શું સરકારે બગાડેલી એરઇન્ડિયા ટાટા સુધારી શકશે? Story of Air India | JRD Tata

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • Air India founded by JRD Tata used to be one of the best airlines in the world. Luxury world class travel, the exquisite food and punctuality used to be its highlights. This is the story of Air India, where we take you through the journey of rise and fall of Air India. How a small air mail company turned into a successful airline company and then nationalized by Jawaharlal Nehru to then bought back by Tata Group. Ratan Tata himself tweeted, 'Welcome back, Air India' after Tata sons won the bid. So comes the final question, શું સરકારે બગાડેલી એરઇન્ડિયા ટાટા સુધારી શકશે? Comment your views on the same. Please like, share and subscribe Fun for Gujaratis for such other content.
  • Розваги

КОМЕНТАРІ • 228

  • @hellowgujrat1112
    @hellowgujrat1112 2 роки тому +1

    વાહ વાહ.

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      લાગણી બદલ આભાર

  • @kalpeshbhaipatel4425
    @kalpeshbhaipatel4425 2 роки тому +1

    vah ratan tata dadaji. ..

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      હા ખુબ જ મહાન

  • @gauribhavsar3122
    @gauribhavsar3122 2 роки тому +1

    👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      લાગણી બદલ આભાર

  • @myomsworld7962
    @myomsworld7962 2 роки тому +1

    Channel bau sari chhe keep it up 💪

  • @vikramparekh283
    @vikramparekh283 2 роки тому +1

    Tata Thank you Very much 👍👍👌👌

  • @NishantSausi
    @NishantSausi Місяць тому +1

    👌👌👍👍🙏🙏😃😃👌👌

  • @jitendrakalavadia3457
    @jitendrakalavadia3457 2 роки тому +1

    Good .

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 2 роки тому +12

    Tata.....
    મહારાજા...
    ✈️✈️✈️
    દીદાર કાકા તમારી આવી સારી રજુવાત જોઇ... રતન કાકા નવી ફ્લાઇટ ની શરૂવાત તમારી થી કરશે.... 🤗🤗🤗
    જય હો...

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому +1

      લે બોલ ! બહુ કરી તમે ! અહીંયા તો ભાઈ છકડાનું ભાડું પણ પોષાતું નથી 🤗🤗

  • @kalpeshbhaipatel4425
    @kalpeshbhaipatel4425 2 роки тому +1

    maharajaa. ..

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      એર ઇન્ડિયાને મહારાજાને નવજીવન મળ્યું

  • @RameshPatel-yb7em
    @RameshPatel-yb7em 2 роки тому +1

    Yes. Good. Bijnessman. Tata is tata

  • @rd9263
    @rd9263 2 роки тому +1

    Sound fair

  • @Harshpatel-cx7qu
    @Harshpatel-cx7qu 2 роки тому +1

    Bhai bhai

  • @hirapararavi7514
    @hirapararavi7514 2 роки тому +1

    Ha moj haa gila no chakdo hoo

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      હા રવિભાઈ હા

  • @narottamsaradva5730
    @narottamsaradva5730 Рік тому +1

    VERY. GOOD

  • @nutanpajpani4949
    @nutanpajpani4949 2 роки тому +1

    jus pray make better service air indian line please improve tata ..🙏🤲🤲🤲

  • @dhavalparekh3427
    @dhavalparekh3427 2 роки тому +1

    रतन टाटा जैसा कोई

  • @dilipsinhjadejajadeja6275
    @dilipsinhjadejajadeja6275 2 роки тому +1

    Bolva ni rit ne salam che 🙏🥰🤗
    Jevi maryada thi sambhadh sachve evi rite tame bolo maja aavi jay didar Kaka 🙏

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому +1

      ખુબ ખુબ આભાર દિલીપ બાપુ. સંબંધોનું મૂલ્ય જ સાચું મૂલ્ય છે.

  • @vishnukumarindian7659
    @vishnukumarindian7659 2 роки тому +1

    Indian leader tata company 🇮🇳🇮🇳🇮🇳

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      True that ! His biography video will coming soon. Thank you.

  • @Whitesipdairy8991
    @Whitesipdairy8991 2 роки тому +1

    Sir baba nim Karoli pr video bnavo please

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      સૂચન બદલ આભાર

  • @KalpeshPatel-rb7zc
    @KalpeshPatel-rb7zc 2 роки тому +1

    Moze moz

  • @shuakatalimasani5878
    @shuakatalimasani5878 2 роки тому +3

    We'll done Ratan Tata

  • @Tangy_touch
    @Tangy_touch 2 роки тому +3

    पारसी ने शरण आपी तेनो बदलो टाटा हजारो लाखो गणु करी ने अपयु

  • @ketanpatel5285
    @ketanpatel5285 2 роки тому +1

    Namskar

  • @vickyrajchudasama4173
    @vickyrajchudasama4173 2 роки тому +2

    JRD Tata vise ghanu janva malyu. Khub saras Mahiti aapi che.

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      આપને વિડિઓ ગમ્યો અને માહિતીપ્રદ લાગ્યો એ જાણીને આનંદ થયો

  • @kanabhaichavda657
    @kanabhaichavda657 2 роки тому +4

    જય માતાજી

  • @lakhoshiyaliya8983
    @lakhoshiyaliya8983 2 роки тому +2

    Jay Dwarikadhish

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      જય દ્વારકાધીશ

  • @sahilsecurity5952
    @sahilsecurity5952 2 роки тому +1

    5 Indian Airport .Adani jode video banvo.?

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      સુચન બદલ આભાર

  • @shravankumarsadhu1989
    @shravankumarsadhu1989 2 роки тому +1

    TATA 🙏🙏

  • @kishortimbadia1400
    @kishortimbadia1400 2 роки тому +2

    Yes Tata Will.

  • @leelavantishah5209
    @leelavantishah5209 2 роки тому +1

    Very nice video. Ratan Tata jeva ratan. Aa family ae Desh nu gourav vadhariyu che aama Modi Ji Maharaj ni desh ke ratan party Subha bhavnaao hoi sake. Modi Ji.sache. Heero ki kadar karna jamthe hai 👍👌💞 Jai shree ram 🙏🌹

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      હા બનવાજોગ છે. જય શ્રી રામ

  • @nirajjoshi2062
    @nirajjoshi2062 2 роки тому +2

    😄😄😄udto chaakdo jordar 😛

  • @yogeshjjogadia2998
    @yogeshjjogadia2998 2 роки тому +1

    Jay air india

  • @patelniksofficial4779
    @patelniksofficial4779 2 роки тому +4

    FIRST

  • @SK-md9yc
    @SK-md9yc 2 роки тому +1

    sir rajiv dixit ji ni case study banavo
    he is real indian hero.
    jai hindi sir

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      સુચન બદલ આભાર

  • @Factudio
    @Factudio 2 роки тому +5

    Sir tame aava ne aava j video banavta rehjo👍👍👍👍👍

  • @jethvajaydeepsinh5437
    @jethvajaydeepsinh5437 2 роки тому +3

    વ ખૂબ સરસ કામ કરો છો

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર

  • @aydanahir6812
    @aydanahir6812 2 роки тому +4

    Thank you so much 🙏🙏

  • @amulyabharatiii1268
    @amulyabharatiii1268 2 роки тому +1

    Wah dost wah
    Su lakhyu che 🙏🙏 awesome script
    Aavi script mane sikhvo lakhta

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      લાગણી બદલ આભાર. વાંચન વધે તો સ્ક્રીપટ લખતા એની મેળે જ આવડી જાય

    • @amulyabharatiii1268
      @amulyabharatiii1268 2 роки тому

      @@DidarHemani Tame atyare kayu pustak vacho cho?

  • @vedpatel5587
    @vedpatel5587 2 роки тому +2

    👍😃

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      લાગણી બદલ આભાર

  • @rameshprjapati
    @rameshprjapati 2 роки тому +2

    વાહ દિદાર કાકા કાઈક નવુ જાણવા મળીયુ

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      તમે રાજી તો અમે રાજી. આભાર

  • @SRK-8182
    @SRK-8182 2 роки тому +2

    Jay thakar

  • @GauravDhandhukia
    @GauravDhandhukia 2 роки тому

    અત્યાર ના સમય માં ૯૯.૪% સમયબધ્ધતા જાળવવી અશક્ય છે.

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      બરાબર કોઈ જાળવી નથી શકતું

  • @jeetugiri1173
    @jeetugiri1173 2 роки тому +1

    Hmm

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      સમર્થન આપવા બદલ આભાર

  • @shafikahmednatha2097
    @shafikahmednatha2097 2 роки тому +1

    Tata will make ex air india the river of Honey and milk.

  • @ronakvasoya1
    @ronakvasoya1 2 роки тому +3

    Moj padi jai tamra batha video ma.baki tamaro avaj atle ke, ramesh Mehta...ઓઓઓઑઑ .કયા હાલ્યા ગોરી

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому +1

      માયાળુ લાગણી બદલ આભાર. આ તો તમારો પ્રેમ છે અમારા પ્રત્યેનો. બાકી રમેશ મહેતા તો બહુ મોટા ગજાના માણસ હતા

  • @manishrohit1807
    @manishrohit1807 2 роки тому +1

    એમા છેલ્લા જે વાત કરો છો તે મજા આવી જાય છે 😂😂👌👌👍

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      હા ગાંઠિયા ભેગી પોપૈની ચટણી તો હોવી જોઈને ?

  • @sarvaiyamehul5050
    @sarvaiyamehul5050 2 роки тому +2

    કાઇ નો ઘટે

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому +1

      માયાળુ લાગણી અને સનેનભર્યો ટહુકો કરવા બદલ આભાર

  • @techhouse1432
    @techhouse1432 2 роки тому +1

    Love from Bhavnagar Gujarat

  • @naranprajapati9715
    @naranprajapati9715 2 роки тому +1

    Wah superb voice

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      માલિકની મહેરબાની તમારી દુઆ. આભાર

  • @bharabhagat790
    @bharabhagat790 2 роки тому +1

    Jay thakar 🙏🙏

  • @hansrajparmar9500
    @hansrajparmar9500 2 роки тому +7

    Vah Ratan kaka vah...
    Gujarati kyay pacho na pade ho vala..

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому +1

      હા હો ગુજરાતી ક્યાંય પાછો ન પડે

  • @pareshchaudhary4252
    @pareshchaudhary4252 2 роки тому +1

    તાતા પેઢી અને રતન તાતા પર એક વીડિયો બનાવોને 😄

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому +1

      સુચન બદલ આભાર

  • @chudasmaakshaykumar9112
    @chudasmaakshaykumar9112 2 роки тому +1

    Nice video

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      Thank you for your kind words.

  • @anandpadhiyar3429
    @anandpadhiyar3429 2 роки тому +2

    Deesa na bataka per video banavo 👍

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      સુચન બદલ આભાર

  • @rathoddinesh8761
    @rathoddinesh8761 2 роки тому +1

    Very good👍

  • @laljivalani4868
    @laljivalani4868 2 роки тому +1

    🙏🌹

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      આભાર લાલજીભાઈ

  • @nazirshaikh1577
    @nazirshaikh1577 2 роки тому +2

    😀 mazaa aavi voice sabhari na n all the best tata

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      તમે ખુશ તો અમે ખુશ. We wish the same to Ratan Tata

  • @manishrohit1807
    @manishrohit1807 2 роки тому +1

    સાહેબ તમારો આખો વિડીયો જોઈએ ને મજા ના આવે એવુ બને જ નહિ જ્ઞાન સાથે ગમ્મત એટલે Fun for gujarati 👌😂😂

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      અમારા અહો ભાગ્ય ! ખુબ ખુબ આભાર

  • @laljivalani4868
    @laljivalani4868 2 роки тому +1

    Rajkot ho

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      હમમમ રાજકોટ એટલે રાજકોટ

  • @dilipsinhjadejajadeja6275
    @dilipsinhjadejajadeja6275 2 роки тому +1

    10 rupiya ma duniya fervo wah kaka 😂🙏🥰

  • @Musafirindia453
    @Musafirindia453 2 роки тому +1

    Have Baki ni air lines ni service Dubadse Ane Ek Bhartiya tarike apde Air India maj javu joie

  • @RajanRajan-el1pq
    @RajanRajan-el1pq 2 роки тому +1

    Sir aa 8 years ma j marva padi baki koy marca nati padi biji sarkaro ae to sachvi

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja 2 роки тому +1

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!!🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

  • @mururabarimururabari2028
    @mururabarimururabari2028 2 роки тому +2

    મારી પાસે પણ છકડો છે મને કહેજો હું પણ આવી

  • @jaydeepravaliya285
    @jaydeepravaliya285 2 роки тому +1

    Jay Murlidhar

  • @supermakx5183
    @supermakx5183 2 роки тому +1

    Ratan Tata and JRD tata bap dada nthi...

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      એ અંગે અલગ વિડિઓ બનશે એમાં જણાવીશું

  • @GauravDhandhukia
    @GauravDhandhukia 2 роки тому +1

    તમારી કાઠિયાવાડી એરલાઇન્સ ક્યારે ચાલુ થશે? હું બહુ આતુર છું તેમાં સવારી કરવા માટે.

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      બસ એની જ તૈયારી ચાલે છે પણ જો દિવાળી સારી જાય તો

  • @bhailalkaria1420
    @bhailalkaria1420 2 роки тому +1

    Any business to run requires management whether personnel or government, please refer the HUGE DEVELOPMENT OF 6 GULF COUNTRIES where all Arabs Kings has offered partnerships for OILS/ PETROLEUM Industries with ARAMCO U.S.A., ELF FRENCH, AND other British Company because they / Arabs were not qualified and experienced to run eventhough HUGE NATURAL RESOURCES PRODUCTS developed. WHILE WE HAVE 100 % QUALIFIED MANPOWER WITH TECHNOLOGY even though PRIVATIZATION means our government/politicians does not have knowledge to make a profitable requires management not corruptions.

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      True that ! Thank you for sharing your views in detail.

  • @akaskpatel1741
    @akaskpatel1741 2 роки тому +2

    Tata na o
    Pm banavoo desh badlai jasa

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      હા હો ઈ વાત સાચી

  • @jagdishprajapati966
    @jagdishprajapati966 2 роки тому +1

    Sarkari karmchari koi kam nathi karta pagar ane katki sivay kasu kam nathi karta miletri sivay badha sarkari khata praivet kari nakhava joiye

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      એ જ તકલીફ છે ને ભાઈ

  • @immortalmusic7
    @immortalmusic7 2 роки тому +4

    ઉડતા છકડામાં એર હોસ્ટેસ હશે કે?

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому +2

      ના. કારણ કે તો પછી છકડો ચલાવવામાં ધ્યાન ન રહે

    • @immortalmusic7
      @immortalmusic7 2 роки тому +1

      @@DidarHemani ઇ વાત સાચી

  • @08kansen
    @08kansen 2 роки тому +1

    Good research ! However, transition will not be easy .

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      Thank you for your kind words.

  • @GauravDhandhukia
    @GauravDhandhukia 2 роки тому +1

    બોળી બામણી નું ખેતર....

  • @faramroze
    @faramroze 2 роки тому +5

    Parsi loko Iran thi aavya pan Bharatvarsh maate bahu karyu. Tata, Madam Cama, Boman Irani actor, Rasna cold drink Amdavad, ane Ghana badha bija. Naani jevi kom pan denaara, lenaara nahi.

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      હા પારસી કોમના આપણા ઉપર ઘણા ઉપકારો છે

  • @amitbhadaniya3450
    @amitbhadaniya3450 2 роки тому +1

    Rajiv Dixit per Video banavo to saru koe banavatu nathi

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      સુચન બદલ આભાર

  • @MahendraNPalan
    @MahendraNPalan 2 роки тому +1

    નારાયણસરોવર/પુષ્કર/આસામ/ધનબાદ/મુન્દરા ચાલુકરો.

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      આપનો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે એવી અભ્યર્થના

  • @amitjadeja469
    @amitjadeja469 2 роки тому +2

    Wah...kaka maja aavi positive itiyas sambhdi ne...👌👌

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      આપનો રાજીપો એ અમારો રાજીપો. દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. ભલી લાગણી બદલ આભાર બાપુ

  • @skglobalservicesvinodmakhi239
    @skglobalservicesvinodmakhi239 2 роки тому +1

    Mare bi udta chhakda ma besvu chhe

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      જરૂર. તમારા માટે સ્કીમ છે. 2 ટિકિટ ઉપર એક ફ્રી. 20 રૂપિયામાં 3 ટિકિટ

  • @dharminpatel2491
    @dharminpatel2491 2 роки тому +1

    Ratan tata donate no kare ani kamani badhi
    To ratan tata india ma ketala ma number per hoy and world ma ketala ma number per hoy
    And tata group nu netwoth ketali hoy ??

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      ua-cam.com/video/zTTcT7F3jFU/v-deo.html

  • @Tangy_touch
    @Tangy_touch 2 роки тому +2

    पारसी ईरान ना मालिक हता। मुस्लिम शरणार्थी लोको पारसी ने भगाडी ईरान हड़पी लीधु। कश्मीर नी जेम।
    पारसी ने भारत माँ शरण मली। भारत ना विकास मा बहु फालो आपी वफादारी साबित करी आपयु।

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      જાણકારી આપવા બદલ આભાર

  • @hiteshdani4512
    @hiteshdani4512 2 роки тому +1

    2700 cr pan no devay

  • @gb5136
    @gb5136 2 роки тому +1

    8:30 હા કાકા ઉડતા છગડા ચાલુ કરો
    સસ્તી મુસાફરી

  • @huzaifakarodiya3222
    @huzaifakarodiya3222 2 роки тому +1

    Modi sarkar ma badhu vechai javanu.haju vote aapo bhayiyo.

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому +1

      બીજું શું વેચાશે એની ખબર નથી પણ એરઇન્ડિયાની પડતી માટે બધી સરકારો જવાબદાર છે

  • @hiteshdani4512
    @hiteshdani4512 2 роки тому +1

    Tata 100% kamase

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому +1

      બરાબર. કમાશે અને દેશને હૂંડિયામણ પણ કમાવી આપશે

  • @Tangy_touch
    @Tangy_touch 2 роки тому +1

    पेट्रोल पन टाटा ने आपी दो। भाव कम थाय।

  • @amitbhadaniya3450
    @amitbhadaniya3450 2 роки тому +1

    Gujarat Government Bharati per Gujarat na Berojgar yuvano mate video banavo ne(paper scame, family condition of students etc.. )

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      સુચન બદલ આભાર

  • @dilipbhaibhanderi4147
    @dilipbhaibhanderi4147 2 роки тому +1

    હાલો તમારી ચેનલ સબક્રાઇસ્ટ કરી લીધી હવે ઉંડાળો છકડો તમ તમારે, 😄😄

  • @Zeel_2003
    @Zeel_2003 2 роки тому +2

    I owe 1,700 dollars on Air India.

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      Ohh! Really ?

    • @Zeel_2003
      @Zeel_2003 2 роки тому

      Yes, I booked flight for 2 with free cancel offer, but I still didn't received refund, it's almost year.

  • @RDXDGP
    @RDXDGP 2 роки тому +1

    Bhai tameto majak majak maa joerdaar gyan ni vato kari jabardast..😂😂👍👍

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      દર્શકો રાજી તો અમે રાજી. ખુબ ખુબ આભાર દર્શનભાઈ

  • @roger14
    @roger14 2 роки тому +1

    Tata air india ni flight take off and land on time thati e kiso video ma add karyo nathi 😝😝😝

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому +1

      હા એડ કરવાની જરૂર હતી. ધ્યાન દોરવા બદલ આભાર

  • @jatinharkhani7630
    @jatinharkhani7630 2 роки тому +1

    Aen man de
    😂😂

  • @skglobalservicesvinodmakhi239
    @skglobalservicesvinodmakhi239 2 роки тому +2

    Tamari chhakdo airline chhalu thay to mari ticket book karjo

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      અરે હોય કાંઈ ઉદ્ઘાટન જ તમારા હાથે કરાવવાનું છે

  • @Jaynexusssss
    @Jaynexusssss 2 роки тому +1

    Lot ke buddhu ghar ko aaye

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому +1

      હમ્મ યોગ્ય કહેવત

  • @maheshvarinaresh7012
    @maheshvarinaresh7012 2 роки тому +1

    Itraday vise ek video banavjo to amara jeva kaik shikhe ane kaik thoda paisa kamava lage ho kaka
    🤣🤣🤣🤣🤣🤣🤣

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      2 વિડિઓ બનાવ્યા છે ઇન્ટ્રા ડે ઉપર. ચેનલ ઉપર મૌજુદ છે

  • @RameshPatel-ph3ie
    @RameshPatel-ph3ie 2 роки тому +1

    Air India staff are already putting demands to Tata and trying to bully new owners as no one was willing to invest in congress deceipt in running down this prestigious airline

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      Thank you for sharing your views

  • @Radhe-Radhe-Hare-krishna
    @Radhe-Radhe-Hare-krishna 2 роки тому +1

    😂😂😂😂

  • @MrMehta-tx5ji
    @MrMehta-tx5ji 2 роки тому +2

    Karo karo chalu udata chhakda🤣🤣🤣🤣

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому +1

      ડીઝલના ભાવ ઓછા થાય એટલી વાર 🤣🤣🤣🤣

  • @jenil5491
    @jenil5491 2 роки тому +1

    Your voice 😂😂😂

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @amitbhadaniya3450
    @amitbhadaniya3450 2 роки тому +1

    Tame bhajiya(gathiya bhajiya) no video haju nathi banavyo ho hu chatakdole rah jov chhu

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      સુચન બદલ આભાર

  • @tushardhandhalya4468
    @tushardhandhalya4468 2 роки тому +1

    10-10 rupiya bhadu🤣😅😂👌👌

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      🤣😅😂 મઝા પડીને !!