વાહ ભુદેવ ધન્ય છે હો તમને અને તમારી જનેતા ને અને તમારા આખા પરિવાર ને માં ભગવતી તમને અને તમારા પરિવાર ને કાયમ રાજી રાખે એવી પ્રાર્થના. જય માતાજી હર મહાદેવ
સાહેબ ,,ભુદેવ છે જેને આપણે યજમાનો એ આપવા નું હોય,, આ માણસ નોખી માટી નો બનેલ છે,,,નીતિન ભાઈ ,,આપણી ગુજરાત ના ભામાશા, કરતા પણ એનાથી વધારે કોઈ આવે;એનાથી પણ ઉપર છે,,ભગવાન જોયો નથી પણ જોવો હોય તો ખજૂરભાઈ ઉર્ફ નીતિન ભાઈ જાની ને જોઈ લ્યો જે ભગવાન થઈ પણ ન થઈ શકે એ કામ આપણાં ખજૂરભાઈ કરે છે🙏🙏🙏🙏🙏
આટલા મોટા નેતા ભુવા કલાકરો વચ્ચે થી આગવી ઓળખ ઉભી કરનાર નીતિન જાની ને ધન્ય છે કે ગુજરાત જેવી ભૂમિ પર અવતાર લઈ ને ખૂબ જ સારા કર્યો કરી રહ્યો છે ભાઈ નીતિન માટે એક સેલ્યુટ બને છે જય માતાજી નીતિન ભાઈ🙏🙏🙏🙏❤️
વાહ ખજુર ભાઈ વાહ અને આ દેશમાં બસ તમારા જેવાજ માણસો ની જરૂર છે અને ખજુર ભાઈ એક એવી બની શકે ને તો સ્કૂલ બનાવી દો જેમાં આવા ઘણા બધા લોકો આવી પરિસ્થિતિમાં તેમના ભવિષ્ય નથી આગળ વધારી શકતા તે માટે તેમને કામ લાગે દ્વારકાધીશ તમને ખૂબ આગળ વધારે 🙏
મારી કુળદેવી શ્રી અંબાજી માં ને પ્રાર્થના કરૂ કે ખજુર ભાઇ ને અને તેમનાં પરિવાર માં સુખ શાંતિ આપે અંને તેમના દરેક સપના માતાજી પુરા કરે.જય શ્રી રામ જય માતાજી ખજુર ભાઇ રામ રામ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
વાહ ખજૂરભાઈ વાહ.... જોરદાર કામ કરો છો ભાઈ તમે એમાભી કોઈના શિક્ષણ માટે કરેલ મદદથી એ બાળકનું ભવિષ્ય તો સુધારસે પરંતુ દેશને એક શિક્ષિત નાગરિક મળશે જે ભવિષ્ય માં બીજા બાળકોને મદદ કરતા જરાભી નહીં અચકાય. બાકી આજના જમાનામાં મદદ કરવા કોઈ આગળ નથી આવતું આપના જેવા લોકો દુનિયામાં બહુ ઓછા છે. ભગવાન આપને ખૂબ લાબું આયુષ્ય આપે એવી પ્રાર્થના. નમસ્કાર ખજૂરભાઈ.... હું ગણિત-વિજ્ઞાન શિક્ષક છું અને સાથે સાથે UA-cam માં Maths-Science ના Animation વાળા અને ખૂબ સરળ ભાષામાં ધોરણ 10 ના videos બનવું છું. ક્યારેક ફ્રી હોવ ત્યારે ચેનલની મુલાકાત લેજો. આભાર.....
વાહ ધન્ય છે તમારી જનેતા ની ધન્ય છે, ખરેખર આવો વીર પુત્ર ગુજરાતની ધરાને મળ્યો છે ધન્ય છે ધન્ય છે ધન્ય છે તેની જનેતાને. પ્રભુ આપની અપાર શક્તિ અને અપાર ધન આપે તેવી પ્રભુ પ્રાર્થના.
તમારું બાકી કેવું પડે ... અત્યારે જે તમે બધાની મદદ કરી રહ્યા છો.. આ એ સમય છે જયારે માણસ ને સૌથી વધારે તકલીફ પડી રહી છે.. અને આ સમય માં જે બધાની મદદ કરે છો તે ધન્યવાદ ને પાત્ર છે.. માતાજીના આશીર્વાદ કાયમ માટે તમારા પર રહે.... 🙏🙏 જય માતાજી 🙏🙏
વાહ વાહ નીતિનભાઈ ધન્ય છે તમારી સેવા ને ધન્ય છે તમારા વિચાર ને હું સ્વામીનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને ખૂબ ખૂબ ધન મિલકત આપે અને આપ આવી જ રીતે જરૂરિયાત મંદ લોકો ની મદદ કરતા રહો.
ઘન્ય છે ખજુર ભાઈ. જે કામ સરકારે કરવુ જોઈએ એ કામ તમે એક કોલ કરીને કરી દીઘુ. જો આવી રીતે આપડી સરકાર મદદત કરતી હોત તો આ દુનિયામાં કોઈ ગરીબજ ના હોત....💐💐💐🙏🙏🙏
very very nice sir ji ..aap ke jesa ensan duniya me bohot kam hote hai jo auro ki probelam apni samchte hai aap bohot bohot Gret .ho sir ji ..from sadhana rajput
નિતીનભાઇ,તરુણભાઈ આપ ના પૂ. માતુશ્રી ને કોટી કોટી વંદન 🌹🙏🌹 કેટલા ઉચ્ચ વિચારો અને લોકો ને મદદરૂપ થવાની તત્પરતા.... ખૂબ જ ઓછાં લોકો છે.આપ બંને ભાઈઓ ધૂમકેતુ તારા જેવા આ કળિયુગમાં ચમકતા તારા સમાન છો.
Great mahaan chho tame..... Hu ek muslim ahmedabad thi chhu.... Tamara jewa madaso ni jarur chhe garibo ne..... Great great great great great great great great👏👏👏👏👏👏👏👏👏👏👏
સલામ છે બંને ને....એક મદદ કરવા તૈયાર છે ને બીજો ખુમારીથી જરૂર જેટલી મદદ જ લેવા વિનંતી કરે છે.. વાહ....
વાહ ભુદેવ ધન્ય છે હો તમને અને તમારી જનેતા ને અને તમારા આખા પરિવાર ને માં ભગવતી તમને અને તમારા પરિવાર ને કાયમ રાજી રાખે એવી પ્રાર્થના. જય માતાજી હર મહાદેવ
સાહેબ ,,ભુદેવ છે જેને આપણે યજમાનો એ આપવા નું હોય,, આ માણસ નોખી માટી નો બનેલ છે,,,નીતિન ભાઈ ,,આપણી ગુજરાત ના ભામાશા, કરતા પણ એનાથી વધારે કોઈ આવે;એનાથી પણ ઉપર છે,,ભગવાન જોયો નથી પણ જોવો હોય તો ખજૂરભાઈ ઉર્ફ નીતિન ભાઈ જાની ને જોઈ લ્યો જે ભગવાન થઈ પણ ન થઈ શકે એ કામ આપણાં ખજૂરભાઈ કરે છે🙏🙏🙏🙏🙏
Khajurbhai, U R The Real Hero of Gujarat...🙏Salute to all team members...👌👍
જય શ્રી સ્વામી નારાયણ ભગવાન તમને ખૂબ જ સુખ-સમૃદ્ધિ આપે...🙏🙏
ખરેખર ભગવાન માનવ અવતાર માં ધરતી પર આવ્યો છે.❤️❤️
Jay mataji
આવા લોકો છે ત્યાંસુધી મારા ગુજરાત ને કાઈ વાંધો જ નહીં આવે ધન્ય છે ખજૂર ભાઈ
ગુજરાત ના સોનું સુદ.. વાહ ભાઈ..
Ae sonu sood nai khajurbhai ne khajurbhai j rehva do
ua-cam.com/video/IK1cu6GMZH8/v-deo.html
ખજુર ભાઈ ખુબસારુ કામકરોછો ભગવાન માતાજી જાજુ આપે તુમ જીયો હજારો સાલ🙏
ખરેખર તો ગુજરાત નો સિંહ આને કહેવાય વાહ ખજુરભાઈ વાહ ધન્યવાદ તો તમારા મા બાપ ને છે .
Wahh
સાચી વાત 👍👍
Very nice
Good job
ua-cam.com/video/IK1cu6GMZH8/v-deo.html
khajur bhai is great god blessed you and proud of you 🙏
ખૂબ જ ગર્વ થાય છે. . તમારી પર. દેશ માં આવા જ યુવાનો ની જરૂર છે. 👍
ખૂબ ખશી થયી વિડિયો જોઈને.....❤️મહાન કાર્ય હાથ ધર્યું છે નીતિન ભાઈ એ....❤️🙏ખૂબ ખૂબ આભાર
Tamane bhagvan aanathi vathare dan karvani shakti aape jay ma skakti
આજકાલનાં નવા ફૂટી નીકળેલાં નેતાઓ કંઇક શીખો...!! Salute...!! 🙏🙏🙏
વાહ નીતિનભાઈ વાહ..... ધન્ય છે આપ અને આપના જનેતા...... ખૂબ ખૂબ ખુશ રહો....
વાહ ભાઈ ખૂબ સરસ વાત કરી દિલ ને જીતી લીધી ભાઇ 🙏❤️
પૈસા તો ઘણા લોકો પાસે છે પણ ક્યાં વાપરવા આ સમજણ અને હિંમત તમારા જેવા અમુક લોકો પાસે j છે Proud of u bro
ua-cam.com/video/IK1cu6GMZH8/v-deo.html
Good working bhai 👨❤️👨❤️👬
Good working kajur Bhai Jay umiya
Hello sir mare study mate 50 hajar ni jarur che khjur bhai no contact karavi aapso
ભગવાન તમને ઘણુ આપે ખજુર ભાઈ
આટલા મોટા નેતા ભુવા કલાકરો વચ્ચે થી આગવી ઓળખ ઉભી કરનાર નીતિન જાની ને ધન્ય છે કે ગુજરાત જેવી ભૂમિ પર અવતાર લઈ ને ખૂબ જ સારા કર્યો કરી રહ્યો છે ભાઈ નીતિન માટે એક સેલ્યુટ બને છે
જય માતાજી નીતિન ભાઈ🙏🙏🙏🙏❤️
ખજૂર ભાઈ તમે ગુજરાત ના સોનુસૂદ નીકળ્યા..👍👍👍👌👌
ua-cam.com/video/IK1cu6GMZH8/v-deo.html
વાહ ભૂદેવ વાહ..... સલામ દોસ્ત... દિલ સે 🙏🙏🙏🙏
સાહેબ સરાહનીય કામ .... પૈસા વાળા ધણા છે પણ કલેજા વારા નથી...🙏🙏👌👌
Wahhh khajur bhai, dhanya dhanya che tmari seva ni 🙏🙏🙏🙏 bolava mate koi sabdo nathi 🙏🙏 ખજૂર ભાઈ સલામ છે.
વાહ ખજુર ભાઈ તમારા માતા અને પિતા ને સલામ 🙏🙏 છે અને ખજુર ભાઈ તમારી ઉપર પુરે પુરો વિશ્વાસ છે આને કહેવાય દિલ દાર વાહ ખજુર ભાઈ 😘😘
વાહ વાહ ભાઈ ભગવાન તમને ઘણું આપે.ભાઈ
આવા સારા કામ કરતાં રહો.
વાહ ખજુર ભાઈ, તમે અમારા ગુજરાત નાં છો એ અમને ખુબજ ગર્વ છે We Love you ❤️ bhai
ua-cam.com/video/IK1cu6GMZH8/v-deo.html
ધન્ય છે ખજુરભાઈ તમારી જનેતા ને કે એક ભગવાન જેવાં દિકરા ને જન્મ આપ્યો અને
વાહ ખજુર ભાઈ વાહ અને આ દેશમાં બસ તમારા જેવાજ માણસો ની જરૂર છે અને ખજુર ભાઈ એક એવી બની શકે ને તો સ્કૂલ બનાવી દો જેમાં આવા ઘણા બધા લોકો આવી પરિસ્થિતિમાં તેમના ભવિષ્ય નથી આગળ વધારી શકતા તે માટે તેમને કામ લાગે દ્વારકાધીશ તમને ખૂબ આગળ વધારે 🙏
દાનવીર કર્ણ ખજૂરભાઈ👌🙏
Sachi Vat Ho Bhai
ખજૂર ભાઈ તમે સારું કામ કરી રહ્યા છો ભગવાન તમને તાકાત આપે આવી અમે ભગવાનને પ્રાર્થના કરીશું 🙏🙏
ua-cam.com/video/IK1cu6GMZH8/v-deo.html
Sar apna number
Sar apna WhatsApp number Mukul
ઘણું જીવો ખજૂર ભાઈ..... ખજૂર ભાઈ મારે તમારી સાથે આવવું છે... હેલ્પ કરવા.... મેહરબાની કરી ને.... મને પણ સેવા કાર્ય મા જોડવા વિનંતી 🙏🙏🙏🙏 માનવ સેવા એજ પ્રભુ સેવા... મહાદેવ હર
Instagram ma tame emno contact kari sakso..
અમોને ખુબ જ ગર્વ છે.. ખજૂરભાઈ ❤❤
Whole conversation was neat, pure, lovable and mature. Responsible father, responsible man on other end. Truly We need this type of persons.
વાહ ભાઈ સરસ કામ કરો છો ભગવાન તમને ખુબ ખુબ અાગળ વધારે અને ભગવાન તમને ખુબ ખુબ અાપે તથી કરીને તમે ગરીબોની મદદ કરી શકો દિલથી સહલામ સહેબ
જય્ માતાજી...માં ચામુન્ડા તમને ઘણું આપે....ખજુર ભાઈ ....🥰🥰🥰🥰😇😇😇💖💖💖
ગુજરાત નું લોય j એવું છે ને કે આયા સિંહ જ પાકે.વાહ ખજૂર ભાઈ સાચી સમાજ સેવા..
વાહ ખજુર ભાઈ તમને ,તમરા વિચારને અને તમારા માતા પિતા ને લાખ લાખ વંદન🙏🙏🙏🙏
Very very nice ખજૂર ભાઈ
ખજૂર ભાઈ ખૂબ ખૂબ આભાર તમે આવા લોકોની મદદ કરી છે. જય માતાજી ધન્યવાદ તમારો
ભાઈ આપ હર હંમેશ માટે ખૂબ ખૂબ સરસ કાર્ય કરો છો અને ભગવાન આપને હર હંમેશ ખુશ રાખે સાહેબ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
તમારી પુરી ટીમ નેં ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છે જય સોમનાથ જય શ્રી કૃષ્ણ
Thanks
Khajur bhino fon Nadar apone
Plz
100 વર્ષથી વધુ જીવો..500, 1000 કરોડ કમાણી થાય એવી પ્રાર્થના 🙏🙏🙏🙏 નીતિન ભાઈ 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏
ua-cam.com/video/IK1cu6GMZH8/v-deo.html
ખજુર ભાઈ દીલથી ધન્ય વાદ
♥️♥️♥️
ખુબ સરસ ખજુરભાઈ ભગવાન તમને જાજુ આપે તમે યોગ્ય જગ્યા એ મદદ કરો છો જય માતાજી
જોરદાર ખજૂર bhai માતાજી આવા સુખી રાખે એવી માતાજી ને પ્રાર્થના 🙏🙏
મારી કુળદેવી શ્રી અંબાજી માં ને પ્રાર્થના કરૂ કે ખજુર ભાઇ ને અને તેમનાં પરિવાર માં સુખ શાંતિ આપે અંને તેમના દરેક સપના માતાજી પુરા કરે.જય શ્રી રામ
જય માતાજી ખજુર ભાઇ રામ રામ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Superb....i am praying to god give us this type of strength and helping some needed person.
Dil no raja khajurbhai
The king of heart
Salute sir khajurbhai
ખુબ ખુબ ધન્યવાદ ભાઈ આવા લોકોને મદદ કરવી જરૂરી છે જય જય ગરવી ગુજરાત ખજૂર ભાઈ 👍👍👍🙏🙏🙏 મારી મલાતજ ની મેલડી તમને બહુ આગળ લાવે 🙏🙏🙏 જય માતાજી 🙏🙏🙏
વાહ ખજૂરભાઈ વાહ....
જોરદાર કામ કરો છો ભાઈ તમે એમાભી કોઈના શિક્ષણ માટે કરેલ મદદથી એ બાળકનું ભવિષ્ય તો સુધારસે પરંતુ દેશને એક શિક્ષિત નાગરિક મળશે જે ભવિષ્ય માં બીજા બાળકોને મદદ કરતા જરાભી નહીં અચકાય.
બાકી આજના જમાનામાં મદદ કરવા કોઈ આગળ નથી આવતું આપના જેવા લોકો દુનિયામાં બહુ ઓછા છે. ભગવાન આપને ખૂબ લાબું આયુષ્ય આપે એવી પ્રાર્થના.
નમસ્કાર ખજૂરભાઈ....
હું ગણિત-વિજ્ઞાન શિક્ષક છું અને સાથે સાથે UA-cam માં Maths-Science ના Animation વાળા અને ખૂબ સરળ ભાષામાં ધોરણ 10 ના videos બનવું છું. ક્યારેક ફ્રી હોવ ત્યારે ચેનલની મુલાકાત લેજો. આભાર.....
વાહ ખજૂર ભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છુ ભગવાન તમને ખુશ રાખે અને તમે ખૂબ આગળ વધો તેવી પરભુ ને પ્રાર્થના કરું છું 🙏 જય મુરલીધર 🙏
Sir pure desh ko aapke jese logo ki jarur he I proud of sir jay hind sir
Love you JANI SIR..તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરશો..
Nitin jani seriously hats off to you keep going....god is always with you..our prayers with you
વાહ ધન્ય છે તમારી જનેતા ની ધન્ય છે, ખરેખર આવો વીર પુત્ર ગુજરાતની ધરાને મળ્યો છે ધન્ય છે ધન્ય છે ધન્ય છે તેની જનેતાને. પ્રભુ આપની અપાર શક્તિ અને અપાર ધન આપે તેવી પ્રભુ પ્રાર્થના.
👌👌👌👌👌👌 Mahadev na swaroop thi aavya cho khajurbhai tame ewu lage che mane tamara jeva badha hoi to koi dukhi ny rey... 👌👌👌✨✨✨✨✨✨✨
Really appreciate your work 😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
JAY MATA JI
JAI SHREE KRISHNA 💚🙏🙏
ભગવાન તમને સારી તંદુરસ્તી આપે એવી જ ભગવાન ને પ્રથાના......જય શ્રી કૃષ્ણ સર 🙏
માતાજી તમને જાજુ આપે નીતિનભાઈ 🙏
વાહ ખજૂર ભાઈ તમારા જેવા ની આ દેશ માં જરૂર છે મને એમ લાગે છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ ફરીથી આ પૃથ્વી પર જન્મ લીધો છે 🙏🙏🙏
લાખ લાખ વંદન તમને🙏,,,જય માતાજી,જય શ્રી કૃષ્ણ
किसी के दुख को देख कर अगर आपको भी दुख होता है तो यकीन करो आपके जैसा सुन्दर इंसान कोई नहीं,👍👍
તમને લાખ લાખ વંદન 🙏🙏🙏
માતાજી અમને કૂબ સૂકી રાખએ
હા મારા પ્રજાપતિ ભાઈ હા
કયાથી સોં મારા ભાઈ મારા સમાજ નુ ગેર્યનું સોં વાલા
ua-cam.com/video/IK1cu6GMZH8/v-deo.html
GUJRAT KE SHER ❤❤❤❤🙏KHAJUR BHAI = LEGEND MAN 😊❤
Really it's heart touching and I really proud as born in Gujarat the state of literature and Amezing culture #bhaibhai 🙏
સલામ છે હો તમને ખજુર ભાઈ🙏🙏👏👏
નીતિન ભાઈ ની વાત સાંભળી ને અમારા રૂંવાડા ઊભા થઈ ગયા વાહ નીતિન ભાઈ વાહ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ખજૂર ભાઈ તમારી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવુ છુ લીંબડી થી વિજય ભાઈ એમ રાવલ
સાહેબ આ સાંભળી ને રડવું આવી ગ્યુ હો.....
વા ખજૂર ભાઈ.... મોજ કરી નાખી.... આવા હાવજ આપડા ગુજરાત સે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Wah bhai
ua-cam.com/video/IK1cu6GMZH8/v-deo.html
વાહ ભાઈ ધન્ય છે તમારી જણેતાને ખરેખર આવા માણસો દીલ થી આભાર માનું છું
ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે...... 🙏🙏🙏🙏
ખજૂરભાઈ આપ ને માતાજી ખૂબ સુખી રાખે અને જાજુ આપે અને આવી રીતે જ દરેક ના દુખ મા ભાગ લ્યો અને આવા જ સારા કામ કરતા રયો....love you bhai👍🦁🦁🦁👑👑👑
Salute to you and your dedication brother.
Allah bless you brother.
તમારું બાકી કેવું પડે ... અત્યારે જે તમે બધાની મદદ કરી રહ્યા છો.. આ એ સમય છે જયારે માણસ ને સૌથી વધારે તકલીફ પડી રહી છે.. અને આ સમય માં જે બધાની મદદ કરે છો તે ધન્યવાદ ને પાત્ર છે.. માતાજીના આશીર્વાદ કાયમ માટે તમારા પર રહે.... 🙏🙏 જય માતાજી 🙏🙏
વાહ વાહ નીતિનભાઈ ધન્ય છે તમારી સેવા ને ધન્ય છે તમારા વિચાર ને હું સ્વામીનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને ખૂબ ખૂબ ધન મિલકત આપે અને આપ આવી જ રીતે જરૂરિયાત મંદ લોકો ની મદદ કરતા રહો.
ખજૂર ભાઈ તો ખરે ખર મારા ગુજરાત નો હાવજ છે.... આગળ વધો જેમ બને તેમ
એક ગરીબ પરિવારના દીકરાની સ્કૂલ ફિસ ભરીને તમે ખૂબ જ સરસ માનવતાનું કાર્ય કર્યું છે, તે માટે ખૂબ ખૂબ શુભકામનાઓ...!
સ્વાર્થ વગર આવું કામ કરનારા આ દુનિયામાં ઓછા છે... નીતિન ભાઈ ખૂબ આગળ વધો... તમારા વિચારો થી પ્રગતિ થશે જ ...
i am proud of you khajur bhai to be indian and to be gujarati..
વાહ ખજૂર ભાઈ તમે ખરે ખર કળિયુગ ના ભગવાન છે..ભગવાન તમને બહુ બધું આપે..મારા બાબા રામદેવ પીર તમને સદા સર્વદા મદદ કરે અને તમારી રક્ષા કરે ...તમને બહુ બધું ધન આપે....
Mataji Khub Khub Aashirvad Bakshe Evi Prathna 🙏🏻❤️
Jay Mataji 🙏🏻 Mataji Tamne Saday Khush Rakhe Evi Prathna 🙏🏻❤️🙌🏻
Ambani pn kai na aave mara khajurbhai same.
Bo motu dil💟 che Jani Brothers nu.
Jay Mataji🙏💐
We always support khajurbhai and team🎉🎊💐
One man show❤️🔥
ધન્ય છે તમને ભગવાન સ્વામિનારાયણ તમારૂં આયુષ્ય લાંબુ કરે તેવી પ્રાર્થના
❤️ વાહ બોસ વાહ દિલ જીતી લીધું ❤️
વાહ યાર ભાગવાન તો છે.જ.આદુનીયામા પન પારખવા જોયે.જે લોકો કીયે છે.કે ભાગવાન કીયાય છેજ નય ઈ વાત સાભડી લીયે.
Hii
ua-cam.com/video/IK1cu6GMZH8/v-deo.html
@@bhumipatel6096 hiii
સલામ છે નિતીનભાઇ..... ધન્ય છે તમારી જનેતા ને.....
👏👏👏Hats of to You Nitin Bhai ,
God Bless You 💐
Keep it Up... 💐
You are Doing Wonderful Job 💐
ખજુરભાઈ આ ભાઈને મદદ કરવા બદલ તમારો ખૂબખૂબ આભાર
ભગનવાન તમારુ ભલુ કરે
ઘન્ય છે ખજુર ભાઈ. જે કામ સરકારે કરવુ જોઈએ એ કામ તમે એક કોલ કરીને કરી દીઘુ. જો આવી રીતે આપડી સરકાર મદદત કરતી હોત તો આ દુનિયામાં કોઈ ગરીબજ ના હોત....💐💐💐🙏🙏🙏
ua-cam.com/video/IK1cu6GMZH8/v-deo.html
Shchi vaat modi jaga khjur bhai aapavi joeya modi to 1 no choor che .
Khajur bhai tame pm bani jav modi ne kadho modi chor che
Khajur bhai tamara jeva uvan vadaprdhan bane ?tame j.... bano vadaprdhan
Sir બધાજ લોકો તમારા જેવું વિચારે અને મદદ કરે તો ઘણા બાળકો નું ભવિષ્ય સુધરી જાસે. 🙏🙏🙏👌👌👌👌
very very nice sir ji ..aap ke jesa ensan duniya me bohot kam hote hai jo auro ki probelam apni samchte hai aap bohot bohot Gret .ho sir ji ..from sadhana rajput
PROUD OF U SIR ♥👍🙏
ખૂબ ખૂબ અભિનંદન નીતિનભાઈ keep it up નીતિનભાઈ 🙏🏻🙏🏻🙏🏻🥳🥳🥳
સર તમારા કર્મ કામ જોઈ ને હરખ ના આંસુ આવી જાય છે જય હો તમારી ટીમ ને 👍🏻💐🙏🏻🙏🏻
🙏🙌 no words for khajur bhai🙌🙏
ભાઇ ઓ આ કલકી અવતાર જ છે. ગણાય કલાકાર જોયા પણ આ તો નંબર 1 છે.👍👍👍👌👌👌🙏🙏🙏🙏🙏 સતસત નમનઃ ખજૂર ભગવાને 🙏🙏🙏🙏🙏
સાચું ભાઈ
જય હો
I proud of you sir...dil thi slam..🙏
Vah..bapu ❤️..salute..this .man..🙏
નિતીનભાઇ,તરુણભાઈ આપ ના પૂ. માતુશ્રી ને કોટી કોટી વંદન 🌹🙏🌹 કેટલા ઉચ્ચ વિચારો અને લોકો ને મદદરૂપ થવાની તત્પરતા.... ખૂબ જ ઓછાં લોકો છે.આપ બંને ભાઈઓ ધૂમકેતુ તારા જેવા આ કળિયુગમાં ચમકતા તારા સમાન છો.
વાહ ખજુર ભાઈ સાચા સેલીબ્રીટી તમે જ છુઓ
દીલ જીતી લીધું ❤️❤️
વાહ ખજૂર ભાઈ વાહ .....ખરેખર દિલથી આભાર વ્યક્ત કરું છું તમારો .....આ ભાઈએ સાચી વાત કરી આ દેશમાં તમારા જેવા લોકોની જરૂર છે i proud of you🙏🙏💐💐💐
Good work khajur bhai 👌🏻👌🏻👌🏻👌🏻
ખજુર ભાઈ ધન છે તમારા માત પિતા ને મા ભગવતી તમને ખુબ ધનવાન બનાવે એવી પ્રાર્થના કરું છું
Great mahaan chho tame.....
Hu ek muslim ahmedabad thi chhu.... Tamara jewa madaso ni jarur chhe garibo ne..... Great great great great great great great great👏👏👏👏👏👏👏👏👏👏👏