મોરબીમાં પૈસા અને સમૃદ્ધિ કરતાં જ્ઞાતિવાદ વધારે છે ઇ પણ બતાવો. અને આવી સંકુચિત માનસિકતાના કારણે જ મોરબીનો વિકાસ રૂંધાય છે. આટલો પૈસો હોવા છતાય મોરબીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે ઇ પણ બતાવો.
ખરેખર કાકા તમે તો દિલ જીતી લીધુ કહેવું પડે મારી ફરમાઈશ જો આટલી વેહલી પુરી કરી આપી🙏🏻 મોરબી ની પબ્લિક ખમીરવંતી અને મોજીલી ખરીને અટલે જતુ થઈ જાય છે પણ ચોક્કસ થી આ ટ્રેન સ્ટેશન ની વાત હોય તો પણ ભલે કે પ્લેન ની વાત હોય હવે તો નહીં જ ચાલે.... #morbi #GJ36
અરે હર્ષીલભાઈ કહે ને અમે વિડિઓ ન બનાવીએ એ કેમ ચાલે. મોરબીમાં એરપોર્ટ તો જોઈએ જ હવે. નહિ બને તો મારે નલિયા, તળિયા ને ઘડિયા ઓઢીને ઉપરવાસ ઉપર ઉતરવું પડશે 😂😂😂
Wah kaka! I am from Morbi. Kaka haji morbi uper video banavo km ke Morbi ma ek pan Road nathi. Road uper video banavo. Morbi na road ni vaat Delhi sudhi pocchi gyi hati.
Saheb Gujarat na total 33 Districts..Darek ni Khasiyat che.. Banavo tamtare Information thi Bharpur Darek na Videos.. Art and Culture, History, Economy, etc badhuj Cover kare eva Banavo Videos. Aapdu Gujarat Su che ee Khabar pade Aapda Loko ne.
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. રૂપિયે નાયાપૈસાભાર મોસાળના ગામ મોરબીનુ ઋણ ચુકવાયું હોય તોય બસ.
Bhai Bhai Pal japkya vina puro video joyo Have "Mani Mandir,vaghji Thakor je sahjaha tari ke odkhay ,L.E.College,pada pull etc. Uper part-2 banavi nakho.
મોજીલી મોરબી વારા મોજ જ કરે તમારા વીડિયો ખુબજ સરસ હોય છે વિડિયો જોવાની બવ મજા આવે છે આવા સરસ વીડિયો બનાવતા રિયો આવી માં ઉમિયાને પ્રાથના કરું હેપી નવરાત્રી....
Bhay aaj na jamana ma koy nadiya nathi nakhtu makan ma badha ne slab wada makan hoy Che biju mobile aavta have ghadiyal na divso pan Gaya Che khali tiles mate j famous Che
સાવ એવું નથી. હજી પણ અમુક નાળીયાના મકાનો બને છે. જેનો ઉલ્લેખ અમે વીડિયોમાં કર્યો જ છે. બાકી મોબાઈલ આવતા ઘડિયાળના વપરાશ ઉપર કોઈ અસર પડી નથી. આમેય મોરબીમાં દીવાલ ઘડિયાળ વધારે બને છે. કાંડા ઘડિયાળ નહિ. જો તમે કહો છો એવું હોય તો મોરબીમાં રોજની 2 લાખ ઘડિયાળનું ઉત્પાદન કેમ થાય?
અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર. જે હૈયે હોય એ હોઠે આવી જાય. કોઈ ખાસ કારણ નથી. લારા દત્તાને વાંધો ન હોય તો બીજા કોઈને પણ વાંધો ન હોવો જોઈએ. 😜😜
વાહ ભાઈ વાહ ! અમે ખુબ રાજી થયા આપનો પ્રેમભાવભર્યો પ્રતિભાવ વાંચીને. હ્રદયપૂર્વક આભાર. આવા પ્રતિભાવો અમારા ઉત્સાહમાં વધારો કરે છે અને બમણા જોરથી કામ કરવાની પ્રેરણા મળે છે.
@ Health Update and Gamda NI Vatu :જરૂર. સૂચન બદલ આભાર @Shiv : Different people. Different perception. We respect everyone's perception though we may not agree to it.
મોરબીમાં પૈસા અને સમૃદ્ધિ કરતાં જ્ઞાતિવાદ વધારે છે ઇ પણ બતાવો. અને આવી સંકુચિત માનસિકતાના કારણે જ મોરબીનો વિકાસ રૂંધાય છે. આટલો પૈસો હોવા છતાય મોરબીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે ઇ પણ બતાવો.
હા મોરબીમાં પ્રાથમિક સગવડોનો અભાવ છે. અન્ય દર્શકોએ પણ આ બાબતે અમારું ધ્યાન ખેંચ્યું છે. જ્ઞાતિવાત એટલો નથી જેટલો અન્યત્ર છે.
ગુજરાત નું ગૌરવ... મોરબી.... સદૈવ પ્રગતિ વાન રહે મોરબી એવી પ્રાર્થના....
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ
વાહ મોરબી ની નવી વાત જાણવા મલી આભાર દીદાર ભાઈ
તમે ખુશ તો અમે ખુશ.
I am from Morbi and I am proud of it....!💪💪
We too
I'm from GJ36
ખરેખર કાકા તમે તો દિલ જીતી લીધુ કહેવું પડે મારી ફરમાઈશ જો આટલી વેહલી પુરી કરી આપી🙏🏻
મોરબી ની પબ્લિક ખમીરવંતી અને મોજીલી ખરીને અટલે જતુ થઈ જાય છે પણ
ચોક્કસ થી આ ટ્રેન સ્ટેશન ની વાત હોય તો પણ ભલે કે પ્લેન ની વાત હોય હવે તો નહીં જ ચાલે....
#morbi #GJ36
અરે હર્ષીલભાઈ કહે ને અમે વિડિઓ ન બનાવીએ એ કેમ ચાલે. મોરબીમાં એરપોર્ટ તો જોઈએ જ હવે. નહિ બને તો મારે નલિયા, તળિયા ને ઘડિયા ઓઢીને ઉપરવાસ ઉપર ઉતરવું પડશે 😂😂😂
@@DidarHemani 🤣
Wah mara morbi wah u are very very famous in India. Morbi is known as Paris of India🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Yes indeed. Thank you for your kind words.
વાહ ભાણા ભાઈ વાહ... છેલ્લે મસ્ત વાત કરી...
ભાણાભાઈએ મોસાળના ગામ મોરબીને યાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આપને અંત ભાગ ગમ્યો એ વાતનો આનંદ થયો.
Wah kaka! I am from Morbi.
Kaka haji morbi uper video banavo km ke Morbi ma ek pan Road nathi. Road uper video banavo. Morbi na road ni vaat Delhi sudhi pocchi gyi hati.
હા મોરબીમાં પ્રાથમિક સગવડોનો અભાવ છે. અન્ય દર્શકોએ પણ આ બાબતે અમારું ધ્યાન ખેંચ્યું છે.
@@DidarHemani one more video for morbi. Please! Tema morbi NA road ne highlights banavo
Proud of ceramic city -Than😎😎😎
We too.
વાહ ભાઈ વાહ. તમે તો સરસ અને જોરદાર રીતે સમજાવ્યું... આભાર
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
Wha mara bhai moj aavi
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
@@DidarHemani વાહ મોજ આવી ખૂબ આગળ જાસો મોજ કરો
Saheb Gujarat na total 33 Districts..Darek ni Khasiyat che.. Banavo tamtare Information thi Bharpur Darek na Videos.. Art and Culture, History, Economy, etc badhuj Cover kare eva Banavo Videos. Aapdu Gujarat Su che ee Khabar pade Aapda Loko ne.
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. આપના સૂચનની અમે ગંભીર નોંધ લીધી છે.
Proud of Ceramic City_Morbi
We too
@@DidarHemani My Job In Varmora
BHAIJAN AP KO EID MUBARAK OR VIDEO DEKHKAR DIL KHUSH HUWA LOVE FROM...........🌹💗🇵🇰
દરિયાપારના દર્શકને ઈદ મુબારક
Happy ram navmi
સિધ્ધરાજ જયસિંહ, પાટણ શહેર અને "પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહી" તેવા પટોળા પર વિડીયો બનાવો
સૂચન બદલ આભાર
World heritage ranki vav patan નો ઉલલેખ કરજો હોંકે,,,,,,
Vah.didar bhai moj avi gay ho....
Love you from devbhumi dwarka ❤💖
તમને મોઝ આવી એટલે સમજો બધાને મોજ આવી. સ્નેહનીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર.
proud of you ceramic city Morbi
We too.
Mojilo maru morbi
હા હો મોરબી એટલે મોરબી
વાહ ભાણાભાઈ વાહ તમે તો અમારા મોરબી નું ગૌરવ વધારી દીધુ.
ભાણા મોસાળને નમ્રભાવે યાદ કરવાનો પ્રયત્ન કર્યો છે. આભાર
Jordar tamari bolvani avadat jordar se exlent wonderful
Thank you for your kind words
Wah sir very nice Information pictures sathe bahuj SARS video Banavo chho sari mhent kro chho 👌
આપનો પ્રતિસાદ વાંચીને અમારો ઉત્સાહ બમણો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
ખૂબ જ સરસ, માહિતી આપી છે,ખૂબ ખૂબ આભાર ,આપણો 🙏🏻
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
ખરેખર ભુક્કા કાઢી નાખ્યા હો આજે તૌ....જમાવટ વારો વિડિઓ છે તમારી અનેરી સ્ટાઇલ મા મારા મોરબી ઉપર...😇🤘
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. રૂપિયે નાયાપૈસાભાર મોસાળના ગામ મોરબીનુ ઋણ ચુકવાયું હોય તોય બસ.
Tamari mahiti Mane helpful thai se...... Thank you
જાણીને ખુબ જ આનંદ થયો અને વિડિઓ બનાવવાનો સંતોષ પણ. આભાર
Waah bhudev 👌👌👌 har har mahadev 🙏 jordar andaaj
મહાદેવ હર. માયાળુ લાગણી બદલ આભાર
નળિયા તળિયા અને ઘડિયાળ વાળા દિદાર ભાઇ ની મોજ હા.....
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. અમે તો નિમિત્ત માત્ર છીએ.
Tamaru bolvanu bv j jordar che sacheee mza aave che chalu j rakhjooo♥️👌😊👍🏽
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
તમે ખુશ માહીતી આપો તમારો ખુબ ખુબ આભાર
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Outstanding oho
Thank you for your kind words.
*Wah Maru Mojilu Morbi.....*
હા ભાઈ મોરબી એટલે મોરબી
Jordar as always
.
It is because of your love, affection and support towards us. Thanks a lot
તમારો વિડિઓ ક્યારે આવે તેની રાહ જોઈ રહીયે આવે છે પણ જ્યારે આવે એટલે જોવા કરતા સાંભળવાની જ મજા આવી જાય છે.
જબરદસ્ત
LOVE FROM SURAT
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
Wah didar....saheb.😎😄☝️👌
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Nice video ✌️👌👌 Please make a video on Dilip Shanghvi
સૂચન બદલ આભાર
Surat ma pan chee j video banavo 1 namber city business
સૂચન બદલ આભાર
Tamaru narration ekdam aneru chhe.👍👌
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
કાકા હજી અમારા મોરબી ના ઈતીહાસ ઊપર વિડિયો બનાવો ઘણુ અમારા મોરબી વાળા ને જાણવા મળે વિડિયો જરૂર બનાવજો અને તમારો અવાજ બહુ સરસ છૈ. GJ.36 મોજીલૂ મોરબી 🙏🙏🙏
આપની માયાળુ લાગણી, સૌજન્યશીલતા અને સૂચન બદલ આભાર.
Nice
REALLY SUPER 👍👍
I REQUEST YOU MAKE ONE VIDEO OF OUR NAVABI NAGARI CITY KHAMBHAT
We will try
Fun for Gujaratis ok Thank you 🙏
આટલો કમાવ દીકરો હોવા છતાં... મોરબીના રસ્તા પણ જોવા જેવા છે... એક વાર આવો તો ખરા...
Rasta sasta 6e 😂🤣😂🤣
હા મોરબીમાં પ્રાથમિક સગવડોનો અભાવ છે. અન્ય દર્શકોએ પણ આ બાબતે અમારું ધ્યાન ખેંચ્યું છે.
Aabhar tme morbi vise mahiti aapi
Thanks u
વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર બહેન.
Bhai Bhai
Pal japkya vina puro video joyo
Have "Mani Mandir,vaghji Thakor je sahjaha tari ke odkhay ,L.E.College,pada pull etc. Uper part-2 banavi nakho.
આપની માયાળુ લાગણી, સૂચન અને સૌજન્યશીલતા બદલ આભાર.
@@DidarHemani Tamari channel no "JOTO" Na jade ho !!!!!
જય સ્વામિનારાયણ અમે મોરબી થી
જય સ્વામિનારાયણ. જાણી ને ખુબ જ આનંદ થયો
બહું શુનદર વિડિયો છે ભાઇ
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Khub saras rajuaat majja aavi Gayi jamo padi gyo😆👌👍🚩🇮🇳🇷
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Bhai ek "MALIYA HATINA " ni thabadi par video banavo..
World famous chhe atyare ..
Only made in maliya hatina, dist=junagadh
સૂચન બદલ આભાર
Ha mari 🤩😍😘🇮🇳mordi ha
હમમમ મોરબી એટલે મોરબી
Aatli SARS Mahiti pirsva mate Thanks
Most welcome
Jay ho bhanu bhai
એ...! કેમ છો મામા ? ભાણાના પાયે લાગણ.
Nice ho sir 👍👌👌👌👌👌 good 👌
Thank you for your kind words.
4:41 i am from nichimandal 🤩🤩🤩
જાણીને ખુબ જ આનંદ થયો. આવવું પડશે એક વખત નીચી માંડેલ. ધુનડા જઈશ ત્યારે આવીશ.
@@DidarHemani thanks for positive reply 🥰
Vat sachi che pan rasta bismar halat ma che. 2divas ma rasta complet thay ane rupiya chav thay jay che.
હા મોરબીમાં પ્રાથમિક સગવડોનો અભાવ છે. અન્ય દર્શકોએ પણ આ બાબતે અમારું ધ્યાન ખેંચ્યું છે.
ગજપછે ભાણીભા બાકી તમારા વીડીયોનો કાક અલગ આનંદ છે
ગમે તેમ તોય ભાણો ક્યાંનો ?😂😂😂આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Wah tamara bolvani style bahu saras che 👌
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. આપની માયાળુ લાગણી બદલ આભાર.
Jordaaarrrrrr......👌👌👌👌
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Vah didarbhai
Kyana kya pahochi gya
માનવ કહે હું કરું ને કરનાર બીજો કોઈ.....મારો હરિ કરે સો હોય
Ha moj padiy gay bhanu bha
એ થૅન્ક યુ મામા થેંક્યુ !! શું હાલચાલ છે મોરબીમાં !!
મોજીલી મોરબી વારા મોજ જ કરે
તમારા વીડિયો ખુબજ સરસ હોય છે
વિડિયો જોવાની બવ મજા આવે છે
આવા સરસ વીડિયો બનાવતા રિયો આવી માં ઉમિયાને પ્રાથના કરું
હેપી નવરાત્રી....
Ha bhanej ni moj ha
Jordar sir
Thank you Mama
Vah bhai video pn mast banavyo che
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Love from morbi
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Sir aap morbhi see ha kya to muaj call kar in number 7014279377 muja bhut important kaam ha but mare wha pe koy nhi ha is liy aap ko bole rha hu
Rajkot autoparts ane pump engine industry par video bnavo
સૂચન બદલ આભાર
,વાહ ભાઈ વાહ!
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
Nice information
So nice of you
Ha morbi ni moj ha
હા હો મોરબી એટલે મોરબી
જય જય ગરવી ગુજરાત
જય સ્વામિનારાયણ
જય જય ગરવી ગુજરાત
જય સ્વામિનારાયણ
Gj 36 🔥🔥
હા મોરબી હા
मजेदार काका 👌
ખુબ ખુબ આભાર ભત્રીજા
આવ भाई harkha આપણે બે સરખા . મોરબી મારું પણ મોસાળ છે.
જાણીને આનંદ થયો.
Jalso padi gayo 🙏🏻🙌🏻👌🏻
તમે ખુશ તો અમે ખુશ
I M From Wankaner
જાણીને આનંદ થયો
Bhai Bhai moj padi gay ho
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
બહુ સરસ 👌👌👌
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Bhay aaj na jamana ma koy nadiya nathi nakhtu makan ma badha ne slab wada makan hoy Che biju mobile aavta have ghadiyal na divso pan Gaya Che khali tiles mate j famous Che
સાવ એવું નથી. હજી પણ અમુક નાળીયાના મકાનો બને છે. જેનો ઉલ્લેખ અમે વીડિયોમાં કર્યો જ છે. બાકી મોબાઈલ આવતા ઘડિયાળના વપરાશ ઉપર કોઈ અસર પડી નથી. આમેય મોરબીમાં દીવાલ ઘડિયાળ વધારે બને છે. કાંડા ઘડિયાળ નહિ. જો તમે કહો છો એવું હોય તો મોરબીમાં રોજની 2 લાખ ઘડિયાળનું ઉત્પાદન કેમ થાય?
Wah ....🙏🙏🙏
લાગણી બદલ આભાર
Wah maja aavi gai
તમે ખુશ તો અમે ખુશ
maahiti no khajano j tame amara mate laavo cho ana maate dil thi pranaam🙏laara datta ne j kem yaad kri ani chokhvat karjo kaka...😜
અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર. જે હૈયે હોય એ હોઠે આવી જાય. કોઈ ખાસ કારણ નથી. લારા દત્તાને વાંધો ન હોય તો બીજા કોઈને પણ વાંધો ન હોવો જોઈએ. 😜😜
Fast comment guruji 🌹💯 kem 6o guru🤘tamari tabiyat kem 6e??
આભાર. આપના ઉત્સાહની નોંધ લીધી. મઝામાં છીએ
Super bhai
પ્રેમસભર પ્રતિભાવ આપવા બદલ આભાર
Wah bhai kya baat hai
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Ha bhai
લાગણી બદલ આભાર
નળીયા, તળીયા ને ઘડીયા
સુંદર મેચીગ થયું છે.
હા એક દર્શકે આ વિષય સૂચવ્યો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
મોટા ભાઈ, અમરેલી ઉપર વિડીયો બનાવોને
સૂચન બદલ આભાર
Super
Glad you enjoyed it. Thanks a lot
Wah kharekhar saheb kahevaanu man thay k MOZ NA FUVARA CHHUTYA HO.
વાહ ભાઈ વાહ ! અમે ખુબ રાજી થયા આપનો પ્રેમભાવભર્યો પ્રતિભાવ વાંચીને. હ્રદયપૂર્વક આભાર. આવા પ્રતિભાવો અમારા ઉત્સાહમાં વધારો કરે છે અને બમણા જોરથી કામ કરવાની પ્રેરણા મળે છે.
Saurastra nu peris jamnagar che bhai...
ધ્યાન દોરવા બદલ આભાર
Khub saras 👏
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Wah mast super
Thank you so much 😀
કાંઈક માટી જ અલગ છે ...અમારા ગામ ની.....એક એક ઉદ્યોગ પતિ ઓ ઉપર વિડીયો બની શકે....હજુ આગળ અમારા ગામ, ના વિડીયો બનાવતા રહેશો.... હેમાંણી ભાઈ...👍
હા ભાઈ
@ Health Update and Gamda NI Vatu :જરૂર. સૂચન બદલ આભાર
@Shiv : Different people. Different perception. We respect everyone's perception though we may not agree to it.
સાહેબ , રાજકોટ ઔટોપર્ટ્સ , સુબમરસીબલ પમ્પ , ઉદ્યોગ પર વીડિયો બનાવો... 🙏🙏🙏
સૂચન બદલ આભાર
Jordarrrrrrrrrr ho
લાગણી બદલ આભાર
Nice video 👌👌👌👍
Thank you so much 😀
Jai jai GarVi gUJRAt
જય જય ગરવી ગુજરાત
ભાઈ ભાઈ, મારાય માસા અને ફુવાનુ ઘર છે મોરબી હો ભાઈ 👍
જાણીને ખુબ જ આનંદ થયો
મોજે મોજ
હા હો વરસાદમાં ઉઘાડા ડીલે નાહવાની મજા 😂😂😂
Super duper conten
Thank you for your kind words
Sachi vaat chhe Morbi ma airport to banavuj pade
હા. કેમ નહિ? એક નહિ ને સાડી સત્તર વાર મોરબીમાં એરપોર્ટની જરૂર છે.
Ha maru GJ 36 super
હા દિલીપભાઈ હા
હા મોજ હા
આનંદ મંગલમ
Super bhai super 🥰🥰💪
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
Ha moj ha mojilu morbi
હા ભાઈ મોરબી એટલે મોરબી
Surendranagar ma chu vakhnay che
માણસાઈ
Pls ek video banavo surendranagar vise