અધિકારીઓ ખજુરભાઈ પાસે થી કાંઈ ચીખવુ જોઈએ ખરેખર આવા પરિવારોને સહાય કરવી જોઈએ તેની જગ્યાએ પૈસા વાળા ના મકાન બનતા હોય કેમકે ટેબલ ની નીચેથી મલાય લેતા હોય ખજુરભાઈ ને હુ દિલ થી સ્પોટ કરુ છુ ❤️❤️❤️🙏
Sachi vat chhe bhai modiji na makanma ac ane four wheel vala loko rahe chhe ahiya bhavnagarma kevirite vicharo aeto makan nahoy aevaloko mate aa yojana chhe modiji sahay kare pan vachebija paisakhai ne aavalokone makanaapi de chhe mane to khub gusso aave panbhai aapne su kari shkiye
ખજૂર ભાઈ તમે લોંગ વિડિયો રાખો 🙏🙏🙏🙏 તમારો વિડિયો ક્યારે પૂરો થઈ જાય તેની ખબર જ નથી પડતી ❤❤❤ તમારા દરેક વિડિયો રડાવી જાય છે.. ધન્યવાદ છે તમને અને તમારી ટીમ ને ❤❤
ચાલો બધા સાથે મળીને નિતીન ભાઈ ને મદદ કરીએ જેથી કરીને નિતીન ભાઈ Ni ચેનલ મોટી થાય અને income માં વધારો થાય જેથી કરીને નિતીન ભાઈ વધારે લોકો Ni મદદ કરી શકે
અમારા તરફથી નીતિનભાઈ ને ખૂબ જ સપોર્ટ આવાને આવા કામ કરતા રહો નિતીનભાઈ માટે મારે શાયરી બોલવી છે એટલે____કે ખુશ રાખે તને દેવ દ્વારકા વાળો ને કરજે સારા એવા કામ અરે જગત આંખો યાદ કરે એવું બનાવજે મોટું નામ❤ જય માતાજી ખજૂર ભાઈ
ખજૂરભાઈ ધન્ય ધન્ય તમને અને જનેતા માતા જન્મ દેનારી તમારી માતા ને ખૂબ ખૂબ અભિનંદન જે તમારું અત્યારે આ કાર્ય થયું છે ને આવા ગ્રીપ માણસોને ગોતી ગોતીને અન્ન પહોંચાડો છો ને કારને આપણી સરકારી અત્યારે વાતો કરે છે અને ગરીબે હટાવી દીધી પણ પરિસ્થિતિ હાડ થતી જાય છે કોઈ કોઈનું કોઈ આ મોંઘવારીમાં રહ્યું નથી અને મોંઘવારી એટલી બધી હાડ પડે છે ને ખજૂરભાઈ સાધારણ માણસ બીજાની સહાય કરતા ડરેસ રામ રાખે અને કોઈ નો સાથે એટલે તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ ના અવતાર થઈ અને તમે પધારેલા છો આવું કાર્ય કરતા રહેજો અમારે તો દ્વારકાધીશ ની પ્રાર્થના
આના માટે બધાં પોતપોતાના વ્હોટસએપ સ્ટેટ્સ અને ગુપમા ખજુર ભાઇ ની ચેનલ ને શેર કરી બધા ને આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી કરીએ અને ચાલો આની શરૂઆત હું જ કરી દઊ છું જયહિન્દ વન્દે માતરમ્ જય માતાજી
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ 🙏❤️🕉️ તમારાં જનની ને કોટી કોટી વંદન હો 🙏❤️ તમને અને તમારી ટીમને ને ખૂબ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું 👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏💪🇮🇳💪
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
ખજૂરભાઈ ને તો ધન્યવાદ છે. પણ એમના થી વધારે ધન્યવાદ તો તરૂણ ભાઈ ને છે જે જરા પણ ઈર્ષા કે સ્વાર્થ વગર પોતાના ભાઈ ની પડખે ઉભા રહે છે.
મારો તરુણ ભાઈ લક્ષ્મણ નો અવતાર છે,
એટલુજ કેવું કોઈ દિવસ મોટા ભાઈ નો સાથ ના છોડતા
જય સ્વામિનારાયણ ખજુર ભાઈ ખુબ ખુબ આભાર આપનો ગરીબોના આધાર છો તમે ખજુર ભાઈ આપને ભગવાન હંમેશા ખુશ રાખે એવી પ્રાથૅના
गुजरात में मैंने एक भगवान देखा है उसका नाम है खजूर भाई ❤❤❤
Sahi baat. Ha.
❤❤❤
Aap share Karo or dusro ko subscribe kare apne group me kaho🙏
❤❤❤❤❤
khajurbhai. અમારા ગામ પણ એક વિધવા કાકી અને એની સોકરી રહે છે.એમનું ઘર એકદમ ખરાબ હાલત માં છે. તમે કયક વિચારો તો ખૂબ સારું
વાહ મારાં ગુજરાત નાં લોકલાડીલા ગરીબોનાં ભગવાન એવાં ખજુર ભાઈ ને કરોડો વંદન કરીએ છીએ જય માતાજી ખજુર ભાઈ ને ❣️🙏❣️🙏🙏❣️🙏❣️🙏❣️
અધિકારીઓ ખજુરભાઈ પાસે થી કાંઈ ચીખવુ જોઈએ ખરેખર આવા પરિવારોને સહાય કરવી જોઈએ તેની જગ્યાએ પૈસા વાળા ના મકાન બનતા હોય કેમકે ટેબલ ની નીચેથી મલાય લેતા હોય ખજુરભાઈ ને હુ દિલ થી સ્પોટ કરુ છુ ❤️❤️❤️🙏
Badhay khajurbhai jevu vichare to duniyama badhayna dukhdur thay ❤❤❤❤ 😊
Sachi vat chhe bhai modiji na makanma ac ane four wheel vala loko rahe chhe ahiya bhavnagarma kevirite vicharo aeto makan nahoy aevaloko mate aa yojana chhe modiji sahay kare pan vachebija paisakhai ne aavalokone makanaapi de chhe mane to khub gusso aave panbhai aapne su kari shkiye
@@Rajveer_Makwana6:01
Super
@@Rajveer_Makwana મને અંગ્રેજી વાસતા નથી આવડતું 🙏
भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।❤
હુ ખજૂર ભાઈ ને ભગવાન માનું છુ તમે મનોસો ભાઈ બધાજ મિત્રો ને માતાજી ખુશ રાખે તેવી પ્રાથના❤❤❤❤
👌🙏 ખજૂરભાઈ તમારા જેવા સેવાભાવી, દયાળુ, જિંદાદીલી, કળિયુગમાં પણ જોવા મળે છે, એજ ભગવાનની પ્રસ્તુતિ છે
ખજૂર ભાઈ તમે લોંગ વિડિયો રાખો 🙏🙏🙏🙏 તમારો વિડિયો ક્યારે પૂરો થઈ જાય તેની ખબર જ નથી પડતી ❤❤❤
તમારા દરેક વિડિયો રડાવી જાય છે..
ધન્યવાદ છે તમને અને તમારી ટીમ ને ❤❤
ખજૂરભાઈને કળયુગના ભગવાન માનતા હોય તો એક લાઈક કરી ને કોમેન્ટ કરજો મિત્રો.. અને શેર જરૂર કરજો
જય આશાપુરી માં પીપળાવ ધામ...
દુઃખિયાનો હસ્તો ચહેરો કરનાર ખજુરભાઈ તમને અને પડદા પાછળ કામ કરનાર આખી તમારી ટીમને ખુબ અભિનંદન, જય દ્વારકાધીશ 🙏🙏
ખજુર ભાઈ આવા ને આવા કામ કરતા રહો અવી મહાદેવ ને ના પ્રાર્થના 🙏🕉️
Jay Umiya maa 🙏🔱
Jay Mahakali maa 🙏🔱
Jay amba maa 🙏🔱
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤️🙇🏻
Superbhai tamari mane dilti abhinand ke tamara jeva shih no jannm apiyo khajur bhai khub griboni seva karo evi mari dil ti abhinand
ખરેખર ખજુર ભાઇ સાક્ષાત્ ભગવાન સ્વરૂપ છે ગરીબો ના બેલી ખજુર ભાઇ ને લાખ લાખ વંદન છે... love you bro 🥰 Mahadev bless you 🙏
જય માતાજી જય શ્રી કૃષ્ણ ગરીબોના રામ તમારા ચરણોમાં હજારો વંદન તમારા ચરણો જ્યા પણ પડે ત્યા ઝુંપડી પણ મહેલ બની જાય છે ગરીબોના રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ આભાર વ્યક્ત કરી રહ્યો છુ કે આપ આવું સારુ કામ કરી રહ્યા છો નિતીનભાઈ આપ ભગવાન નો અવતાર સવો...
ખુબ અભિનંદન પાઠવું છું નિતિનભાઈ ખુબ ખુબ આભાર તમારો
ચાલો બધા સાથે મળીને નિતીન ભાઈ ને મદદ કરીએ જેથી કરીને નિતીન ભાઈ Ni ચેનલ મોટી થાય અને income માં વધારો થાય જેથી કરીને નિતીન ભાઈ વધારે લોકો Ni મદદ કરી શકે
હા ભાઇ હા
❤❤❤❤❤❤
વાહ દોસ્ત 👍
100%❤❤❤❤
😂😂
ખજૂર ભાઈ ને મુખ્યમંત્રી
ખજૂર ભાઈ તમારી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન
કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏❤️
અમારા ગુજરાત નું ગૌરવ એટલે નીતીનભાઇ જાની જય શ્રી રામ જય માતાજી
અમારા તરફથી નીતિનભાઈ ને ખૂબ જ સપોર્ટ આવાને આવા કામ કરતા રહો નિતીનભાઈ માટે મારે શાયરી બોલવી છે એટલે____કે ખુશ રાખે તને દેવ દ્વારકા વાળો ને કરજે સારા એવા કામ અરે જગત આંખો યાદ કરે એવું બનાવજે મોટું નામ❤ જય માતાજી ખજૂર ભાઈ
ua-cam.com/video/-502hNGfgfg/v-deo.htmlfeature=shared
Khajurbhai અમે તમને ભવિષ્ય માં ગુજરાત ના મુખ્ય મંત્રી જોવા માંગીએ છું એ
ગરીબો ના મસીહા❤
મારા મહાદેવ ના અવતાર ખજૂરભાઈ અને તરુણભાઈ
ખજૂર ભાઈ ના સપોર્ટ કરતા રહેજો ભાઈ દશરથજી ઠાકોર
ખજૂરભાઈ ધન્ય ધન્ય તમને અને જનેતા માતા જન્મ દેનારી તમારી માતા ને ખૂબ ખૂબ અભિનંદન જે તમારું અત્યારે આ કાર્ય થયું છે ને આવા ગ્રીપ માણસોને ગોતી ગોતીને અન્ન પહોંચાડો છો ને કારને આપણી સરકારી અત્યારે વાતો કરે છે અને ગરીબે હટાવી દીધી પણ પરિસ્થિતિ હાડ થતી જાય છે કોઈ કોઈનું કોઈ આ મોંઘવારીમાં રહ્યું નથી અને મોંઘવારી એટલી બધી હાડ પડે છે ને ખજૂરભાઈ સાધારણ માણસ બીજાની સહાય કરતા ડરેસ રામ રાખે અને કોઈ નો સાથે એટલે તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ ના અવતાર થઈ અને તમે પધારેલા છો આવું કાર્ય કરતા રહેજો અમારે તો દ્વારકાધીશ ની પ્રાર્થના
જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ
ખૂબ લાંબુ જીવો તમને અને તમારા પરિવાર ને શ્રી કૃષ્ણા ખુશ રાખે
❤❤❤❤❤❤
આવા આપણા khajurbhai ની ચેનલ 50 મિલિયન થાય તો મજા આવે
બધા full સપોર્ટ કરો
Right
ખજૂર ભાઈ ભગવાન નુરૂપછે
Right
Right ▶️▶️▶️▶️▶️▶️▶️▶️
આના માટે બધાં પોતપોતાના વ્હોટસએપ સ્ટેટ્સ અને ગુપમા ખજુર ભાઇ ની ચેનલ ને શેર કરી બધા ને આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી કરીએ અને ચાલો આની શરૂઆત હું જ કરી દઊ છું જયહિન્દ વન્દે માતરમ્ જય માતાજી
Khajur bhai. Ni to vataj na thay. King👑 khajur bhai❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍
ભગવાન રૂપ છો ખજૂર ભાઈ તમે ❤️🔥
ગામ વાળા રાવણ જ કેવાય
Sbdo j nathi...no words.bhgvan🙏
ખજૂર ભાઈ ભગવાન નું રૂપ છે.
જય માતાજી.
❤❤❤
ખજુરભાઈ હારીજ. જોડે. કુરેજા ગામ શે ત્યાં એક. પરિવાર શે. બહુ. દુઃખી કુટુંબ શે. દિકરી. અપંગ. શે. તો.
ખજુરભાઈ. એક વખત. મુલાકાત લો 🙏🙏
❤ દુઃખી યાનો બેલી છે આપડો ખજુર ભાઈ ❤❤❤❤
જય મહાકાળી માં જય કુળદેવી માં જય અંબે માં 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 હર હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 નિતિનભાઈ ખુબ ખુબ આભાર 🎉🎉🎉🎉🎉🎉🎉
ગામ મા કોઈ દયા ભાવના વાળુ વ્યક્તિ નહી એ ગામ ને સલામ કેવાય રાવણ જેવા જ લોકો રહેતા હોય એવું સાબિત થયું
ગામના સરપંચ તથા સભ્ય આંધળા હોઈ એવું લાગે છે સરકારી યોજનાઓ લાભ આપવો જોઈએ ને હરમી સાલા
Sachi vat che
U r right about that
Right
ધન્યવાદ ખજૂર ભાઈ ,આવાજ કામો કરતા રહેજો માતાજી તમને ઘણું આપશે...
માં હર્ષદ ભવાની તમને સદા ખુશ રાખે ખજૂરભાઈ
હુ ખજૂર ભાઈ ને ભગવાન જ માનું સું,,,🙏
કોણ કોણ ખજૂરભાઈ ને ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે.
Akhu gujrat bhai
આ તો ખજૂર ભાઈ તો ભગવાન હે મારી માટે ❤❤❤❤❤❤❤❤લવ યુ....ભાઈ. જાન 🎉🎉🎉
સાચી વાત
Gujarat
Rait Boos
Very naic khajur bhai ❤dil se👌👌👌👌👌
ખજૂરભાઈ નો ફ્રેન્ડ બધા લાઈક કરજો 👍
આભાર!
કોન કોન ખજૂર ભાઈ ના સાચ્ચા ચાહકો છે 🙏🏻❤️🫡 ????????????
સુ આજે મારી 500 Femily ❤️🤞🏻 Complete ✅ 🙏🏻 થશે ??????????????????
Hi
@@familyrealvlogs Hello 👋🏻
Hi ❤❤
Khajur bhai ne khub khub dhnyvad saru kaam kare che
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ ની ટીમ ને
જય રામાપીર ખજૂરભાઈ બાંભણીયા અમૃતભાઈ
જયમાતાજી. અબાસણ મૉ. ભગવાન. આયા. ખજુર. ભાઈ❤❤❤❤🎉🎉🎉
ભગવાન તમને હર પલ ખૂશ રાખે નીતીનભાઇ ❤❤❤❤❤❤
Kon kon khajurbhai ne bhagavan mane 6a like this❤
ખજૂર ભાઈ તમને ખરેખર ધન્ય છે❤
જય શ્રી રામ ખજુરભાઇ....કપીરાજ આવ્યા એ હનુમાનજી અને તમે રામ બની ને આવ્યા.... અમીબેન ની જીંદગી સુધારવા...જય શ્રી રામ ..જય માતાજી
Ek dam sachi vat jya Prabhu Ram pote jay tya temne sevak vanar avanaj ...khajur bhai Ram na rup ma avya chhe loko mate
Esvar bdha nu klyan kre.khajurbhai tame Khun Khun abhinsndan 🙏
ખજુર ભાઈ ને ભગવાન નુ રુપ માનતા હોય એ લાઈક કરો.
લાઈક નહિ શેર કરો અને subcriber કરો
🙏 ખજૂર ભાઈ અને તેમની ટીમ ને વંદન 🙏
હું પણ ભગવાન સમાન માનું છું
khajurbhai ne bhagvan khub dhan ape ....
નીતીનભાઈ જાની ની બધી મનોકામના મહાદેવ પુરી કરે....
❤❤ખજુર ભાઈ ને દીલ થી સલામ છે ❤❤ તેઓ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે❤❤❤❤❤❤
I'm new subscriber.. khajur bhai
❤🎉❤
ખજૂર ભાઈ ... આપને સલામ ❤ આપના જેવા માણસો આ દુનિયા માં છે બસ આનાથી વધારે હુ કાય લખી શકતો નથી....🙏🙏🙏
ખજૂર ભાઈ❤ગામ અંબાસણમાં❤બહુ સારું કામ કર્યું છે❤એટલે મને બહુ ખુશી થઈ❤કેમ કે મારું ગામકેમ કે મારુ ગામ વાસણમાં ખજૂર ભાઈ આવ્યા
Khajur Bhai trending ma 🎉
🙏🏻ધરતી ના ભગવાન નીતિન જાની ❤🙏🏻
JAY MATAJI🙏🏻
ખજૂર ભાઈ ખુબ ખુબ અભિનંદન ❤️ થી કારણ કે આવા કાળા કળિયુગ મા આવું કામ કરવું એ ભગવાન ના સ્વરૂપ મા આવું કામ કરો છો એના માટે 🙏🙏
ખજુરભાઈ કોણ કોણ ભગવાન માને છે ❤️
Kharekhar khub uttam karya karo chho khajurbhai Dhanya chho tame ane tamari team ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jay mataji
Please ek request che jetla loko khajur bhai na vlog jove che etla loko like karo. Lot's of love khajur bhai ❤❤
દુઃખિયા ના તારણ હાર ખજુર ભાઈ અને તેમની ને લાખ લાખ વંદન કરું છું.
જય હો ખજુર ભાઈ તમારી જય હો....❤
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ 🙏❤️🕉️
તમારાં જનની ને કોટી કોટી વંદન હો 🙏❤️
તમને અને તમારી ટીમને ને ખૂબ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું 👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏💪🇮🇳💪
Supar hiro kaho ya. Bhagvan. Je mano. Tena thi pan vadhare se. Bhai. Salute se bhai tamne
Dil thi salam chhe khajurbhai tamane kharekhar bhagavan to joya na hoy pan tamara rup ma mlya chhe a badha loko ne
ખજુર ભાઈ તમને લાખ લાખ વંદન છે.
આપની સેવા અદ્વિતીય છે..ભગવાન આપને હમેશા સુખી રાખે એવી જ પ્રભુને પ્રાર્થના..
તરુણ ભાઈ તમને ધન્યવાદ આપવા પડે, આ યુગ માં ભાઈ ભાઈ ને મન મેળ ઓછો જોવા મળેછે પણ તમે ખજૂર ભાઈ ની સાથે ખભે થી ખભો મેળવી કામ કરો છો ,selut che તમને..😊
રામ ના અવતાર છે ખજૂરભાઈ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ખજૂર ખાઈ ને આપનો ફુલ સપોર્ટ છે ❤❤❤
Bhagvan khajurbhai ne Amna darek sapana sakar kre 🙏
Aakaha India ma khajurbhi levale koy no aave ❤❤❤
Bhai supar kam karo cho dil khus thae gyu
Jay mataji Nitinbhai khub saras kam karo cho aamaj aagad vadho ane bhagavan tamne khub aagad vadhare
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
Bhai tamne Dil thi pranam God bless you bhai
સુપર ખજુરભાઈ તમારો આભાર 😢😢
ખૂબ સરસ કામ કરી રહ્યા છો ખજૂર ભાઇ 🙏🙏
ભગવાન તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે...અને તમે આવા જરૂરિયાતમંદ લોકોની સેવા કરતા રહો... જય શ્રી કૃષ્ણ
જાની દાદા ફાઉન્ડેશન ની ટીમ ને ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🙏👍
ખજૂર ભાઈ બહુજ સુંદર અને સારું કામ કરે છે 🥹♥️👍🙏
વિડિયો જોઈ ને ખૂબ દુઃખ થયું.તમે નિરાધાર નાં આધાર છો નીતિનભાઈ ભગવાન તમને દીર્ધાયુ આયુષ્ય આપે.સાહેબ બંદગી 🙏🙏
I like Khajur Bhai 💫❤️
Good work nitin bhai ❤🙏🏿જય સોમનાથ 🙏🏿
Khajurbhai thanyvad tamne koti koti vandan 🙏🙏
Bhv ne bhv jarurat to amne che te chokra ni halt ketli kharab che🥺 khare khar temne bagavan mario ane te tame pote cho khajur bhai 👍❤
Khajur Bhai વડાપ્રધાન નો davedar ગણાય selut khajur Bhai
Mehul Thakor banaskantha Ambaji ❤❤
અમે ખજૂર ભાઈની સાથે સાઈએ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ધન્યવાદ ખજૂર ભાઈ
🙏 ૐ નમઃ શિવાય 🙏