ખજૂર ભાઈ જે છબી માં ફૂલ ઉડાડ્યા છે ત્યારે ખુબ હસવું આવ્યું અને જે એન્ડ માં ભુલ પડે એ સીન બતાવો છો એ ખુબજ ગમે છે ભાઈ તને મળવા ની બોવ ઈચ્છા છે પણ કેમ્ માળું સમજાતું નથી ખજુર ભાઈ તમને દિલ થી વંદન અમારા આખા પોલીસ ડિપારમેંટ તરફ થી વંદન અને પ્રણામ ભાઈ
જોરદાર ખજૂરભાઈ તમારા જેવી એકટિંગ કોઈના કર શકે પણ યાર આ તમારા તરુણ ભાઈ નો લૂક અને એમની એક્ટિંગજોબાની સૌથી મજા આવે છે. કદાચ એ જ 50% કામ તમારું ઓછું કરી દેછે. તરુણભાઇ જોરદાર ❤❤
સચિન જોરદાર લાવ્યા ખજૂર ભાઈ. ભગવાન તમને સ્વસ્થ અને ખુશ રાખે.
❤️ખજૂર ભાઈ ના માતા પિતા ને લાખ લાખ વંદન છે.અવાજ દીકરાને જન્મ આપ્યો..ખુબ ખુબ આભાર ખજૂરભાઈ ના માતા પિતા.ને🙏🏻🙏🏻❤️❤️🔥
Ssfd
ARJUN07777 7:25
😂😂😂😂
નીતિન ભાઈ અને તરુણ ભાઈ એક નમબર એક્ટિંગ😂😂😂
લાલાભાઈની એક્ટીંગ જોરદાર હતી હો બાકી😂😂 મજા આવી ગઈ😂😂😂😂😂
💙🤑🤑🤑🤑🤑🤑🖥️💾🖱️🎶🇮🇳🥇🥇🥇🥇🥇🎰🎰d a man of
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️
Actor + Dancer + Singer + Super Star + Motivater
+ Handsome + A man with golden heart 💛 = Nitin jani sir God bless you long life
sir 🙏 જય માતાજી 🙏
કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏❤️
હું માનું છું
એ કદાચ સારા વ્યક્તિ હોય શકે પણ ભગવાન તો નહીં જ 😊
@@vivekchauhan-pt2cn ekadam sachi vaat😊
Insan ko kabhi Bhagwan nahin mante. Usko ek achcha Insan mar nahi chahie. Bhagwan ka darja kisi Insan Ko nahin de sakte😢
Mi
લાલા ભાઈ તમારી એક્ટિંગ જબરજસ્ત છે ભાઈ
જય માતાજી જય શ્રી કૃષ્ણ
કાઠીયાવાડી ભાષામાં બઠ્ઠા પડી. ગયા. દાંત કાઢી. કાઢીને. વાહ ખજૂરભાઈ તેમજ. લાલાભાઇ મોજ કરાવી.
First coment..khajur bhai is best love you..akvar malvu to che khjur bhai ne..jay hanuman
ખજૂરભાઈ બેસણાનો બીજો ભાગ બનાવો બહુ મસ્તછૅ
bts ma last ma Tarun bhai (lalabhai) jordarrr hase che 😅🤪
Tarunbhai tamari acting bavj mast che
Anjali Tendulkar ki 13vi me Sachin Tendulkar aaya...new content...
Jaan Jaan keh ke Jaan hi leli..kya🤑
Khajur Bhai ni mojjjj👍
Lala bhai ni full komedi khajur bhai
વાહ જોરદાર કોમેડી છે આ સચિન ને તમે કોમેડીમા સાથે રાખજો
Super❤❤❤
દાદા ની કોમેડી મસ્ત છે😂😂🤣🤣
Dada 1 number
Khajur tamara badha video bahu saras hoy che
Saras entertainment male che
A video ma vadhare comedy thay Shakti hati
જોરદાર ખજૂરભાઈ..... હસી હસીને પેટ દુઃખી ગયું
આ સિરીઝ ખુબજ અલગ અને લાજવાબ છે મોજ આવી ગઈ આવા કૉમેડી વીડિઓ બનાવતા રેજો ❤❤❤
સોમકાકા દેખાતા નથી. કેમ?
I don't no ?
બહૂ જ 😂😂😂 મઝા આવી ગઈ 😅🎉❤ કોમેડી કિંગ ❤❤
This is just great episode, khajur bhai, maja aavi, nice one😊
ખરેખર વીડિઓ જોવાનિ ખુબજ મજા આવી ગઈ ❤
ખજૂરભાઈ જેવા માણસ મળવા દુર્લભ છે 🙏
आदरणीय श्री नितीन जानी खजूर भाई आदरणीय श्री तरूण जानी भाई जीयो जीयो तमारी पवीतर मोज हा भाई हा
તમારા વીડીયો જોરદાર છે ખજૂર ભાઈ
ખજૂર ભાઈ જે છબી માં ફૂલ ઉડાડ્યા છે ત્યારે ખુબ હસવું આવ્યું
અને જે એન્ડ માં ભુલ પડે એ સીન બતાવો છો એ ખુબજ ગમે છે ભાઈ તને મળવા ની બોવ ઈચ્છા છે પણ કેમ્ માળું સમજાતું નથી
ખજુર ભાઈ તમને દિલ થી વંદન અમારા આખા પોલીસ ડિપારમેંટ તરફ થી વંદન અને પ્રણામ ભાઈ
આ વ્લોગ મા બેસ્ટ એક્ટર છે ભીખાકાકા...
Lots of love from LIMKHEDA DAHOD
❤કળયુગ નો ભગવાન ખજૂર ભાઈ છે ભાઈ 🙏
Nice video khajur bhai
Srasa maja vai gaya video ma
સરસ વિડીયો છે સુપર હિટ ખજૂર ભાઈ 👌👍બોવ મજા આવી બેસણુ સરસ હતુ
Tarun bhai's acting is very best
Anjali Tendulkar ki 13vi me Sachin Tendulkar aaya...new content...
Jaan Jaan keh ke Jaan hi leli..kya🤑
Vaah bhai
Shihori maa bless you
કોણ કોણ સોમકાકાને યાદ કરે છે
અમારે મહેશીયો એવો છે આખા ગામનો છીનાળવો 😂😂😂
બહુ સરસ વિડીયો ખજુર ભાઈ....
ધન્ય છે તમને અને તમારી ટીમ ને 🙏❤️
🙏જય માતાજી નીતિન ભાઈ તરુણ ભાઈ ઈશ્વર તમારી બધી મનોકામના પૂર્ણ કરે 🙏
Su vat 6 kajurbhai wow bro tusi great
આ બેસણા ની સિરીઝમાં થોડું પાદવાનું નાખ્યું હોત તો વધારે દાંત આવત....🎉🎊✨😀😁
વાહ. મજાવીગય આતો થોરડી ગામે પાસેનૃ સૃટીગ લાગેછે
Comedy king khajurbhai tarunbhai 👌👌
ખજૂર ભાઇ તમે ગરીબ માણસો ની મદદ કરી ને બોવ સારું પુણ્યનું કામ કરી રહ્યા છે ભગવાન તમને બોવ સુખી રાખે....
ખજૂરભાઈ ખુબ જ સરસ રીતે કોમેડી વિડીયો બનાવ્યો છે.મોજે દરિયા આવી ગઈ છે Bor.જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે.જય દ્વારકાધિશ.👏👌🖑👋😀😛😃😁🌹🌹🌷🌷🌷
1 નંબર લાલા ભાઈ બેસ્ટ એક્ટર
Supar dupar comedy... ખજૂર ભાઈ ❤❤
Supar
જયમાતાજી ખજૂર ભાઈ સરસ વીડિયો છે
ભગવાન રમલાકાકા ની આત્મા ને શાંતી આપે...🙏
ખજૂર ભાઇ ખૂબ સરસ મજા આવે છે સોમાં કાકા ક્યાં છે એ દેખાતા નથી એમ નું કામ પણ બહુ મસ્ત છે લાવો મજા આ વ છે
Anjali Tendulkar ki 13vi me Sachin Tendulkar aaya...new content...
Jaan Jaan keh ke Jaan hi leli..kya🤑
ખજૂરભાઈ આ કળિયુગ માં દાનવીર કર્ણ છે માઁ મોગલ તમને લાબું આયુષ્ય આપે 🙏🏻
દુઃખી યાના બેલી ખજુર ભાઈ.
ભયંકર કોમેડી ખજુર ભાઈ😂😂😂
Big fan..... khajur Bhai...
Super Bhai 🥰🥰🥰
Lala Bhai nu kaam jordar che .
Khajur Bhai next level ❤
જયમાતાજી ખજુર ભાઈ તરૂણભાઈનુબોલવુખુબગમીયુવીડીયોખૂબગમીયો
Khajurbhai great job regarding your social activities also always waiting for your videos
Love you big brother
Lala Bhai ni acting jordar
❤️ખજૂર ભાઈ ને કોણ કોણ..સાચા ક્રિષ્ના ભગવાન નું સ્વરૂપ..માને છે❤️❤️
koy manav ne bhagwan sathe na sarkhavo 🙏
👌👌👌
Tamari vat sachi bhai pan bhagvan nu sthan na aapi sakay
બધા
દાદા નું કામ ઉશું સે હો 👏👏👏
સૌએ સારું પાત્ર ભજવ્યું, એમાં પણ તરૂણ ભાઈ નું પાત્ર જોરદાર હતું. એમનો લહેકો, પહેરવેશ...ખૂબ જ રમુજી હતું.😄
Right
જોરદાર ભાઈ મજા આવે છે 👍👌👌😍❤️🙏
Wah Jani Dada Moj Aavi Gay😂😂❤
Tarun Jani Ni Acting Jordar 6e Bhai......
Hello Khajur Bhai I am Your Big Friend
Super comedy ane lala ni beshana ma je entry kari ne bolaya ca super
જય માતાજી જય જવાન જય કિસાન જય ભારત
Khajur bhai next level Acting supper 😅😅😅😅
વાહ નીતિન ભાઇ સુપર હીટ કોમેડી બનાવી છે😂😂😂😂🎉🎉🎉🎉🎉
હા🙏🙏🙏
I love you khajur bhai ❤
સરસ વિડીયો ખજૂર ભાઈ તમારા વિડીયો સરસ હોય છે અને રોજ જોઈએ
Khajubhai Lalabhai dans SARS kare chhe
🙏માં ખોડિયાર ને પાર્થનાં કરું કે ખજૂરભાઈ ની માથે હંમેશા ખમકારા કરતી રેય 🙏🙏🙏🙏🙏
Lala bhai Acting 🔥🔥🔥
Lala Bhai ni comedy ek number hoy badha video ma.....😅
ખજુરભાઈ તો ભગવાન નું રૂપ છે જય મેલડી માં...
Kub Sares Video Kajur Bhai Bov Meja Avi Gay ❤
રામ રામ 🙏🙏
વાહ ખજુરભાઈ મજા આવી તમાંરો આ વિડીયો જોઈ મને એકલા એકલા હશું આવે હો
સરસ મજાનું
Khajur bhai tamaro video joy ne maja aavi gay khajur bhai very nice video khajur bhai ni team 😍😘😍😘😍👍😍🙏👍😍😘👍😍😘👍😍😘👍
Ha khajur bhai ha❤❤❤❤❤
ખરેખર મસ્ત કોમેડી છે યાર દીલ જીતી લીધું યાર બીજો એપીશોડ બનાવો 😂
જય માતાજી ખુજર ભાઈ તમારા ટીમ નો ખુબ આભાર આ વિડીયો મજા આવી
Anjali Tendulkar ki 13vi me Sachin Tendulkar aaya...new content...
Jaan Jaan keh ke Jaan hi leli..kya🤑
ખજૂરભાઈ. છું ઍકટીગ છે
Big Fan Khajur Bhai Keep Doing Better Love From Rajsthaan❤
Jordar series moj avi gai Rama kaka
ભીખાદાદાની એક્ટીંગ જોરદાર હો બાકી😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Mahadev har❤❤❤❤
Aaj ka video kuch alag hi level ka tha superb ❤
ભાણવડ નું ગૌરવ એટલૈ ખજુર ભાઈ હો
😂 superb😊
14:06 Ramlo jevo hato avo chitri nakhyo😂😂😂😂
Excellent job Nitin and Tarun Jani Brothers
Khajur bhaiais the great
..❤
Je khajur bhai na vidiyo jovo e laik karro
ખુબ સરસ ખજુરભાઈ
Jay mataji khajurbhai 🙏🤣😂🤣😂🤣😅
જોરદાર ખજૂરભાઈ તમારા જેવી એકટિંગ કોઈના કર શકે પણ યાર આ તમારા તરુણ ભાઈ નો લૂક અને એમની એક્ટિંગજોબાની સૌથી મજા આવે છે. કદાચ એ જ 50% કામ તમારું ઓછું કરી દેછે. તરુણભાઇ જોરદાર ❤❤
Tarun Jani One man Army :D❤