Gir પાસે આવેલું જાંબુર ગામ અને ત્યાં રહેતા મુળ આફ્રિકાના લોકોની જીવનશૈલી કેવી હોય છે?

Поділитися
Вставка
  • Опубліковано 23 тра 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 118

  • @NagjibhaiDesai9744
    @NagjibhaiDesai9744 Місяць тому +61

    આ ગામમાં ખજુરભાઈ ગુજરાત નો કીંગ દાનવીર ભામાસા ઘણી બધી સેવા કરી આવ્યા છે

  • @dipusolanki111
    @dipusolanki111 29 днів тому +14

    ગુજરાત માં ધમાલ નૃત્ય પ્રસિદ્ધ છે જે આફ્રિકા સાથે સંકળાયેલ છે ☘️

  • @user-mh6xg7ip9y
    @user-mh6xg7ip9y Місяць тому +10

    દાદાનો જવાબ બરાબર છે..અમે અહીંયાનાજ છીએ... જમાવટ હવે આજ સવાલ આર્યોને પુછો..

  • @prashantpandya1073
    @prashantpandya1073 27 днів тому +31

    જેટલુ મેં આફ્રિકામાં દસકો રહેવાથી જાણ્યુ છે એ પ્રમાણે:
    એક મત પ્રમાણે આફ્રિકન રાજાએ ભારતીય રાજાને સિંહો ભેટ આપ્યા હતા કારણ કે આફ્રિકન રાજાઓ ભારતીય રાજાઓ જેવી મોંઘી ભેટો આપી શકે એમ નહોતા. એટલે એમણે એવી ભેટ આપી જે ભારતમાં ગમે એટલા પૈસા આપે તો પણ મળે તેમ નહોતી. અને મસાઈ કોમ સિંહો સાથે પેઢીઓથી રહે છે એટલે થોડાક મસાઈ લોકોને સિંહોને ક્યાં રાખવા, સિંહો સાથે કેવી રીતે જીવાય વગેરે શીખવવા મોકલ્યા અને એ લોકો ત્યારથી ગીરના સિંહોની આજુબાજુ રહે છે.
    બીજી વાત એ છે કે વર્ષો પહેલા જ્યારે ગુલામીપ્રથા હતી ત્યારે આરબ લોકોની જેમ ભારતના વટલાયેલા હિંદુઓ જે મુસ્લિમ બની ગયા હતા તેઓ પણ ગુલામો ખરીદતા હતા. એ સમયે ગુલામો માલિકની સંપત્તિ કહેવાતા હતા અને એમનું કોઈ વ્યકિતત્વ નહોતુ. માલિકનો ધર્મ જ ગુલામનો ધર્મ અને માલિકની અટક જ ગુલામની અટક. એટલે જ ભારતમાં મોટા ભાગના આફ્રિકનો સીદી કહેવાય છે કારણ કે સીદી મુસ્લિમો એમને ખરીદીને લાવ્યા હતા. યુરોપ અમેરિકામાં ખ્રિસ્તી ધોળિયાઓ એમને ખરીદીને લઈ ગયા હતા એટલે ત્યાંના આફ્રિકન ગુલામોનો ધર્મ ખ્રિસ્તી છે અને એમની અટકો પણ ધોળિયાઓ જેવી છે. સનાતન ધર્મમાં ગુલામીપ્રથા નથી એટલે સનાતની વેપારીઓ આફ્રિકન ગુલામો નહોતા લાવ્યા અને એટલે જ ભારતમાં રહેતા આફ્રિકન ગુલામોનો ધર્મ હિંદુ નથી કે નથી એમની હિંદુ અટક. એટલે જ ભારતમાં આફ્રિકન ગુલામોના વંશજો મુસ્લિમ છે અને યુરોપ અમેરિકન આફ્રિકન ગુલામોના વંશજો ખ્રિસ્તીઓ છે અને ધોળિયાઓની અટકો રાખે છે. આફિકામાં કોઈની પણ અટક સ્કોટ, ટાયસન, રોબર્ટસન, સીદી વગેરે નહોતી અને આજે પણ નવ્વાણુ ટકા પ્રજાની નથી. થોડાક યુરોપ અમેરિકન ભારતીય ગુલામો પાછા ગયા હોય એમની હોઈ શકે છે.
    આ બે થીયરીઓ મને સૌથી વધારે તાર્કિક લાગે છે.

  • @YashKumarOfficial05
    @YashKumarOfficial05 17 днів тому +1

    જામ્બૂરમા jamawat ની જમાવટ, આવા અનેક વિઢિઓની આષા છે

  • @gautampatani9647
    @gautampatani9647 Місяць тому +7

    માંરો દેશ એવો છે કે ત્યાં બધુંજ જોવા મળી આવે છે

  • @vansmotivation.
    @vansmotivation. Місяць тому +73

    ઘરડા જ્યાં થી આવ્યા હોય પણ અમે અહીંના જ છીએ...😄😆

    • @rajeshparmar6000
      @rajeshparmar6000 27 днів тому +3

      અહીંના જ કહેવાઓ

    • @prashantpandya1073
      @prashantpandya1073 27 днів тому +4

      સો ટકા. એની ના નથી. પણ ઈતિહાસ જાણવો જોઈએ. જેટલુ મને ખબર છે એ પ્રમાણે પાંચસોથી વધારે વર્ષોથી સીદીઓ ગુજરાતમાં રહે છે.

    • @rathoddharmesh2243
      @rathoddharmesh2243 26 днів тому +1

      100%

  • @rajmalik7181
    @rajmalik7181 Місяць тому +15

    Devansi bahen tame hov to jamavat thai 🌷

  • @ahemadjamadar4746
    @ahemadjamadar4746 Місяць тому +4

    ❤❤❤

  • @user-ho9pz6yb7s
    @user-ho9pz6yb7s Місяць тому +3

    Bapa samjdari ney salam❤

  • @Nobita1N
    @Nobita1N 29 днів тому +8

    I am From Gir somnath Mara Baju Nuj Gam Se Aa Jambur Aa Loko Ni Aek Vat Bov Mast se Aa Loko Pase Paisa Hoy ke Na Hoy Rey Badha Moj Maj 24/7 Ho 😂❤🎉

  • @AnilParmar-td4bu
    @AnilParmar-td4bu 6 днів тому +1

    કાકીઓ ખૂબ મોજીલી છે ❤❤

  • @meowmini5456
    @meowmini5456 28 днів тому

    Mst...

  • @jayswalkishan222
    @jayswalkishan222 Місяць тому +1

    10:35 his smile so cute❤❤❤

  • @Mrzls867
    @Mrzls867 Місяць тому +5

    Best video ❤tenge tenge 😅

  • @ShivangHathi
    @ShivangHathi Місяць тому +7

    Jamavat toh devanshi Joshi saathe j. Unique channel.

  • @user-fn2sx8xs7w
    @user-fn2sx8xs7w 26 днів тому +1

    Jay bajrang bali Hanuman

  • @vasantbavliya1503
    @vasantbavliya1503 17 днів тому

    ધમાલ નૃત્ય ખુબ સારુ કરે છે

  • @user-ho9pz6yb7s
    @user-ho9pz6yb7s Місяць тому +4

    Mul murwajo Africa na, aa Loko gujrati say, bn tamarey aapna say a mano❤❤

  • @gopalsinghrajput3577
    @gopalsinghrajput3577 Місяць тому +19

    ડોહા ને એવી એમ છે કે ક્યો ક પાછા ન મૂકી દે એટલે ડોહા વાત માનતા નથી 😂😂😂😂

    • @prakashChauhan8907
      @prakashChauhan8907 Місяць тому +2

      😂😂😂

    • @hspsew
      @hspsew 29 днів тому +1

      આફ્રિકા થી આવી ને ઉના માં ભરણા 😂

  • @VarshaNayak-xo9lj
    @VarshaNayak-xo9lj Місяць тому +1

    🌹👌👌👌👌 Nice ❤

  • @RakeshDabhiVlogs1
    @RakeshDabhiVlogs1 Місяць тому

    👍

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS Місяць тому +6

    Karnataka maharashtra Goa ma pan hoy chhe Siddi community motabhage karnataka ma Christian chhe .. alag alg religion follow kare chhe ...

  • @divyarajniramlcharan
    @divyarajniramlcharan 21 день тому

    સરસ મજાની વાત છે

  • @Captain00788
    @Captain00788 Місяць тому +1

    Majaa avi ho..pan... 👍🏼 Good

  • @user-fn2sx8xs7w
    @user-fn2sx8xs7w 26 днів тому

    Very good 👍👍👍

  • @nfkurtiahmedabad5329
    @nfkurtiahmedabad5329 День тому

    Mast gam chhe hu jai ne aavyo chhu

  • @raviram1901
    @raviram1901 Місяць тому +14

    આ લોકો પોતાના જ છોકરાં ને કે મ ઓળખતા હસે બધાં સરખા જ હોય છે

    • @dudhatashish4947
      @dudhatashish4947 Місяць тому +6

      Na bhai Maa bap judva balak ne pan olkhi le bhai

    • @aryansolanki3622
      @aryansolanki3622 Місяць тому +2

      એલા ભાઈ એ ચિંતા તું શું કામ કરે છે 😂

    • @rahul_rsolanki5066
      @rahul_rsolanki5066 Місяць тому

      ​@@aryansolanki3622😂😂😂

  • @yashvantichavda
    @yashvantichavda 17 днів тому +1

    પેલા થોડુક knowledge લય ને પછી જવાય interview લેવા

  • @zaynulmiyana3492
    @zaynulmiyana3492 24 дні тому

    Haa

  • @Koyal_vala
    @Koyal_vala Місяць тому +3

    દેવાંશીબેન ક્યાં ગયા અમને એમનો અવાજ જ ગમે છે

    • @C.h.poriya
      @C.h.poriya 26 днів тому

      Aa ben pan Saras vat kre chhe

    • @Sahilkhanpathan550
      @Sahilkhanpathan550 23 дні тому

      દેવાંશી બેન નો અવાજ જ ગમે છે કે પછી 😅😅😅😂

  • @parmarjagdish5698
    @parmarjagdish5698 Місяць тому +3

    Payal ben bhasha ma kacha pade..devansi ben tmare avvani jarur hati..

  • @satishbariya1876
    @satishbariya1876 6 днів тому

    Sarakar taraf thi jambur gaam Na rahevashi ne tamam savidha aapavi joye saheb Ane jambur gaam Na rahevashi have bharat Vashi kahevay saheb

  • @vinodraijoshi7233
    @vinodraijoshi7233 21 годину тому

    Mara 1 friend ni dikri nu aa gam ma sasaru chhe.my friend mr. B.f. sidi was dy.mamlatdar at maliyamiyana.

  • @jethvamayur6007
    @jethvamayur6007 2 дні тому

    Bhai joilidhu Mari bajumaj chhe talala ni bajuma

  • @vinitshah2201
    @vinitshah2201 18 днів тому

    Jambur game ne salam

  • @KokilabenBhi-zx1ux
    @KokilabenBhi-zx1ux 28 днів тому

    જય જોહાર જય આદીવાસી ઉતર ગુજરાત જીજેટુ❤🎉❤🎉❤

  • @vishalkasundra6427
    @vishalkasundra6427 Місяць тому +2

    Aato girni dhara6e vah gir vah

  • @aminkhanghasura7494
    @aminkhanghasura7494 17 днів тому

    આ લોકો ભરુચ પાસેના રતનપુર ગામ, મહેસાણા, ડીસા, પાલનપુર માં પણ રહે છે.

  • @Royal_kiraad_mobile_Rajgadh.01
    @Royal_kiraad_mobile_Rajgadh.01 21 день тому

    ૨:

  • @KETANPATEL-pe9rj
    @KETANPATEL-pe9rj Місяць тому

    Khajur Bhai na video ma jou j se

  • @AvcharKaria-ou3pu
    @AvcharKaria-ou3pu 25 днів тому

    Veri nais video

  • @vineetwagh6896
    @vineetwagh6896 26 днів тому

    ભાવનગર જિલ્લા ના મહુવા સિટી માં ઘણા લોકો રહે છે મેં જોયા છે

  • @Rosh_Dholakiya
    @Rosh_Dholakiya 28 днів тому

    OMG This is so hilarious 😂😂😂

  • @aminkhanghasura7494
    @aminkhanghasura7494 17 днів тому

    Dhamal dance batavyu hot to maza aavat

  • @user-kr9ed7sf4s
    @user-kr9ed7sf4s 29 днів тому

    Pahla hamara Vadodara mapan rahata tha 40 50 varsh pahla hamen natija jata rahe yeah

  • @mickeymini24
    @mickeymini24 Місяць тому +2

    Aagad prachi tirth ma jajo tya pan. Gajab jat pat na vishyo sambhadva madse . Public no medo jame kaik pitru kary ma bramno kamay roj na 20/25 k koi samp nai garaj matlbi gam . ગંદકી ના નામે એવોર્ડ મળે એવું ગામ .
    સરકાર ને કોઈ ફરક ના પડે એવું ગામ . કોંગ્રેસ પક્ષ નું ગામ જાત પાત ના ઝઘડા અમારો છે તો વોટ એમને ત્યાં દિવાનગી બેન એ જવા જેવું છે

  • @gopalsinghrajput3577
    @gopalsinghrajput3577 Місяць тому +2

    હા મારુ આફ્રિકા હા 😂😂😂

  • @narotamvatukiya4079
    @narotamvatukiya4079 Місяць тому

    Portugizh sathe aaveli mul aafrican praja

  • @AJ2313_
    @AJ2313_ Місяць тому +6

    😢 saru che Afrika karta Gujarat

  • @vasavasaytubhaivasavasaytu9532
    @vasavasaytubhaivasavasaytu9532 8 днів тому

    Kal uthine elokone afrikanase am kahine tyani mokali deta

  • @hiteshrathod2722
    @hiteshrathod2722 26 днів тому +2

    ए न्यूज बीजेपी विरोधी j होई छे हमेशा pan आ वीडियो बनाववामा सच्चाई खबर पड़ी के मोदी j चाले 🎉

  • @abdulkayyum2703
    @abdulkayyum2703 23 дні тому

    Mara mama nu gam che. Ame loko ratnapur ma reye che.
    Jagadiya taluka ma gam che amaru ratnapur gam

  • @DhavalModi-bp2hy
    @DhavalModi-bp2hy 24 дні тому

    Aa bi Gujarati

  • @user-qw1et7mx1q
    @user-qw1et7mx1q 10 днів тому

    Future mbappe in jamboor 😂

  • @niluibelim289
    @niluibelim289 Місяць тому

    Manrol ma pan chhe Sidi loko jaghadya najik

  • @sannybeats3804
    @sannybeats3804 29 днів тому

    mini Rasiyan sodhe to mane kejo😊😊😊

  • @anilsirvichoudhary7397
    @anilsirvichoudhary7397 Місяць тому +5

    Rang bhed tho thay j che gujarat ma ....aa toh emaj kahe che interview ma

    • @Bharat20241
      @Bharat20241 Місяць тому

      અમે ઍક સાથે જમી પણ લઈએ તો રંગ ભેદ ની વાત જ નથી રહેતી

  • @altafkalaniya1247
    @altafkalaniya1247 Місяць тому +3

    😂😂

  • @kanojakhavadiya
    @kanojakhavadiya 15 днів тому

    Muslim se

  • @chiragwaghela6071
    @chiragwaghela6071 Місяць тому +1

    Ame to joyu j che tame peli vaar joyu Lage che 😂

  • @ecare6685
    @ecare6685 18 днів тому

    Tenge tenge ahi thi avyu lage se

  • @thakorprakash4611
    @thakorprakash4611 18 днів тому

    આફ્રિકા વાડા પણ વિમલ ખાવા લાગ્યા છે 😂જો😂😂

  • @user-zy8zs8mz9k
    @user-zy8zs8mz9k Місяць тому +4

    Biju kai nathi ben history ma
    Kaik sari history hoy to kaik janva male

  • @RahulKaMdarVLogs
    @RahulKaMdarVLogs 25 днів тому

    900 Ghar thi have 9000 Ghar Thai jase Var nai lage

  • @user-vd9in8no7y
    @user-vd9in8no7y 2 дні тому

    Tenge tenge vale he😂😂

  • @VickyP777
    @VickyP777 18 днів тому

    Ame aaina j chi 😂😂😂

  • @vinodraijoshi7233
    @vinodraijoshi7233 21 годину тому

    Aa y Godi media ni j chhe bjp ni

  • @mahendrasinhrathod4330
    @mahendrasinhrathod4330 24 дні тому

    Gujrat na j 6😂😂😂

  • @narottambhaipatel581
    @narottambhaipatel581 Місяць тому +2

    તમને પ્રશ્ન કરતા અટકો છો., ખચકાવ છો.....

  • @Tribal-Updates
    @Tribal-Updates Місяць тому +4

    આ પાયલબેન ને જ ટ્રેનિંગની જરૂર છે ગુજરાતી ભાષામાં પણ કાચા પડે
    😬😬😬
    દેવાંશીબેન જોડેથી શીખો શીખો 😁✌️

  • @ekbalpatta5138
    @ekbalpatta5138 27 днів тому

    Bengan 😂😂

  • @mukeshbhatt5525
    @mukeshbhatt5525 26 днів тому

    દેવાશી કાયા ગયા છે

  • @narottambhaipatel581
    @narottambhaipatel581 Місяць тому +5

    બેન તમને પત્રકાર માં નહિ ચાલો.

  • @animalpowers2408
    @animalpowers2408 26 днів тому

    કાળિયાર ટો કમ્પલેટ આફ્રિકા જેવા લાગે હો 😂😂

  • @hiteshrathod2722
    @hiteshrathod2722 26 днів тому

    आ बेन ना चाले

  • @tejaspatel3058
    @tejaspatel3058 25 днів тому

    Tamara kejriwal na set karela saval pan badhu malyu che.

  • @Samasama143
    @Samasama143 Місяць тому +3

    તમારી કરતા ઘણા youtuber મસ્ત વિડિયો બનાવ્યા છે, તમારા વિડિયો મા કઈ ખાસ maja આવી nahi 👎

  • @dineshaghara8960
    @dineshaghara8960 25 днів тому

    આ બેન ને તો સરખા પ્રશ્ન પુછતા પણ આવડતા નથી અભ્યાસ ની જરૂર છે

  • @MinaxiRaval-jl9pp
    @MinaxiRaval-jl9pp 24 дні тому +1

    😂😂😂

  • @chirag5301
    @chirag5301 21 день тому

    😂😂😂