય ગુરુદત ગિરનારી કી જય જય હો 🚩🚩🚩🌹😊😊😊😊

  • @vinabenvinaben5890
    @vinabenvinaben5890 5 місяців тому +31

    વાહ ભાઈ વાહ દુઃખિયા ના બેલી ખજુર ભાઈ ખુબ ખુબ આશિષ અમારી તમને ભગવાન હંમેશા ખુશ રાખે એવી પ્રાથૅના છે

  • @chauhanarvindbhai6595
    @chauhanarvindbhai6595 5 місяців тому +11

    ખૂબ જ સુંદર ઘર છે ખજૂરભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન
    ગરીબોના મસીહા એવા ખજૂરભાઈ ને સલામ❤❤❤

  • @user-xy8sz9kw9y
    @user-xy8sz9kw9y 5 місяців тому +4

    ખૂબ સુંદર છે હો ખજુર ભાઈ

  • @indirapatel3492
    @indirapatel3492 5 місяців тому +3

    ખજુર ભાઈ તમને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ ભાઈ તમને

  • @vpmpmech3062
    @vpmpmech3062 5 місяців тому +7

    બહુજ સરસ ઘર બનાવ્યું છે અને માજી રાજી થયા એ એમના આશિષ બોલે છે ખજૂર ભાઈ માટે અને ખરેખર એમના માટે ખજૂર ભાઈ ભગવાન જ છે 🙏

  • @tejarhantar127
    @tejarhantar127 5 місяців тому +33

    આણા જેવું ઘર તો કરોડો પતિ નું નાં હોય ખજૂર ભાઈ ❤❤❤❤❤❤❤

  • @rajeshmorsana7493
    @rajeshmorsana7493 5 місяців тому +3

    ખરેખર ખુબજ સરસ ખુબ અભિનંદન નિતીનભાઈ તમને અને તમારી પુરી ટીમ ને 🙏

  • @kuldippatel2482
    @kuldippatel2482 5 місяців тому +2

    બહુ સરસ કામ કર્યું છે ખજૂર ભાઈ. આ કામ માટે ખૂબ ખૂબ અભિનંદન.
    From Satvik K Patel (Happy Bachcha)
    Son of kuldip s patel

  • @vajavijay3555
    @vajavijay3555 5 місяців тому +34

    *भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*

  • @rkvlog8717
    @rkvlog8717 5 місяців тому +12

    Sir mai mp se hu aapki har video ❤ Dil ko ek nai uttejana paida krti hai mai aapke vidio se gujrati Sikh gaya😊😊 love you ❤️ khajur bhai

  • @Super_Bhajan_Santvani
    @Super_Bhajan_Santvani 5 місяців тому +3

    ખરેખર સરસ ઘર બનાવ્યું છે ખુબ સરસ... લાખ લાખ વંદન છે ખજૂરભાઈ... જય શ્રી કૃષ્ણ જય માતાજી ❤❤👌 🙏

  • @bhabubhaichudasama2998
    @bhabubhaichudasama2998 5 місяців тому +1

    બહુ સરસ કામ છે કામ કરસ કામ છે ખજૂરભાઈ તમારું ધન્યવાદ છે

  • @rathodparesh786
    @rathodparesh786 5 місяців тому +32

    0% ego
    0% attitude
    0% hatter
    100% donet
    100% lovers
    100% hardwork
    I love you khajurbhai ❤

  • @maheshprajapati6181
    @maheshprajapati6181 5 місяців тому +29

    અદભુત ઘર બનાવ્યું ખજૂર ભાઈ ઘર જોઈ ને આખો ખુલ્લી જ રહી જાય એવું બવ મસ્ત ખજૂર ભાઈ ❤❤

  • @pravinbhaipatel4326
    @pravinbhaipatel4326 5 місяців тому +1

    खुबज सरोवर बनाव्यु माजीनु
    तमे खजुरभाइ जुगजुगजीवो

  • @user-xu1id6wm1m
    @user-xu1id6wm1m 5 місяців тому +3

    ખુબ ખુબ ધન્યવાદ નીતિન ભાઇ

  • @ramanbhaichinese5350
    @ramanbhaichinese5350 5 місяців тому +12

    તમારામાં કામ કરો છો એટલું આભાર છે આભાર ખજૂર ભાઈ તમને ધન્યવાદ થેન્ક્યુ ખજૂર ભાઈ તમને ધન્યવાદ થેન્ક્યુ ધન્યવાદ એટલું બધું કામ

  • @rakeshkharad4174
    @rakeshkharad4174 5 місяців тому +43

    જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ❤❤❤❤❤❤ખરેખર તમે તો ભગવાન છે ગરીબોની

  • @user-by8jn9tm6f
    @user-by8jn9tm6f 5 місяців тому +2

    સત્ સાહેબ જી 🙏 હે દુખીયા ના બેલી ખજુર ભાઈ તેમને લાખ લાખ વંદન કરીએ છે 🙏🙏 સત્ સાહેબ જી 🙏♥️

  • @J.b_bambhaniya_1
    @J.b_bambhaniya_1 5 місяців тому +2

    સીરા નુ ચાક નો થાય અને નીતીનભાઇ તમારી વાત🗣 નો થાય તો પછી આ ઘરમાં કાઈ નો ઘટે હો. ❤

  • @hiteshrathod5885
    @hiteshrathod5885 5 місяців тому +18

    ખજૂરભાઈ તમે બહુ સારું કામ કરો છો અને માજી નું ઘર બની ગયું બધાય રાજી આના ભગવાન તમને બહુ

  • @journeytogther4247
    @journeytogther4247 5 місяців тому +18

    દુખિયાના સહારો એટલે ખજૂરભાઈ❤❤

  • @jashpalvaghela5614
    @jashpalvaghela5614 5 місяців тому +2

    આ વખતનું ઘર ખૂબ જ અતિ માં અતિ સુંદર બનાવ્યું છે ખજૂર ભાઈ તમે

  • @bhawarmali2173
    @bhawarmali2173 5 місяців тому +3

    બહુ સરસ ઘર બનાવ્યું છે ખજૂર ભાઈ
    સાક્ષાત ભગવાન છો

  • @shubhasgohil2419
    @shubhasgohil2419 5 місяців тому +8

    અમારા ગુજરાત નું ગૌરવ એટલે નીતીનભાઇ જાની જય શ્રી રામ 🙏

  • @MROfficial_raj1150
    @MROfficial_raj1150 5 місяців тому +496

    કોન કોન ખજૂર ભાઈ ને ભગવાન માને છે

  • @hirenbharvad614
    @hirenbharvad614 5 місяців тому +3

    કોઈ દીવસ ભગવાન જોયા નથી પણ ખજુરભાઈનૈ જોયા વછે❤❤❤

  • @rkofficial5727
    @rkofficial5727 5 місяців тому +2

    કાકા ના શબ્દો એ દિલ જીતી લીધું...❤❤❤❤❤❤❤❤ તમારા માટે તો આ શબ્દો પણ ઓછા પડે ..... ધન્ય છે તમારા કામ ને ધન્ય છે તમારી જનેતા ને અને ધન્ય છે તમારી જિંદગી ને ❤❤❤❤❤❤❤

  • @GopalMonpara8000
    @GopalMonpara8000 5 місяців тому +23

    ❤દુઃખિયા નો બેલી છે આપડો ખજુર ભાઈ ❤❤

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 5 місяців тому +10

    ખુબ જ સુંદર ઘર બનાવ્યું છે ભાઇ...નાના ભૂલકાઓ ની ખુશી નો કોઈ જ પાર નથી... love you bro 🥰 Mahadev bless you 🙏

  • @nileshnayak4110
    @nileshnayak4110 5 місяців тому +3

    Mahadev always blessings you sir 🌹
    Har har Mahadev 🙌🙌🙌🙌🚩🚩

  • @kishanbambhaniya6493
    @kishanbambhaniya6493 5 місяців тому +2

    હુ અને મારી ફેમીલી તમારા વીડીયો જોઈ ને બહુજ ખુશ રહીયે છે તમારા એક વીડીયો અમને અને અમારા પરિવાર ને ખુશ રાખે છે તમારા જેટલા વીડીયો અને વલોગ આવે છે એ અમે જોઈએ છે તમે તમારૂ ધ્યાન રાખજો ભાઈ ,,,, જય સિયારામ જય સોમનાથ જાફરાબાદ માછીમાર 🙏🙏🙏 I love you khajur bhai

  • @bhavanabenasodariya8795
    @bhavanabenasodariya8795 5 місяців тому +8

    જે દાદા એ કવિતા લખી એ દાદા ને ખુબ ખુબ ધન્યવાદ નિતીનભાઇ ને તેમની સેવા ને ખુબ ખુબ અભિનંદન

  • @rathvakishan9549
    @rathvakishan9549 5 місяців тому +10

    ❤❤ ખુબ સરસ છે તમારૂ કામ ખજુર ભાઈ જય જોહર જય આદિવાસી.❤❤❤❤❤❤

  • @solankijagdishbhai3031
    @solankijagdishbhai3031 5 місяців тому +9

    કોણ કોણ ચાહે છે કે નીતિનભાઈ જાની વૃંદાવન ના ઉપી ના મહાન સંત પ્રેમાનંદ મહારાજજી ના આશીર્વાદ લેવા જાય અને ધન્ય બની જાય😊❤

  • @sigmaruleat6798
    @sigmaruleat6798 5 місяців тому +1

    ઘર ખુબ જ સરસ છે તમે જેટલા મકાન બનાવેલ એમાંનું આ સૌથી વધારે સુંદર મકાન છે. મહાદેવ હર

  • @ajaypandya648
    @ajaypandya648 5 місяців тому +40

    આ બાળકો ને સ્વર્ગ મલીગયું છે...
    ખુબજ સરસ... ધન્ય છે તમને 👍.. 👌👌🙏👍

  • @mukeshsolanki6311
    @mukeshsolanki6311 5 місяців тому +19

    ખરેખર ખુબ સરસ કામ કરો છો ખજૂર ભાઈ હર હર મહાદેવ 🙏

  • @ManojSolanki-hd4fm
    @ManojSolanki-hd4fm 16 днів тому +1

    ❤ ખજૂરભાઈ ❤ જય દેવીપુજક સમાજ માટે બોલા એના માટે ખુબ ખુબ આભાર ❤

  • @ravianiyariya585
    @ravianiyariya585 5 місяців тому +2

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને

  • @kukadiyadipasan9755
    @kukadiyadipasan9755 5 місяців тому +4

    બોવ સરસ ઘર બનાવ્યું છે ખજુર ભાઈ ભગવાન તમને લાવું આયુષ્યમય જીવન આપે એવી મહાદેવ નાં સર્ણ માં પ્રાથૅના 💐🙏🙏🙏🙏🙏💐

  • @rajubhaipatelparneradayrob8641
    @rajubhaipatelparneradayrob8641 5 місяців тому +14

    ખજૂરભાઈ ઘર બનાવે એમાં કઈ ઘટે ના.... બોવ મસ્ત ઘર બનાવો ભાઈ તમે.... જય હો પ્રભુ 🙏

  • @BhaveshJotaniya-hx6oe
    @BhaveshJotaniya-hx6oe 5 місяців тому +22

    લાલા ભાઇ. ને અને ખજૂર ભાઇ ને. કોન રામ લક્ષ્મણ. માને. છે. ...લાઇક કરો ...

  • @officialrana157
    @officialrana157 5 місяців тому +1

    No words for explain... Great great great work sir❤❤❤❤❤❤❤

  • @Sp.vlogger
    @Sp.vlogger 5 місяців тому +85

    ખજૂર ભાઈ ને ભગવાન કોણ કોણ માને છે લાઈક કર્ક ❤️❤️❤️

  • @HarshPatel-vr7vw
    @HarshPatel-vr7vw 5 місяців тому +4

    બહુજ સુંદર કામ કરો છો ખજૂર ભાઇ ભગવાન શિવ તમને શક્તિ આપે અને આવાં ને આવા કામ કરતા રહો અને તંદુરસ્ત રહો તમારી આખી ટીમ હંમેશા ખુશ રહે 😊😊😊

  • @harjivandabhi145
    @harjivandabhi145 5 місяців тому +4

    ખુબ ખુબ ધન્યવાદ ભાઈ કળીયુગના રામ ભગવાન માડી હવે ચિન્તા કરવાની જરૂર નથી તમારા ઘરે ભગવાન આવીયા છે તમારી જીન્દગી સુધરી જશે અને તમારા બાળકોને પણ હવે પછી કોઈ બાબતમાં વાંધો નહીં આવે
    🙏🏻🌹🙏🏻 જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🏻🌹🙏🏻

  • @hareshrathod8540
    @hareshrathod8540 5 місяців тому +7

    ખુબ ખુબ સરસ છે ખજુરભાઇ, ભગવાન મહાદેવ તમને વધુ સફળતા આપે

  • @halvadnimoj7513
    @halvadnimoj7513 5 місяців тому +3

    ખૂબ સરસ ખજૂર ભાઈ ❤ આ કળિયુગ મા ખરેખર કોઈ રામ હોય તો એ તમે જ છો 🙏🙏❣️

  • @kajal-h22.rathod
    @kajal-h22.rathod 5 місяців тому +7

    Aaje to kharekar રડાવી દિધી 😭😭😭🙏🙏 ખૂબ ખૂબ આભાર નીતિન ભાઇ 🙏😭

  • @Dada_Digital
    @Dada_Digital 5 місяців тому +2

    ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પર્થના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમનામ લોકો ની સેવા કરતા રહો.
    😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎

  • @NishaPatel25-pk7bi
    @NishaPatel25-pk7bi День тому

    વાહ.. ખુબ સરસ ઘર બનાવ્યું છે તમે ખજુર ભાઈ 🎉

  • @gujratistatus3946
    @gujratistatus3946 5 місяців тому +12

    દાદા ની રચના અતિ સુંદર છે ❤

  • @mehulroyal9719
    @mehulroyal9719 5 місяців тому +6

    હા દાદા દિલજીતી લીધું ❤️

  • @jentigujarati4280
    @jentigujarati4280 5 місяців тому +1

    Jay ho khajur bhai bhagvan tamne shukhi rakhe avi Kudrat pase magiyesia duva

  • @kanumsoanki4379
    @kanumsoanki4379 5 місяців тому +2

    મારાં ગુજરાત નાં લોકલાડીલા ગરીબોનાં ભગવાન એવાં ખજુર ભાઈ ને કરોડો વંદન કરીએ છીએ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @akshayrathod2307
    @akshayrathod2307 5 місяців тому +5

    જય માતાજી
    જય શ્રી કૃષ્ણ..one n Only...Man..... great ખજૂરભાઈ ❤

  • @parashthakor3240
    @parashthakor3240 5 місяців тому +11

    એકવાર તમારી જોડે કામ કરવાનું મનથાય છે જય માતાજી❤❤❤

  • @HiteshPatel-rc4mx
    @HiteshPatel-rc4mx 2 місяці тому

    khjurbhai ne bhgvan khub khush rakhe ane jivnma aagl aam vdhare mkan khub srs bnaviyu che jay mataji

  • @yuvraj.rathva3730
    @yuvraj.rathva3730 17 днів тому

    ખજૂર ભાઈ તમને મહાદેવ ખુબ આગળ લય જાય

  • @Sp.vlogger
    @Sp.vlogger 5 місяців тому +20

    હું ખજૂરભાઈ ની જેમ જ સેવા કરવા માંગુ છું સપ્પોર્ટ પ્લીઝ 🙏🙏

  • @chetanbhatt908
    @chetanbhatt908 5 місяців тому +5

    ખુબ સરસ ઘર બનીયુ છે
    ખજૂર ભાઈ તમને પ્રણામ 🙏🙏👍🙏🙏👌👌

  • @user-qf1qy7ci3d
    @user-qf1qy7ci3d 5 місяців тому

    ખુબ સરસ ઘર છે ખજૂરભાઈ કોટી કોટી વંદન તમને અને તમારી ટીમને

  • @d.b.thakorofficial6528
    @d.b.thakorofficial6528 5 місяців тому +2

    જે દાદાએ જે ગીત લખ્યું તે સ્ટુડિયોમાં જરૂર ગવરડાવજો 🙏🙏👍👍🙏🙏

  • @sorathiyadipak2608
    @sorathiyadipak2608 5 місяців тому +4

    દુઃખિયા ના બેલી ખજૂર જાની તરુણ જાની

  • @gulamemustufamustufa4394
    @gulamemustufamustufa4394 5 місяців тому +18

    જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤❤❤

  • @Piyushparmargadhapuryoutuybcen
    @Piyushparmargadhapuryoutuybcen Місяць тому

    ખજૂર ભાઇ તમારી માં મોગલ હંમેશા શહાય કરે 🎉🎉❤❤ ખજૂર ભાઇ

  • @user-bc8le7jq5t
    @user-bc8le7jq5t 5 місяців тому +1

    તમારા વિડીયો જોઈને બહુજ મજા આવે ❤❤❤❤જય શ્રી રામ જય હનુમાન જ્ઞાન ગુન સાગર

  • @yessolanki2435
    @yessolanki2435 5 місяців тому +6

    સુંદર ઘર બન્યું છે‍‌‌‌‌‌‌‌‌‌‌.ખજૂર ભાઈ‌‌‌‌‌‌.જય માં તાજી

  • @parashthakor3240
    @parashthakor3240 5 місяців тому +5

    ખજુર ભાઈ તમને સાથ તો નહિ આપી સક્રતો પણ વીડિયો જોઈને સંપોર્ટ જરૂર કરૂછુ....જય મા. સધી🙏❤❤

  • @dipakamdavadi5639
    @dipakamdavadi5639 3 місяці тому

    ખુબ સરસ ઉમદા કાર્ય કરે છે ખજુર ભાઈ ખુબ ખુબ શુભેચ્છા

  • @jayshreeparekh5469
    @jayshreeparekh5469 5 місяців тому

    ખુબ ખુબ સરસ કામ કરો છો,ભાઈ....ભગવાન માનવ સ્વરૂપ માં તમારા સ્વરૂપે પ્રગટ થયા છો.

  • @jigarbarot1764
    @jigarbarot1764 5 місяців тому +3

    જય માતાજી
    જય શ્રી કૃષ્ણ
    ખૂબજજજજ સરસ ભાઈ તમે અને તમારી ટીમ જય હો ભાઈ
    માતાજી અને ભગવાન તમને ખૂબજજજજજ પ્રગતિ કરાવે તેવી પ્રાર્થના

  • @maneklalpatel1244
    @maneklalpatel1244 5 місяців тому +8

    નીતિનભાઈ તમને, તમારી ટિમ ને ખુબ ખુબ અભિનંદન ❤

  • @stutibhatt5766
    @stutibhatt5766 5 місяців тому +1

    Om Namah Shivay 🙏🏻
    Jay Shree Krishna Khajurbhai...

  • @hiteshpatel6992
    @hiteshpatel6992 5 місяців тому

    બહુ સરસ કામ કરો છો મહાદેવ તમને ખુબ લાંબુ આયુષ્ય આપે અને આમને આમ તમે લોકો ની મદદ કરો એવી દિલ થી પ્રાથના કરું છું

  • @sanjayporiya7401
    @sanjayporiya7401 5 місяців тому +8

    ખુબ સરસ નીતિન ભાઈ ❤જય સોમનાથ 🙏🏿

  • @officialdtmusic6251
    @officialdtmusic6251 5 місяців тому +10

    જય શ્રી કૃષ્ણ 🙏😊

  • @nayankherala3245
    @nayankherala3245 5 місяців тому

    1 નંબર હો ભાઈ ❤❤ ભગવાન હંમેશા ખુશ રાખે ખજૂર ભાઈ ને અને એની ટીમ ને

  • @sppanchal986
    @sppanchal986 5 місяців тому +1

    Bahu saras Khajurbhai Garibo na belly GBU 🎉❤💐👍