અમેરિકામાં અનિલ શાહનો ડંકો | World's Money Exchange ના માલિક

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • A freshly graduated young Chartered Accountant from India came to Chicago from a remote village in Gujarat in mid-seventies to realize his American dream and stayed put for a decade working in an accounting firm in Downtown Little he would realize that he was destined to be a big businessman heading a multi-million dollar firm. He is Anil Shah achieving his American dream heading not only his own accounting firm - Shah Associates Inc. - but more importantly one and only of its type Indian owned currency exchange firm in the entire USA - World Money Exchange. The story of Indian American Anil Shah is truly inspirational and motivational. Please like, share and subscribe Fun for Gujaratis for such other content.

КОМЕНТАРІ • 315

  • @yogeshzazadiya
    @yogeshzazadiya 3 роки тому +14

    સાહેબ શ્રી આપડી નવી પેઢી એક્સપોર્ટ કરતા શીખે ચાઈના ની જેમ તો તેના માટે શું અને કેવીરીતે કરવું તેવા ઊંડાણ પડતી રિચાર્જ કરી વિડિઓ બનાવો
    ધન્યવાદ

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      સૂચન બદલ આભાર

  • @chodhryjanyntibhai8690
    @chodhryjanyntibhai8690 3 роки тому +10

    વાહ વાહ કાકા આપણી ચેનલ ના વખાણ કરતા હૂ થાકતો નથી આમ તો આ ચેનલ નો છેક પહેલા થી દિવાનો છૂ આ ચેનલ આગામી દિવસો મા 50+લાખ સબ્કરાઇઝ હશે જય .હો .બજરંગબલી

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +2

      અમારા અહોભાગ્ય કે આપના જેવા દર્શકો અમારી સાથે છે. સબસ્ક્રાઇબર્સ ગમે તેટલા થાય જ્યંતિભાઈ જેવા દર્શકોનો પ્રેમ મળતો રહેવો જોઈએ. અપ્રતિમ પ્રેમ અને લાગણી બદલ આભાર

  • @kashmirashah168
    @kashmirashah168 3 роки тому +15

    We are proud of this self made humble, family oriented millionaire person.

  • @parmarbhaveshsinh7389
    @parmarbhaveshsinh7389 3 роки тому +2

    Bhavnagar na Chetan bhai sakriya vishe video બનાવશો

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      સૂચન બદલ આભાર

  • @hareshkumardesai3978
    @hareshkumardesai3978 3 роки тому +1

    ... alya chamchagiri bund kar fekuda ni .... pelo trump hato tyarey to NAMASTEY TRUMP hatu ... havey ... biden aavyo to BIDEN NO MAANITO ...??? ..... gabha-ducha kaadhi nakhshey joe biden ..... humjyo ney ...??? .....

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      જેવી જેની દ્રષ્ટિ તેવી તેની શ્રુષ્ટિ. આ જો બૈડન કે ટ્રમ્પનો વિડિઓ નથી.

  • @akshatlimbachiya1204
    @akshatlimbachiya1204 Рік тому +1

    આમને નાણાં બદલી ને જીવન બદલ્યું અને તમારા વિડિઓ જોઈ ને આખો દિવસ બદલાયી જાય મજાનો દિવસ જાય છે સાહેબ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      શું વાત છે ! ગજબનો મેળ દેખાડ્યો તમે ! કેમ છો અક્ષતભાઈ !

  • @CafeDelMaar
    @CafeDelMaar 3 роки тому +3

    I am not a native Gujarati speaker but enjoy your videos alot because I can understand Gujarati. Really enjoy the use of Gujarati proverbs and your rustic references. One suggestion instead of ending your videos in Hindi namaskar... Use Gujarati references like Jai ranchod..Jai ambe etc etc

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      Thank you for your kind words and suggestions. Will think over it seriously.

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti Місяць тому +2

    Wow! Really, this is a most important & ever memorable, great motivational best inspirational Vlog video sharing by Didarbhai for each & every, your this U tube channel viewers.

    • @DidarHemani
      @DidarHemani  Місяць тому +1

      ખુબ ખુબ આભાર

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti Місяць тому +1

      @@DidarHemani🚩🕉️ Jai shree Ram 🕉️🚩

  • @Kim_Jong_Un_North_Korea_waale
    @Kim_Jong_Un_North_Korea_waale 3 роки тому +9

    બાળપણથી જ સાંભળતા આવ્યા છીએ...એક ધનિક વાણિયો હતો અને એક ગરીબ બ્રાહ્મણ હતો.

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      સાચી વાત છે: એક કહેવત પણ છે કે અગમબુદ્ધિ વાણિયો ને પંચમબુદ્ધિ બ્રહ્મ

  • @sojitrass2427
    @sojitrass2427 3 роки тому +3

    Gujrat na entrepreneur par series banavo.❤️❤️❤️
    How to start a business atleast no money...

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      સૂચન બદલ આભાર

  • @darshanjoshi2376
    @darshanjoshi2376 2 роки тому +1

    ઈન્દીરા નૂયી પર વિડિયો બનાવો
    Corporate જગત ની ભારત મૂળ ની મહિલા
    CEO of Pepsi co company

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      સૂચન બદલ આભાર

  • @leelavantishah5209
    @leelavantishah5209 2 роки тому +1

    Honesty vagar safalta. Na ja. Male 👍👌. Aapno khub khub dhanyawad aapni chenal dwara bharat desh na eak eak kohinoor heera ne chamkavo Cho 👍jai jinendra 🙏🌹

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      હા લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવા અમારી ફરજ છે

  • @myonlineca
    @myonlineca 3 роки тому +6

    Su Vat che... 4200 Cr.

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      શાબાશ ! તમારા ગણિતના શિક્ષકને ઓછામાં ઓછું વારતહેવારે તો યાદ કરજો જ. આભાર

  • @himmat_2003
    @himmat_2003 3 роки тому +1

    Aa chhanal me aje J joi pan khub J maza avi.... Mani gya Boss apna gujrati ne..... Aa chhanal fucture ma UA-cam ni First chhanal banse avo aa bhudev nu kahevu che..... Baki jalsa karavya boss

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      તમારા મોઢામાં ઘી-સાકર. મનોરંજન સાથે સરળ ભાષામાં માહિતી આપવાની નેમ રાખી છે. આપે અમારા ઉત્સાહમાં વધારો કર્યો છે. આમારા માટે આપે ખરા હૃદયથી કરેલી પ્રાર્થનાનું મૂલ્ય અમારા માટે અદકેરું છે. આભાર

  • @Gujju_Khabar
    @Gujju_Khabar 3 роки тому +2

    Good work bapu

  • @diccourier9501
    @diccourier9501 3 роки тому +1

    60M Dollars = 4,34,36,22,000.00 Indian Rupee

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      આપની ગણતરી માટે માન ઉપજે છે. આપના ગણિતના શિક્ષકને અમારા પ્રણામ. આભાર

  • @alkeshpatel8469
    @alkeshpatel8469 Рік тому +1

    Sojitra uttar gujrat ma na aave. Kheda aanad .madhya gujrat, charotar.

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      ધ્યાન દોરવા બદલ આભાર

  • @parmarbhaveshsinh7389
    @parmarbhaveshsinh7389 3 роки тому +2

    એક જ દિલ છે. મારા વાલા કેટલી વાર જીતશો દિદર્ભાઈ
    🙏🙏🙏🙏જય ભોલે🙏🙏🙏🙏 મહાશિવરત્રિ પર્વ ની હાર્દિક શુભકામના ઑ 🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      વાહ ! કેટલું અર્થસભર વાક્ય ! દિલ એક છે પણ પ્રત્યેક વિડિઓ જોઈને તમે અમને એમાં સ્થાન આપો છો એ જાણીને અનહદ આનંદ થયો. હર હર મહાદેવ. મહાશિવરત્રિ પર્વની આપને પણ શુભકામના

  • @કાયદાકીયમદદ
    @કાયદાકીયમદદ 3 роки тому +1

    અનિલભાઈ શાહ નો સંપર્ક નંબર આપશો ?

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      વીડિયોમાં આપેલો જ છે. આખો વિડિઓ ફરીથી જુઓ

  • @ashishkapuriya7912
    @ashishkapuriya7912 3 роки тому +2

    One of the best channel of gujarat,..
    Well explained 👏, Good voice,informative 👍
    Keep it up kaka🤟🤟

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      So nice of you. Thank you for your kind and encouraging words.

  • @varshapatel4812
    @varshapatel4812 3 роки тому +4

    Kem chho bhai ??!Tamaro Awaz sambhdine ek sukun no Ehsaas thay chhe 👍👌

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      ભાઈ બોલે ને બહેન સાંભળે એ દ્રશ્ય જગતનું વિરલ દ્રશ્ય કહેવાય. બહેન તમારી ન બાંધેલી રાખડીના અમર તાંતણાના રક્ષા કવચથી બધું સારું છે. માથા ઉપર હાથ રાખીને આશીર્વાદ આપતા હો એવું લાગે છે. મોટી (કે નાની) બહેનના હેતને વંદન.

    • @varshapatel4812
      @varshapatel4812 3 роки тому +1

      @@DidarHemani Bhai mane last 14 day corona postive hati to Hospitals hati par tamara video joine ek motivation madtu hatu thanks bhai

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 3 роки тому +1

    ડોલર ડોલર... રૂપિયા... રૂપિયા......સોનુ..... ચાંદી.... બોલો ફટાફટ ફટાફટ.....

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      સવારથી બોલું છું પણ કાંઈ મળ્યું નહિ 😀😀😀આના કરતા તો અલ્પેશભાઈનું નામ લીધું હોત તો પુણ્ય થાત

    • @alpeshsavani7766
      @alpeshsavani7766 3 роки тому

      @@DidarHemani 😂😂😜😂😂

  • @gkd1
    @gkd1 Рік тому +1

    Tame successful youtuber bani gya ho mota bhai your all video is must

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.

  • @bharatbhatt8502
    @bharatbhatt8502 Рік тому +1

    આપનો આપડી ગુજરાતી ભાષા મા માહિતીઓ આપવા બદલ આભાર

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર

  • @pareshmevada4185
    @pareshmevada4185 3 роки тому +2

    ગુજરાત ના ધેર્યરાજ સિંહ ની વીડિયો બનાવો ને તે એક ગંભીર બીમારી નો સામનો કરે છે 1 ઇંજેક્શન ની કિંમત 22 કરોડ છે 🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      સૂચન બદલ આભાર

  • @travelwithjatin2709
    @travelwithjatin2709 3 роки тому +1

    Hu pan USD/INR trader j chu

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @yogawithdolly9537
    @yogawithdolly9537 3 роки тому +1

    😊😊😊wow my dream che taya javu yoga mate

  • @vvshortsvideos
    @vvshortsvideos 3 роки тому +1

    Bhai face revel karo have

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      સૂચન બદલ આભાર.

  • @vasimkhokhar8407
    @vasimkhokhar8407 3 роки тому +1

    We r Proud to Billionaire Dist. Of Anand. India

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      We too. Next video is of Anand. It will be uploaded by evening today

  • @vijaydodiya8861
    @vijaydodiya8861 3 роки тому +3

    Tamari voice ek dum katil se

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      કાતિલ ?? અવાજને શું ઉપમા આપી બાકી તમે ! અમે કાતિલ નહિ પણ ઘાયલ થઇ ગયા. ખુબ ખુબ આભાર

  • @arvindpatel3059
    @arvindpatel3059 3 роки тому +1

    amneal ni website per kem javay

  • @infinitytobeyondshow369
    @infinitytobeyondshow369 3 роки тому +4

    ભાઈ...
    તમારા વિડિયો નિ મોજ એટલે મોજ હો બાકી.
    ભલા માણસ...

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      આપના જેવા દર્શકોના પ્રોત્સહનના શબ્દોના સથવારે અમારું નાવડું ચાલ્યે રાખે છે. ભલા માણસ તો આપ પણ છો કે વિડિઓ મુકતા તુરતજ અમારા દીવડામાં તેલ પુરવા તત્પરતા દાખવો છો. અંતરથી આભાર

    • @Swaminarayantradinggroup
      @Swaminarayantradinggroup 3 роки тому

      @@DidarHemani ava tmara jeva words vaprva hoy to jemke divda ma tel & badhu to ae kyathi sikhi skay?

  • @vinayvadhiya2807
    @vinayvadhiya2807 3 роки тому +2

    ખૂબ સારુ જ્ઞાન પીરસો સો વડીલ . હમેશા તમારા અંતર આત્મા માંર્થી આવા સુવિચારો પ્રગટ્યા કરે એવી ભગવાન પાસે અમારી પ્રાર્થના.. જુગ જુગ જીયો કાકા

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      પ્રેમપૂર્વકનું પ્રોત્સાહન અને હૃદયપૂર્વકની પ્રાર્થના....વિનયભાઈ ક્યાં શબ્દોમાં તમારો આભાર માનુ? વંદન

  • @laotzu1369
    @laotzu1369 3 роки тому +1

    60 million dollars
    435 crore 18 lakh thai

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      શાબ્બાશ ! તમારા ગણિતના શિક્ષક મળે તો વંદન કરીને અમારા પ્રણામ કે'જો. આભાર

  • @rabaribharatbhaibharat2557
    @rabaribharatbhaibharat2557 3 роки тому +3

    We are proud of you uncle 🙏🙏🙏🙇‍♀🙇‍♀🙇‍♀

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      Wow ! such a wonderful feedback. We proud of you too. Thanks a ton.

  • @Ritesh-un4zm
    @Ritesh-un4zm 2 місяці тому +1

    Thanks, Sir. 600lacs. Or. 6 carod

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      વિડિઓ જૂનો છે. મારે પણ જોવું પડશે.

  • @jayeshkotadia1600
    @jayeshkotadia1600 3 роки тому +1

    Proud be a SOJITRA MAN

  • @YashPatel-sj2lm
    @YashPatel-sj2lm 3 роки тому +1

    Vaniyo to vaniyo che na kaka

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      હા હો વાણીયાની ચતુરાઈને કોઈ ન પહોંચે. આભાર

  • @hargovanthakor2712
    @hargovanthakor2712 6 місяців тому +1

    Vah kaka vah tamari boli

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому +1

      અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.

  • @jatinkakadiya3989
    @jatinkakadiya3989 3 роки тому +1

    Mechanical Engineer માટે ફોરેન country માં આપણા ઇન્ડિયન બિઝનેસ મેન ... દ્રારા રોજગારી ની તકો ઉપર વિડિયો બનાવવા વિનંતી 👍🙏❤️👍

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      સૂચન બદલ આભાર

  • @misscharm7783
    @misscharm7783 Рік тому +1

    Ucchi maya etle?? Please rpl🙏

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      ખુબ પહોંચેલા માણસ

  • @Makwana7207
    @Makwana7207 3 роки тому +2

    આટલું બધું જ્ઞાન લાવો છો ક્યાંથી?

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      ઇશ્વરકૃપા, આપના જેવા શુભેચ્છકોના આશીર્વાદ, માલિકની મહેરબાની અને શિક્ષણકાર્ય તથા પત્રકારિત્વ સમયનો બહોળો સંપર્ક. જોકે અમે તો નિમિત્ત માત્ર છીએ. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @rajnishkumar_dwarka_dilhi_5550
    @rajnishkumar_dwarka_dilhi_5550 3 роки тому +4

    4 comment of nilesh Rabari

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      આપના પ્રોત્સાહક પ્રયત્નની અમે નોંધ લીધી છે. આભાર

  • @hirensinhrathod4540
    @hirensinhrathod4540 3 роки тому +2

    Roj videos moko bav rah jovi pade se

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      અંગત કારણોસર આ વખતે મોડું થયું છે. હવે ધ્યાન રાખશું. આપની આતુરતા અમે સમજી શકીએ છીએ.

  • @dashrathpatel2879
    @dashrathpatel2879 3 роки тому +1

    I have one million euro

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      Great to know that. Use for needy people too.

  • @maheshraval30
    @maheshraval30 3 роки тому +1

    ખુબ સરસ ભાઈ

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      ખુબ ખુબ આભાર રાવલ ભાઈ

  • @hasmukhdholiya446
    @hasmukhdholiya446 3 роки тому +1

    રામ રામ કાકા

  • @sunilchotaliya77
    @sunilchotaliya77 3 роки тому +1

    Sir, it will better if we can contact him through the what's app or through the mobile ,bcoz if anyone want connect with him in business or in trade then how we can conversation with him? So pls provide his direct number,we all will very grateful to you🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      You are absolutely right. But we don't have. Please send a mail to him and ask for what's app no. Thank you for participating in ‘Fun for Gujaratis’ channel.

  • @jayeshkotadia1600
    @jayeshkotadia1600 3 роки тому +1

    Hi I am from Sojitra

  • @sajanthakor5779
    @sajanthakor5779 3 роки тому +2

    Me pan my share rokya che saro faydo thay che e pan dollars mo

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      જાણીને ખુબ જ આનંદ થયો. આભાર

  • @varshapatel5086
    @varshapatel5086 2 роки тому +1

    I proud of you
    Good job

  • @jadavdadu1970
    @jadavdadu1970 3 роки тому +2

    અરે કાકા આ ડિસ્લાઈક કરવા વાળો કોણ હશે ?

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      હોય. સૌને પોતાની પસંદગી-નાપસંદગી વ્યક્ત કરવાનો અધિકાર છે. અમે તેઓને પણ માનની નજરે જોઈએ છીએ. જોકે આપને અમારા માટે લાગણી છે એ વાતની પણ અમે નોંધ લીધી છે. આભાર

  • @miralbadiyani7676
    @miralbadiyani7676 3 роки тому +1

    Jsk kaka,
    Video joi ne ghanu jaanva maddyu,
    Ava j video banavta rejo jethi amaru manoranjan jadvaay rhe,
    Hu November mahina thi Africa na South Sudan country ma job mate aavyo chu,
    Tamara video thi ghanu badhu jaanva mde che,
    Aasha che ek divas maro pn Anilbhai ni jem video bne tamari channel ma😊😊

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      શાબ્બાશ. જાણીને આનંદ થયો કે આપ દેશાટન કરીને કારકિર્દીને નવો વણાંક આપી રહ્યા છો. એવા સંજોગોમાં અમારા વિડિઓ આપને ઉપયોગી થતા હોય એ અમારું સદ્ભાગ્ય છે. તમારો વિડિઓ જરૂર બની શકે. એક સુવાક્ય છે કે "વિચાર કરત તો પામ" જરૂરી નથી કે એના માટે બહુ રાહ જોવી પડે. અત્યારે પણ બની શકે. જોબ મળી ગયા પછી અમને બધી વિગત નીચેના ઈમેલ આઈડી ઉપર મોકલી આપો. જેમાં તમે કેવી રીતે ગયા? ત્યાં કેવી રીતે નોકરી મળી? તમારી જેમ બીજા લોકો પણ આફ્રિકા જઈને કેવા કેવા પ્રકારના કામ કરી શકે? સાઉથ સુદાન કંટ્રીમાં રોજગારીની કેવી તકો રહેલી છે? એની વિગત મળે તો વિડિઓ બનવવા માટે વિચારી શકાય. અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર. આવો પ્રતિભાવ અમને જવાબદારીપૂર્વક વધારે સારા વિડિઓ બનાવવાની પ્રેરણા આપશે. આભાર
      e4g.helpline@gmail.com

  • @bikeriding533
    @bikeriding533 3 роки тому +2

    America java mate visa apply kya kariye I pan kai diyo kaka

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. તારીખ મળે ત્યારે મુંબઈ કે અન્ય શહેરોમાં અમેરિકન એમ્બેસીમાં ઇન્ટરવ્યૂ આપવા જવું પડે છે. આ બાબતે અમારી ચેનલ ઉપર બીજા ઘણા વિડિઓ છે એ જોઈ જવા ભલામણ કરીએ છીએ. વિડિઓ શોધતા ન ફાવતું હોય તો નીચેના ઈમેલ આઈડી ઉપર એક મેલ કરો
      e4g.helpline@gmail.com

  • @mayurkubavat444
    @mayurkubavat444 3 роки тому +3

    4,37,67,93000

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +3

      તમારી ગણતરીનું સન્માન કરીએ છીએ. તમને અને તમારા ગણિતના ગુરુજીને નમન. આભાર

  • @geeklappy
    @geeklappy 3 роки тому +7

    4,380,063,000.00

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      આપની ઝડપી ગણતરી માટે માન ઉપજવા સાથે મીઠી ઈર્ષા થાય છે. ધન છે તમને અને તમારા ગણિતનાના શિક્ષકને. આભાર

    • @drcheers
      @drcheers 3 роки тому

      @@DidarHemani temna ganit na teacher google che😁🤣

  • @yashpalsinhjadeja282
    @yashpalsinhjadeja282 3 роки тому +2

    Super hit video. Wah kaka

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.

  • @rajatbokde5659
    @rajatbokde5659 3 роки тому +3

    We are proud of you sir

    • @rajatbokde5659
      @rajatbokde5659 3 роки тому +1

      I really appreciate

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      Thank you for your kind words, good wishes and love.

  • @premilapatel3491
    @premilapatel3491 2 роки тому +1

    very nice.

  • @bharatbhatt8502
    @bharatbhatt8502 Рік тому +1

    Thanks

  • @krutimisra3399
    @krutimisra3399 3 роки тому +2

    Proud of you uncle👏

  • @nikhilchaudhary6500
    @nikhilchaudhary6500 3 роки тому +1

    Hii

  • @akashwadher9989
    @akashwadher9989 3 роки тому +2

    tamara jetla vakhan kariye etla ocha che
    thank you amaru dhyan rakhwa 🙏

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      ધ્યાન તો મારો વાલો ઠાકોર બધાનું રાખે. અમે તો નિમિત્ત માત્ર છીએ. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @narotambhaisaradva7407
    @narotambhaisaradva7407 2 роки тому +1

    GOOD

  • @nishthapithwa8329
    @nishthapithwa8329 3 роки тому +1

    V

  • @azazvahora2520
    @azazvahora2520 3 роки тому +1

    Yesterday i was in SOJITRA in marriage.
    I m from ANAND CITY

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      જાણીને ખુબ જ આનંદ થયો. સોજીત્રા ખાતેના આપના મિત્રવર્તુળ સાથે આ વીડિઓની લિન્ક શેર કરવા વિનંતી. આભાર

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 3 роки тому +1

    ,હા મારો જીલ્લો હા

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      લે તમે ત્યાંના છો ? જાણીને આનંદ થયો

    • @bijalbharvad2442
      @bijalbharvad2442 3 роки тому

      @@DidarHemani હા સોજીત્રા ગામ ની આગળ મારૂ ગામ છે

  • @astrobhaveshjoshishastriji
    @astrobhaveshjoshishastriji 3 роки тому +1

    Anilbhai ni money exchange ni franchise k branch office surat ma kholva ma hoo interested choo.
    Anil bhai sudhi vaat pohchaljo

  • @varshapatel4812
    @varshapatel4812 3 роки тому +1

    Anil bhai India ma ane Tame bhai America ma hoy evu dekhay che 😀😂😀😀😀😀😀😀

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +2

      હા એમ જ છે. આ ટેક્નોલોજીની કમાલ છે. આપની નિરક્ષણ-શક્તિ માટે મન ઉપજે છે આભાર

  • @siddharthgoswami8811
    @siddharthgoswami8811 3 роки тому +1

    Tamara U.S.A and Canada na bdha video joi lidha che, pn ocha budget ma kyo country prefer kari sakay U.S.A ke Canada ?? And job karvi kya desh ma sari rahe ?? Please reply 🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      કેનેડાના વિઝા થોડા ખર્ચાળ છે પણ પારદર્શક છે. ઓછા બજેટમાં રમવું હોય તો અમેરિકાના ટુરિસ્ટ વિઝા માટે પ્રયત્ન કરવો. મળી જાય તો અમેરિકા જઈને રસ્તો નીકળી આવે છે. આભાર

    • @siddharthgoswami8811
      @siddharthgoswami8811 3 роки тому

      @@DidarHemani Study visa mate vat karu chu 5 year visa

  • @mayurjoshi532
    @mayurjoshi532 3 роки тому +1

    તમે રાહુલ શુક્લ નો વિડિયો બનાવશો???

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      નીચેના ઈમેલ આઈડી ઉપર ટૂંકી માહિતી મળ્યા પછી વિચારી શકાય
      e4g.helpline@gmail.com

  • @yashpalchavada2822
    @yashpalchavada2822 3 роки тому +2

    420 cr rs thi vadhare turnover 🙏

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +2

      1million × 10 lakhs
      60 million= 6,00,00,000
      60 million$= 6,00,00,000×72.90= 437,40,00,000

  • @ravipatel5868
    @ravipatel5868 3 роки тому +4

    60×10,000×70rs

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +2

      અરે વાહ ! શું ફોર્મ્યુલા ઘડી આપી તમે ! આભાર

    • @ptlvsl177
      @ptlvsl177 3 роки тому +2

      1 million is 10 lac not thousand

  • @ketankava34
    @ketankava34 3 роки тому +2

    भारतीय ऐमा पण गुजराती 👍

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      ભારિયાતા અને ગુજરાતીપણું એમ બન્ને માટે ગૌરવ લેવા બદલ આભાર કેતનભાઈ આપનો.

  • @rameshprjapati
    @rameshprjapati 3 роки тому +2

    ભાઈ ભાઈ...............ઈઈઈઈઈઈઈ ...ભાઈ

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      ઉમળકારભેર હાકલપડકારો કરવા બદલ આભાર.

  • @abhibeladiya
    @abhibeladiya 3 роки тому +1

    Support by dhairya raj sinh Rathod
    -Make video sir

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      Thank you for your support and love.

  • @yuvabhyo
    @yuvabhyo 3 роки тому +2

    ડાયરા ને રામ રામ મોડા પડ્યા આજે
    મોજ આવી

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      એ રામ....અમારા રૂડા રબારી પીડી રબારીને મારો રામ મોજમાં રાખે. તમે મોડા નથી. વિડિઓ મુકાયો એને હજી 24 કલાક નથી થયા. આભાર

  • @devijewellersmehsana
    @devijewellersmehsana 3 роки тому +1

    Anil kaka ne kaho ne mne usa bolave😁

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      આપનો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે એવી અભ્યર્થના. અમારું કામ તો ફક્ત લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવાનું છે.

  • @sojitrass2427
    @sojitrass2427 3 роки тому +1

    Bhai mari age 19 year Che mare business man banavu che 22 year ma Kai skills joiye.❤️

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      બિઝનેશમેન બનવા માટે ઈરાદો મજબૂત હોવો જોઈએ. ઘણું બધું કરવા કરતા ઘણું બધું છોડવું પડે. તમારી ઉંમર જોતા ઓનલાઇન બિજ્નેશનો અભ્યાસ કરવાની ભલામણ કરીએ છીએ. વધારેમાં વધારે 3 મહિનામાં આંટો ઉકલી જાય જો ધૂળધોયા થઈને મહેનત કરો તો. અંગ્રેજીનું પાયાનું જ્ઞાન અને કંપ્યુટર લીટ્રસી વધારો અને ઝીણવટપૂર્વક અને ચીવટપૂર્વક કામ કરો. બીજા શું કહેશે એની પરવા તો કરતા જ નહિ. અમારી શુભેચ્છા તમારી સાથે જ છે. આભાર

    • @sojitrass2427
      @sojitrass2427 3 роки тому

      @@DidarHemani ❤️❤️❤️

  • @atulgohel6920
    @atulgohel6920 3 роки тому +1

    Vah kaka va moj aavi gay
    Pan tamne dadhi sut nahi karti clinic save rakho

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      સૂચન અને લાગણી બદલ આભાર.

  • @jayeshsonagara6478
    @jayeshsonagara6478 3 роки тому +2

    સરસ જોરદાર......

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      જયેશભાઇ કહે એટલે નક્કી જોરદાર જ હોવું જોઈએ. આભાર

  • @pradipbikeMachanic315
    @pradipbikeMachanic315 3 роки тому +1

    SIP Ma invesht kem karay karvu kem ma

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      શું છે SIP અને તેમાં રોકાણ કરવાનો શું છે ફાયદો?સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP રોકાણકારો માટે મ્યૂચ્યૂઅલ ફંડ્સ દ્વારા ઑફર થતો એક પ્રકારનો પ્લાન છે. તેમાં રોકાણ માટે એક નિયત રકમ પહેલાથી જ નિયત અવધિ પર જમા થાય છે. તેમાં તમે ઓછામાં ઓછું 500 રુપિયાનું પ્રતિ મહિને રોકાણ કરી શકો છો. રોકાણ કરવાનો ઇન્ટરવલ સાપ્તાહિક, માસિક, ત્રિમાસિક કે વાર્ષિક હોઈ શકે છે. એસઆઈપીમાં રોકાણ કરવાની સૌથી ખાસ વાત એ છે કે તમારા દ્વારા રોકાણ થતી રકમ પર કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ લાગે છે. આ પ્રકારે એસઆઈપી પર રિટર્નની રકમ આપના રોકાણના રકમથી પણ વધુ હોય છે.

  • @pankaj...123
    @pankaj...123 3 роки тому +2

    જય જય ગરવી ગુજરાત 🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      જય જય ગરવી ગુજરાત

  • @sojitrass2427
    @sojitrass2427 3 роки тому +1

    My surname sojitra ❤️❤️

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      જાણીને આનંદ થયો

  • @Parikh_21
    @Parikh_21 3 роки тому +4

    🎉🥳🙏🌺 Super chhe video ....
    Aame tamne janita 😂😁❤️❤️✨☺️ane
    Ame fun for Gujaratis ne manita

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      અરે વાહ ! વીડિઓના શબ્દોમાં આપે નવા રંગ પૂર્યા. આખરે તો અર્ચિતભાઈ અમારા જાણીતા અને માનીતા દર્શક જ ખરાને ! આભાર

    • @Parikh_21
      @Parikh_21 3 роки тому

      @@DidarHemani .. Haasto tamara video ni to raah jota hoiye chhiye .....and ame comment and like share kari sakiye . Sub..pn
      Tame j gajab chho .and bodh path pan laiye chhiye video mathi🙏

  • @savaliyaharshad9997
    @savaliyaharshad9997 3 роки тому +1

    Kaka pranav Mistry no video banavoni plz

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      બની ગયો છે અને 2લાખ 85 હજાર લોકોએ જોયો છે. લિન્ક આ સાથે સામેલ છે.
      ua-cam.com/video/xo0ho0BnpOI/v-deo.html

  • @deeppatel019
    @deeppatel019 3 роки тому +1

    1million × 10 lakhs
    60 million= 6,00,00,000
    60 million$= 6,00,00,000×72.90= 437,40,00,000

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +2

      મહેનત લઇ વિથ ફોર્મ્યુલા સમજવવા બદલ આભાર. આપના ગણિતના શિક્ષકને અમારા પ્રણામ કહેજો. બાકી દીપભાઈનું કામ બહુ જબરું હો.

    • @deeppatel019
      @deeppatel019 3 роки тому

      @@DidarHemani Thanks 😊

  • @vaidikbhadiyadara8522
    @vaidikbhadiyadara8522 3 роки тому +1

    વાહ કાકા..... તમે ખરા સેલિબ્રિટી છો 😀

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      નારે ભાઈ અમે સેલિબ્રિટી નહિ વૈદીકભાઈ જેવા દર્શકોના આશિક છીએ. આભાર

  • @azazvahora2520
    @azazvahora2520 3 роки тому +1

    Please make video on
    Bajaj scooter

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      સૂચન બદલ આભાર

  • @devangpandyayejomohabaatha949
    @devangpandyayejomohabaatha949 3 роки тому +1

    Very proud we fill,, gujarati, s are great

  • @hirensinhrathod4540
    @hirensinhrathod4540 3 роки тому +2

    Jordar videos

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      રોઠોડભાઈ વિડિઓ જોતા હોય એટલે બધું જોરદાર અને મરોડદાર જ મૂકવું પડે 😀😀આભાર

  • @trustvine2403
    @trustvine2403 3 роки тому +2

    Keep all this link in description sir

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +2

      wmeinc.com/
      facebook.com/anilchicago

    • @trustvine2403
      @trustvine2403 3 роки тому

      @@DidarHemani આભાર આપનો ભાઈ

  • @mitenmysteriousbusinessperson
    @mitenmysteriousbusinessperson 3 роки тому +1

    Khub j saru knowledge mlyu👍

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @Bharath7372
    @Bharath7372 3 роки тому +2

    Jordar Kaka

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      ખુબ ખુબ આભાર

  • @utsavlakhani2686
    @utsavlakhani2686 3 роки тому +1

    420 crors

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      શાબાશ ! તમારા ગણિતના શિક્ષકને ઓછામાં ઓછું ગુરુપૂર્ણિમાના દિવસે તો યાદ કરજો જ. આભાર

    • @utsavlakhani2686
      @utsavlakhani2686 3 роки тому

      @@DidarHemani ok sir

  • @parthrajgor6951
    @parthrajgor6951 3 роки тому +2

    Ram Ram Kaka

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      એ.... રામ રામ ! કેમ છો પાર્થભાઈ ? અને શું કરે છે ડાયરો ?

  • @jigargohil0603
    @jigargohil0603 3 роки тому +1

    Sir Himadas par vidio banavo

  • @jagdishshethiya3728
    @jagdishshethiya3728 3 роки тому +1

    ગુજરાતી‌ ઓ નુ ગૌરવ અને ભારત ની શાન વધારતી માહિતી માટે આભાર ધન્યવાદ આપનો સાહેબ..🇮🇳🙏

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      દર્શકોના અભિપ્રાયને લક્ષમાં રાખી ઉપયોગી નીવડે એવી માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે. આપે એ માટે મીઠા શબ્દો લખ્યા એનાથી અમારા ઉત્સાહમાં વધારો થયો છે. આભાર

  • @mehulrajani5403
    @mehulrajani5403 3 роки тому +2

    Rs 432 crore at Rs 72/$

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      આપની ગણતરી-શક્તિ ઉપર માન ઉપજે છે. આભાર

    • @mehulrajani5403
      @mehulrajani5403 3 роки тому

      @@DidarHemani તમારો ખુબ ખુબ આભાર 🙏

  • @ravipatel4244
    @ravipatel4244 3 роки тому +1

    Patel america video banavo

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      સૂચન બદલ આભાર.